________________
1933
યુવક પરિષની આવશ્યકતા (૧)
છુટક નકલ ૧ ના વાર્ષિક રૂા. ૨-૮-૦
9633
જૈન.
પ્રબુદ્ધ
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા અાવતુ નૂતનયુગનુ જૈન સાપ્તાહિક.
શ્રી સુઈ જૈન ચુવક સ’ઘનું મુખપત્ર. તંત્રી:--ચન્દ્રકાન્ત શ્રી. સુતરીયા.
આપણી
Reg. No. B. 2917 Tele. Add. Yuvaksangh
વર્ષ ૨જી, અંક ૧૧ મે. શનીવાર તા. ૭-૧-૧૯૩૩.
જવાબદારી.
આજની સમાજની રિસ્થિાંત જોઇ કાને દુ:ખ ન થાય ? જેને સમાજની સ્થિતિના વિચાર હેાય, હિત હેડ હેય, વ્હેન પાતાના સક્રિય ફાળે સમાજ અને ધર્મની ઉન્નતિ માટે આપવેજ જોઈએ. સમાજની પરિસ્થિતિના અંત કંઈ રીતે આવે એ સંબધી શામાટે એકત્રિત થઇ આપણે વિચાર ન કરવા ?
આપણે એવા જીવન અને મરણના પ્રસંગમાંથી પસાર થઇએ છીએ કે જે આપણું અસ્તિત્વ ટાયમને માટે ભૂસાડી દેશે. આજે સમાજના દરેક અગા પુનરૂત્થાન માંગે છે, સમાજનું સારૂ ચે અંગ સડીગયુ છે હેમાંથી લાહી કાઇ ગયુ છે, અને કેવળ હાડિપ ંજર બાકી રહ્યું છે. એ હાડપીજરમાં લેહી અને માંસની આવશ્યકતા છે. સમ:જના લાહીના તરસ્યાઓએ પણ સમજવુ ધટે કે હાડપીંજરમાંથી હેમને કશુંએ નિહ મળે, પરંતુ એ હાડપીજરને પુન: પલ્લવીત બનાવશે, તેમાં લેાહી અને માંસની ભરતી થાય હેવા પ્રયત્ન કરા, તેાજ વિષ્ણુમાં જેની તમને તરસ છે તે છીપાશે. હજી હાડપીજરમાં જ્યાંસુધી આત્મા છે, ત્યાંસુધી સમય હાથથી ગયો નથી, પરંતુ જ્યારે તેમાંથી આત્મા ઉડીજશે ત્યારે ખાજી હાથમાંથી સરી જશે. આ ખાખત પૃથ્વ સમજવી ઘટે.
સમાજને હવે એ જણાવવાની ભાગ્યેજ જરૂર છે કે હેના લાહીની તરસ કાને છે ? જગત પણ સ સમજી ચૂકયુ છે, કે જૈન સમાજની પડતીનું મૂળ કારણ કાણ છે? આ ખધી પરિસ્થિતિ ખુલ્લી છતાં સ્હેજે એ પ્રશ્ન ઉદભવે છે કે યુવકો મૈન કેમ છે? શુ ડેમનામાં ઉત્સાહ નથી ? આત્મભાગ આપવાની ભાવના નથી ? ધર્મો અને સમાજની ઉન્નતિની તમન્ના નથી ? ના, વ્હેવુ કશું ય નથી. હૅમાં વ્યવસ્થાની જ ફકત ઉણપ છે. આ વ્યવસ્થાની જે પૂરતી કરવામાં આવે તે યુવકામાં ધું જ છે. સમાજના સમગ્ર અગાને સાફ કરવા માટે હેની પાસે પુતી શાંત છે, એ શકિતના અગર એ ઉપયોગ કરવાના નિશ્ચય કરે તેા સમાજની આ સ્થિતિ જણયે ન ટકે. જગતના ઇતિહાસ એ પોકારી પાકારીને કહે છે કે અન્યાય અને અત્યાચા સામે હંમેશા યુવ એજ માથુ ઉચું છે, અને હેમાં તેણે સંપૂર્ણ સફળતા મૅળવી છે. આજે મેળવી રહ્યા છે. અને ભવિષ્ય માટે વ્યૂહા રચાઇ રહ્યા છે, શામાટે આપણે હેમાંથી પ્રેરણ ન મેળવીએ ? આપણે જો આ માખતમાં શાંતિથી વિચાર કરીશુ તા આપણને આપણી જવાબદારીનું ભાન ધરો, આપણા કર્તવ્યની આંખી થશે. આપણે યુવક તરીકે જીવવુ હાય તા આપણું સંગન કરી રચનાત્મક કાર્યક્રમ અમલમાં લાવ્યેજ છુટકો છે. શું જૈન સમાજના ચુવકો માટે આ બાબત અશક્ય છે ? જોકે આપણી યુવક શકિત પણ અનેક વિભાગોમાં વિભકત છે, તેમાં પણ વિચાર ભેદ તા છેજ, પરંતુ એ વિચાર ભેદા પાછળ પ્રમાણિકતા છે, એટલે એ વિચાર ભેદોને પ્રમાણિ:તાથી આપણે નિકાલ લાવી શકીએ છીએ, કેવળ વિચાર ભેદને ખાતરજ આપણું સંગઠ્ઠન પડી ભાંગે, આપણી શકિત વેડફાઇ જાય અને સમાજ અધોગતિ તરફ ઘસડાય, એ કોણ રીતે ઇચ્છવા યોગ્ય નથી. સાથે કોઇપણ ભાગે આપણે ચુવક શકિતને એકત્રિત કરી સમાજને વતિના પંજામાંથી છેડાવી ઉત્કૃતેના ભાગ તરફ ઘસાયાજ જોઇએ, એ આપણી ફરજ છે.
F