SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ NOTES ૧૯૪ પ્રબુદ્ધ જૈન. ...........................વા. આલમને એવારે —મૌલાના શૌકતઅલી વિલાયતની મુસાફરીયેથી આવ્યા બાદ ૫. માલવીયાજી ક્રામી સંગઠ્ઠન અંગે વાટાઘાટ આગળ ચલાવવાના ઇરાદા રાખે છે. —મહાસભાના અધિવેશન વખતે પકડાયેલા બધા ડેલી ક્રેટાને તેમજ શ્રીમતી નલીની સેનગુપ્તા વગેરેને છેાડી મુકવામાં આવ્યા છે. મુંબઇના ભાગમાંથી અત્યાર સુધીમાં ૧,૧૭,૯૭,૯૮૩૧૦ તું સાનુ` સીધાવ્યુ છે. એવરેસ્ટ ઉપર બે વિમાનાએ ઉડન ક્રિયામાં ફતેહ મેળવી હતી. અને એ હાઉસ્ટનના કાફલા ૩૫૦૦૦ ફીટની ઉચાઇએ પહેાંચી ત્રણ કલાક ઉપર રહ્યો હતા. મદ્રાસ પાસે તીવન માળીની પવિત્ર ટેકરીની તળેટી આગળથી બેકારીની ખાતર આપધાત કરેલા એક આખાયે કુટુંબના સાતે માગુસેાના કરૂણા ઉપજાવે તેવી સ્થિતિમાં શમે મળી આવ્યાં છે. મૃત શરીરામાં ૧૯ અને ૧૫ વર્ષની ઉંમરના એ છોકરાઓ, ૧૫ અને ૧૨ વર્ષની ઉમરની એ છેકરીએ. એક ૧૮ હીનાનુ` બાળક, પ્રૌઢ વયની એક સ્ત્રી દરેક દાતસાથી કપાયેલાં હતાં. સાતમુ શળ એક પુખ્ત વયના મરદનુ ઝાડ ઉપર લટકતુ હતુ. મરેલા માણસ પાસેથી મળી આવેલા કાગળમાં અતિશય ગરીબાઇના પરિણામે આખા કુટુંબે આપઘાત કર્યાનું જણાવ્યું હતું. હાય ગરીબાઈ ! —આખી દુનિયાનુ મેટામાં માંટુ અમેરીકાનુ વીમાનવ ( આકરાન ) તુટી પડયું હતુ, જેની અંદર ૧૯ અધિકારીએ, તે સત્તાવાન માથુંસા, ૪ હેાદેદારા અને સખ્યાબંધ મુસાફરા હતા. આકરાન ઇ. સ. ૧૯૩૧ માં શરૂ કરવામાં આવ્યું હતું. અને તેની દશ લાખ તે પચે તેર હજાર પોડની કીમત ખેડી હતી. સ્થાનીક— શ્રી જૈન વય સેવકમ`ડળના આશ્રયનીચે વીરજયંતિ પાયધુની મહાવીર સ્વામીના દહેરાસરના ઉપાશ્રયમાં ઉજવવામાં આવશે. અજમેર—સ્થા. કાન્ફરન્સમાં નામદાર લીંબડીના મહારાજા સાહેબ તથા નામદાર માખીના મહારાજા સાહેબ તરફથી પ્રતિનિધિઓ તેમજ સર પ્રભાશંકર પટ્ટણી અને પ્રતિષ્ઠિત પરાણા તેમજ જુદા જુદા ઢાકારાને આમંત્રણ આપવામાં આવ્યા છે. (૨) ટ્રેનીંગ કાલેજના વિદ્યાર્થી એનું સમેલન, સ્થા. યુવક પરિષદ, મહિલા પરિષદ અને શિક્ષણુ પરિષદ ભરવામાં આવનાર છે. (૩) રથા, સાધુ સ ંમેલનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે: ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું, આ સંમેલનનું કા પંદર દીવસ ચાલશે. : આગા—શ્રી અચલસિંહજી જૈન તે ૧ એપ્રીલે લખનૌ સેન્ટ્રલ જેલમાંથી મુકત કરવામાં આવ્યા છે. તેાની તખીયત ખીમાર છે. નાગપુર—શેઠ પુનમચ ંદજી ખારાક આપવામાં આવે છે. રાંકાને જેલમાં બળજબરીથી એની જેલના ડેાકટરે ખાંડવા P તા° ૮-૪-૩૩ જેલના ડેાકટરને આ પ્રમાણે ખારાક આપવાનું ચાલુ રાખવાની સલાહ આપી છે. આજે તેમના ઉપવાસને ૩૪ મે દિવસ છે. બધુ મળી તેમણે ૫૦ રતલ વજન ગુમાવ્યું છે. સુરત——નગીનચંદ્ર હાલમાં શ્રીનંદનાથ કેદારનાથ દિક્ષીતના અધ્યક્ષપણા નીચે વિરજયંતિ ઉજવવામાં આવશે. જે વખતે પડિત દરબારી લાલજી, પ્રોફ્ેસર મેહનલાલ પાČતીશંકર દવે વિગેરે વક્તા વિવેચન કરશે. વાંકલી ( મારવાડ ) આચાર્ય શ્રી વિજય વલ્લભસજીિ બાડમેર, વાંકુડા, જાલેર, ઉમેદપુર, વિગેરે સ્થળોએ વિહાર કરતાં પધાર્યા હતા. ઠેકાણે ઠેકાણે તેમનુ અપૂર્વ સ્વાગત કર વામાં આવ્યું હતુ, દરેક જગ્યાએ ધર્માં દેશના વખતે અન્ય ધર્મીઓએ પણ વ્યાખ્યાનને સારે લાભ લીધા હતા. વાંકલી ગામમાં ચૌદ વર્ષથી ચાલી આવતા ઝગડા અથાગ પરિશ્રમ લઇને મહારાજ∞ો પતાવ્યા અને સુલેહસ ́પ કર્યાં, ઝગડાખાર સાધુએ આમાંથી ક્રાઇ મેળવશે ? મહારાજશ્રી શીવગ જ થઈ દામના રાજ ભામણવાડજી આવી પહોંચ્યા છે. ખાલી ( મારવાડ ) એક વર્ષની બાળાને પીસ્તાલીસ ઉમરના ખુઠ્ઠા જોડે ૪૧૦૦૦ ની મેટી રકમથી સે થયાનું સંભાળાય છે યુવાનો આ સબંધમાં કઈ કશે કે ખેરાળુ—મેાહનલાલજી મહારાજના પટ્ટધર પ્રવર્તક કાન્તિ મુનીજી ચૈત્રસુદ ખીજના દીવસે કાળ ધર્માં પામ્યા છે. વાદરા—મુનિરાજશ્રી વિદ્યાવિજયજી દશમે વડાદરા પહેાંચ્યા અને તેમનું અપૂર્વ સ્વાગત વાદાના સંઘે કહ્યુ` હતુ`. દીલ્હીથાડા વખત પર સાત વષઁની એક બાળાએ પુરે પુરા નવ મહીને એક બાળને જન્મ આપ્યા હતા. જન્મ વખતે ખાળકનું વજન ચાર પૌડતુ હતુ. બાળક માતા ઉછેરી રહી છે. એ માસ પછી બાળકનું વજન છ પૌડ જેટલું થયું છે. અમદાવાદ—ઇદેરના યતા લક્ષ્મણની કૈસર નામની છેાકરીને ફ્રાસન્નાવી લાવી અમદાવાદમાં ભ્રુગુસાવડામાં રહેતા ઓસવાળ વાણીયા સકરચંદ કસ્તુરચંદ મલીચ દ સાથે રૂા. ૬ ૦ ૦ લઇ પરણાવવા માટે, રૂખમલ બળદેવ નામના ઇસમ પકડાયે છે કેસર ચમાર હોવાનું કહેવાય છે. ( ૨ ) મીલમાલીક મડળીની નવી સાલનાં ઉપ-પ્રમુખ તરીકે શે કસ્તૂરભાઈ લાલભાઈ ચુંટાયા છે. ભાવનગરથી—એક ભાઈ લખી જણાવે છે કે મેહન સુરિના શિષ્ય પ્રિતિવિજય સબધમાં આવેલું લખાણ અસત્ય છે. પ્રિતિાવજયને માહનસુરિથી જુદા પડવાનું ખાસ કારણ તેમને સ્ત્રીઓને પરિચય બહુ છે, તે છે. હજુ તેમણે તે રિય છેય્યા નથી. આમણે તદ્દન રાખ્યા નથી. વળી તે એકલા વિચરતા પણ નથી અને એ શિષ્યા સાથે રાખે છે. --વાંચકોને તમારા ગામના વિશ્વાસુ સમાચાર સાફ અક્ષરે લખી મેાકલા. વ્યવસ્થાપક, પ્રશુદ્ધ જૈન.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy