________________
२३२
પ્રયુદ્ધ જૈન.
સન્યાસ દીક્ષા નિયામક એક્ટ.
વિરૂધ્ધ ૧૮ મતે પસાર.
હેવાલ. )
વડાદરાની ધારાસભામાં ૩
( ટુકા
મગળવારની બેઠક.
સન્યાસ દીક્ષા નિયામક નિબંધના મુસદ્દા પર આજે વાવીવાદ ચાલવાના છે એવી ખબર આગળથી પડી ગયેલી હાવાથી ચર્ચા સાંભળવા અને પરીણામ જાણુવા માટે આજે જૈનોની હાજરી વિશેષ જણાતી હતી. ગઈ કાલે રાત્રે પણ સંભ્યોના મત ખેંચવા માટે પ્રયી થયાના સમાચાર મળ્યા છે.
પ્રમુખ કામચલાઉ દીવાન શ્રી. રામલાલ દેશાઇએ આવી મેડક લેતાં કામકાજને! આરભ થયા હતા.
સન્યાસ દીક્ષા નિયામક નિષ્ઠધ સન્યાસ દીક્ષા નિયામક નિાધના મુસદ્દો ન્યાયત્રી શ્રી. દુર ધરે રજુ કરતાં જણાવ્યું કે આ મુસદ્દાનેા ઇતિહાસ તમે બધા સારી રીતે જાણેા છે. શ્રી. લલ્લુભાઇ કીશારભાગ આ બાબત રજુ કર્યો પછી આ બાબતની ચર્ચા ચાલે છે. આ સવાલ અગત્યનાં છે. આ મુસદ્દાનું નામ સન્યાસ દીક્ષા નિયામક નિાધ રાખવામાં આવ્યું છે. મુળ મુસદ્દો પ્રગટ થયા પછી આવેલા પ્રજામત વિષે તપાસ ચલાવી રિપોર્ટ કરવા રા. બા. ગાવિંદભાઇના પ્રમુખપા નીચે એક સમિતી તેમાઈ હતી, સમિતિએ બારીકાઇથી તપાસ અને વિચાર્યું કે સમીતીમે ૧૪ ચલાવ્યા હતા. તે પછી મુસદ્દો પ્રગટ થયા છે, આ મુસદ્દા જેનામાં ભારે ખળભળાટ મચાવ્યો છે. જો કે મુસદ્દો હિંદુ એને પણ લાગુ પડે છે. જીના વિચારના જૈને તરફથી લગભગ ૫૦૦૦ તાર આવ્યા છે, જ્યારે નવા વિચારવાળાઓ તરફથી લગભગ ૨૮૦૦ તાર આવ્યા છે.
નસાડી ભગાડીને અપાતી દીક્ષા. --
શ્રી. ધુરધરે આગળ ચાૠતાં જણુાવ્યુ` કે જૈનેમાં નસાડી ભગાડીને દીક્ષા આપવામાં આવે છે. એના ટેકામાં કેટલાક દાખલા આપવામાં આવ્યા હતા, તેમાંના ચેાડાક ખાટા માલુમ પડયા છે. છતાં નાના બાળકાને સાડીને દીક્ષા આપવામાં આવે છે તે વાત છુપાવી શકાઈ નથી.
શ્રી, ધુરંધરે તે પછી કુસુમવિજ્યજી માટે કામાં થયેલી ફરિયાદ અને તેના આવેલાં પરામ વીષે લખાણથી વિવેચન કર્યું" હતું.
સગીરનું હિત.
શ્રી. ધર ધરે જણાવ્યુ કે સગીરનું હિત જાળવવાની રાજ્યની ફરજ છે. રાજા પ્રજાના પાલક ગણાય છે. અને સગીરાના હિતને નુકશાન પહેાંચવાના ભય ઉભો થાય છે ત્યારે રાજા વચ્ચે પડે છે, સગીરને કરાર કરવાને કે મીલ્કતની વહેં’ચણી કરવાના હક નથી તેા તેને તેની મીલ્કત ઉરાડી દેવાને કે મીલ્કત છેાડી દેવાના હક હાવા જોઇતા નથી.
S-SEPT તા૦ ૨૦-૫-૩૩
આત્માને વિાષ કરતાં શ્રી. વિદ્યાશ કરે ( પાટણ.) લખાણું વિવેચન કર્યુ” હતું. આ સમયે શ્રી. ન્યાયમંત્રી સારુંએ વિદ્યાશંકરભાઈને કેટલીક સમજીત આપી હતી. શ્રી. લલ્લુભાઇના ઠરાવને ટકે.
શ્રી. લલ્લુભાઇએ જણુાવ્યુ.. કે સામેાની જમાત હેકરાંએને ફાસલાવી મફતનું ખાવાનું મળશે અને લેાકામાં માન
મળશે ઇત્યાદિ સમાવી લઇ જાય છે. શુ આ લેક પર અંકુશ મુકવાની જરૂર નથી? આ કાયદા સામે જૈન સીાય ખીજી ક્રામેાતા વીરાધ છેજ નહી,
ઘેાડાક સાધુઓનાં ખળભળાટ,
શુ જૈનેત્રે પેાતાને આ કાયદામાંથી બાતસ રાખવાની માંગણી કરી છે? આ સવાલ તપામવાને છે. આ બાબત સૌથી પહેલાં મેં ધારાસભા સમક્ષ આણી હતી તે વખતે ધારાસભા એ ભાગમાં વહેંચાઇ ગઇ હતી. સરકારને આ માનતની જરૂર જાતાં તેણે પેાતે હમણુાં આ મુદ્દો આણ્યો છે, શ્રી. વીદ્યાશંકર જણાવે છે કે જૈને આ કાયદાની વીરૂદ્ધ છે, પણ હું જે પ્રદેશમાંથી આવ્યાં ત્યાંના જૈને અને વીદ્વાને તે આ કાયદાની તરફેણુમાં છે. સગીર દીક્ષા આપનારા સાધુષ્માના ગાડયાએએજ આ વિરૂદ્ધતા ઉપાડી લીધી છે. કેટલીકવાર ગણ્યાગાંઠયા માણુસા સધને નામે વીરોધ કરે છે. કેટલેક ઠેકાણે તા ભલતુ સમજાવી સહીએ લેવાય છે. ન્યાયમત્રીનાં જવાબ. ન્યાયમત્રી શ્રી.
પુર ધરે તે પછી જવાબ આપતાં જષ્ણુાસગીર બાળકાના અનાવ પર આધાર રાખ્યા છે. સાધુએને ખાલાવવામાં આવ્યા નથી. એમ શ્રી. વીદ્યાશંકર કહે છે પશુ સાધુશ્મે દુર હતા. અને તેમણે ચેમાસામાં આવી શકશે નહી જણાવી ચાર મહીના તપાસ મુાત્વી રાખવાની માંગણી કરી હતી. સમીતી એટલે વખત થેાભી શકે નહી. સાધુઓની જબાની લેવાની સમીતીની ઈચ્છા હતીજ, પશુ સાધુએ આવ્યા ન હતા.
તેમણે તે પછી શ્રી. મહાવીર સ્વામીને દાખલા આપી જગ઼ાવ્યુ કે તેમણે મેટી વયે દીક્ષા લીધી હતી. અને તે પ સગાંની સ`મતીથી દીક્ષા લીધી હતી. સગીરેસને નસાડીને દીક્ષા આપવાના બનાવ ઘણુા વધી પડવાથી સરકારને કાયદા લાવવા પડયા છે. શ્રી. લલ્લુભાઇએ તરફેણમાં ઘણું કહેલું છે, એટલે જેને તે દલીલ રજુ કરવા માંગી વખત લેવા માંગતા નથી.
કાયદા ઘડવાની જરૂર.
તે પછી આવા કાયદો ઘડવાની જરૂરની તરફેણમાં ૧૮ અને વીરૂધ્ધમાં ૩ મત પડવાથી કાયદો ઘડવાની પસાર થઇ હતી.
દરખાસ્ત
નીચલા ગ્રહસ્થાએ વીરૂદ્ધ મત આપ્યા હતા. ૧ શ્રી વીદ્યાશકર કષ્ણુાશ કર. ૨ શ્રી
સામનાથ મહાસુખરામ દવે.
ૐ શ્રી પીરજાદા મીર ખારાસાહેબ.
આ પછી તે ઠરાવ ઉપર કલમવાર ચર્ચો ચલાવામાં આવી હતી, અને ત્રીજી અને ચેાથી કલમેામાં નજીવા' સુધારો સાથ બીજી બધી કલમેા એકને એમ પસાર કરવામાં આવી હતી, અને એ રીતે દીક્ષા નિયાંમક એકટ ૩ વિરૂદ્ધ અને ૧૮ મતે પહેલીવારના વાંચનમાંથી પસાર થયા હતા. આ કાયદો બહુજ જલ્દી અમલમાં આવશે, તેમ તપાસ કરતાં જણાય છે.