________________
(10)
કાચા હોય, પણ દાદ તા ૧-૪-૩૩ ૧૮૧
સ્વીકાર અને સમાલાચના.
નીચેના પુસ્તકા સમાલોચના અર્થે રાષ્ટ્રી વાંચનમાળાવાળા ભાઈ અચરતલાલ જગજીવન તરફથી અમેાને મળ્યા છે. આ પુસ્તકા જૈન સસ્તી વાંચનમાળા મુ॰ પાલીતાણા (કાઠીયાવાડ)
એ સરનામે મળી શકશે.
અજારા પાર્શ્વનાથ ચિત્ર:-લેખક મણીલાલ ન્યાલચંદ શાહ. કિંમત સવા રૂપીએ રૂ. ૧-૪-૦
અજારા પાર્શ્વનાથનું તીર્થ આપણા સમાજમાં પ્રાચીન મનાયું છે, હેના ઇતિહાસ જાણવા જરૂરી છે, આ પુસ્તકમાં એ તીર્થની ઉત્પત્તિ કેમ થઇ? અજય રાજાનું વર્ણન, ઉન્નતપુર, દેલવાડ, દ્વીપદીવ અને કાડીનાર અને છેલ્લે કાડીનારના જગત પ્રસિધ્ધ અભિકા દેવીનું પણ વર્ણન આપવામાં આવ્યું છે, એકદરે પુસ્તક દરેકને માટે ઉપયાગી છે,
કીતિ શાળી કાચર:-લેખક રા. સુશીલ. કિંમત બાર આના ૦-૧૨-૦ આપણા સાહિત્યમાં કાચર વહેવારીયાને રાસ કે જે ઐતિહાસીક છે. તેના ઉપરથી પ્રસ્તુલ નવલકથા ઉતારવામાં આવી છે. રા. સુશીલની કલમ માં ઠીક ઠીક ઝાકી ડે છે. નવલકથા પ્રેમીઓને આ પુસ્તક વાંચવાની અમે ભલામણ કરીએ છીએ.
૧:-કિમત સવા રૂપી
શ્રી ચંદ્રકુમાર ચરિત્ર ભાગ
પ્રબુદ્ધ જૈન
૩. ૧-૪-૦
ચંદ્રવળીને રાસ દરેક રાસેમાં પ્રધાનસ્થાન ભેગવે છે, રહેના મૂળ રચિયતા શ્રી વિમળ સૂરિના રાસ ઉપરથી આ નવલકથા તૈયાર કરવામાં આવી છે, આ નવલકથા એટલી તા પ્રિય લાગે છે કે એક વખત હાથમાં લીધા પછી પૂરી
કર્યાં વગર છોડવાનું મન થતુ નથી. ગ્રંથમાં પુષ્ટિ માટે પ્રસંગે પ્રસંગે જે સુખાધકારક અસરકારક ક્ષેાકા મૂકેલ છે, તે પુસ્તકની શાભામાં એર વધારા કરે છે.
મુખ્ય વસ્તુની અને
ગાથા
શ્રી ચંદ્રકુમાર ચરિત્ર ભાગ ર–કિંમત દોઢ રૂપી શ. ૧-૮-૦ ઉપરોકત પુસ્તકને આ બીજો ભાગ છે, આખુયે
ચરિત્ર બીજા ભાગમાં સમાપ્ત થાય છે. અને પહેલા ભાગ જેટલુંજ આકર્ષક અને મનેાગ્રાહ્ય છે.
જૈન સતી રો:-ચિત્ર કિંમત ૧-૪-૦ સવા રૂપીએ. પ્રાત:કાળમાં ઉદ્દીને આપણે જે સાળ સતીઓના નામ લઇએ છીએ તે બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, રાજીમતી, દ્રોપદી, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, શિવા, કુંતી, શીલવતી, દમયંતી, પદ્માવતી, અજના સુંદરી અને કલાવતી, એ સાળ મહા સતીઓનુ આમાં વિસ્તૃત વન આપવામાં આવ્યુ છે.
ચમકારિક યાગીઃયાને પ્રત્યેક યુદ્ધ ચરિત્ર લેખક મેહનલાલ દીપચંદ ચેકસી કિંમત સવા રૂપી રૂ. ૧-૪-૦
આ પુસ્તકનું પતિ સમયસુંદર મહારાજ કૃત ‘ચાર પ્રત્યેક યુદ્ધ ચાપન’ ઉપરથી સર્જન થયું છે, આમાં કરકડુ પ્રમુખ ચાર પ્રત્યેક શુધ્ધાનું ચરિત્ર આપવામાં આવ્યું છે, સંસારની વિનશ્વરતા અને વૈરાગ્ય ડગલે ને પગલે ભરેલ છે. હાર્દિક શાંતિ માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી થઇ પડે તેવુ છે.
જૈનાના પ્રભાવિક પુરૂષાઃ-કિ ંમત દોઢ રૂપી
9 6-0
શ.
આપખુદીના દર. લે-ભાગીલાલ પેથાપુરી.
કુદરતના એવેશ નિયમ છે કે જમાનાના પરિવર્તન સાથે મનુષ્ય પોતાના વિચારોનુ પરિવર્તન ન કરીશકે તે। તે પોતાની જાતને કફાડી સ્થિતિમાં લાવી મૂકે છે. આજે જૈન સમાજમાં એક એવા વર્ગ અસ્તિત્વમાં છે કે જે હજારો વર્ષ પૂર્વે બધાએલા રિવાજો યાતો ક્રિયાપદ્ધતિ ચાલુ રાખવા આપખુદીનો દોર ચલાવી રહ્યા છે. આજે દીક્ષા જૈન શાસનમાં મહાનમાં મહાન આદશ ભાવના રા કરતી ક્રિયા છે. તે ક્રિયા ફક્ત હાલના જમાનામાં નામનીજ રહેવા પામી છે. નથી જાતા તેમાં તે ભાવનાના શુધ્ધ હેતુ યા નથી જણાતું તેમાં તે ક્રિયાની આંતરીક ભાવનાનુ` મનન, ક્ત એ શબ્દની સાથે આપખુદીને દોર ચલાવી એને અમલમાં મૂકવા હજારો વર્ષ પૂર્વેની તે ક્રિયાની ભાવનાનું એઠુ આગળ કરી ગભરૂ બાળકા યાતે. અજ્ઞાન કે તે વસ્તુથી તદ્દન અજાણ છે તેવાને બાળરોથી તે મહાન સિધ્ધાંત તે લાવા આજે સમાજમાં હોળી પેટાવી રહ્યા છે.
આટલુંજ એમના માટે કષ્ઠ પુરતુ નથી. પણ તેની સાથે સંસ્થામાં ધર્મના નામે એકઠા કરેલા ધનસંચય પાણીને રેલે ખરચતાં પણ અચકાતા નથી. તેનું કારણ ખુલ્લું છે. જાના પાયાપર રચાઍલે! સિદ્ધાંત સત્ય તરીકે જનતાના હૃદયમાં સાવવા દરેક પ્રયત્ન કરવા પડે છે. અને તેથી ગમે તેટલા ધમપછાડા કે બરાડા પાડવા છતાં હાથ હેાજ પડે છે.
વડાદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ થએલા દીક્ષા નિયામક નિબંધ બાબતમાં પણ તેવી જ સ્થિતિ છે. પેાતે સારીરીતે સમજે છે કે આ વસ્તુ ન્યાય દ્રષ્ટિથી તપાસતાં સાચી છે, પરંતુ માટે રામ કહ્યા તે માટે ફરીથી રહેમાન કેવી રીતે
જે
કહેવાય ? આવી હવાદ સ્થિત તેમને સત્યને વળગી રહેતાં અચકાવે છે અને એની પાછળ ઘણાં જાાણાં પણ પ્રકાશમાં લાવવાં પડે છે, અને આખરે જ્યારે તે ખીજી જનતા ન માટે
ત્યારે તેની વચ્ચે વિરોધનાં બીજી રોપી ધર્માંતે તેમજ સમાજને કોડી સ્થિતિમાં લાવી મૂકે છે.
આજે એ વસ્તુ સ્પષ્ટ થઇ ચુકી છે અને જનતા સારીરીતે સમજી શકી છે " શ્રીમાન વડેદરા નરેશે દીક્ષા નિયામક નિબંધ પ્રસિધ્ધ કરી જૈન ધર્મની મહાન સેવા બજાવી છે. તેને આજે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા મનુષ્યા તેને વિરાધ કરવા બહાર પડી (વડેદરા) ખુદ પાટનગરમાં ધમાલ મચાવી ઘણા સાધુઓને એકઠા કર્યાં છે. પણ આથી શ્રીમાન નરેશ પર કાઇ જાતની અસર થાય તેમ નથી કારણકે સત્યનેા જ સદા ય છે. આરંભે ! કદાચ જોરે ફાવી જાય પરંતુ સત્યજ પૂજાય છે એ ભુલવાની જરૂર નથી
અને ભલે તે ધર્મના નામે સમાજમાં આપખુદી ચલાવે છતાં આજના સમાજ તે સહન કરવા તૈયાર નથી એ સમજી જાય તે! નકામી ધમાલા કરવાની જરૂરીઆત ન રહે અને પોતાના સમય બીજા ઉન્નત કામાં વ્યતીત થાય.
આમાં ભરત, બાહુબળી, શ્રેયાંસકુમાર. સૂયશા, સુાશલ, નદીષેણ કુરધટ, ઢઢણુ, ગજસુકુમાળ, પ્રદ્યુમ્ન, સ્કંદકર વિષ્ણુકુમાર, વંકચૂલ, મૂળદેવ, અન્નિકાપુત્ર, ઉભય, નાગદત્ત, કૈશીને, પરદેશી રાજા, એલાચીકુમાર, ચીલાતીપુત્ર, યુગમાહુ, અને અરાણક મુનિ વગેરેના જીવનની આછી આછી રૂપરેખા અંકિત કરેલ છે. આ પ્રયાસ સ્તુત્ય છે,