________________
૨૪
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
सच्चस्स आणाए से उवठ्ठिए मेहावी मारं तरइ ||
(આચારાંગ સૂત્ર.)
પ્રબુદ્ધ જૈન.
શનિવાર, તા૦ ૧૫-૭-૩૩.
આપણી સંસ્કૃતિ.
સંસ્કૃતિથી આપણું જીવન ઘડાય છે, જે સમાજની - સંસ્કૃતિ સારામાં સારી હાય છે, તે સમાજ હ ંમેશ ઉન્નત પંચમાં અગ્રેસર હોય છે, સમસ્ત વિશ્વના વિશાળ પટમાં આપણે નજર કરીશું તેા જણારો કે સંસ્કૃતિથીજ માનવતા પ્રગટે છે. આપણા સમાજના ભૂતકાળ તરફ આપણે જરા જોઈએ તે ખ્યાલ આવશે કે ભૂતકાળના ઉન્નતસ સ્મરણુ આપણી સંસ્કૃતિને આભારી હતાં, આજે એ સંસ્કૃતિમાં વિકાર થયા છે, એ વિકારને જ્યાં સુધી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી આપણી ઉતિ અશકત છે, સંસ્કૃતિ ઐટલે આપણા ન ઉપર અનેક પ્રકારના સંસ્કારો પડે છે, તેમાં જે સારા સ`સ્કારો હાય, ગ્રાહ્ય હાય, તેવા સંસ્કારના સમૂહને સંસ્કૃતિ કહેવામાં આવે છે, આવા સંસ્કારો જે આપણા ઉપર પડે છે, એ સંસ્કારા આપણે ખીજાને પણ આપી શકીષે છીએ, એટલે કે આપણા બાળકાને પણ આપણા સંસ્કારેના વારસા મળે છે.
પડિત સુખલાલજી કહે છે કે “જે સંસ્કૃતિમાં ગુણા ઘણા હાય અને દેષો ઘેાડા હેાય તે સસ્કૃતિને ચલાવી લેવાય પણ દોષો ઘણા હાય, અને ગુણુ બહુજ આછા હોય તે સંસ્કૃતિ કયાંય ચલાવી ન લેવાય. કારણ કે એથી આપણા નાશ થાય છે” આપણી હાલની સંસ્કૃતિ આપણે તપાસીશું તે તેમાં ગુણા કરતાં દેાષા ખૂબ નજરે પડશે. પહેલાંની આપણી સંસ્કૃતિમાં નિર્ભયતાને પ્રથમ સ્થાન હતું અને તેથીજ, ઉદાયન, કાણીક, વસ્તુપાળ, તેજપાળ, ભામાશા, જગડુશા વગેરે જેવા રણવીર મહારથીઓ આપણે જગતે આપી શકયા હતા, એનિ યતાનુ સ્થાન ભિતાત્મ્ય લીધુ છે, આપા મહેાલ્લામાં કાઇ પઠાણુ આવ્યા હાય અને તે તાક્ાન કરતા હાય તે આપણે કાઇ ઉઠીશું નહિં અને તે કદાચ આપણા ઉપર હુમલા લાવ્યા હાય તો આપણાં બૈરી છોકરાંને તેને હવાલે કરી નાશી જવા સુધી તૈયાર થઇશું. મુંબઈમાં હિંદુ મુસ્લીમ હુલ્લડ વખતે આવા સેંકડા કિસ્સા બન્યા છે, આ વસ્તુ આપણી સ’સ્કૃતિને ખીલકુલ બંધ એસ્તી નથી, તેને પહેલી તકે દૂર કરવાની જરૂર છે. જો આપણને જૈન સિદ્ધાંત ઉપર શ્રદ્ધા હાય તેા ભિરૂતા એક મીનીટ પણ ન ટકી શકે, કારણ કે જે ભાવીભાવ છે. તેને ક્રાઇ મિથ્યા કરી શકતું નથી, એ ભિતાનેા નાશ કરવા માટે આપણે શરીરને સુદ્રઢ બનાવવું જોઇએ. અને તેને માટે વ્યાયામ અપૂર્વ સાધન છે, સ્થળે સ્થળે વ્યાયામના અખાડા ખેાલવા જોઇએ. અને તેમાં તાલીમ લઇ શરીરને
તા. ૧૫૭–૩૩
મજબૂત બનાવવું જોઇશે. જ્યારે આપણી શકિત ઉપર આપણને વિશ્વાસ ઉત્પન્ન થશે ત્યારે ભિતાને આપેઆપ નાશ થશે.
ખીજું સ્થાન પૂર્વની આપણી સંસ્કૃતિમાં વ્યવસ્થાતુ હતુ અને દરેક બાળતમાં આપણે વ્યવસ્થિત હતા, આજે એ ખાતને નાશ થયા છે, હેને સ્થાને અવ્યસ્થા ઘર કરી ખેડી છે, આપણાં ઘરમાં, સંધમાં, મંદિરમાં, ઉપાશ્રયામાં, કુંડામાં મહેાલ્લાઓમાં, કુટુંબમાં અને છેક જીવનમાં પણ અવ્યવસ્થા નજરે પાશે, જ્યારથી આ અવ્યવસ્થા પેઠી ત્યારથીજ આપણા અધઃ પતનની શરૂઆત થઇ છે, વ્યવસ્થા એ જીવનના, ૨ ના, ધના, સમાજના, તે વિશ્વના વિકાસમાં અગ્રસ્થાન ભેગવ છે, જો વ્યવસ્થા ન હોય તેા અંધાધુંધી ફેલાય. આજે આપણા સમાજમાં વ્યવસ્થાની ગેરહાજરીથી અંધાધુંધી ફેલાઇ છે, કાઈ જવાબદાર નથી, કાઇ કાઠી કડી શકે તેમ નથી, એવી પરિસ્થિતિમાં ઉન્નતિ કઈ રીતે શકય બની શકે? આપણે જો ઉન્નતિ ઈચ્છતા હાઇએ તેા આપણે વ્યવસ્થિત બની જવુ જોઇએ.
ત્રીજી બાબતમાં આળસ્યતા છે. એક કુટુંબમાં દસ મામે હોય તેમાં એક માણસ કમાતા હોય અને નવ મારુસ ઘરમાં એસી રહેતાં હોય, તે આપણા આર્થિક પતનનું મોટામાં માટુ કારણ છે, આ બાબત પશુ ચલાવવા જેવી નથી, તે માટે હુન્નર ઉદ્યોગ, વગેરે શીખવા માટે શાળાઓ કાઢવાની જરૂર છે. સ્ત્રીમા માટે ભરત, ગુથણુ, શીવણ, વગેરે ધરગથ્થુ હુન્નર શીખવાના સાધન ઉભાં કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. આમ કરવાથી આપણે આપણા પગ ઉપર ઉભા રહેવાની મેગ્યતા મેળવી શકીશું. સૌની જવાબદારી સૌ ક્રાઇ સમજી શકશે, અને જે એક બીજાના આર્થિક બોજ જે આપણા ઉપર પડે છે તે નહિં પડે. તેથી આપણી આર્થિક પરિસ્થિતિ આપણે સદ્ઘર બનાવી શકીશું અને આળસનું સ્થાન સદ્ગુરતિ, તનમાક, અને પુરૂષાર્થ ખીલવાની અભીલાયા લઇ લેશે.
ચોથી નાખત ધર્મ અને સદાચાર છે, ભૂતકાળમાં આપણે ત્યાં ધર્માં અને સદાચાર કસાટીએ ચઢતા, ધ ઍટલે કવ્ય, જે સમયે જેવા પ્રકારનુ આપણું કર્તવ્ય હાય, તે કવ્યને સમજી તેને બરાબર બજાવવું તેનુ ં નામ ધર્મ છે, જ્યારે આજે તે એ વસ્તુ ભુલાઇ ગઇ છે, અને કંદ મૂળ ન ખવાય, લીલેાતરી ન ખવાય, અમુક વસ્તુ ન વપરાય, આમ ન થાય, તેમ ન થાય, એમાંજ ધર્મ માનવાનું શીખવવામાં આવ્યું છે. આ બાબત જીડી છે. ધ એ આત્માની જોડે સંબંધ ધરાવે છે, જ્યારે ઉપશક્ત બાબતે બધી કુલાચાર દાખવે છે, તેની જોડે ધર્મને કશુંજ સબંધ નથી, ધર્મ એ અમુક વસ્તુ ન વાપરવાથી, પ્રતિક્રમણ, પૂજા, સામાયિક કે દાનથી થતો નથી, પરંતુ જીવનને વિકાસ કઈ રીતે થઇ શકે તે માટેના સાધના વિચારી તે સાધતેને ઉપયાગમાં લેવાથીજ થઈ શકે છે. અલાત જો પ્રતિક્રમણુ, પૂજા કે સામાયિકમાં આત્મચિત્ત્વન તુ' હાય તો જરૂર તે ધમ છે પણુ આજના આપણા પ્રતિક્રમણ, સામાયિક કે પૂજામાં આત્મચિંત્વનને સ્થાનજ નધી કેવળ એક યંત્ર હ્રાય અને તે જે રીતે પેાતાનુ કાઈ કર્યો કરે છે, તેજ રીતે આપણે પ્રતિક્રમણ, સામાયિક કે પૂજા કર્યોજ કરીયે છીએ, તેથી કશા લાભ નથી. જે એ સમજણુ પૂક થતું હાય તા જરૂર ધર્મ છે, સદાચારના સબંધમાં પણ આપણે બહુજ પછાત છીએ, આપા આચરણે ગમે