________________
૩૦૪
પ્રબુદ્ધ જૈન.
..........................વા.
દિગમ્બર જૈન કોલેજ:—જૈન સમાજ એક એવા સમાજ છે, કે.જેની અત્યાર સુધી કાઇ પણ કાલેજ જેવી વિશાળ કેળવણી સંસ્થા નથી, ઇસાઇપ્રેાની ક્રિશ્ચિયન કાલેજ, મુસલ્માનાની અલીગઢ કાલેજ, `સમાજની દયાનંદ કાલેજ, સનાતન ધર્મીંગની સનાતન કાલેજ, રાધા સ્વામીવાળાની દયાલસિંહ કાલેજ, શીખાની ખાલસા કાલેજ, અને હિન્દુગ્ગાની હિન્દુ યુનીવર્સીટી મૌજુદ છે. આ બધી કાલેજો પાત પેાતાના ધ સિદ્ધાંતની છાપ વિદ્યાથી ઉપર પાડે છે, આપણા સમાજના વિદ્યાર્થીઓ પણ એ કાલેજોમાં અભ્યાસ કરે છે, તેના ઉપર તે તે ધર્મના સંસ્કારા પડે છે, આ બાબત ચલાવવા જેવી નથી, તે માટે દિગમ્બર જૈન સમાજનું ધ્યાન ખેંચાયુ છે. ન્યાયાચાય ગણેશપ્રસાદજી વણી તે માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમાં તેઓશ્રી ઘણે અંશે સફળતા મળી છે.
સંભવ છે, કે પાંચ છ લાખ રૂપીઆ એકત્ર થતાં કાલેજ
ખુલી જશે દિગંબર સમાજની જેમ આપણું લક્ષ્ય તે તરફ શા માટે ન ખેંચાવુ જોઇએ ? આશા છે કે આ પ્રશ્ન ઉપર સમાજના સુત્રાધારા લક્ષ્ય આપશે. અને ઘટતું કરશે.
સ્થાનિક:-ઇંલ્લા અઠવાડીયામાં રૂ. ૫૧,૬૭,૪૨૪ નું સેતું પરદેશ ગયું છે. અત્યાર સુધીમા ૧,૪૪,૮૯,૯૮,૩૨૭ નું સીધાવ્યું હજી કેટલુંયે જશે. (ર) રાજસ્થાન પ્રજા પરિષદ મહાવીર વિદ્યાલયના હાલમાં શ્રી કેલકરના પ્રમુખ પણા નીચે તા ં ૨૨-૨૩ મીએ ભરાશે. (૩) કચ્છી વીસાઓશવાળ જ્ઞાતિમાં શ્રી રવજીલાલને કરેલા પુનઃ`ગ્નને લીધે ખૂબ ખળભળાટ થયાં છે. કહેવાય છે કે થાડા વખતમાં તેમને ન્યાત મ્હાર કરવા જ્ઞાતીની સભા મળનાર છે.
માંગરોળ: રાજ્ય તરફથી બહાર પડેલ ગૌધના ક્રૂરમાનથી હિન્દુ જનતાની લાગણી ખૂબ દુખાઇ છે અને એની વિરોધ દર્શન સંભા। ઠેર ઠેર મળ્યાના ખારા મળે છે. (૨) રાજ્ય તરફથી જેને જન્મ માંગરાળ સ્ટેટમાં ન થયેા હાય તેવા સહુને પરદેશી ગણી રાજ્યમાં આવવાની મનાઇ એડી નન્સ દ્વારા કરવામાં આવી છે.
પ્રભુ આજ્ઞાને ઉંચી મૂકી સ્વચ્છંદપણે ચાલનાર, પ્રભુના નામે જેમ આવે તેમ હાંકે રાખનાર રામવિજય, જેને માટે સમાજમાં કુસંપ છે તેનું સમાધાન કરવાની હૃદય પલટાથી વાત કરે છે કે સમાજને છેતરવા જેવી વાત કરે છે તે તેમના ઉપરના શબ્દો. ઉપરથી ‘સમાજ' ચેતી જાય અને સમજી લે કે સમાધાનની વાતે સાચી વાતા નથી પણ ખાછગાની રમત છે; એટલે એ રમતના મ્હારા થવા પહેલાં સમાજમાં આગને પેટાવનારાએ પાસેથી લેખીત લખાવી લો, પછી આગળ પગલાં માંડે નહિ તે કર્યું કરાવ્યું મટ્ટીમાં મીલાવી લે—મયૂર. વધુ આગ પેટાવશે.
NAGE તા૦ ૨૨-૭-૩૩
અમદાવાદઃ—ઉડતી અા સંભળાય છે કે સાધુ સંમેલન આવતા શિયાળામાં ભરાશે. (૨) તા૦ ૧૯ મીના સુપ્રભાતે પૂ. મહાત્માજી આશ્રમવાસીગ્માને મળવા આવી પુગ્યા છે. તેમને ભવ્ય સત્કાર કરવામાં આવ્યા હતા.
મહાત્માજીને સરકારને તાર:-મહાત્માજી અમદાવાદ, આવ્યા પછી મીરાંએન કે જેએ સાાતિ જેલમાં સજા ભોગવી રહ્યાં છે, તેમને મળવા માટે તેઓશ્રીએ મુંબઇ સરકારને તારથી વિન ંતિ કરી છે, એમ જણાય કે મીરાંએને અત્યાર સુધી કાષ્ટની મુલાકાત નહિ લીધેલ હોવાથી મહાત્માજીની
માંગણી મંજાર થશે.
વાઇસરોયના ઇન્કારઃ—ના. વાઇસરોયને રાજ્કારી મેટર માટે વાટાઘાટ ચલાવવા માટે મળવાની પરવાનગી માંગતા એક તાર મહાત્માજીએ ના. વાઇસરોય ઉપર કર્યા હતો. હેના જવાબમાં ના. વાઇસરોયે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતા, અને જ્યાંસુધી સવિનય કાનૂન ભંગની ચળવળ ખીન શરતે ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી મળવાની અશક્તિ જા કરી હતી.
હિન્દુ મહા સભાનું આગામી અધિવેશન અજમેરમાં મળશે અને તેના પ્રમુખ સ્થાન માટે નેપાલના મહારાજા અને
ડાકટર આંબેડકરના નામે સુચવામાં છે.
પાટણ:—હેમચંદ્રાચાર્ય જૈન સભાના પ્રમુખ શાહ-જગજીવન-ઉત્તમચર્યંદના અવસાન બદલ તેની કાર્યવાહક સમિતિએ શાક જનક ઠરાવ કરી તેમની સેવાની નોંધ લીધી હતી.
એગલેાર:-મેંગલેારના જૈન સંઘ તરફથી ઉદેપુરના મહારાષ્ટ્રા તરફ કેસરીયાજી તીર્થ સંબંધમાં રાજ્ય તરફથી જે ડખલ ગીરી થઇ રહી છે તે સબંધમાં વિક્ષેપ ન પડે અને જૈન સમાજને સંપૂર્ણ ન્યાય મળે તેવી વિનંતી કરતા તારું કરવામાં આવ્યા હતા. (૨) કાન્ફરન્સ એીસ પર બીજો તાર કરતાં ઉપર લખ્યુ હતુ કે કેસરીયાજીને અવાજ આપને ન પહેાંચ્યા હોય એમ લાગે છે, મહેરબાની કરી જાગે.. નહીં. તે સ્થાપીત હક્કો નકામા ગુમાવી એમ્બ્યુ લખનારાઓને જવાબ.
સ્પષ્ટતાપૂર્વક કરી આ વસ્તુગ્માની સ પ્રકારે સુંદરતા સમજાવવી એ શાસનના શિતાજસમા સૂરિવાની અને શાસનના શણુગાર સમા મુળિવાની અનિવાયૅ કરજ છે. શ્રી તીર્થંકર-ક્રીયા દેવની સમાનતા ધરાવનાર સુરિવ। પોતામાં હાવી જોઇતી નિર્ભીકતાના પરિચય ' આવે સમયે પશુ કેમ ન આપે? અવશ્ય આપેજ.
શાહુ દુલ્લ ભદાસ નાનચંદ્ર જ્ઞાતિની સામે તમે ઉપવાસ કરવા માંગે છે. અને વિકાશ્રીમાળી ન્યાત સામેની તમારી છે. આ સંબંધને તમારો લેખ જનતાને નકામે હાવાથી છાપી શકતા નથી..
એક ભાઇ—તમારા લેખ મળ્યો, ખૂબ લખાણુથી લખાયા હૈાઇ છાપી શકાય તેમ નથી, ટુકમાં તમે પાલનપુરનાં મૂ. સમાજમાં પ્રગતી, સંધ વ્યવસ્થા, ધાર્મિક હિંસામે, જ્ઞાતિ પટેલોના માનસની વિકૃતી, પેલા તેર વ્રત ધારી ભાઈની ડખલગીરી, અનુભવ વીહીન ચાલતી આપણી સંસ્થાઓ વિ. કેટલાક બળતા પ્રશ્નો માટે ઉભરા કાઢી નિરાકરણુ માંગે છે. તા આ સંબંધમાં અમે ઇચ્છીએ છીએ કે દરેક વિષય પર તમે અભ્યાસ પૂર્ણાંક મુદ્દાસરનું લખાણ શિષ્ટ ભાષામાં લખશે. તે જરૂર પ્રયુદ્ધમાં સ્થાન આપીશુ.
એક ભાઇ-ભાવનગરથી તમારા પત્ર મળ્યો. સાધુઓના ગુપ્ત રાગા સબંધમાં તમે લખવા માંગા છે. અમે છાપી
શકતા નથી.