________________
તા. ૬-૫-૩૩
દેવસી હાઇ પ્રતિક્રમણ સૂત્ર. મૂલ્ય ત્રણ આના આમાં સક્ષિપ્ત ભાવાય અને ફેટલાક વધારા આપવામાં આવ્યા છે શ્રાવકના બાર વ્રતની ટીપ—કિંમત ૧-૦ એક આના, સા નકલના રૂપી પાંચ.
મહાસતી ચંદનમાળા~~કિંમત દોઢ આના, સા કાપીના
આઠ રૂપીઆ.
મહાસતી સુલસા—કિંમત પેાણા' આવે, સે। કાપીના ત્રણ રૂપીઆ.
મહાસતી મુગાવતી—કિ ંમત પાણા આને, સા કાપીના ત્રણ રૂપીઆ.
મહાસતી રાજેમતી—કિ ંમત પાણા આને, સા કાપીના ત્રણ રૂપીઆ.
મહુાસતી સીતા—કિંમત એક આને, સે। કાપીના પાંચ રૂપી.
માંગલીક ગીતા—કિંમત એ આના, સા કાપીના દશ
પ્રબુદ્ધ જૈન.
રૂપીઆ.
સમાધિ વિચાર્—કિ`મત દેઢ આને, સા કાપીના આઠ
રૂપીઆ.
સ્નાત્ર પૂજા—કિંમત અર્ધો આ, સે। કાપીના અઢી
રૂપી.
ચૈત્યવંદન ગુરૂવંદન—વિધિ સહિત કિંમત એક આવે, સો કાપીના પાંચ રૂપીચ્યા.
શ્રી સ્થાપના અને વિધિયુકત સામાયિક સૂત્ર કિંમત લખી નથી.
જિનેક સ્તુતિ—કિમત સવા આતા સો કાપીના છ રૂપી.
શત્રુંજ્ય તીર્થોધ્ધાર રાસ~તથા નવાણું યાત્રાની વિધિ કિંમત એ આના સા કાપીના આઠ રૂપીઆ.
ઉપરોકત દરેક ટ્રેટ જન સસ્તી પાલીતાણા કાઠીયાવાડ એ સરનામે મળી શકશે.
વાંચનમાળા મુ.
ભારતીય દતામાં જૈન દનનું સ્થાન—પ્રકાશક પોપટલાલ સાકરચંદ શાહ શ્રી જૈન વિદ્યાશાળા, મુ. ભાવનગર કાઠીઆવાડ લેખક શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય એમ. એ. બી. એલ.
શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્યે ઈંગ્લીશમાં જૈનેતર વિદ્વાનની અભ્યાસક દ્રષ્ટીએ પ્રસ્તુત નિબંધ લખ્યા હતા. રા. સુશીલે
હેતા આમાં અનુવાદ કરેલ છે. એકંદરે ષટ દર્શનમાં જૈન દર્શીન સ` શ્રેષ્ઠ બતાવવામાં આવેલ છે એક દ્રષ્ટિએ પ્રસ્તુત નિબંધ વાંચવા લાયક છે.
ગાયન ગાષ્મી—લેખક ચંદ્રસેન જૈન વૈદ્ય. પ્રકારાક જૈન યુવક સંધ મુ. છંટાવા મૂળ સપ્રેમ ગાયન. હીદીમાં ગવાતાં નવા રાગામાં આ ગાયના બનાવવામાં આવ્યાં છે, એ દરે ગાયના ઠીક છે, હિંદી પ્રેમીઓ માટે ઉપયાગી છે.
પ્રમાણ નય તત્ત્વાલાક પ્રસ્તાવના—લેખક અનેકાંતી મુનિશ્રી હિમાંશુ વિજયજી મહારાજ. પ્રકાશક શ્રી વિજય ધર્માંસુરિ ગ્રંથમાળા, દીપચંદૃષ્ટ બાંડી દે. નીમક મંડી. મુ. ઉજ્જૈન (માળવા) મુલ્થ ૦-૩-૦ પ્રમાણુ નય તત્ત્વાલેકની સાથે પ્રસ્તાવના માટે અમારા અભિપ્રાય પ્રસિધ્ધ થઇ ચૂકયા છે.
~~~
TET ૨૧૯
............ન....વા....
આલમને આવારે—
—મરાડાના તપસ્વી પૂ॰ બાપુજીએ તા. ૮મી મેથી ૨૧ દિવસના બિન શરતી અખંડ ઉપવાસ આદરવાના નિર્ણીય કર્યો છે, આ ઉપવાસ હરિજન વિષેના ધમ કા` સાથે સબંધ ધરાવે છે.
—મૌલાના શૌકતઅલી હિંદમાં આવ્યા. તે દેશની શાન્તિ ને સુલેહ માટે પ્રયાસ કરવાની ઉછેદ રાખે છે. વાઇસરોય અને મહાત્માની મુલાકાત લેવા તેમના ઇરાદો છે.
—શેઠ જમનાલાલજી નાદુરસ્ત તબીયતને લઇને હીમાલયના પ્રદેશમાં આલમારા મુકામે માનસિક અને શારીરિક આરામ માટે ઉપડી ગયા છે.
મુંબઇના શાહુ સોદાગર ઈદેરવાલા સર હુકમચંદ્ર સ્વરૂપદે ‘“સ્વાધીન ભારત” ના ત ંત્રીપર બદનક્ષી કરવાની ફરીયાદી નોંધાવી છે.
સ્થાનિકઃ—વ્યાપારી મંદીને કારણ પાંચ મીલે બંધ પડી છે. (૧) હીરાળાગમાં યુકમેલરનેા ધંધા કરનાર મારવાડી જૈન છગનમલ ગઇ તા. ૨૨-૪-૩૩ ના રાજ ગુમ થયા છે. પોલીસે આ સબંધમાં કેટલીક ચમકાવનારી વિગતા બહાર પાડી છે. તપાસ ચાલુ છે. (૩) અમદાવાદ તરફની જમના નામની એક પરણેલી છેાકરીને નસાડવા તથા રૂા. ૨૦૦] માં વેચી દેવાના કાવત્રા માટે રેવાશ’કર નાગજી, ચંદુલાલ લાલચંદ અને વિશ્વનાથ પુંજીરામ પકડાયા છે.
જામનગર:—તા. ૨૦ મી ના સ્ટેટ ગેઝેટમાં જણાવ્યુ` છે કે આ ઉપરથી જાહેર કરવામાં આવે છે, કે કામ માટે અગર મળવા માટે તમામ વીઝિટરાની મુલાકાત દરરોજ સવારના ૯ થી ૧૨ અને બપોરના ૨ થી ૪ સુધીમાં રવિવાર અને જાહેર તહેવાર સહિત તમામ દિવસે શ્રી હજુર સાહેબ બાહાદુર પોતે ખીરાજતા હશે ત્યારે લેશે.
આમધરા (ચીખલી):—ગામમાં ધર્મશાળા, લાઇબ્રેરી અને પરબ ખુલ્લી મુકવાને મેળાવડે મામલતદાર મી. રાજે ના પ્રમુખપણા નીચે ઉજવાયા હતા. સ્વ. શેઠ ગાવિંદજી ઉપરાક્રન સસ્થા જાહેર જનતા માટે બધાવી છે. ઉપરાંત ખુશાલજીની ઇચ્છા મુજબ રા. રા. મગનલાલ દુ ભજ શાહે જાહેર હવાડા ઉપર છાપરૂ બધાવી ત્થા પરભના નિભાવ માટે જમીન આપી સ્વ૦ શેઠે પેાતાની ફરજ અદા કરી છે. રા. મગનલાલભાઇએ ચીખલી હાઇસ્કુલની ખેર્ડીગને જામીન આપવાનું જાહેર કર્યું હતું. લેવા માટે રૂ।. ૫૦૧) અને વ્યાયામશાળાને રૂ।. ૨૧) ભેટ
પાટણઃ—પાટણથી તા. ૩૦-૪-૩૩ ના રાજ પાટણ જૈન સંધનું ડેપ્યુટેશન સિરોહી શ્રી. વિજયવલ્લભસુરીશ્વરને આમંત્રણ આપવા ગયું હતુ. તેઓ શ્રી જેઠ સુદ ૮ પહેલાં પાટણ પધારવા વકી છે. (૨) શ્રી કેશવલાલ માંગળચંદ શાહે જૈન યુવક સંધ પાટણ તરફથી નીચેતા તાર શ્રી વડોદરા સ્ટેટ જૈન પ્રજા-કમીટીને મોકલ્યે છે. ‘તમારૂ’ આમંત્રણ આજે મળ્યું. આખી ટ્રેશન સામે સવાલે માટે તૈયાર છીએ તેને ( આખી ટ્રેશનના ચુકાદો અન્નેને ધનકર્તા છે. તારથી જવાબ આપે..