________________
Derven
૩૪૮
—પ્રબુદ્ધ જૈન—
...........................વા.
—દી સુાિમહારાજ શ્રી જયસાગરજી મહારાજ સામે દગમ્બર અવસ્થામાં ફરવા સામે નીઝામ સરકાર તરફથી મુકાયલા પ્રતિાધ વગર સરતે પાછા ખેંચી લેવાયા છે અને મુનિમહારાજશ્રીએ ૧૪ દિવસ પછી અપવાસ ખેડયા હતા.
સુરત——સાગરાનન્દ સૂરિના શિષ્ય ચન્દ્રસાગરની સદ્ધિથી લાલ પત્રિકા નહાર પડી હતી, તેમાં પયુ ષષ્ણુ પ અને કલ્પવાંચનના સંબંધમાં પાતના ગુરૂના નિ ય સબંધમાં શરૂઆતમાં લખ્યું છે કે “ શ્રીમાન દાનષ્ક્રિય ખુલાસા કરશે ? ” શું દાનસુરિજી સાધુ ગટી તેમની નજરે શ્રીમાન બન્યા? એકજ પાટીના એ આચાર્યોના જુદા જુદા મતવ્યોના કારણે સવત્સરી શાસનપ્રેમી (!) છાવણીમાં ભીન્ન ભીન્ન તીથીએ કરવામાં આવી હતી, જેમાંથી પ્રમાણીક અને સત્ય કચન કાનુ હશે?
ભાવનગર-નંદનસિ∞ તળાજાથી અહિં આવતી વખતે એક તેર વર્ષના ઢાકાને ત્રાપથી સાથે લાગ્યા છે. તેનાં મા-આાપ છે. વિજયનેમિસૂરિ તેમનાં સંસારીપણાના ગામા થાય. તે છોકરા પંચ પ્રતિક્રમણ સુધી ભણેલા છે. હાલ મહારાજની પાસે અભ્યાસ કરે છે. કહેવાય છે કે અભ્યાસનુ તા બહાનું છે, અને કારતક મહિના લગભગ દીક્ષા આપી દેવાશે. તેની મા ખુશ્ન કલ્પાંત કરે છે, તેથી તેને ત્રાપજ મેકલવામાં આવ્યો હતેા. સાંભળવા મુજબ તેને બાપ દીક્ષા આપવાની તરફેણુમાં છે, અને લગભગ ત્રણૢ હજાર રૂપીયા આપવાનું નકકી થયું છે. સાચું શું? તે તે ચેમાસું ઉતરે જાઇ રહેશે.
અમદાવાદ--જૈન કુમારીકા બેન સુલોચના અમૃતલાલ ચેાકસી . જેએ ગાંધીજી સાથે રાસ મુકામે કુચમાં જવા જોડાયેલા હતા તેમેને છ માસની સખત મજુરી સાથે સજા થઈ છે, પાછલથી તેમના પિતાશ્રી અમૃતલાલ દલસુખ્રામ પણ ખેડા જીલ્લાના એક ગામથી ઉપડતી ટુકડીમાં જોડાયેલા, તેમને પકડવામાં આવ્યા હતા અને છ માસની સખ્ત મજુરીની સજા થઇ છે. ( ૨ ) યુગમેન્સ જૈન સાસાયટીમાં નેકરી કરતા મંગળદાસ નાનાલાલ શાહુ સામે
NNNN તા. ૨-૯-૩૩
કરે તે! આવા ધાર્મિક કામામાં બીજાના આધારે ચાલવાનુ` રહે નહિ; અગરતા આપણે ગ્રહણમાં પાળવાની ક્રિયામાં ભુલતા હૈાઇએ તે આપણી ભુલ સુધારી શકીએ. આપણે આગળ વધેલા હાઈએ તો બ્રાહ્મણો આપણો આધાર લે.
આથી વાંચકાને ખ્યાલ આવશે કે આપણે જ્ઞાનમાં કેટલા બધા પાછા હઠીએ છીએ, આવી આપણી સ્થિતિ છે; છતાં નિર્માંચકતા મટાડી અહંતા દૂર કરી એકત્ર મળવાથાન આપતા નથી. ઉલ. દિનપ્રતિદિન વિધિ કરી છિન્નભિન્ન ચવાને પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વખતના પર્યુષણે અને સૂર્યગ્રહણે જૈન સમાજની પરિસ્થિતિનું ખરેખર પ્રદર્શન કરાવી આંખા ઉધાડી છે, તે તરફ આચાર્યે ધ્યાન આપશે? સુનેષુ કિં બહુના? તા. ૨૮-૮-૩૩
ખાઇ આપધાત કરવાની કાશીશ માટે કૅસ થયો છે, કહેવાય છે કે તેણે સેાસાયટીના હિસાળમાં ગોટાળા કરેલા જે પકડાઈ જવાના ભયે તેણે આ પગલું ભર્યું હતું.
પાટણ—સાસાયટીના એક ભાઇ કહેવાય છે કે પુનર્લગ કરીને આવ્યા છે. કેટલાક સાસાયટીના સભાસદ્દો સત્કાર કરવા પણ ગયેલા. એમની આ ઉદાર વૃત્તિને માટે ધન્યવાદ !
પાલણપુર—આચાર્ય શ્રીના ચાતુર્માસ દરમ્યાન કેળવણીની સસ્થાઓ પગભર થશે ગેમ ખૂબ આશા હતી. પર્યુષણ પ્રગતિ થઇ હોય તેમ લાગતું નથી. (૨) પ્રણાલિકા મુજબ ગયાં. સૌ ભેગા થયેલા વીખરાઈ પણ જશે, છતાં હજી શી વિજયવલ્લભસૂરિજીનું ચામાસું હતું, એટલે એમની પ્રેરણાથી અઠ્ઠાઇ વિ॰ તપે ખર્ચાળ હાય છે, પણ અહિં આચાર્યશ્રી સધે આ અંગે પણ ખર્ચાîા તદ્ન અધ કર્યો; તેથી પચાસ ઉપરાંત અઠ્ઠાઇ અને વધુ ઉપવાસાનાં તપા થયાં હતાં. (૩) જૈન શ્વે. કાન્ફરન્સનું ચૌદમું અધિવેશન નાતાલના ટાંકણે અહિં ભરવા સબંધમાં હીલચાલ ચાલી રહી છે (૪) થરાદના દાકાર સાહેબ' અત્રે ચેડા દિવસ પહેલા આવેલા, તેઓશ્રી પાછા જતી વખતે સ્ટેશનપુર ખેડા હતા ત્યાં કેટલાક કસાઇઓ બકરાં-ઘેટાં લઈ જતા હતા, તે તેમના જોવામાં આવ્યા અને એ મૂક પ્રાણીએના કરૂષ્ણ આનાદે તેમના દિલમાં અનુકંપા પ્રગટાવી, તેથી તેજ વખતે રૂ. ૧૨૦ રોકડા આપી તે મૂકપ્રાણીઆને ચાવી અત્રેની પાંજરાપેાળમાં મેાકલાવી આપ્યા.
કાંડાકરા (કચ્છ)—ગોરજી સાધ્વીશ્રીને ભારે કનડગત કરે છે એવા મતલબની એક અરજી ના॰ પેાલીશ કમીશનરને અહીંના કેટલાક ગૃહસ્થા તરફથી થતાં તે અરજીના આધારે મુદ્રા ફોજદાર' પર લખાઇ આવવા મુજબ અત્રેના ઉપાશ્રયમાં પોલીશ સીપાઇ ને રક્ષણ કાજે રાખવામાં આવેલ છે એમ સૌકાઇ કહે છે.
સ્થાનિક—શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક મંડળના આશ્રય નીચે તા. ૩૧-૮-૩૩ ભાદરવા શુદ ૧૧ ગુરૂવારે સવારે ૮-૩૦ કલાકે ભૂલેશ્વર લાલબાગના જૈન દેરાસરના ઉપાશ્રયમાં ન્યા સજ્જ મહારાજ ભક્તિવિજયજી ગણીના પ્રમુખપણા નીચે અીગુજગદ્ગુરૂ હિરવિજયસૂરિશ્વરજી મહારાજની જયંતિ ઉજવવામાં આર્ચી હતી. આ પ્રસંગે જાણીતા આગેવાનોએ હાજરી આપી હતી. બાળાઓએ ગુરૂશ્રીના જીવન ચરિત્ર ઉપરની કવિતાથી મંગળાચરણ કર્યું હતું અને ત્યારાદ મુનિ મહારાજ શ્રી સુમેાધવિજયજી તથા પન્યાસજી મહારાજ શ્રી ભક્તિવિજયજી એ ગુરૂશ્રીના જીવનચરિત્ર ઉપર વિવેચન કરી તેમના પગલે ચાલવા ઉપદેશ કર્યાં હતા. અને બધા ભાગોને એકત્ર થઈ જૈન શાસનને દીપવવાના કાર્યો કરવા અનુરોધ કર્યાં હતા. ખાદ અમૃતલાલ કાળીદાસે ગુરૂશ્રીના જીવન ચરિત્ર ઉપર ખેલતાં જણુાવ્યુ` હતું કે જૈન સમાજની ખરી ઉન્નતિ-જૈન ધર્મની ખરી ઉન્નતિ ત્યારેજ થશે કે ત્યારે જેને પોતાના મનભેદે। ભૂલી જઇ એકત્ર થઇ શાસનના કાર્યો કરવા તત્પર થશે. યાદ દ્વિરવિજયસુરિશ્વર મહારાજની જય છેલાવી મેળાવડા વીસર્જન થયો હતા.
આ પત્ર મનસુખલાલ હીરાલાલ લાલને જૈન ભાસ્કરાદય પ્રિન્ટીંગ પ્રેસ, ધનજી સ્ટ્રીટ, મુબઇ નં. ૩ માં છાપ્યું છે. અને ગોકલદાસ મગનલાલ શાહે ‘જૈન યુવક સલ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.