________________
૩૦૬
પ્રબુદ્ધ જૈન.
સમાજ સમક્ષ આજે અનેક પ્રશ્નો પડેલા છે. આ બધાય પ્રશ્નો આજે સમાજના મટી પક્ષાના ન્યા છે. કેટલાક પ્રશ્નો સમાજની ઉન્નતિના હૈના છતાં ધર્મના નામે તેતે વિરોધ કરવામાં આવે છે. વિરાધ કરતાં કહેવાય છે કે ગ્રહસ્થના કલ્યાણમાં–સામાજિક ઉત્થાનમાં સાધુઓને કાંઇ લેવા દેવા નથી; તેમાં અ અને કામના ઉપદેશનું બ્હાનું દેખાડાય છે, આ વાત પ્રમાણિકપણે અને સત્ય રીતે રજુ થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે. મધુએ માત્ર દીક્ષાને ઉપદેશંજ આપી શકે; તે માત્ર ગૃહસ્થના આત્મ કલ્યાણુ માટે અગુલિનિર્દેશ કરી શકે; આ વાત સત્ય હેાય તે પણ આ વસ્તુ દંભથી ઉચ્ચારવામાં આવે છે. જે સમાજના નામે, જે સમાજના ધર્માંના નામે અને જે રીતે આ વસ્તુ રજૂ કરામાં આવે છે, તે બ્લુય ગ'ભિર વિચારણા માંગે છે.
જે સમાજ સાધુ સંસ્થાને નિભાવી રહ્યો છૅ, તેના ખૈહિક અને પારલૌકિક કલ્યાણમાં તેમજ તેના આર્થિક વિકાસમાંજ તે સંસ્થા નભવાનું બળ છે, તેની તા કાઇજ ના ન પાડી શકે. સમાજને ઠેકરે મારી સાધુ સંસ્થા દીર્ઘકાળ જીવંત નજ રહી શકે; સમાજ સાથે જે સંસ્થા રામાજપર નભે છે તે સંસ્થાને કાંઈ પણ લેવા દેવા ન હેાય તેવું અનેજ નહીં પારલૌકિક કલ્યાણની અભિલાષાવાળા સમક્ષ દીક્ષાના પ્રશ્ન મૂકવામાં આવે તે સામા કાઇને કાંઈ વાંધા ના હોય; પરંતુ ગૃહસ્થ ધર્મોના તેમાં છેદ ઉડાવવામાં આવે, ધના નીતિ નિયમે પ્રતિ એકરકારી બતાવવામાં આવે, ગૃહસ્થ જીવનની કક્ષાને ઉચ્ચ બનાવવા પ્રતિ ઉપેક્ષા ધરાવાય અને સમાજની આર્થિક સ્થિતિ પ્રતિ આંખ આડા કાન કરવામાં આવે તે આજે સાધુ સંસ્થા “ આવ કુહાડ઼ા પગપર ’એ વસ્તુસ્થિતિ નાતરી રહ્યા છે. આજે આપણામાં નીતિમય જીવન જેવુ કાંઈ નથી. તેવું જીવન ગાળનાર ધમી કે આસ્તિક ગણાય એ ધેારણ છે; આજે અને તિવાન પણ ક્રિયા કાંડી ડાય તે તે ધમી અને આતિક ગણાય છે. દીક્ષાના ધોધમાં તણાઇ સમાજના તિમય જીવનને કેાડી ઉડાવી દે, તેમાં આપઘાત નહીં તેા બીજું શું છે? જે સમાજમાં નીતિવાન અને પ્રમાણિક ગૃહસ્થેાજ ન હેાય તે સમાજ પ્રમાણિક અને પ્રભાવન સાધુઓની ભેટ કયાંથીજ આપે અને તેવા સાધુએ ન હોય તો સમાજપર પ્રતિભા કે પ્રભાવ પણ કયાંથીજ પડી શકે !
બળતા પ્રશ્નો.
Se
આજે તે! ‘ ગારે તેની તલવાર ’ ના યુગ છે. આજે તા ‘જીવન મરણ' ના પ્રશ્ન આંખ સામા પડયા . આજે તે। આપણું ‘ અસ્તિત્વ ’ ટંકાવવું એજ મુખ્ય પ્રશ્ન છે. આ મૂળ પ્રશ્ન છેડી દેવામાં આવે તે સમાજ છિન્નભિન્ન થઇ જાય, અને તેમ થાય તે પછી સાધુનું સ્થાન ફ્રાના પર રહેવાનું છે ? આપણા માટે ધર્મ અને સામાજિક શરમને અંગે અનેક ધંધા બંધ થયેલાં છે; પરંતુ કર્માદાનના ધંધા કરતા નિકાનાં માન અને તે ધંધા પર નભી તાગડધિન્ના કરતા સામા પણ કરે છે જ્યારે નીતિમય જીવન ગાળતા અને સામાન્ય ધંધા કરતા આમ વર્ગની તેજ સાધુએ ઉપેક્ષા કરે છે. આ વસ્તુના મૂળમાં શું હાઈ શકે તે પણ તેટલુંજ વિચા·ણીય છે. સામાન્ય માણુસા તેવી કાટીના કંધા કરવા જાયતા તેના પર ઘા કરવા સમાજ અને સાધુઓ તૈયાર છે; પરંતુ ધિના કર્માદાનના ધંધા કરે તેના પેટા ધંધા કરી
22
કમાતા અન્ય ધનિકા માટે સમાજ કે સાધુએ કાંઇ કરી શકતા નથી. કારણું શું છે? સમાજવી નીતિ, જાળ, હિંમત, નૈતિક હિંમત, નિડરતા, અને કક્ષાનું માપ આ પ્રશ્ન આપે છે. લા કર્ઝનના સમયમાં હિન્દને અર્ધો વેપાર તેમના હાથમાંથી પસાર થતા હતા, આજે ત્રીસ વર્ષ પછી હિંદુને ત્રીજા ભાગના વેપાર પણ જૈતેના હાથમાંથી પસાર થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે. આપણા ડાયમાંથી જે વેપાર સરી પડયા અને જે લેકા ધંધા વિનાના થઇ પડયા તેમની આર્થીક દશા સુધારવા સમાજે કંઇ કર્યુ છે ખરૂ ? સમાજની તે માટે ફરજ છૅ ખરી? સમાજમાં ટીપ પર નભતા લેાકાની સખ્યા વધી છે ખરી ? આવી સંખ્યા વધી યા વધતી હેાય તે! તે અટકાવવા શું કરવું તે સમાજના પ્રશ્ન છે ખરા ? સમાજની વ્યાપર નભવાના હકક અપ'ગ, અશકત અને નિરાધાર છે, છતાંય અનેક સશકત માસે આવી રીતે નભે છે તે પ્રશ્ન ગંભીર વિચારણા નથી માગતા ? આ સ્થિતિ પ્રત્યક્ષ હાવા છતાં પ્રમાણીક કામ કરી પેાતાનુ' ગુજરાન ચલાવવા માગતા, માણુસની સ્થિતિ સુધારવા કેળવણીની સંસ્થા દ્વારા મામ્ કાયમની કમાવાની તાકાત મેળવે તેમ કરવામાં કયે અધમ હેઇ શકે તેજ સમજાતું નથી સમાજમાં અનેક માસાને ભીખ માગવી પડે તે સમાજને માટે શગ ભરેલું' છે; પરંતુ તેવા માણુમા સમાજમાં ન વધી પડે તે અર્થે કેળવણી દ્વારા, અન્ય ગૃહથ્થુ ઉદ્યોગો દ્વારા કે અન્ય ઉપાયો દ્વારા સમાજ પોતાના ભાગુસેાની કમાવાની શક્તિ વધારે તે ઇષ્ટ છે, કેમકે તેથી સમાજમાં સ્વાશ્રયી, સ્વતંત્ર અને પ્રતિભાસ'પન્ન વ્યક્તિએ નીપજશે. આમાં અર્થ કામને ઉપદેશ નથી; પરંતુ સમાજની ઉન્નતિને-તેના ભારી ગૂઢ પ્રશ્ન છે; સામાજિક વિકાસની, તેની શુદ્ધિનો પ્રશ્ન છે. સમાજમાં સ્વાશ્રયી, વતંત્ર અને પ્રભાવશાલી વ્યકિત હશે તે તેમાંની કાઈક વ્યકિત સાધુ તરીકે થશે તે તે જરૂર સમાજ પર પેાતાની છાપ પાડી શકશે.
તા ૨૨-૭-૩૩
આત્મકલ્યાણ કે પરકલ્યાણુ કાણુ કરી શકે તે માટે શાસ્ત્રમાં એક વચન છે. કમ્ભે શૂરા વેશ ધર્મો શા' અર્થાત જે કાર્યોંમાં શરવીર છે તે ધર્મોંમાં પણ શૂરવીર છે, તેના અર્થ એ નથી કે જે પાપ કર્મામાં શૂરવીર છે તે ધર્માં કર્માંમાં શુરવીર છે, જો કે ગા ગાંઠના એવા દ્રષ્ટાંતા છે કે જે ગૂઢ પાડી હતા તે ઘડીના છઠ્ઠા ભાગમાં ધર્માંમાં આવી આત્મ કલ્યાણું કરી ગયા. પરંતુ તેને મૂળ ભાવ તા એ છે કે જે વીર્યવાન છે, સત્વશાલી છૅ, સ્વાશ્રયી છે, જે નિર્વાહ મેળવવા અને તેના ઉપભોગ કરવા સ્વતંત્ર અને શકિતસપન્ન છે તેજ ધ'ના આચરણ માટે અને તેના પ્રચાર માટે ખૂબ લાયક છે.
ં ભ॰ મહાવીરને આપણા ‘લોકોત્તર ' પુરૂષ માની તેમના જીવનમાંથી કાંઈપણુ લેવાની ના પાડીએ છીએ. ભ મહાવીર પણ આપણા જેવાજ હતા, પરંતુ તેમને આત્મા વીવાન અને સત્વશીલ હતા, અને પરિણામે તે પરમાત્મા બન્યા. તેમણે ધર્મના ઉપદેશ આપ્યો તે વાત પણ સાચી; તેમણે સાધુ અને ગ્રહસ્થ સંધ બનાવ્યા તે વાત પણ સાચી, પરંતુ તેમના અને આજના સાધુએના ઉપદેશ વચ્ચે કેટલુ અંતર છે! ભ॰ મહાવીર તે ટુંકમાં સાધુ અને ગ્રહસ્થ ધર્મના ઉપદેશ આપી તેમાં રહેલ ભાવ અને તીત્ર તાપ સમજાવતા, ત્યારબાદ જેને જેવા ભાવ થાય તેવાં વ્રત આપતા. આ તે નસાડી