________________
તા૦ ૧૩-૫-૩૩
પ્રબુદ્ધ જૈન.
નોંધ
ઘરમેળે સમાધાનઃ
જ્યારે સંન્યસ્ત દીક્ષા એટ વડાદરાની ધારાસભાની એરણપર આવવાના કલાકા ગણાઇ રહ્યા છે, ત્યારે શાસન પક્ષ (!) તરફથી અનેક પ્રકારના તરકટા, પ્રપંચો અને માયાવી જાળ પાથરવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. એક બાજીથી સ્થળે સ્થળે માણસા મેકલી, એક કે એ ઘર હોય તેવા ગામેના સધાના નામેાથી દીક્ષા એકટની વિરૂદ્ધ ન્યાયમંત્રી ઉપર તારા કરવામાં આવે છે, ત્યારે બીજી ખાજુથી એમ પણ સાવવામાં આવે છે કે અમે ઘરમેળે સમાધાન કરવા પણ ઉત્સુક છીએ. આમ જાણી મુઝીને લેાકાને અવળે રસ્તે દેરવાના પ્રયત્ન કરવામાં આવે છે અને ધારાસભાના સભ્યા ભ્રમણામાં પડે તેમ વડોદરા સ્ટેટ આખાના જેનેને કેમ જાણે વિરાધ ન હોય સખ્યાબંધ ગામેાના નામેાની હારમાળા વીરશાસનમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ ગામાના માર્ચા વિરોધ છે કે તેના નામે હુંબક ચલાવવામાં આવ્યું છે, તે તે ક્રાઇ માર્ગુસ તપાસ કરે ત્યારેજ સાચી ખીના જણાય. પણ એ થાત તે નિશ્ચિત છે કે વડેદરા સ્ટેટના જૈનોના અભિપ્રાય માંગવામાં આવે તે ઘણા મેટા ભાગ દીક્ષા એકટ તરફ પોતાની સ'મતિ આપશે, એ ખાખત નિવિવાદ છે.
તેમ
:
આમ એક બાજુ વિરાધાભાસ ઉભા કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ ધારાસભાના સભ્યાનું લક્ષ્ય દોરવા એમ પણ ઠસાવવામાં આવે છે કે દીક્ષા એ અમારા ખાનગી પ્રશ્ન છે. તેને અમે ઘ-મેળે છણવા માગાન છીએ. અમે તે સાધી સમાધાન કરવાના પ્રયત્ન કરીએ છીચ્યું. પણ આ ખીના તદ્દન તકટી અને અવળે રસ્તે દોરવનારી છે. એમ અમે સાક્ શબ્દોમાં લાગતા વળગતાને ચેતવણી આપીએ છીએ. ક્રાઇ સરકાર પ્રજાના હિતને ખાતર ગુંડા એકટ ધારાપોથીમાં દાખલ કરતી હોય અને પછી ગુંડાઓ કહે કે અમે 'પ્રજા જોડે ઘરમેળે સમાધાન કરવા માંગીએ છીએ, એવી આ વાત છે. કાઇ પણૢ સત્કાર ગુડાઝ્મની આ ચાલેમાજી ! ચલાવી લે, તેમ જૈન સમાજમાં દીક્ષા, દીક્ષા ને દીક્ષાની ધૂનમાં મસ્ત બનેલા ગમે તે પ્રકારે ખાળકાને લલચાવી, ફાસલાવી, વિક્રય લઇ અયેાગ્ય રીતે દીક્ષા આપતા ગુડા ધર્માની આડ ધરી સમાજના ધર્માંધ વિભાગો! સાચશે।ધી દક્ષા એકટ રદ કરવાની માંગણી કરે એ કાઇ પણ શાણી સરકાર ન સ્વીકારે એ દીવા જેવું છે. અમને એ ખાત્રી છે કે; નામદાર શ્રીમત સરકાર અને ધારાસભાના સભ્યો અમુક વ્યકિતએના વિરધા ભાસને વશ ન થતાં પોતાની પ્રજા પ્રત્યેની ફરજ બજાવશે અને ધાર્મિ ક ગુંડાએથી ત્રાસેલી પ્રજાને શાંતિ આપશે.
તે સિવાય પોરવાડ 'મહસમેલનના પ્રમુખ કે જેઓ યુવકસઘના કાર્યકર્તાઓમાં એક અગ્રગણ્ય વ્યકિત છે, તેમના મહા સંમેલનના પ્રમુખ તરીકેના વકતવ્યમાંથી અમુકજ બાબત ગ્રહણ કરી સમાજને ઉધે રસ્તે દોરવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે; કારણ કે એ મહા પ્રમુખના ખીજા બધા વિચારાને બાજુએ મૂકી તેમણે દીક્ષાના તેમના મતથ્યને રજુ કર્યુ છે. તેના અર્થ પણ ખૂબ અવળા કરવામાં આવેલ છે. શ્રીયુત દલીચ ંદભાઇ કહે છે કે:
“આપણા સ્વધર્મી એની આજે માનસિક પરિસ્થિતિ કુવા પ્રકારની બધા છે, તેનું ચિત્ર દૃષ્ટિ સમક્ષ ખડુ' થાય છે.
Dere ૨૨૩
મુખ્યતઃ દીક્ષા પ્રકરણુની કેટલીક ગેરસમજના પરિણામે આપણા બધુ એ પક્ષમાં વ્હેચાઈ જાય એ અપાર કમનશીબીની મીના છે, આવી બાબતમાં મમત્વ કે દુરાગ્રહને સ્થાનજ ન હાઇ શકે. એ આપણા ખાનગી પ્રશ્ન છે, અને તે ઘરમેળેજ છષ્ણાવા જોઇએ. શુધ્ધ હૃદયથી નિખાલસ દિલથી અને પારમાચિંક દષ્ટિથી એકત્ર બની તેના નિકાલ લાવવા ઇષ્ટ છે. જેથી ભગવતી દીક્ષા જગતની સન્મુખ સંપૂર્ણ ઉજ્વળ સ્વરૂપમાં પ્રકાશી શકે.”
ઉપરાંત શબ્દોને આગળ કરી એ લોકા કહે છે કે દીક્ષા જેવા પ્રશ્નમાં રાજ્યની દખલગીરી ન હેારવી જોઇએ. પરંતુ આમાં જન્મ ઉંડા ઉતરતાં જણાશે કે એ તદ્દન મધલાળ છે; કારણ કે, આપણે એમ માની લઇએ કે દીક્ષાના પ્રશ્ન માટે સમજુતી ઉપર આવ્યા, પરંતુ સમજુતીને અમલ કરાવવા આપણી પાસે કાઇ સત્તા છે કે એ ધાર્મિ`ક ગુંડાઓ ઉપરઆપણે અંકુશ રાખી શકીશું? સધ સત્તા આજે નામશેષ થઇ ગઈ છે, બંધારણ તૂટી પડયું છે, સૌ કાઇ રવતંત્ર છે, કાઇ કાને કહી શકે તેમ નથી. તેવી પરિસ્થિતિમાં સમજીતી શકય છે? પ્રમુખ શ્રી દલીચ ́દભાઇ કહે છે કે, શુદ્ધ ક્લિથી, નિખાલસ હૃદયથી. અને પારમાર્થિક દૃષ્ટિથી એકત્ર બની તેના નિકાલ લાવવા ઘટે છે. પ્રમુખશ્રીના આ નિખાલસ શબ્દો સાફ્સાક્ જણાવે છે કે આજની દીક્ષા પાછળ શુદ્ધ હુંય નથી, નિખાલસ દિલ નથી, તેમજ પારમાર્થિક દૃષ્ટિ પણ દેખાતી નથી. કેવળ સ્વાર્થ અને મમત્વ સિવાય કશું જણાતું નથી. શુદ્ધ દિલ, નિખાલસ વૃત્તિ અને પારમાર્થિક દૃષ્ટિથીજ જો ક્રાઇ પણ કાર્યં કરવામાં આવતું હાત તેા સમાજ અને શાસનની જે આજે અધાતિ થઇ રહી છે તે ન થવા પામત. શાસન અને સમાજની આવી અધોગતિ કરનાર સ્વાર્થોંધ, મમતી, હઠાગ્રહીઓ અને ઇર્ષ્યાધ ગુંડાઓ પાસે શુદ્ધ દિલ, નિખાલસ વૃત્તિ અને પારમાર્થિક દૃષ્ટિની આશાજ શીરીતે રખાય ? તે સમજમાં આવતું નથી. આ લા જે શાસન માટેજ લડતા હોત તેા શાસનમાં આજે બીજા અનેક સળગતા પ્રજા છે. તેમાંથી એક દીક્ષાનાજ પ્રશ્ન તેમજ તેમને કેમ સાલ તે કાઇ કહેશે ?
સમાજના તીર્થં સ્થાનો લુટાઇ રહ્યાં છે, સમાજમાં કુળવણી માટેનાં કાઈ જાતના સાચાં સાધના નથી, એકારી અને ઝગડાએ તેને કારીતે ખાઇ રહ્યા છે, સમાજની દોઢેક લાખ માંગે છે; દેવદ્રવ્યને પ્રશ્ન અટપટા બન્યા છે, ગુરૂમ ંદિરનુ વિધવા કે જેમાં ખાલવિધવાનુ પ્રમાણ વધારે છે તે નિકાલ પ્રમાણ વધતું ચાલ્યું છે, અનેક મંદિરો એવાં છે કે જ્યાં આમિક સ્થિતિના અભાવે આશાતના થઈ રહી છે, સાધુઓમાં તિત્ર મતભેદ ફેલાઇ રહ્યો છે, સંધનું બંધારણ શિથિલ બન્યું દિન પ્રતિદિન ઘસાતી ચાલી છે, આવી પરિસ્થિતિમાં કેવળ છે, નાતજાત અને કન્યા વિક્રયને પ્રતાપે સમાજની સ્થિતિ દીક્ષા પાછાંજ અધી શકિતઓને ખેંચવાની તમન્ના પાછળ કૈાઇ મહા ભયાનક સ્વાર્થ રહેલા હોય તેમ માનવાને દરેક કારણ છે. આમ બધી પરિસ્થિતિના વિચાર કરતાં જણાશે ૐ ઘરમેળે સમાધાન કરવાની વાતા તદ્દન તટ છે. સમાધાન કાની જોડે ? જયાં પ્રમાણિક મતભેદ હાય, શુભ વૃત્તિ હાય, અને શાસનેાશિત કરવાની દરેકને ધગશ ડ્રાય ત્યાંજ સમાધાન સંભવે. બાકી પ્રપંચ જાળ છે. કાઇ ભાઇ એ જાળમાં ન સે.