________________
સસ્તું સાહિત્ય.
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા અાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક.
Reg, No. B, 2917 Tele. Add. Yuvaksangh
છુટક નકલ ૧ આને શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનું મુખપત્ર, વાર્ષિક રૂા. ૨-૮-૦ તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨, અંક ૧૪ મે. શનીવાર તા. ૨૮-૧-૧૯૩૩
વડોદરા દીક્ષા સમિતિએ દારેલી કાયદાની રેખા
દીક્ષા સદંતર બંધ કરવા માટે નહિ પર ંતુ કુમળી વયના દીક્ષા અંધ કરવા માટે કાયદાની અગત્ય છે. માટે સરકારે નામ સન્યાસ દીક્ષા નિયામક નિષ્ઠધ” રાખવું.
(૧) દીક્ષા લેનારનો કમીમાં કી ઉમર કેટલી હોવી લેતાં માબાપ વગેરેની સંમતિ લેવી જોઇએ કે કેમ ? આ એ વિચારવાની રહે છે આ માટે કિમિટના અભિપ્રાય છે કેઃ—
ખાળકને અપાતી અયેાગ્ય કરવા ધારેલ આ કાયદાનુ
જોઇએ (૨) દીક્ષા લેનારે દીક્ષા માબતે દીક્ષાના પ્રશ્નને અંગે
કમીમાં કમી જે ઉંમરે છોકરા કે છોકરી પોતાની જાતે કાયદા પ્રમાણે સંમતિ આપી શકતાં હૈાય તે ઉંમર લક્ષ્યમાં રાખીને વિચાર કરતાં એમ લાગે છે કે ૧૮ વરસ જેટલી નહિ પણ સેાળ વરસથી કમી ઉંમરનાને દીક્ષા આપવાનું બંધ કરવામાં આવે તેજ ચાગ્ય છે.” (ર) દીક્ષા લેવાની ઇચ્છા કરનાર પુરૂષકે સ્ત્રીએ લગ્ન કરેલ હાય અને સ્ત્રી કે ધણી હયાત હાય તા પેાતાની સ્ત્રી કે ધણીની સંમતિ વગર દીક્ષા લેવાને તેને પ્રતિબંધ કરવા એ વ્યાજબી અને તેટલા માટે જોકે ૧૬ વરસ તથા તે ઉપરની વયના શખ્સ દીક્ષા લેવા લાયક ગણાય છે તે પણ જો તેની સ્ત્રી કે ભ્રૂણીની સંમતિ ન હેાય તેા દીક્ષા લેવાને પ્રતિબંધ થાય તેવી કલમ કાયદામાં હાવી જોઇએ
(૩)“ દીક્ષા લેનાર કાઈપણ શખ્સ દીક્ષા છેાડી પા સંસારમાં આવે ત્યારે મિલકતના હકક તેને ફરીથી મળવા ન જોઇએ.”
(૪) “અયોગ્ય દીક્ષા અપાયાના ગુન્હા માટે પ્રથમ ફેજદારી ન્યાયાધીશ વર્ગ ૧ લા આગળ ફરીયાદ રજુ કરવી. અને [] અજ્ઞાનને આપેલ દીક્ષા અદલ એક વરસની ગમે તે પ્ર ારની કેદ અને રૂ. ૫૦૦ ના દંડ સુધીની શિક્ષા કરવી. જ્યારે [] સજ્ઞાન શખ્સ લેખ કરીઆપ્યા સિવાય લીધેલ દીક્ષા અગર તેણે લેખ કરી આપ્યા છે, એવી ખાત્રી કર્યાં વગર આપેલી દીક્ષાના ગુન્હા બદલ છ માસ સુધીની આસન કેદની અગર પાંચસા રૂપીઆ સુધીના દંડની શિક્ષા થવી જોઇએ”
ચાપડી
આવી ગઈ છે.
પશુસણ વ્યાખ્યાન માળાની ચાપડીએ છપાઇને આવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સંધની ઓફીસમાંથી લઇ જવા મહેરાની કરવી.