________________
NNN~~~~~~~~~
૨૦૦
પ્રબુદ્ધ જૈન.
વેચાઈ છે, પરધમમાં ગઇ છે અને ખાટા રસ્તે ગઇ છે.
વિધવા થયા પછી, અમારા ગામ ઉપરથી જતી આવતી સાધ્વીઓની નજર મારા ઉપર પડતી, અને મેાક્ષની તેમ ખીજી લાલચમાં મને લલચાવવાની પેરવીએ થતી. આખરે કેસરવિજયના સંચાડાના હિરાશ્રી નામનાં સાધ્વી અમારા ગામે આવ્યાં, અને તેની ક્રેબ ભરેલી વાતામાં મને ફસાવી, એક દિવસે મને મુંડી નાંખી, મને લઇને ચાલ્યાં. વાલીવારસાએ, વિધવા એટલે અપશુકનીયાળ, નકામી, તેમ સાધુ સાધ્વી એ ધર્માંનાં પુતળાં, આવી ખાટી માન્યતાથી મને જતી કરી અને હું પણ આધા લઇને હિરાશ્રી સાથે નીકળી પડી એક ભઠ્ઠીમાંથી છુટી.
ત્યારપછી છ માસ વિત્યા અને મને જણાયું । મારી ગુરૂણી અને ધનરૂપવિજય વચ્ચે પત્ર વહેવાર છે. એ ત્રણ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં ક્રૂરતાં કરતાં અમે પાલણપુર પહોંચ્યા. ત્યાં ધનરૂપ વિજયને અમને મેળાપ થયે, તે અવારનવાર મળતાં. છતાં મારા મનમાં કાર્ય વસવસો કે શંકા નહેાતી; કારણ કે બચષ્ણુમાંથીજ મારા ઉપર એવી છાપ પડેલી કે આપણા સાધુ સાધ્વી પવિત્રજ હોય, એટલે હું પણ ગુરૂજી કહે એ સત્ય વાત સમજતી.
એક દિવસ હું અને મારા ગુરૂણી પાલણપુર છેાડી મારવાડના રસ્તે પડયા, ત્યાં પાલણપુરથી ખીજે વિસામે ધનરૂપ વિજય સાથે થયા. ખરેડી પહેાંચતા મને ખાત્રી. થઇ કે મારા ગુરૂણી અને ધનરૂપવિજય વચ્ચે આડા વહેવાર છે. તેમ · તે બન્નેને પણ ખાત્રી થઈ કે હું આ વાત જાણુ છુ. ટલે તે હવસે મારી તરફ કુદ્રષ્ટિ કરી.
હું એમ માનતી હતી વિધવા માટે ધર્મસ્થાને, ધર્મક્રિયાઓ અને સાધ્વીઓના સહવાસ એજ વધારે ઉત્તમ છે; કારણ કે આ લા નીતિના પૂજારી છે, નીતિના સ્થાપા છે, નીતિના પિતા છે. એટલેજ મે દીક્ષાને માર્ગ લીધેલ. પણ એ તે। વ્યભિચારને અખાડા નીકળ્યો. કદાચ તમને એ સ્થાનાની ખબર નયે પડે-પણ મારા જેવી દુ:ખી વિધવાઓનેજ પડે. પીળા કપડાનાં ઝેરી ઝબ્બા નીચે અને એાત્રાના ઐા નીચે ધનરૂપવિજય જેવા હવસખારે એક દિવસ લાગ સાધીને મારી આબરૂ પાડી મને પતિત કરી. મે એ હવસખારના હાથમાંથી છુટા ઘણુંયે બળ વાપર્યુ. પરંતુ આખરે એ હવસખારના વિજય ગે.
આ પ્રમાણે અમારી ત્રણ જણની અધેથી ધર્મોના ઈજારદારની ભ્રષ્ટતાને તમને ખ્યાલ આવતા હશે. આ વાત આટલેથી અટકે તેમ નહેાતી, કારણ કે અમારી પાસે પૈસાના અભાર હતા. એટલે પૈસા મેળવવા માટે ધનરૂપવિજયે અને હિરાશ્રીએ કારસ્થાન રચ્યું અને મને વેચી નાંખી પૈસા મેળવવાનું સાધન કર્યું, બાદ અમે ત્રણે જણે કપડાં ઉતારી નાંખ્યાં. એટલે પિળાં કપડાંને તિલાંજલી આપી સંસારી કપડાં પહેર્યાં પેલા ધનરૂપ વિજય, કાઠિયાવાડી લેબાસમાં ભાવનગરના વતની તરીકે અમૃતલાલ જગજીવન નામ રાખી મારા બાપ' બન્યા. હિરાશ્રી મારી ‘મા' બની, અને મારૂં નામ મણી પાડી દલાલે અને ખરીદી કરનારાઓની શોધ ચલાવી. આખરે સાદડીવાળા ઋષભદાસ સરદારમલ નામના ચાળીશ વર્ષના મુરતીયા સાથે પાંચ હજારમાં મારા સાદા થયા. મહિકાંઠા એજન્સીનાં
પેાસીના ગામમાં ઋષાદાસ સાથે મારાં લેગ્ન થયાં કે પાંચ હજારની રકમ મારા બનાવટી માબાપોને હવાલે થઇ. તેમાંથી ત્રીજા હીરસા તરીકે મને પંદરસો આપવામાં આવેલા. જે પેાસીનાના રહીશ અને સાદરીમાં ધંધા કરતા એક જૈન ગૃહસ્થને ત્યાં જમે મૂકેલાં,
તા૦ ૨૨-૪-૩૩
અમારી લગ્નગાંડ દોઢ વર્ષાં નભી ત્યાં તે રૂષભદાસ મૈયત યા. એટલે હુ વિધવા થઇ, કે તરતજ મારા સાસુજીની ઝુલ્મી ઝંડી શરૂ થઇ. મારી પાસે પેન્ના પ ંદરસે લઇ આવવાની માગણી થઇ. મેં પણ સાસરામાં સુખે રહેવા ખાતર જેને ઘેર જમે મુકેલા તેને ત્યાં ઉશ્વરાણી કરતાં ચીનના સાહુકારની પેઠે આપી દીધાની વાત કરી ગળે પડવા લાગ્યો. એટલે સાસુની પંદરસેાની આશા તૂઢી પડવાથી મને ઘરમાંથી હાંકી મુકવાની ચાલબાજીની શરૂઆત થઇ. અને એક દિવસ જોરજીમાથી ઘરમાંથી કહાડી મૂકી.
ત્યાંથી અહિં આવીને રહી ધ્યુ અને મજુરી કરીને પેટને ખાડા પુરૂ છુ.”
અમારા અંતરને વલોવી નાખે તેવી ભયંકર ઘટનાઓવાળુ વૃત્તાન્ત હતાં બાઇ ઉદ્દી અને એક ખુણામાંથી ચેડી લાવી જેમાં સતાડેલા પત્ર ખતલાવ્યા, જે મારવાડી ભાષામાં લખેલા છે. જે પત્ર પાસીનાના રહીશ અને સાદડીમાં ધંધા કરતા જૈનને ત્યાં મુકેલ રૂપીયાની પહોંચ જેવી હતી અને તેમાં લગ્નના સાટા સંબંધી લખાણ હતું. એ જોયાબાદ ફેર પ્રશ્નાવલી શરૂ કરી.
શુ! મજુરી કરી છે. ? ”
“ ધર્મશાળામાં જે યાત્રાળુઓ આવે છે તેના વાસણ માંજવા, પાણી ભરવું.”
“ તમે ધમશાળામાં જ કેમ મજુરી કરે છે ? ”
ધ શાળામાં મજારી કરવાના એ હેતુ છે કે જેઓએ ધર્માંના બાના નીચે મારી આ દશા કરી છે. તે ધનવિજય અને હીરાશ્રી એટલે મારાં નકલી માલીકાની શોધ ખાતર. ”
અહિં તમારી કાણુ ખબર અત્તર રાખે છે?” “ એક મુસ્લીમ ભાઇ ’
તમને આ સ્થિતિમાં રહેવું પસ ંદ છે?
“ન રહુ તો કરૂં શું! સમાજમાં મ્હારા જેવી દુઃખીયારીયાનું કયાં સ્થાન છે! કૈાને અમારી પડી છે.?”
એના આ આરાપથી અમને લાગ્યું તે અમે ખુલ્લા દીલે કરાર કર્યાં કે સમાજ માટે તમે જે કહે! તે સત્ય છે, મ્હેન, તમને કશુંયે કહેવાના અમને અધિકાર નથી, છતાં તમારા હિતની દ્રષ્ટિયે કંઇક કહીયે તે માનશે?
“કહા ખુસીથી કહેા.
“તમને આ ખરાબ વાતાવરણ અને ખરાબ પાડોસમાંથી છુટા કરી કાઇ સુરક્ષિત ઠેકાણે લઇ જવા માગીએ છીએ. આવશેા ’
,,
એને
થયેલી
* તમારા જેવી લાગણીવાળા ભાઇએ મેડા મલ્યા, છતાં હું આવત, પણ જે મુરલીમ મહારી ખાર અત્તર રાખે છે તેની રજા સિવાય હું આવી શકુ નહિ, તેમ તે હાલ બહારગામ છે. એટલે તમારી સાથે આવી શકું તેમ નથી.”
બાઇના આ જવાબથી અમે હતાશ, બન્યા છતાં અમે ખુબ સમજાવી. પણ લુટાયેલી, ગભરાયેલી અને અવિશ્વાસુ નાઇને સાથ આપનાર મુસ્લીમ ઉપરજ શ્રી હાવાથી
( અનુસંધાન પૃ. ૨૦૩ ઉપર જાઓ. )