________________
અર્થ વગરના શિલાલેખ.
પ્રબુદ્દ જે ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાસાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કાહારી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. સત ંત્રીઃ કેશવલાલ મગળચદ્ર શાહ વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
ઝેર કે અમૃત ?
આજનું સામ્યવાદી રૂશીયા પાકારે છે
66
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આના.
વર્ષ ૨જી, અંક ૨૫ મા. શનીવાર, તા૦ ૨૨-૪-૩૩.
27
ધર્મ એ માનવજાતને માટે ઝેર છે.
તેણે જોયુ કે–
“ માણસજાતને સત્યવાદી, પ્રમાણીક અને નમ્ર બનાવવામાં ધર્મ, ગુઢ તત્વજ્ઞાન રૂપી ભેજો, પૂજા, પ્રાર્થના, દેવળા, મદિરા વિગેરે નિષ્ફળ નીવડયાં છે ? અને એ નગ્ન સત્ય ઉચ્ચાયું.
“ જગતના સર્વ ધર્માંનાં ઇતિહાસ તપાસે. તેના પાને પાને એ સહા સત્ય મળી આવશે. તમે જોશેા કે ધર્મ એ, જુલ્મ, ચૂસણનીતિ, અસમાનતા અને માનવ-ગુલામીનું મેાટામાં માટુ' હથિયાર બન્યુ છે. “
આજે પણ શુ છે ?
“ આજે ધર્મ આપણી સમક્ષ રૂદ્રરૂપ ધારણ કરી માનવ કલ્યાણના તાંડવ નૃત્ય પર અટ્ટહાસ્ય કરતા ઉભા છે. મનુષ્યે જેટલા જેટલા ધર્મો સ્થાપ્યા છે, તે બધાય માનવ વિકાસની આડે આવ્યા છે. આજ એના નાશનુ કારણ છે. આજના યુવાન જાગ્યા છે. ધર્મનાં વિષને ઢાળી નાંખે છે”
આવતી કાલે ‘ધ’નામપર પ્રલયના પૂર ફરી વળે તે પહેલાં ધર્મને કરૂણ અને કુદરતી વિનાશમાંથી બચાવવાની તમન્નાવાળા જૈન યુવાના જાગે! મુઠ્ઠીભર સ્વા લાલુપ વ્યક્તિઆએ ધર્મને નામે સમાજને પાયેલા ઝેર ઉતારે અને જગતને પડકારે કે
ઃ
ધર્મ એ અમૃત છે.’
""