SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ર પ્રબુદ્ધ જૈન. સ્વાગતનાં સંસ્મરણાં જ્યેષ્ઠ વદી પાંચમ ને સામવારના નવ વાગે મને એક ભાઇએ પૂછ્યું “ મી. આજ તમે સ્વાગત માટે યા નથી? '' મેં કહ્યું “કાનું સ્વાગત ? શું મહાત્માજી કે કાઇ રાષ્ટ્ર નેતા માહમયીનુ આંગણુ આજે પુનિત કરવાના છે?” ત્યારે પેલા “ભાઈએ કહ્યું કે “ રાષ્ટ્રનેતા તે નહિ, પશુ રામપાર્ટીના એક લીડર ૫. ક્તિવિજયજી તેમના સપરિવાર પધાર્યા છે, અને શાન્તિનાથજીના મંદિથી સામૈયાનુ નકકી કરવામાં આવ્યુ છે.'' હજી અમારી આ વાત જ્યાં ચાલતી હતી ત્યાં તેા એન્ડના સુમધુર સરે મારે કાને અથડાયા. પેલા ભાઇ પ′ દોડયા. ૫. ભકિતવિજયજી સામૈયા સાથે ઝવેરી બજારનાં મધ્ય આવી પહોંચ્યા હતા. મને પશુ પોતાના મહાન ગુરૂ ધ સિરની ભૂલ જોનાર એ પન્યાસનું સામૈયુ જોવાની ઈચ્છા થઇ, અને જેમ તેમ કરી નીચે આવ્યા, પણ્ અમારા મકાનથી આગળ વધી ગયા હતા. હું તેની પાછળ પડયા અને એ સાજનમાં ભળી ધક્કા મુકી કરી આગળ વધ્યા, અને વરઘેડાને પાછળ ધકેલી હુ. એકદમ આગળ આવ્યો. ક સલામત જગ્યાએ એસી વઘાડે! પસાર થવાની રાહ જોવા લાગ્યો. ત્યાં તેા શણગારેલી સુરતીલાલાની સાંબેલા જેવી એક પછી એક મેટરા આવતી જોઈ. તેમાં બાળકાને શગારીને મેસાડવામાં આવ્યા હતા. છસાત મેટર હરશે અને તેની જોડે લગભગ ચારેક એન્ડ જોયાં. યંગમેન્સ જૈન વાલીટીયર કારને ધ્વજ ફરકતા હતા અને કેટલાક વાલીટીયા વ્યવસ્થા ભાગમાં વિજય વરવાડે જાળવતા હતા. એકાએક સાજન, અટકયું. કેટલીક ગુરૂભકત સુંદરી ગળી કરી પંન્યાસજીનુ ભાવભીનું સ્વાગત કરતી હતી, ત્યાં તો અજબ સૂર સભળાયાં “ નહિ ડરવાના, નહિ ાના, અમેા શાસન સેવા કરવાના. મારૂ લક્ષ્ય એ ભાજી ખેચાયુ. 'કેટલાક' રાધનપુરી તેાફાની પારીયાએ ઉંચે સરેથી એ લલકારી રહ્યા હતા, મને થયું કે આ જીવાનીઆ તે! બસ ક્રાઇ રામપાટીના ` સાધુ આવે તે તેના સામૈયામાં જવુ, ભર બજારમાં આવાં ગીતા લૠકારવાં અને દૂધપાક પુરી ઉપર હાથ મારવામાંજ 'શાસન સેવા સમજે જે કે શું? શાસન સેવા કરવી હોય તે આમ ભરબજારમાં બૂમો મારવાથી એ ન થઇ શકે. તે માટે કેસરીયાજી પ્રકરણ, રાચ્છુકપુરજી અને ખીજાં એવા અનેક ક્ષેત્રેા છે કે જ્યાં આ તાકાની પારીયા આની જરૂર છે. બાકી અહિં મોટી ખુમેા પાડવાથી તેા ખરેખર મને એમ થાય છે કે “ તમે કરવાના તમે કરવાંના શાસન હિલણા કરવાના. '' ગ્રંથી સમાજ વર્મી કે એમનુ કિંદ ભલું થવાનું નથી. X X X X સ્વાગતમાં ખાસ કરીને રાધાપુરીઓને માટેા ભાગ દેખાતા હતા. જો કે બીજા. પણ્ કેટલાક માણુસા હતાં પ તેા પાંચ, પચાસ હશે, બાકી તે બ્રા પેલા ઞાસાયટીના ભડવીરાજ હશે. મને એ બાબત નિહાળી આશ્ચર્ય થયું કે વિજયધ સુરિના એક વિદ્વાન ચારિત્રશીલ, વ્યાખ્યાતા અને શક્તિ, સંપન્ન વિખ્યાત શિષ્ય મેાહમયીને આંગણે પધારે ~~ તા. ૧૭-૬-૩૩ ત્યારે તેમના સ્વાગતમાં માત્ર અમુક ચાસેજ આવે એ તા શમજનક ગણાય. તેમની સાનેરી કીર્તિમાં આ કલ`ક છે. જો તેથી રામપાર્ટીના હથિયાર ન બન્યા હોત તો તેમની આજે આ દશા ન હેાત. સાજનમાં લાલ પાઘડીથી સજ્જ થયેલાં લગભગ ચારેક માણસ દુશે જેમાં રાધનપુરી પટ્ટણી અને સુરતીને, સમાવેશ થઇ જાય છે. કાળી ટાપી તા કચે દેખાતીજ નહતી. એટલે એમ માનવાને કારણૢ મળે છે કે પન્યાસજીનુ સ્થાન ધોળી ટાપી વાળાગામાં ખીલકુલ નથી, પ્રખર સુધારકના શિષ્ય હેાષ્ટ્રને સુધારક સમાજમાં સ્થાન ન હેાય તે એબ-જનક લેખાવુ જોઇ, પુન્યાસજી મહારાજ સમજશે કે ? X X X + આ પાંચશે। મામેાના સામૈયાં સાથે કાઇ ગજગામીનીની માફક ગૌરવ ભર્યા પગલાં ભરતાં પન્યાસજી મહારાજ ઝવેરી બજાર, હનુમાન ગલી, કાલબાદેવી રાડ, વિસવાડી, મારવાડી બજાર, 'સારા બાર, ગુલાલવાડી થઇ લાલભાગ પધાર્યા હતા. શ્રીજીનું ચાતુર્માસ અહિંજ નક્કી કરવામાં આવ્યું છે. વધુ વિગત હવે પછી. —પ્રેક્ષક. સ્વ. બુદ્ધિસાગરજીની જીવનછાયા. ( પૃષ્ટ. ૨૬૧ થી ચાલુ. ) હતું. છતાં આચાર પ્રતિપાલન, સહ્મેશ્રદ્રારા ભવ્ય જીવાતે પ્રતિાધવા, અધ્યયન યોગ સાધવા સ્વાનુભવનાં પુસ્તકાનાં સંધે કાશી—બનારસ, વડોદરા, મુંબઇ આદિ સ્થાળાના મહા આલેખન. આ સૌ કરનાર આ આદર્શી સાધુને પેથાપુરના શ્રી પંડિતા સમક્ષ ૧૯૭૦ માં આચાર્ય પૃથ્વી આપી. આખા જીવનમાં જ્ઞાનચર્ચો, ગ્રંથાલેખન, યોગસાધના, ધર્માદેશ, શાસ્ત્રપઠન પાઠન તથા વિશ્વોષકાર, આ સિવાય અન્ય કાર્યĆમાં લક્ષજ નથી આપ્યું. કર્થેિ અઢેલીને બેઠા નથી. દિવસે નિંદ્રા લીધી નથી. મુખવાસ વાયાં નથી. ક્રાઇનાયે ઝગડામાં કચ્ચેિ પડયા નથી. નિજામને ભુલી પરમાં માથુ મા નથી. મહાત્મા ગાંધીજી, લાલા લજપતરાય, શ્રીમંત ગાયકવાડ સરકાર, શેઠ લાલભાઇ દલપતભાઇ, મહાન આચાયો ઇ. જેવા મહાન પુરૂષે સાથે ગૂઢ ચર્ચાએ ચલાવનાર છતાં બાલક સાથે પાલક સમા નિર્દોષ! નદીનાળાં, કાતર કે ગુકા, ડુંગરાને જોતાંજ તે તરક દોડી જઇ ધ્યાનમાં બેસી જનાર એ બાલ બ્રહ્મચારી યોગીશ્વરના દેહનાં દર્શન કરનારજ યોગીને પીંછાની શકે! માત્ર ચોવીસજ વર્ષોમાં લગભગ સવાસા ઉપરાંત માત્ર થેના લેખન! તે પશુ ક`યોગ, આનંદધન પુત્ર ભાષા, અગીઆર ભન સગ્રહના ભાગા જેવાં ગ્રંથો લખી નાખનારની કિતના શાં વન ! ઉત્કૃષ્ટ કવિત્વશકિત ! વાતવાતમાં ખળખળ વહેતી ગંગાના નિર'કુશ સ્રોતસની હજારા કડીમ્બેનાં કાવ્ય, ભજનો, સ્તવનેા જે મુખમાંથી, કલમમાંથી સરીજ પડે! તેમાં વિદ્વાનો પણ
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy