________________
UU ૧૮૪
eru T પ્રબુદ્ધ જૈન
વ્હાલા સાહેબ,
આપના અંકમાં નીચેનું નિવેદન પ્રગટ કરી આભારી કરશેાછ.
અમારા ગામમાં ગત ફાગણ સુદી ૩ના રોજ મહાન મોંગલકારી અષ્ટાતરી સ્નાત્ર મહોત્સવ.હતા અને તે પ્રસંગે આજા બાના ગામામાંથી આસરે છે હજાર જૈના આવ્યા હતા, તેમજ સાધુ મુનિરાજના પણ સાલેક થાણાં પધાર્યાં હતા, તે પૈકીના મુનિ મહારાજ ખુવિજયજી ભાભરવાળાએ દીક્ષાના અંગે એક ખટપટ જગાડી હતી તે અંગે જુદી જુદી જાતની વાતા ફેલાતી હોવાથી અને આ ખટપટના ભાગ થતા મારા ભાઈને અટકાવવા માટે મ્હારે કેટલાક ભાગ ભજવવા પડેલા હેાવાથી, મારા જાણુમાં આવેલી હકીકત જૈન જનતાની જાણ માટે નીચે લખી મેાકલું છું,
મારા ભાઈ ભાભેરથી આ મહોત્સવ પ્રસંગે પ`દરેક દિવસ અગાઉ આવ્યા હતા, અને જ્યારથી બુદ્ધિવિજયજી વગેરે અહીં આવ્યા ત્યારથી અવારનવાર તેમની પાસે જતા આવતા હતા, તે શુ ફામે તેમની પાસે જાય છે તેની મને શકા પણ ન હતી. એકાએક મહા વદી ૧૧ ના દિવશે વ્હેલી સવારે પ્રતિક્રમણ કરવાના હેતુથી મહારાજ પાસે ઉપાશ્રયે ગયો અને પાછે આવી મને ખબર ન પડે તેવી રીતે છાનેા માનેા કપડા લઇ ચાલ્યેા ગયા, સવારના આઠેક વાગ્યા સુધી તે જ્યારે ન દેખાયે। ત્યારે મને વિચાર થયા કે ચીમન કયાં ગયા છે ? ત્યાંસુધી પણુ મહારાજ મુદ્ધિવિજયજીએ એને ભગાડયા હશે તે વિચાર સુધ્ધાં ન આવ્યા.
ગામમાં આડુ અવળુ પુછ્યું ત મને શકા થઈ કે રખેને જેમ હાર ગામમાં સાધુએ સગીર છેકરાઓને ભગાડે છે તેમ આમણે પણ એમ કર્યું
સગીરને ભગાડવાનો કીસ્સો
જુઠા
સાધુઓને જડમાંતેાડ જવાબ.
[ના॰ ગાયકવાડ નરેશ જ્યારે સગીરાના હીતાર્થે કાયદો કરે છે. ત્યારે કેટલાય ધર્મ'માં અન્ય અનેલા ભકતા અને સાધુઓ કહે છે કે અમે કાઇને નસાડી, ભગાડી દીક્ષા આપતાજ નથી. તે સાને જળતોડ જવાબરૂપે તાજેતરમાંજ તેરવાડા ગામમાં બનેલ બનાવ શ્રી અમૃતલાલ કાઠારી જૈન સમાજની જાણ માટે અમને પ્રગટ કરવા મેાકલાવે છે. જે અમે નીચે પીએ છીએ આ આખાય નિવેદનમાં અત્યારના સાધુએ કેવી ચાલબાજી અને સતાકુકડીની રમતમાં પાવરધા બની ગયા છે. -તત્રી. ] તેમ આવા પ્રસંગેામાં કેવા ભેદી પત્ર લખે છે, વિગેરે બાબતા પર લેખકે પીક રીક પ્રકાશ પાડયા છે.
ભેદી પત્ર.
શ્રી તેરવાડાથી લિ॰ બુદ્ધિવિ. આદિ ઢાણા શ્રી ભીલડીયાજી મધ્યે શુશ્રાવક દેવગુરૂ ભક્તિકારક મુજપરા ચમનલાલ યેાગ્ય-ધર્મલાભ સાથે લખવાનું કે અત્રે સાતા છે. ધર્મના કાર્ય કરતાં રહેવું. ખીજું તમારે ભીલડીયાથી આગળ નહિ જતાં આવેલ ઉંટ તથા માણસની સાથે પાછા અહીં આ વવું. અને તેની સાથે તમારૂં ધારેલ કાર્ય કેતેડુ થશે. આ કાગળ દેખત આ ગળ વધવુ નહિ તે પાછું આવવું'. મહા વદ ૧૧ સામવાર વિક્રમમાબ્દ ૧૯૮૯
લી॰ બુધ્ધિવિજયના ધ લાભ
વાંચશેા.
1
લાખ’ડી મુકીના પ્રભાવે.
ગામ તેરવાડા મુકામે મુની મહારાજ બુદ્ધિવિજયજી મહારાજની સેવામાં વંદણા પૂર્ણાંક લી॰ કાઠારી અમૃતલાલ સાભાગ્ય ચંદ ચીમનને મેલાવવા બાબત માટેના કાળ આપે લખી આપેલ હતા તે કાગળ ચીમનના આવવાથી ફાડી નાંખેલ છે માટે પાછા આપી શકાયા નથી, છતાં પણ એ કાગળ બાબતની આપને શકા રહેલ છે, તેથી આપને અરજ કરવાની કે ફાગળ ફાડી નાંખેલ છે તે નક્કી વાત છે. માટે ક્ષમા કરશોજી.
તા૦ ૧-૪-૩૩
ચીમનલાલની આબતની વાતચીતમાં આપને ' કાં' અણુધટતુ ખેાલાયું હાય તો ક્ષમા કરશે. તે આપની એ હાથ જોડીને મારી માગું છું. માટે આપ ક્ષમા કરશે. એ અરજ માહ વદી ૧૨
મગળવાર
' હરો
ન હોય ને ? એ ઉપરથી મહારાજ પાસે પુછ્યાને વિચાર થયેા, વલી વીચાર થયા તેની પાસે પૈસા ન હતા અને શી રીતે ગયે હશે? તપાસ કરતાં પૈસા પણ મહારાજે અપાવ્યા છે એમ જણાછ્યું. આ ઉપરથી હું મહારાજ ખુધ્ધિવીજી પાસે ગયા અને તેઓશ્રીને વીનતી કરી કે સાહેબ, ચીમન કયાં ગયા છે? તેની આપને ખબર છે? અને તેની પાસે પૈસા ન હતા તાકાની પાસેથી લીધાનુ આપ જાા છે. ?
માહારાજે સ્પષ્ટ રીતે ના સંભળાવતા બાજીમાં બેઠેલા તેમના પડીતને પુછ્યુ કે તમા કાંઈ જાણે છે તેમણે પણુ મહારાજ જેવા નકાર સંભલાવી દીધા.
“મહારાજ પણ કાંઈ ન જાણવાનું કહે છે અને પંડીત પણ તેમજ કહે છે, ગામમાંથી વાત સંભળાય છે. હુ એ કે મહારાજની ખટપટ છે, સાચી હકીકત શુ છે તેમ વીચાર આવવાથી હું મુંઝાયા કે હવે કરવું શું? અને છેકરાને પતે ક્રમ મેલવવા ? માત્ર પંદર વર્ષના છે!કરા કાને પુછશે ? કયા જશે? વીગેરે વિચારાથી મનમાં વધુ ચીન્તા થવા લાગી ?
આ બધી હકીકત મેં અત્રેના-હાલ મુંબઇમાં ઝવેરાતના ધંધા કરતા ના
તમદાસ વીરચંદ દેશાઇને કહી જે મહા રાજને સમઝાવવા કહ્યું, તેમણે મહારાજ તે ખુબ કીધું' કે સાહેબ, આ ઠીક થતુ નથી, માટે આપ જાણે! છે ને કહી દો. ગામમાં ચાદ પંદર ઘર આનંદ કરશે અને એક ઘર ખુદ કરશે તે સારૂં નહી. કહેવાય, વલી આગળ જાય તો આપને અને સધને ડ્રેસનગતી ! ઉપરની વાત થયા પછી બુદ્ધિવીયજી મ્હારે ત્યાં આવ્યા અને મને કહ્યું કે જો તમે તમારા હાથે ફાગણ સુદી ૨ જા! પાનુ ૧૮૦
લી અમૃતલાલ સા. કાહારી.
આ પત્ર લાલજી હરશી લાલને મહેન્દ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બિલ્ડી’ગ મસદ બંદર રોડ, મુંબઇ, ૩ માં છાપ્યું છે. અને ગોકલદાસ મગનલાલ શાહે ‘જૈન યુવક સંધ' માટે ૨૬-૩૦, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, માંથી પ્રગટ કર્યું છે.