________________
સેામવાર તા૦ ૨૦-૪-૧
આપણે જે વડે પોષીએ છીએ, જે હિંસા વ્યાપારથી વધારીએ છીએ તેજ વ્યાપારથી આપણે કેટલાયને ભૂખે મારી રહ્યા નથી ? ભારતને. પરાધીન રાખનાર, દયાનું દેવાળુ કઢાવનાર વિદેશી, વિલાયતી વેપારને તેમજ યાંત્રિકતાને આપણે 'તુજી વલગાની જેમ વળગી રહ્યા નથી?
સુબહ જૈન યુવક સંઘ પત્રિકા,
મહાવીરના પુત્રો નરીકે, જીવદયાના અંજારદારો તરીકે, જૈનત્વતા વારસા તરીકે જે વેપારથી પરાધીનતા રહે, જેનાથી લાખાની સાદી નિર્દોષ રૅટી જાટવાઇ જાય, જેનાથી કેટલાય ભગતિસંહાને ફ્રાંસીને માંચડે ચઢવું પડે એ વેપાર આપણે છેડયો છે?
સરવૈયુ
,
મિ ક દૃષ્ટિયે, દયાની નજરે, આપણા વેપારનું આપણે કદી કાઢયુ છે?
જૈન યુવક ! તારા ઘરમાંથી તારા કુટુંબમાંથી તે વિદેશી એઠવાડનેા કચરા કાઢી નાંખ્યા છે? તું પોતે શુદ્ધ ખાદી વારી અન્યેા છે? તેં તારા ઘરને, તારા કુટુંબને શુદ્ધ ખાદી ધારી બનાવ્યું છે?
આપણી કામમાંથી એ હિંસક વેપારને-જેના ઉપર સકળ જગતની હિંસાત્મક પ્રવૃત્તિઓ આજ તાગડધિન્ના કરી રરી છે તેને-દેશવટે દેવાને માટે તુ તૈયાર છે!?
જૈન મને એ ભયંકર ધર્મ દ્રોડમાંથી બચાવવા તે કમર કસી છે?
આપણું કલંક દૂર કરવા માટે તે કેડ તાકાતની કસોટી રચનાત્મક કાર્ય થી આવી છે, તે ટાણે તું નહિ જાગે ?
આંધી છે? થવાની વેળા
દરેક યુવક પોતે શુદ્ધ બને, પોતાનાં સ્વજને શુદ્ધ બનાવે, ઘરને પવિત્ર કરે અને એમ છેવટે કામને નિર્માળ કરી મૂકી કલકથી મૂકત કરે. આ વાત સહેલાથી ઘરમાં થોડાક પ્રેમ ભર્યાં સત્યાગ્રા, સ્નેહમયી અડગ સમજાવટથી સહેજે થઇ શકે, જે જે યુવકાએ આટલુ કામ સિદ્ધ કર્યું. હોય તે પોતાના મિત્રને, સ્નેહીએને તેમ કરવા પ્રેરે તેમાંથી ખાદી પ્રચારક મંડળ બની જાય અને તે પણ નામ ઠામ વિના, ધારાધેારણ કે કાયદા વિના અને પ્રમુખ કે મ`ત્રી વિના,
પીકેટીંગ કરતાં આ વસ્તુ સહેલી અને વધુ વ્યાપક બનશે. અખતરા કરવા જેટલીજ વાર છે.
સાચેા વીર પુત્ર હિંસક વસ્ત્રનજ પહેરી શકે, નજ પહેરાવી શકે, નજ દેખી શકે કે ભાખી શકે પહેરતા પ્રત્યે
દ્વેષની નજરે કે ઉત્તેજિત આંખ્યે કૅ વચને,
શાસનદેવ સદ્ગુદ્ધિ આપે। સતે આપણી શરમ દૂર કરવાની ને આપણું પાપ કલંક ધાવાની.
પેાલાલ પું, શાહુ
કડીમાં વીર પ્રભુની જય’તિ-કડીમાં શધવી જીવનમાં શ્રીયુત શીવલાલ કેશવલાલ ખી. એ. એલ. એલ ખી. ના પ્રમુખપણા નીચે ઉજવવામાં આવી હતી. આપણી કંગાલીયત, ધટતી જતી વસ્તી, નિબળતા, હેટેલના ખાનપાન, સમાજની એકતા વગેરે મુદ્દા ઉપર જદા જુદા વક્તાએ વિવેચન કર્યાં હતા.
એકતા.
જ્યારે અહિંસક યુધ્ધ જગતને એક કરવાને મથી રહ્યું છે, ત્યારે છ અહિંસાના પૂજારીઓએ આપણે એવા માર્ગ, એવી યેાજના ઘડી કાઢી નથી કે જેથી એકજ મગની એ કડ કરવાને વખતજ ન આવે ખાસ કરીને દિગંબર ભાઇએને અને શ્વેતામ્બર ભાઈઓને તીથ ખાતર લડવું પડે છે. જ્યાં આપણે મહાવીરને નામે અંદર અંદર ઝડા કરીએ, ત્યાં એજ મહાવીરને નામે ચાલતાં તીર્થાંની રક્ષા અન્ય ધર્મી પાસેયી શીરીતે કરાવી શકીએ? અથવા અન્યધર્માં બંધુએ એના પર આક્રમણુ ન કરે એવી આશા પણ શી રીતે રાખી શકીએ ?
તીર્થં રક્ષણ અને
આમ તીથ રક્ષાના પ્રશ્ન માગી લે છે કે પ્રથમ બે પીરકાએએ એક થઈ જવુ જોઇએ તીર્થને ખાતર સતત પ્રયાસ કરીને પણ લાખા રૂપિયા વેડફાતા ટકાવવા ધરે, અને પેાદળામાં સાંઠે રહે એવા ન્યાય કરતાં સ્વના અન્યાયને પણ વધાવી લેતાં શીખવુ ધટે આટલી વાત જો બંને ફીરકા સમજી જાય તે તીયના ઝઘડા થાયજ નહિ.
આગળ એકવાર એક પત્રમાં સૂચના થઇ હતી તેમ આવી વાંધવાળી તીય ભૂમિનુ એક પત્રક તૈયાર કરવું પછી તે ભૂમિની સ્થાનિક તપાસ કરવી, તેના ઐતિહાસિક નિણૅય! જોઇ જવા અને એક નિષ્પક્ષ તટસ્થપચ મારફત તેના હુમેશને માટે નિકાલ લાવવા અને બંને પક્ષે તે નિણૅ યુને આધીન રહેવું.
આ વસ્તુ ધર્મિક એકતા માટે, મહાવીરને નામે જરૂરી છે. મહાવીરના પુજારીએ તેનેજ નામે આમ વઢી પડે એ હવે તે અસદ્ઘ શરમની વાત ગણાવી જોઇએ. નિષ્પક્ષ તટસ્થનિણ્ય આપે તે નિણ્ય છેવટનેાજ ગણાય અને અંતે પક્ષ પંચ નીમાય, તે બધી બાબતોની તપાસ કરી તે જે છેવટને તેને આધીન રહીને વતે કે જેથી નકામા કોના ઝઘડા-કે સ્થાનિક તેજ઼ાનના રગડા જગાડવાની અને નકામા પૈસા વેરવાની જરૂર ન રહે અને અહિંસાના અવતાર વીર ભગવાનનું નામ સ્મરણ કરવાના આપણા અધિકાર જળવાઈ રહે.
આપણે ન્યાય મેળવવા કે દયા પાળવામાં પૈસા વેરવા. તુજ શૂરાતન ભારે વાપરીએ છીએ. આને લીધેજ ઘણીવાર જમ ધર ભાળી જાય છે. આપણને લાગે છે કે આપણે પૈસા ખરચીને ન્યાય મેળવ્યા, એ પૈસા તે વળી મળી રહેશે, પણ ન્યાય કરનારને પણ ખેરડી ખંખેરવાની રાજની લાલચ વળગી રહે છે એની લેશ પણ ગંધ આવતી નથી.
કાર્ય પણ તીનું રક્ષણુ પૈસાયીજ કરવુ એના કરતાં એને જવા દેવુ બહેતર છે. તીયએ કાંઇ વેચાતી લઇને સંઘરી રાખવાની પટારાની વસ્તુ નથી, કે જગને બતાવવા માટે બંગલા બંધાવવાની ભૂમિ નથી, ધનથી રક્ષા એ ધમ રક્ષા નથી. માત્ર થાડા વખતના સંતોષની-મન વાળવાની વાત છે. ધમ રક્ષા તે. સાચથી, અહિંસક સત્યાગ્રહથીજ થઈ શકે. ધર્માંનાં રક્ષણ પ્રાણદાન વિના કે તપનાં તેજ વિના કરવાની પ્રથા આધુનિક છે અને તેને જન્મ વિલાસને અખંડ રાખવાની અને કાંઇ પણ ન વેઠવાની કમતાકાતવાળા નિળ ગુલામીનેજ આભારી છે. પૂર્વાચાર્યાં એ ધર્મ રક્ષા, તીથ