________________
૨૪૨
પ્રબુદ્ધ જૈન.
તા. ૨૭-૫-૩૩
ભરવિજયજી કાણુ ? અને તેમણે આદરેલા ઉપવાસ શા માટે? માજીસ્ટ્રેટે કરેલી સખ્ત ટીકા માટે તે આ તપશ્ચર્યાં નહીં હોય?
( લેખકઃ——મહાસુખભાઇ ચુનીલાલ—વિસનગર. )
વાદરા રાજ્યની તા. ૧૬-૫-૩૩ ની ધારા. . સભાની બેઠકમાં સન્યાસ દીક્ષા નિયામક નિબંધો મુસદ્દો પસાર થવાથી અને સગીરની ઉંમરની યત્તા ૧૬ ને બદલે વધારી ૧૮ ની કરવાથી એટલે કે “ લેને ગઇપૂત. એર ખાઈ ખસર ’ જેવા કીસ્સા બનવાથી અયેાગ્ય દીક્ષાના અને ખાસ કરી બાળ દીક્ષાના ચુસ્ત હીમાયતી શ્રી રામવિજયજીના શિષ્ય શ્રો ભરતવિજયજીના હૃદયને સખ્ત આધાત પઢાંચવાથી તેમણે તા. ૧૮-૫-૩૩ થી સાળ. ઉપવાસની તપશ્ચર્યાં આદરી છે. તેના હેતુ સામુદાયિક કર્માંની નિશ નિવારણ અર્થે અને પેાતાના આત્માની શાંતિ માટે છે એમ તે પેાતાની સહી સાથેની લેખી આત્મનિર્ણય પત્રિકામાં જણાવે છે. આ નિયહથીઆર બનીને પવિત્ર ધર્મના પ્રતિબંધ માટે દાખલારૂપ બને
“મુનિરાજ શ્રી ભરતવિજયજીને આવી આત્મવેદના થવાનું ખીજું પણુ કારણ હોઇ શકે. તેાશ્રીના સ`સારી પુત્ર કાંતિલાલ જે સાધુ અવસ્થામાં કુસુમવિજયજી. હતા તેમણે સાધુવેષ છેડતી વખતે વઢવાણુમાં કરેલા સ્ટેટમેન્ટ વિરૂદ્ધ અને તદ્દન ખેટુ સ્ટેટમેન્ટ વડાદરા રાજ્યના ન્યાયમત્રી સાહેબ સમક્ષ દીક્ષા વિરાધીઓની શીખવણીથી કર્યુ હતુ. એક પુણ્યપિતા કે જેમણે પેાતાના સંતાનના ભવાભવના આત્મિક કલ્યા ગુનાજ શુભાશયથી તેના સ`સ્કાર જોઇ દીક્ષા અપાવી હતી અને પોતે પણ લીધી હતી. તેવા પિતાના પુત્ર કર્માંયે પતિત થાય એથી દુઃખ તા થાય, પરંતુ એ ધર્મદ્રેાહીની ચઢવણીનુ
તેમજ પેાતાના પુજ્ય પિતાની શુભેચ્છાને પણ કલંકિત કરતાં ન શરમાય ત્યારે તેના પુણ્યવાન પિતાને થતું દુઃખ અનિ ચનીય બને છૅ.”
જણાવવામાં તેમણે ધારા સભાના સભાસદોને જૈન ધર્માંથી અજાણુ અતિશયેાક્તિ કરનાર અને અપ્રમાણિક દાખલા આપનાર માન્યા છે. અને મુસદ્દાને કાયદાનુ રૂપ આપવા માટે વડેદરા સરકારે અખત્યાર કરેલી રાજનીતિને તેમણે અન્યાયની એક પરંપરા માની છે. શુદ્ધિ માટે આદરેલી તપસ્યામાં પણ આવાં અશુદ્ધિના નિંદા અને દ્વેષનાં ભરેલાં પરમાણુઓ મેળવવામાં આવે છે, તે તપસ્વીની અલિહારી છે!!
આ મહાન તપરવી ક્રાણુ અને તેમની તપસ્યા શા માટે? તેને ભેદ જાણુવા વાચકા ઇન્તેજાર હાય તે માટે તે વાચકા આગળ રજુ કરૂં છું-હું ટુકામાંજ પતાવીશ.
પાટણના વતની કાંતિલાલ જેમને માત્ર ૧૩ વરસની કાચી વયે સન ૧૯૩૦ માં દીક્ષા અપાઇ કુસુમ જય નામ અપાયેલું તે ગયા ચામાસામાં વઢવાણમાં શ્રી રામગંજયજી પાસે ચેામાસુ રહેલા, તે તેમની પ્રવૃત્તિથી કંટાળી અને પોતાની ખરી સ્થિતિનું ભાન થવાથી તા. ૮-૧૧-૩૨ ના રાજ સાધુવેષ છેડી પાતાની માની પાસે પાટણ જવા નીકળ્યા. પણ દીક્ષા પાર્ટીએ તેમને અમદાવાદ લઇ જવાથી ખટલા કારટે ચડેલા અને તે કાંતિલાલે પોતાની મા ગજી પાસે જવાની ઇચ્છા બતાવેલી હોવાથી કાટ તરફથી માને સોંપવામાં આવેલા તે વખતે ચામાસુ પુરૂં નહીં થયેલું હેાંવા છતાં આચાર વિરૂદ્ધ સાનથી એકદમ દોડી આવી અમદાવાદની કારટમાં પેાતાના પુત્ર કાંતિલાલને પાછો મેળવવા જેમણે અરજી આપી હતી તે ભરતવિજયજી, યાને ક્રાંતિવાદ્યના સસારી પિતાશ્રી ભોગીલાલ, તથા ખાઇ ગછને કલ્પાંત કરાવી રાતી કકળતી મુકી દીક્ષા લેનાર તેના સસારી પતિ, હું ધારૂં છું કે આટલી ઓળખાણુ બસ છે.
=
આ ભરતવિજયજીની તપશ્ર્વયોના હેતુ સામુદાયિક કર્મની નિર્જરા અને પેાતાના આત્માની શાતિ છે એમ જણાય છે. આ ઉપરાંત ભરતવિજયજી જાણતા હોય કે કેમ તે તેા જ્ઞાનિ મહારાજ જાણે, પરંતુ તા. ૧૯-૫-૩૩ ના વીર શાસનમાં “ સામુદાયિક પાપના પ્રક્ષાલન માટે ''એ મથાળાવાળા લેખમાં ત ંત્રી મહાશય પેાતાની કલ્પનામાં બીજું કારણ શોધી કાઢી જણાવે છે કે—
આ પ્રમાણે કારણે દુનિયાને અવળા રસ્તે દોરવા માટે જણાવવામાં આવે છે, પરંતુ ભરતવિજયના અને તેમના ભકતાને ભાડા અમદાવાદના સીટી માછસ્ટ્રેટની કાર્ટીમાં કેવા બન્યું છે તે જાણવા જોગ હાવાથી અને આ તપશ્ચર્યાં આદરવાને અંતરને ગુહ્ય હેતુ શો છે તેનો ખ્યાલ આપવા માટે સીટી માજીસ્ટ્રેટ મે. ધીરજાલ ભાઇએ તા. ૧૨-૧૧-૪૨ ના રાજ ચુકાદો આપતાં જે મુદ્દાની હકીકત તેમાં જણાવી છે તે વાંચક્રાં આગલ રજુ કરૂ છું..—
(
“ તે કરાનીએ ( ગજી ) અને પૂર્વાશ્રમના બાપે ભરતવિજ્ય ) હેકરાને ( કાંતિલાલ ) પોતપોતાને તાબે લેવા ( લેખી અરજીએ આપી છે, મને આશ્રય લાગે છે કે પૂર્વાશ્રમના બાપે તેના સગા સંબંધીના તમામ દુનિયાદારીના વ્યવહાર છેાડી દીધા છે, છતાં પણ તે હેાકરાને તેના પુત્ર તરીકે માની હીત સબંધ ધરાવવા પ્રયત્ન કરે છે. છેકરાના પૂર્વાશ્ર મના બાપતે આવા ખેદજનક બનાવમાં ધસડવા અને આ કારટમાં હાજર કરી વકીદ્યાતનામ દાખલ કરવા અને સ્ટ થાળી અરજી આપવા દીક્ષા પાર્ટી કેવા ઘેલાભરેલા પ્રયત્ને કરે છે, તે જોઈ મને ઘણીજ અજાયખી ઉત્પન્ન થાય છે, બિચારા સાધુને પાતાનું પહેલું અને પાંચમું મહાવ્રત કે જે તેણે દીક્ષા લેતી વખતે લીધેલું તેને ભંગ કરવાની ફરજ પડે છે. જેની શિક્ષા દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ઘણીજ ભારે છે એટલે કે તે આ અવતારમાં નિાને પાત્ર છે અને આવતા ભવમાં નરકમાં જાય છે. આ હકીકત જણાવતાં મને ધણી ગ્લાનિ ઉત્પન્ન થાય છે, પરંતુ દીક્ષા પાર્ટીના આગેવાનો ડ્રાકરાને પેાતાના પક્ષમાં લેવા કેટલી હદ સુધી પ્રયત્ન કરે છે તે માત્ર બતાવવાને અને બંને પક્ષમાં સુલેહને ભંગ થવાને કેવા ગંભીર સંભવ છે તે દર્શાવવાને આ હકીકત જણાવવી પડે છે.” આ પ્રમાણે માજીસ્ટ્રેટે ચુકાદામાં કરેલી ટીકા ઉપરથી વાંચકાને ખ્યાલ આવશે કે નથી સામુયિક કર્મોનું કારણ કે નથી કુસુમવિજયના સ્ટેટમેન્ટનું કારણ. પણ ભરતવિજયજીએ