________________
જગતના ઉદ્ધારક.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આવે..
પ્રબુદ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાસાહિક
ત ંત્રીઃ રતિલાલ સી. કાહારી. સદ્ગત ત્રઃ ફ્રેશવલાલ માંગળચંદ શાહુ
શ્રી મુખર્જી જૈન યુવક સંઘનુ` મુખપત્ર. વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
વંદન હો! માનવ જાતના ઉદ્ધારકને.
વર્ષ ૨ જી, અંક ૨૪ મા. શનીવાર, તા॰ ૮-૪-૩૩.
ભારતવમાં ધના નામે યજ્ઞની હિંસાએ કારમુ રૂપ ધર્યું હતું. કુમળી કળી સરખાં ખાળક નિષ્ઠુરપણે હામમાં હામાતા હતા; માતા, પિતા, ભાઇ, હૅન, ઇત્યાદિ સ્વજનાના ધર્મના નામે વધ થઇ રહ્યો હતા; અનાથ પશુએની હિંસાથી નદીઓના કાચ સરખાં પાણી લેહીથી લાલ રંગના બની રહ્યાં હતાં; ચારે કાર હિંસાના નામે જ સ્વના પરવાના ફાટવાની રોમાંચક ઘટનાએ છાની રહી હતી.
પૂરાહિતા, રાજાએ અને મૂડીદારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના કીલ્લાએ ઉભા કરી જ્ઞાતિવાડાના ખીજને સીંચી ઊંચ-નીચના ભેદની છાપા મારી રહ્યા હતા. દેશભક્ષક રૂઢિયા, પ્રણાલિકાએ અને વિધિએ . જે વખતે લેાહીથી પેાતાનુ ખપ્પર ભરી રહી હતી તે વખતે સારાયે દેશનું વાતાવરણ ધર્મના નામે હિંસાના પાપમય પથે વળેલું હતું, તેમાં જ ધર્મ મનાતા ત્યારે જગતને સાચા રસ્તે વાળનાર એક મહા પુરૂષની જરૂર હતી. નબળા પાચાની નહિ, પણ અથાગ હિમ્મતના બળે ગમે તેવા સકટ સહન કરીને પણ પાપના રાહુથી ઘેરાતા જગતના ઉધ્ધાર કરનાર એક મહા-વીરની જરૂર હતી. તેવા પ્રસગે જેની વચમાં ગંગા વહી રહી છે. તેવા નવ પલ્લવ મગધ દેશમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં રાણી ત્રિશલા દેવીની કુક્ષિએ ચૈતર સુદ તેરશની રાત્રિએ એક મહા પુરૂષના જન્મ થાય છે. તેમનું નામ વર્ધમાન
ત્રીસ વર્ષ સુધી સંસારના સુખ વૈભવ ભાગવી ચેાગ્ય ઉમ્મરે મહાન સાધનાર્થે—જગતના કલ્યાણ અર્થે સસાર છેડીને સંન્યાસ ધર્મના સ્વીકાર કરી ઘાર તપ આદરે છે. કલ્પનામાં પણ ન આવી શકે તેવાં ભય કર દુઃખા પડે છે છતાં અડગતાથી સ્વબળથી સહન કરી મહાવીર તરીખે પ્રખ્યાતીમાં આવે છે.
આખા દેશ કળા કૌશલ્યમાં સર્વોપરી હતા. ધનધાન્યથી કુબેર ભંડારીના ભંડાર સરખા ભરપૂર હતા. છતાં વિધિએ પ્રણાલિકાએ અને મુડદાલ રૂઢિએ પાછળ તે પાગલ ખની અધર્મ ના રસ્તે વળેલા હતા, ત્યારે એકજ મહાવીરે તેની સામે સમર્થ ક્રાન્તિકારી તરિકે ઉદ્ઘઘાષણા કરી.
“હિંસાથી ભરેલા હામ—હવન, કે ક્રિયાકાંડથી ખરા ધર્મ નથી થતા પર ંતુ આત્મશુદ્ધિ કરવાથી ખરા ધર્મ પ્રાપ્ત થાય છે.” “સદગુણી છે, તે ઉંચ છે અને દુરાચારી છે, તે નીચ છે—શુદ્ર છે.” “આત્મશુધ્ધિથી દરેક પુરૂષ મહાન થઇ શકે છે~શું બ્રાહ્મણ ? શું જીદ્ર? શુ પુરૂષ? શું સ્ત્રી ?”
“અહિંસા એજ પરમ ધર્મ છે.”
“આત્માને પુરેપુરા વિકાસ થતાં કોઇપણુ મનુષ્ય પરમાત્મા બની શકે છે.”
આ પ્રમાણે ત્રીસ વર્ષ સુધી દેશના જુદા જીંદા ભાગેામાં ફરીને લેાક ભાષામાં એકધારા ઉપદેશ-સતત વિહાર, અને પરિશ્રમ વેઠીને હિંસા સામે ઘાર ખંડ જગાડી અહિંસાના ડંકા ખજાવ્યા. સ્ત્રી--પુરૂષના સમાન હુ સામિત કર્યા. મુડીવાદની સામે વાડ બાંધી. અવળા રસ્તે વળેલા જગતના નાવને સવળા રસ્તે વાળી. સડેલા સમાજના ચારે વર્ણમાંથી આદર્શ જીવન ગાળનારના સંઘ સ્થાપી વર્ણાશ્રમની દિવાલે તેડી નાંખી મહાન સુધારક કહેવાયા. અગણીત વદન હા! એ માનવ જાતિના ઉદ્ધારકને
રાષ્ટ્રીય સસાહમાં ખાદી ખરીદી દેશનું ધન દેશમાં રાખા.