________________
૧૯૨
પ્રબુદ્ધ જૈન.
વવાની હિંમત આપણે કેળવવી જોઇએ છે, આપણે સાફ કહી દેવાનુ છે કે લાંચ, ને દગા ફટકા, ચારીને છીનાળવા છેડી –તારાચંદ હમે ચાલ્યા આવે અમે તમને અપનાવવા તૈયાર છીએ. પણ આ વસ્તુ હજી આપણામાં આવી નથી. હજી તો તેરવાડામાં કાઇક બુદ્ધિવિજયા વિહાર કરવાના ડર બતાવી છેાકરાં ભગાડે છે, રીસાય છે અને જૈનેાની ધર્માંધતાના વ્યાપાર કરે છે. આ આપણે મુગે મેઢે સહન કરવાનું નથી. બુદ્ધિવિજયા ચાલ્યા જાય તે સમાજ રાંડવાના નથી એ સત્ય હમજી લેવાનુ છે.
વિચારનાં વ્હેણ
અતિ ઉજવવાની લાયકાત
જ્યંતિ
ભગવાન મહાવીરની જયંતિ વર્ષાં ઉજવાય છે હેમ આ વેળાયે પણ ઉજવાશે. ખૂબ શાંતિપૂર્વક, જ્યંતિને મેહ વિદારીને આપણે વિચારીએ તો પ્રતિવર્ષ ઉજવતી એ ઉજવ્યા સિવાય આપણે કાંધ પ્રગતી કરી નથી. આજે ભગવાન મહાવીરના પુત્રા પિતાના સૂત્રો વિસારી જી, કપટ, ને લુચ્ચાથી મોટા ‘ભા' અની કરે છે અને સ્વાની નરી સપાટીપર કેટલાય જૈન ભાઈઓના ભાગે મસ્ત બની ઘુમે છે. ભગવાન મહાવીરના સમાનતાના આદર્શ અને માનવતાના પ્રેમ એમને નથી આ તા અને એમને આકર્ષે છે. બાહ્ય કમ કાંડા, મ્હોટાં ટીલાં અને ભાવિક ગણાવવા મંદિરમાં એસી ભકિતભાવના દંભ કરવાનું, આજે કમ કાંડાની પાછળનુ ભવ્ય માનસ-ભગવાન મહાવીરનું જવલંત ચિત્ર દ્રષ્ટિ સમક્ષ નથી,
આ બધુ' છેડી ને આપણે મહાવીરના પુત્રેા કહેવડાવવાની લાયકાત મેળવીએ, એને જવલંત આદર્શ સમય તે સજોગોએ શકય તેટલા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ અને દંભની જર્વાનેકા ચીરી વાસ્તવીક જીવનમાં કંઇક કરી છુટીએ તાપિતા મહાવીરની 'તે ઉજવવાની લાયકાત આપણામાં આવે.
સાન બુદ્ધિ વિનાનુ
પાંજરાપેાળી સાત વારીયામાં પ્રસંગ રંગ' કે' ‘રંગીલ’ રેલાવે છે. રસ મસ્તીમાં રચ્ચે રહેનાર એવા રસ મસ્તીના પ્રસંગેામાં સારા સારને વિચાર સુધ્ધાંય ન કરી શકે એ સમજી શકાય તેવી વાત છે. ઘણી વખત ઘણા મુદ્ધિ વૈભવ ભર્યા મહાનુભાવા પણ જ્યારે ‘રગ’ રેલાવે છે, ત્યારે નાના બાળકથીય નપાવટ બની જાય છે એ આપણા અનુભવની વાત છે. રીતે ‘રંગીલ’ એની સાનમુદ્ધિગુમાવી એસે એમાં તાજીબ થવા જેવુ નથી. વિચારનાં વ્હેણુને સિધ્ધા પ્રત્યુત્તર તો આપી શકાય તેમ છેજ નહિ. એટલે એને ભાનભૂલી ગમે તેમ લખવા સિવાય છુટા નહતા અને એ રીતે એણે એની ફરજ બજાવી છે. એ ગાળા દ્યે છે તે એ સિવાય એ બીજા કરે પણ શું?
અને એ
*
સાધુના સ્વાંગ.
આજે આપણને કહેવામાં આવે છે કે સાધુઓને પૂજો; એમને સાધના પૂરાં પાડેા. અને ગામે ગામનાં અજ્ઞાન, ધર્માંધ ભામ્હેતા એ પ્રમાણે કરે પણ છે. આ સ્થિતિ એકદમ ઉકેલ માંગે છે. માત્ર સાધુના સ્વાંગની પાછળ પૂજ્ય ભાવ નથી. એમ તે ગમે તે રખડતા આદમી દીક્ષાના ન્હાના હેઠળ એની એકારીના કારણે સાધુ થાય તે આપણે હેને પુજવાને, ખાવાનુ આપવાને બધાયલા નથી. આપણે હંસની સંશોધક દ્રષ્ટિથી દુધ ને પાણી જાદાં પાડવાનાં છે. આપણે સમજવાનુ છે લાયકની ખારખ કરવાનું અને એ રીતે તેાળતાં ઉચ્ચ જણાય હેનેજ આપણે મસ્તક નમાવી સેવા આપવાની છે. અને એવાં ન જણાય તેને આંગળી ચીંધી ગામ બહાર જવાના રસ્તા બતા
તાઃ ૮-૪-૩૩
你
*
સામાજીક દ્રવ્યના દુરૂપયોગ.
જૈન સમાજમાં અગીઆર લાખ માનવાની વસ્તી છે. તેમાં કાંઇ નહી તેા ત્રણેક લાખ માનવીઓને પેટ ભરવાનાંય સાધન નથી. પણ આપણાં શ્રીમાને અને સમાજનાં આગેવાનાને મન એ મહત્ત્વના પ્રશ્ન નથી. એ તે કદમ્બગીરીમાં ત્રણ લાખ રૂપીઆના વ્યય કરે છે. આજે મંદિરોના ટાટા નથી. છતાં નવાં મંદિશ ખડાં કરવાને મેહ હા મુકાતા નથી. સમાજના પૈસાને એ સાવ દુરૂપયેાગ છે. નવા મંદરાની જરૂરત નથી એટલે આવા પૈસા કાઇ બીજા ઉપયાગમાં વપરાય તે ઈચ્છવા જોગ છે.
પ્રભુશ્રીના જીવનમાંથી......અનુ. પૃષ્ઠ ૧૮૯ થી, જહેમત નથી ઉડાવી. રોજરાય સાં ચિભૂતયઃ એ સૂત્ર સાર્થક કરી બતાવી ચેતરફ પ્રવર્તી રહેલ હિંસાને દાવાનળ મુઝવવામાં એમના પ્રયાસ સહ તુલનામાં અન્ય પ્રાણ ટકી શકે તેમ છે? આમ અહિંસાના સાચા અવતારના વારસા તિરેકનું બિરૂદ ધરાવનાર આપણે જે વેળા રાષ્ટ્રપર મહાન સંકટ આવ્યું હોય અને ચેગરદમ ખાદી પરિધાનની હાકલ વાગી રહી હોય તે વેળા વિદેશી હિંસામય વસ્ત્રાના વેપાર કરીએ કિવા એ વસ્ત્રાની મેહકતામાં લટટ્ટુ બની એને પહેરવામાં આનંદ માનીએ તેવું આપણતે શોભે છે? સાચા વીર સંતાનનું એ વ્ય
હાઇ શકે ?
· જયન્તિ ઘણી ઉજવી અને ચરિત્ર વારંવાર સાંભઠ્યા છતાં જે સ્વજીવનમાં એને તલભાર પણ ઉતાર ન કરાય તે સમછ રાખવું કે એનું ફળ કંઈજ નથી,
મહાન્ પુરૂષનાં જીવન માત્ર સાંભળી રહેવાથી અને એમાંથી રંચ માત્ર ગ્રહણ ન કરવાથી, મહાન બની શકાતુ નથીજ. એ તો જે માગે તે ગયા તે માગે આપણે પણ જવાના વ્રત આદરી દેશકાળ જોઈ યથા શક્તિ યત્ન આદરીશું તો અવશ્ય વહેલા મેડા પણ તેમના જેવા જરૂર થઈશું જ.
શ્રી વીરના જેવા થવુજ હોય તો વીરતાના પ્રદેશમાં એક ડગલું આગળ વધી આજેજ પાપમય વચ્ચેના ત્યાગ કરી ખાદી ધારી થવાનાં વ્રત હ્યા.
આ નાની શરૂઆત પણ આજના પવિત્ર પ્રસંગે મહાન ફળદાયક છે. નાના બીજમાંથીજ મેટા વૃક્ષે નિપજે છે એ વાત રખે વીસરી જતા-સુનેષુ કિં બહુના?