________________
મુંબઈ જૈન યુવક સદ્ય પત્રિકા.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
282928
ચામ
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
અહિંસાનો દિવિજય.
હિંસા અને અહિંસા વચ્ચે અનાદિકાળથી યુદ્ધ ચાલી રહ્યું છે. કાઈ સમયે હિંસા જય મેળવે તો કાઇ સમયે અહિંસા જય પ્રાપ્ત કરે. પણ છેવટની-કાયમની વિજયમાળા તો અહિંસાનેજ પહેરાવાય.
હિંસામાં હંમેશા ડર છે, ડરથી નાહિંમતપણુ આવે છે અને નાહિંમતથી અંતે તો પરાજય પમાય છે; ત્યારે અહિં સાથી નિડરતા પ્રાપ્ત થાય છે, નિડરતાથી હિંમત માવે છે
અને હિંમતથીહુ ંમેશા વિજય થાય છે. હિંસક અહિંસકની ભલે યા ન રાખે, પશુ અહિંસકતા હિંસક પ્રત્યે પણ દયા ચિંતવે.
જગતમાં મારતાં બધાંને આવડે છે પણ મરી જાણતાં ઘેાડાનેજ આવડે છે. ખાયલા, ખીકણુ કે ભીરૂ હિંસાના મા તરફ દોરાય છે. થરાએજ અહિંસાના માર્ગ સ્વીકારે છે.
ભારત માતાના પનાતા પુત્ર મહાત્મા ગાંધીજીએ અત્યારે દેશની આઝાદી અર્થે અહિંસાનું અનુપમ દિવ્ય હથિયાર યોજ્યું છે. અને આખા જગતને અહિં સાંતી ખરી કીંમત દેખાડી આપી છે. “ અહિંસા પરમેા ધર્માં ' માનનારા હાલના જનાને પણ આ ધમ યુદ્ધમાંથી ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યુ* છે. ‘અહિંસા'ની અલૈકિક શકિતનુ સાચુ ભાન જૈનેતર ગણાતા મહાત્માજીએ જૈન જૈનેતર સને પ્રત્યક્ષ કરાવ્યું છે. ‘અહિંસા'ના દિવિજય થયા છે. જેનાએ તે આ “અહિંસાના દિગ્વિજય'ને અપનાવવા ધટે છે. અહિંસાના અર્કંગ પૂજારી પૂજ્ય મહાત્માજીને સમસ્ત જૈન સમાજે સત્કાર કરવા ઘટે છે. ‘અહિંસા'ના દિવજય જે મહાત્માને હાથે થયે તેને માટે જૈન બંધુઓએ એક કીર્તિસ્થંભ ઉભા કરવા ઘટે છે. સમસ્ત જૈન સમુદાયે તેમને અહિંસા-આચાયની પઢી આપવી જોઇએ છીએ.
મહાત્માજીને ‘અહિંસાના પ્રથમ પાઠ આપનાર શ્રીમદ્ રાજચંદ્ર એક જૈન તત્ત્વજ્ઞાની દ્વૈતા. તેને એક સંત પુરૂષ તરીકે અત્યારે પણ મહાત્માજી યાદ કર્યાં કરે છે. ખાદી અસિાની નીશાની છે. મીલેાના કાપડ કરતાંયે ખાદી હેંડે કારણ કે તેથી અહિં ́સા સારી રીતે પળાય છે. વળી સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રડ સક્ષમ રીતે પાળનાર મહાત્માજી પાસેથી જૈન સધુઓને પણ ઘણું શિખ વાતુ છે. મહાભાજીમાં નિજી સાધુતાજ દેખાય છે.
આ અહિંસાના વિજ્યકાળ વખતે તેમાં પક્ષાપક્ષી, કલહ કંકાસ, વૈરઝેર નશાને અનેકાંતવાદીએ એકાંતવાદના વાદવિવાદ કરવમાં વખત ન ગુમાવે તેએ તે! અત્યારે ન સમાજમાં સંગઠનની યોજનાઓ ઘડે અને અમલમાં મુકે, જ્ઞાતિ, અને પેટા જ્ઞાતિઓ, ગુચ્છ ભેદે અને વાડાઓની
સેામવાર તા૦ ૩૦-૩-૩૧
દીવાલેા તેડી જૈન સમાજ સંકૃિત કરવા પ્રયત્ને સેવે અત્યારે દેશ વિરતિ કે સવ વિરતિને નામે ઝઘડાએ ઉભા ન કરાય. રાષ્ટ્રને અહિંસા ધર્મ પાળનારી જૈન સમાજની મદદની હજી ઘણી જરૂર છે. જૈન યુવકે જાગે, અહિંસાને સત્ર પ્રચાર કરે. સ્વાદ વાક્ જીવનમાં ઉતારા અહિંસા અને સત્યને વળગી રહી સ ંપતુ સામ્રજ્ય સ્થાપે. કલેશ કરાવનારાઓને પણ મીઠી સાપેક્ષ વાણીથી સમજાવો. અને જરૂર શ્રદ્ધા રાખો કે અહિંસાનુ ફળ અમૂલ્ય છે અમેધ છે.
રાધનપુર દસા શ્રીમાળી સમાજના ખુલાસા.
~:::S:--
જૈન પત્રના તા॰ ૮-૩-૩૧ ના અંકમાં રાધનપુરી ખુલાસા' એ હેડીંગ નીચે જે ખીના આવેલી છે તે તદન ખીન પાયાદાર અને ઉપજાવી કાઢેલી રાવા સાથે સત્યથી વેગળી છે. તેટલુંજ નહીં પણ અમારા સમાજને ઉતારી પાડવા માટે કાઇ વીઘ્ન સતાષીએ તે પેપ૨ેશમાં મેકલાવેલ એ સભીત છે
જેથી બીજામાં ગેરસમજ ઉત્પન્ન ન થાય તે ખાતર નીચેના ખુલાસો આપ આપના પત્રમાં આપવા મહેરબાની કરશેજી.
આપના પેપરમાં અમારા સાથે કન્યા વ્યવહાર ખુલ્લા થાય તે સાતસે ધરામાંથી સાડાસે ધરાવીરૂદ્ધ હતા તેથી છે તે તદન ખોટા છે બલકે અમેએ વીસા શ્રીમાલી સમાજને નગરશેઠે અમારી અરજ નામર કરેલ છે” તેવા સમાચાર પાસ માસમાં અમારા સમાજ સાથે ભેટી વ્યવહાર, ખુલ્લે કરી આપવા અરજ કરેલ જે ઉપરથી તે સમાજની જીદા જીદા વખતે ચાર એટકા મેળવી અંતમાં મહા વદી ૯ ની બેઠકમાં અમારા સમાજ સાથેના એટી વ્યવહાર ખુલ્લા કરવાને વીસા શ્રીમાલી સમાજે ઠરાવ કરેલ છે. જે આપના પેપરમાં “એટી વ્યવહુારની વીશાળતા’'ના હેડીંગ નીચે પ્રસીદ્ધ થઇ ગએલ છે અને તે અનવયે સગપણું કરીને પણ રાત્રે અમલમાં મુકાએલ છે. તેટલું જ નહીં પણ સાડાસા ધર વીરૂધ્ધ પઢવાની વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે બબ્લકે અત્રેના ખધા આગેવાને સાથે પબલીકે મળીને અમારી બાબતના મહા વદી ૯ ના ઠરાવ સર્વાનુમતે કરે છે.
નગર શેઠે અમારી અરજ નામર કર્યાંની વાત તે તદ્દન જાઠી છે કારણ કે જો તેમ હેાય તે કાંતે અમારી અરજી અમેને પાછી મળવી જોઇએ ગર નામજુર કરેલ બાબતના લેખીત ચા નાખીક ખબર મળવી જોઇએ જે હુમ્બુ સુધી પણ અમને મળેલ નથી તેટલુ ંજ નહિં પણ અમારી અરજી નામજીર થએલ છે તેવુ ૨ધનપુરમાં પણ કાઇ જાગુતુ નથી બલકે ઉપર મુજ્બ થએલ ઠરાવના અમા થઇ ગએલ છે.
પણ
વળી આપના પેપરમાં “ જે કાઇ વીશા શ્રીમ ળી દશા શ્રીમાળીની ન્યાત સાથે કન્યાની લેવડદેવડ કરશે તેના ઘર સાથે કન્યા વ્યવહાર બંધ કરવાને ઠરાવ કર્યાનું જણાવા છે. તે તે ઠરાવ વીશા શ્રીમાળી સમાજે તે કરેલાજ નથી પણ કદાચ વ્યકતીગત અમુક માસાએ કરેલા હાય તો તે હરાવ સમાજને ગણી શકાય નહિ.
'લી,
મસાલીયા શીવલાલ નીહાલચંદ સહી ૬: તે ભુદરદાસ લવજી સહી ૬: ચીમનલાલ. શા. નરાતમ રીખવચઢ સહી : પેતે. રા. મનસુખલાલ નીહાલચંદ સહી દઃ મણીલાલ વકીલ ચુનીલાલ મેઘજી સહી દઃ પોતે,
દશા શ્રીમાળી સમાજના આગેવાના.