________________
૨૪૬
पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चरस आणाए से उवठ्ठिए मेहावी मारं तरइ ॥
પ્રબુદ્ધ જૈન
(આચારાંગ સૂત્ર.) ~~~
પ્રબુદ્ધ જેન.
શનીવાર, તાઃ ૩-૬-૩૩.
સિદ્ધાંતની સમાધાની ન હોય.
છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈનેામાં કલહનાં બીજ રોપાયાં છે. એ ખીજ રાપનાર સમાજ શત્રુ બગવાન ક્રાણુ છે એ હવે વિવાદાસ્પદ રહ્યું નથી. અે લહે ઘર ઘરની શાંતિના ભંગ કર્યો છે અને સમાજની પ્રગતિ થંભાવી નાંખી છે. એ કલહથી મે પક્ષે પડયા છે. એક પેાતાને સેાસાયટી પક્ષ કહેવડાવે છે અને ખીજાનું નામ આપવામાં આવે છે. સધપક્ષ એક છે સુધારાવાદી પક્ષ, ખીજો છે. પ્રગતિવિરોધક પુરાણુવાદી પક્ષ, એક માને છે. પીળાં વઓમાં જ પ્રભુતા, અને પીળાં ભેખધારીએ વધારવા છે. એ વધારતાં પિતા માતા રઝળે, પ્રિયતમા પતિસૂની બની પોક મૂકે, ન્હાનાં બાલુડાં છત્ર ગુમાવી એસી અનાથ થઈ જાય, એની એને ચિંતા નથી. એ પીળાં વસ્ત્રધારીઓની જમાતમાં પાખંડ પેસી જાય, અનાચારીએાનાં જીય વસે, સાધુના આચાર વિચાર પળાય નહિં, એ બધું નિભાવી લેવા તૈયાર છે. કાઇપણ ભાગે, કાઇપણું સંસ્કારના માનવા ભલે મળે, માત્ર એને સંખ્યા વધુને વધુ એકઠી કરવી છે. એને છે એટલા સંખ્યામાહ. એટલે ધર્મોની સેવા બજાવે કે નહિ એની એને ચિંતા નથી.
ખીજો પક્ષ આ પરિસ્થિતિ સામે લાલ આંખ રાખી રહ્યો છે. એને સાધુઓની સામે વિરોધ નથી, પશુ એને સાચા સાધુએ જોઇએ છે. લખાડ ને અનાચારીએ સાધુના વાંગની પાછળ છૂપાઈને સમાજને અવળે રસ્તે દોરે એ વસ્તુ એ મીટા વવા ચાહે છે. એને સખ્યા સમૃદ્ધિને મેાહ નથી. ભલેને આંગળીને વેઢે ગણાય એટલાજ સાધુ રહે. પણ એ સાધુએ સાચા ત્યાગીએ હાવા જોઈએ. આ એની માન્યતા છે, અને એથી એ વાણીનાં શસ્ત્ર ઉગામે છે. અસાધુતાના વિનાશ એ કબ્યા આદરે છે. સાધુઓની શુધ્ધિ અર્થે. એ ચેતવે છે ધર્માંમાં પેસી ગયેલા દંભની સામે. બાળમંડન પ્રવૃત્તિને આ પક્ષ વિરાધી છે. કુદરતના આંગણે ખેલતા બાળકાના વિકાસ થવા દેવા જોઈએ. સસારી કરો એ બાળકાને બજાવવા દેવી જોઇએ. સંસારને એમને પૂરા જાણી લેવા દેવા જોઇએ. એ પછી એને વૈરાગ્ય આવે તે ભલે આવે. એ વૈરાગ્ય અરિપકવ નહિં હોય, એ વૈરાગ્ય અજ્ઞાનના નહિ હાય. એ વૈરાગ્ય તૃપ્તિનો હશે. એ વૈરાગ્ય સમજપૂર્વકના હશે. પણ લાભ તે લાલચેામાં ફસાવીને, બાળસાધુઓની સંખ્યા વધારીને ચેલાધન ઘેલા સાધુએના અત્યાચારામાં આ પક્ષ માત્ર સાધુ સમાજને જ નિહ પણ જૈન સમાજતા નાશ ભાળે છે. એ વિનાશનાં
CAS
તા ૩-૬-૩૩
ઝેર સમાજ શરીરમાં ન ઉતરે, એની એ ફાળ રાખી રહ્યો છે.
આમ આ બન્ને પક્ષ વચ્ચે અથડામણુ થઇ રહી છે. દર અઠવાડીએ એનાં તિર’દાન્તે વાણીમાં શર સંધાન આદરે છે. અને સાચતું ત્રાજવું દર્પળે વધુને વધુ સુધારવાદી પક્ષે નમતું જાય છે. દરપળે એમને વિજય થઇ રહ્યો છે. છતાં પાતપાતાના પક્ષને મજબૂત કરવાના પ્રયાસેા બન્ને પક્ષમાં થઇ રહ્યા છે. અને કલહ ઘટયેા નથી.
એ અરસામાં સુધાક પક્ષને વાદરા સ્ટેટ ધારાસભાના સાથ મળ્યા. ખાસ કરીને જે મુદ્દા માટે જૈન સમાજ મે વિભાગેામાં વિભકત થયા છે, એ અમેગ્ગુ દીક્ષાને અટકાવનારા અને શુધ્ધ દીક્ષાને! પાષક વડાદરા સ્ટેટ ધારાસભામાં કાયદેા પસાર થયા. વડાદરા સ્ટેટ એટલે યેાગ્યદીક્ષાધેલા માનવીઓને સાનુકૂળ સ્થળ. આ સ્થળમાં જ્યારે ઉપરેાક્ત કાયદે ઉપસ્થિત થયા એટલે તેમની પ્રવૃત્તિ ઉપર સખ્ત કુટા પડયા. કાઇ પણ ઉપાયે એ કાયદાને દફ્નાવવા માટેના પ્રયત્ન થયા. છેક જયારે દરેક પ્રયત્નમાં નિષ્ફળતા સાંપડી ત્યારે સામુદાયિક કર્માંનું તૂત ઉભું કરી તેના નિવારણ માટે અમુક સાધુ પાસે ઉપવાસ કરાવ્યા. તેની જાહેરાત કરી.
પણ તેનું ફળ જ્યારે કશું દેખાયુ' નહિ ત્યારે સમાધાનની વાત આવી છે. રૂઢિચૂસ્તા અને ભદ્રંભદ્રો જયારે દરેક પ્રકારના પ્રયત્નોમાં નિષ્ફળ નિવડે છે, ત્યારેજ સમાધાનના સુર છેડેછે.
કેટલાક માણસો અને પક્ષના મેરવીોને-એક તરફે રામવિજયજી અને સાગરાનંદજીને અને ખીજી તરફ વિજય વલ્લભસૂરિજીતે-એકત્રિત કરવા પ્રયત્ન કરેછે. જો આ બાબત તરફ કાપશુ જાતની ચાલબાજી ન હોય, અને કેવળ પ્રમાણિકપણે શાસન, ધર્માં અને સમાજની ઉન્નતિની ઈચ્છાથીજ સંપ માટે
ના પ્રયત્ન થતા હોય તેા તે ઈચ્છનીય છે, એમને એ પ્રયત્ન સફળ હે. જૈન જગતમાંથી કલહુ અદૃશ્ય હૈ।. એ અમારી ભાવના છે.
સમાધાનીની શર્તા કે વિચારણા ગમે તે હોય પણું સિધ્ધાંત ની ભાંધછેાડ ન હોઇ શકે. સિધ્ધાંત જતા કરવા પડે, સાચા માર્ગ છેડી દેવા પડે તે સમાધાની ન થાય એ નિભાવી લેવાશે; પણ કલહ મિટાવવા જૈતેનું અકલ્યાણ કરવાનું કે એ પરત્વે ચૂપ રહેવાનું પાતક આપણે ન વ્હારીએ.
શયતાનીયત અચરવી
સુલે જોઇતી હાય, સુલેહ્ર થવા દેવી હોય તેા ધર્મોના નામે ભળી જનતાને ઠગવાનું બંધ કરી. સાધુ સંખ્યાને મેહ છેડી દો. સાધુતાના ભની પાછળ રહેવા દે. ચારિત્ર શુધ્ધ ન રાખી શકે એમ હૈ। તેા પ્રતિષ્ઠામાં પુળા મૂકી સસામાં ભળી જા. જુઠ છેડા, કાવત્રાં ત્યાગ અને આત્માની વિશુધ્ધી આદરા-- સુલેહ દૂર નથી, તા જૈન જગતની તમે સારી સેવા કરી શકશે. તે તમે સાધુતાના નામે મેળવેલું ‘લુણુ' હલાલ કરી શકશે.
બાકી જગતે કદી જોયુ' નથી કે ધર્મે` પાખંડ સાથે સુલેહુ કરી હાય ! સાધુ તે શયતાન હાથ મીલાવી રામ્યા હોય ! એ કદી મૃત્યુ' નથી. એમના રાહુ જુદા છે. સિધ્ધાંત એ સત્યવાદીનું જીવન સર્વસ્વ છે. છૠગીની સમાધાની થઈ શકે પણ સિધ્ધાંતની સમાધાની ન હેાઇ શકે!