________________
૨૧૪
પ્રબુદ્ધ જૈન.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चवर आणाए से उवठ्ठिए मेहावी मारं तरइ || (આચારાંગ સૂત્ર.).
પ્રબુદ્ધ જૈન.
શનીવાર, તા૦ ૬-૫-૩૩.
આપણી પરિષદો.
સારાયે આયેવ માં હમણાં હમણાં પરિષદ, સમેલને, અધિવેશન વગેરેને મેહ ઠીક પ્રમાણમાં વ્યાપક બની રહ્યો છે. દરેક જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓ અને પ્રાન્તા પાતપેાતાનું સંગઠ્ઠન સાધવા પ્રયત્નો કરી રહ્યા છે. આપણી પણ અનેક પરિષદો થઇ ગઇ, જેમકે-પારવાડ સ ંમેલન, સ્થા. જૈન ક્રાન્ચ રન્સ, 'સ્થા. સાધુ સ'મેશ્વન, નવયુવક પરિષદ, શિક્ષણ પરિષદ મહિલા પરિષદ, આ બધી પરિષદેનું અવલાકન કરતાં એટલું તા જરૂર જણાય છે કે તેને ઉદ્દેશ સંગઠ્ઠન સાધી ઉન્નતિના રાહુ તરફ આગળ વધવાના હાય છે. પરંતુ અત્યાર સુધીના એ ખાખતના અમારા અભ્યાસ સાફ સુણાવે છે કે જે ધ્યેયથી આવા સ ંમેલને યેાજાય છે તે ધ્યેયને સમેલનની પૂર્ણાંતિ પછી અભરાઈએ ચઢાવી દેવામાં આવે છે, અર્થાત્ કાઇ પણ જાતનુ એ ધ્યેયને અનુસરીને કાય કરવામાં આવતું નથી. તેમજ ઠરાવાની હારમાળાએ સુથીને તેને કાગળમાં રહેવા દેવા ઉપરાંત જરાયે આપણે મહત્વ આપતા નથી. આ ખીના આપણે માટે પીછેહઠ કરનારી છે, એટલુ જ નહિ પરંતુ સમાજ, ધર્મ અને આપણા પોતાને પણ નાશ માતરનારી છે. તેમાં જરાયે શક નથી. એથી અમે એમ કહેવા નથી માંગતા ૐ આથી સ ંમેલને નિરક છે. પરંતુ એ સ ંમેલનાના અ ઠરાવાની હારમાળા ઘડી પાસ કરાવવામાં ન સમજતાં જેટલુ કાર્ય આપણે કરી શકીએ, આચરી શકીએ તેવા પ્રકારના શકય અમુકજ ઠરાવ ધડી માર્ગ નક્કી કરવામાં આવે અને તદ્નુસાર રચનાત્મક કાર્યક્રમ અમલમાં આવે તેવા અર્થ સમજવા જોઈએ. તેાજ આપણે ઉન્નતિના રાહુ ઉપર આગળ વેધી શકીશું.
તા ૧-૫-૩૩.
ચંદ શ્રોફ્ અને ખીજા કાÖકર્તાને વિનવીએ છીએ, રિષદમાં જે રાત્રેા થયા છે, એ ઠરાવની પાછળ જનતાનું પીઠ અળ ઉભું કરી ને અમલમાં મૂકવામાં આવે તેા આ પરિષદની સફળતામાં જરાયે શકાને સ્થાન ન રહે. માત્ર ઠરાવો પાસ કરવામાંજ સમેલનની સફળતા મનાતી હાય તેા પછી તેમાં કશુ' કહેવાનુંજ રહેતુ નથી. તેની સાથે થયેલ મહિલા પરિષદ પણ કઇક જરૂર ઉપયાગી નીવડી હતી. પારવાડ મહિ લામાં પ્રચાર કાર્ય માટે મહિલા સમાજના પ્રમુખ અ. સૌ. રૂમીણી હેતે એક એ વ્હેનેાના સાથ સાધી જાતે સ્થળે સ્થળે કરવાની જરૂર છે.
પેારવાડ સમેલન-જે સ્થાનમાં આ સંમેલન ભરવામાં આવ્યું હતુ તેની આસપાસ પેરવાડાના હજારો ઘર છે. પ્રજા બહુજ અજ્ઞાન અને કુપ્રથાએમાં સામેલ છે. કન્યાવિક્રય અને નિ ́ક કુથલીમાં પાનું જીવન વ્યતીત કરે છે. આવા લાકાને કઇક વ્યવહારિક શિક્ષણ મળે, તેનુ, મનુષ્યત્વ ખીલે તે માટે સ`મેલને કઇક રચનાત્મક કાર્યક્રમ અમલમાં લાવવાની અગત્યતા હતી. પ્રમુખ શ્રીયુત દલીચંદ વીરચંદ શ્રોફે પણ પાતાના વક્તવ્યમાં આ બાબતને સ્વીકારી છે. સમેલને તેવા પ્રકારના ઠરાવા પણ ઘાયા છે, પરંતુ જેમ ખીજે સ્થળે ચાય છે તેમ ઠરાવે! માત્ર કાગળમાંજ રહે, અને ત્રણ દિવસના શંભુ મેળાના આનદ લઇ લાકા પોતપેાતાને ઘેર બેસે છે. આવું ન ખતે તે માટે તેના ઉત્સાહી પ્રમુખ શ્રીયુત દલીચ" વીર
સાધુ સંમેલન-આ એક સ્થા. કામ માટે ધન્ય ઘડી હતી, કે સારાયે ભારતમાં વિચરતા તેમના દરેક સાધુઓનુ સમેલન અજમેરમાં મળ્યું હતુ. આવા સમેલને જરૂર ઇચ્છનીય છે. કારણકે સમાજની ઉન્નતિ અને અવનતિની ચાવી આ લેાકા પાસે છે. તેઓ પાતે જ્યાં સડા દેખાય તેને દૂર કરી સંગતૢિત બની જાય અને સમાજોન્નતિ માટે કાંઇ પણ પ્રયત્ન કરે તે સમાજની ઉન્નતિ અનિવાર્ય બની જાય છે. આ રિસ્થિતિને વિચાર કરીનેજ આ સ ંમેલન યોજાયું હતુ. જો કે આ સમેલને કંઇ નકકર કા` કર્યુ છે કે નહિં, તેની ભાંજગડમાં ન ઉતરતાં માત્ર એટલે લાભ તે જરૂર દેખાય છે કે સાધુએ જે એક ખીજાના સહવાસમાં આવતા ન હતા, એક સંપ્રદાયના સાધુ ખીજા રા'પ્રદાય જોડે કાઇ પણ જાતને સહકાર આપતા ન હતા તે વસ્તુ આવા સ ંમેલનથી અવશ્ય થવા પામી છે. આમાં પણ ત્રણેજ કલેશ થવા ઉપરાંત મારામારીના સજોગો પણ ઉપસ્થિત થયા હતા. છતાં કાર્ષીકìએની કુશળતાને અંગે એ પ્રસંગ નિર્વિઘ્ને પસાર થયા હતા. ખીજા પ્રાંતનાં સાધુએ કરતાં ગુજરાત અને પ’જાળના સાધુએ ખૂબ ઉદાર જાય છે. વિશ્વપ્રેમ આકર્ષવા માટે આવી ઉદારતા જરૂરી છે. આમ એક રીતે આપણે આ પિરષદની સ ળતા સ્વીકારવીજ જોઈએ. આ સ ંમેલન દર અગીઆર વરસે મળવાનુ. હાઇ આ વખતની બેઠકમાં નહિં તે આવતી એકમાં સમાજની ઉન્નતિ માટે જરૂર વિચાર કરશે, એ આશા રાખવી અસ્થાને તેા નથીજ, આપણાં સાધુએ આનું અનુકરણ કરે તે! જે લાભ સ્થા. કામને મળ્યા છે, તેના કરતાં આપણને અનેક ગણા સારા લાભ મળી શકશે; કારણ કે આપણા સાધુ સુશિક્ષીત છે, ઉદાર છે, જો કે હઠાગ્રહ, ચમત્ત્વ અને શિથિલતા જરૂર છે, પરંતુ તેનુ નિવારણુ અશકય નથી. સ્થા. કાન્ફરન્સ---અનેક ઝધડા અને કાંટાળાને ગે આ કાન્ફરન્સનું નવમું અધિવેશન ભરાયું ન્હાતુ, તે આ સાધુ સમેલનને લાભ લઈ ત્યાં ગળ્યુ. તેની બેઠક બહુજ દબદબા સહિત થઇ, પરંતું બહારથી જેટલી તે વિરાટ સ્વરૂપમાં જણાઇ હતી, તેટલીજ અંદરથી પેાલી હતી કાન્ફરન્સે કઇ આમવને લાભ થાય તેવું હજુ સુધી એક પગલું ભર્યું નથી. આજે વેપાર, ધંધા અને ઉદ્યોગાની પાયમાલી થઇ રહી છે, રોટીને પ્રશ્ન મુશ્કેલ બન્યો છે, તેવી પરિસ્થિતિમાં કાન્ફરન્સે કઇ એવું પગલું ભરવું જોઇતું હતુ` કે બેકારીનેા કઇંક નિવેડા આવે અને લેાકાને રાહત મળે. જો સ્થા. કાન્ફરન્સ અને તેના વરાયેલા પ્રમુખ ધારે તે આ બાબત મુશ્કેન્ન નથી. તે સિવાય વીરસંઘની યાજના બહુજ સુંદર છે. આ યાજનાના અમલ જેટલેા જલ્દી થાય તેટલા સમાજને ખુબ કાયદાકારક