________________
૨
સુબઈ જૈન યુવક સંઘ પત્રિકાને વધારે.
રામવિજયને—
વઢવાણુનું વાતાવરણ.
વઢવાણુમાં જ્યારથી શાહ જીવણલાલ અખજીભાઈના આમંત્રણથી નવપદજી આરાધક સમાજ, દેશ વિરતિ આરાધક સમાજ અને યંગમેન જૈનસાસાયટી ભરવાનું નકકી કર્યું ત્યારથી વઢવાણુમાં તેની વાસ્તવિકતાના વિષે અનેક જાતના સૂરા સભળાય છે. વઢવાણુમાં દેરાવાસી વીસા શ્રીમાળીની જ્ઞાતિમાં બે તડા છે તે જગ જાહેર વાત છે. આ આમત્રણ થયું. ત્યારથી એક યા બીજી રીતે અને પાર્ટી દેખાવમાં એક લાગે છે છતાં અંદરથી એક બીજાનાં અંતર જુદાં દેખાય છે. છતાં મોટા પક્ષ શ્રીમંત હેવાના કારણે સંમેલન અંગેની તમામ સામગ્રીએ સ્ટેટ અને મ્હાર ગામથી લાવવામાં આવેલ છે. અહીં આખિલન રોટલા ધડવા અમદાવાદથી ખેલાવવામાં આવેલ છે, અને ખાટા તેમ અતિશયોકિતવાળી અનેક બતની ગપા ઉડાડવામાં ઋમુક માણસે ભારે વખણાય છે. શાસન પ્રેમીના ડાળ કર્યાં અમુક સભ્યાના આચાર વિચાર તપાસવામાં આવે તે બે પગે ચાલનાર સમજી શકે તેમ છે કે તેને જૈન કહેવા કે કેમ તે શકાસ્પદ છે.
શુ વારે તા ૨૯-૩-૩૨
ધરના બનેલા કા વાડકા ધ્રાંગધ્રા અને ભાવનગરની મેટરોમાં મ્હાલી રહ્યા છે. રામવિજયના ઉપાસકે ચારિત્ર અને ધમ તે મહાન અગત્ય આપે છે છતાં તેમનાજ ચુસ્ત અનુયાયીઓમાંના કેટલાક ત્રાનું કેવું ખંડન કરે છે તેના નમુના શાસનના પ્રભાવિક કાર્યોં માટે કદાચ મારપીટની ધમકીએ દેવી, જુઠ્ઠું ખેલવું, ભાગનસાડ કરવી, ખંડન મંડન કરવુ તે તેમને સહજ ધમ છે. એમ સાસાયટીના કેટલાક સભ્યના મેલા થાય છે. જ્યારે શાન્તિ અને સભ્યતા જોઇએ તેના ખલે તેમના ગુરૂએ ઉપદેશેલા સિધ્ધાન્ત જુદાજ જણાય છે. આ રામવિજયના પગલાના આસ્વાદ છે.
ચેડા વખત પહેલાં કિરચંદ કાઠારીએ લખેલ કાગળના જવાબ હજુ શાન્તિભાઈએ આપેલ નથી, શું આપે? શાન્તિ લાલ તે બિચારા “ અખતે પ્રભુ હાય દે તે હેની હાસા હાય ” એમ રાત્રિ દિવસ પ્રાર્થના કરે છે.
વઢવાણુના ઠાકર સાહેબે જૈન ક્રામને ભારે સગવડ આપી છે. વઢવાણની જાહેર જનતા પણ આથી આશા રાખે છે કે સ્ટેટ પ્રજાને પણ હવે જોઇતી બધી સગવડ આપશે.
સાસાયટીના સભ્ય હજી આવ્યા નથી. સાસાયટીમાં અધારણ છે કે કેમ તે શંકાસ્પદ છે. અત્યારે દુનિયામાં આટલી સમાજો અને સાસાયટીઓ છે. તેના સમેલા ભરાય છે. ત્યારે મહિના મે મહિના અગાઉ જે જગ્યાએ આમત્રણ આપેલ હાય તેની સ્વાગત સમિતિ નિમાય ત્યારે ખાદ સ્વાગત અને કાર્યવાહક સમિતિ ભેગી થઇ બધું કાય કરે આ એક ગૃહસ્થનું આમ ંત્રણ એટલે સ્વાગત સમિતિ શાની નિમાય ! મુખ્ય મંત્રી કાણુ છે એ પણ સમજાતુ નથી. તેમ જાણુતા પણ નથી, સોસાયટીના એક સભ્ય પણ કા માટે ફરિયાદ કરે છે કે આ કાણુ ? કયાંથી અને ક રીતે ચુંટાયા ?
તેની ખબરજ પડતી નથી. આજ રાત્રે છેલ્લા સમાચાર મળે છે કે બહાર ગામમાં સોસાયટીની પેાલ ન જાય માટે ગ્રુપસુપ ઠીક લાગે તેવી સ્વાગત સમિતિ રચી, એમ નક્કો ક જણાય છે, એતે ભાઇ પોલ'પોલ !!! સમાજની વીરૂદ્ધ પડી ફાય કરવાની શા માટે ઈચ્છા થતી હશે? શા માટે સમાજ આ ચાલવા નથી દેતું? તે જાણવા છતાં મોટા ઉપાડે આ કામ ઉપાડતા હશે શા માટે મીયા પડયા તે ખરા પણ ટાંગ ઉંચી રાખતા હશે? ટાંગ ૐયી રાખે શુ ફાયદો હશે ? ડા એતા સ્વા બાજી, પારકાને મુડવાના, ઘરના નાંદુ મુડવાના શું સમજ્યા ? ધ્યાન રાખો તમને પણ ન મુડી જાય. વઢવાણુના આંગણે મહેમાનેનુ ટાળુ ઉતરવા સંભવ છે કેટલાક હૃદયથી, કેટલાક ભાવનાથી અને કેટલાક દાણુથી પણ આવે છે. એક તા વઢવાણમાં ધંધા ઉદ્યાગ નથી ઉપરાંત વઢવાણમાં શાંતિભાઇ આટલું કામ કરવા છતાં વઢવાણુના એક પણ ભાઈને કમાણી થાય એવું લાગતુ નથી, ગામને આંગણે મહેમાના ઉતરી પડશે. આવા બેકારીના સમયમાં વઢવાણુને પાંચ સાત
હજારનું ખ` પડશે. તેમ વઢવાણમાં રામવિજયનું વિરોધનુ
છે. પણ કાય વાહકી રાષ્ટ્રીય ચળવળમાં જોડાયેલા હાઇ આ કાર્યમાં તેનુ ધ્યાન એન્ડ્રુ છે, છતાં આગે આગે શું થાય છે તે દેખાશે, વાતાવરણ સંખ્ત ગરમ છે તેને ઠંડુ પાડવું કે વધુ ગરમ કરવું તે રામવિજયની જીભ ઉપર છે. વઢવાણવાસી.
સેા ચુવા માર્કે બીલ્લી હજ પઢનેકુ ચલી લીંબડીથી હદપાર થયેલા ભી.........ને રાજકાલ સા કાઇ તેમના પરાક્રમથી જાણતું હશે એ ભાઈ ઉપર કેટલીય વાર ફોજદારી ગુહ્માએ મ'ડાયેલા છે, અને કેટલાયે ક્રીમનલ એકટ લાગુ પડેલ છે. એવા ભાઇ સધના અને શાસન પ્રેમીના નામે આગેવાન તરીકે ભાગ ભજવે છે. તેમની એકજ કા પ્રણાલી છે એટલા માટે ધમ ને નામે શ્રીમ'તા'ની ઓળખાણુ કરવી, એ એમના મૂળ હેતુ હોય તેમ જણુય છે અને આ હેતુ બર લાવવા માટે ધ્યેન કેન પ્રકારેન॰ પ્રયત્નશીલ રહે છે. પછી ભલેને અનેક સિદ્ધાન્તોના ભંગ થતા હાય, ભલે ખેડુ ખેલવુ પડે, ભલે દંભ કરવા પડે કે સંધના નામે પાલ ચલાવવી પડે, પણ આજના યુવાન પક્ષ તેમને આડી આવ્યા, અને સંધ માંહેના કેટલાક ભાઈઓની સહીથી પત્રિકા બહાર પાડવામાં આવી કે જેથી આખી સમાજ જાણે છે કે વઢવાણુમાં સધને નામે ચાલતી આ ધમાલ ખેાટી છે.
યંગમેન જન સેાસાયટીના ઢબ,
પાઠારા ચેકખી વિગતા બહુાર પાડયા છતાં પોતાના મૂળ પત્રમાં હા સંધને નામે પેાલ ચલાવે જાય છે. આ આપખુદી નહિં તે ખીજા શું? પોતાનામાં જવાબ દેવાની તેવડ ન હેાવાને કારણે જેમ આવે તેમ ફેંકયા રાખે છે અને પેાતાની ટાંગ ઉંચી રાખવા પ્રયત્ન કરે છે. પરંતુ આ
કાર્યોંમાં વઢવાણુના સ ંધને ખીલકુલ સાથે નથી એમ પૂર્ણ રીતે જણાઇ આવે છે છતાં સોસાયટી પત્ર લખે છે (તારીખ ૧૯-૩-૩૧) કે વઢવાણુના સધને મદદ કરવા સાસાયટી દેશવિરતી આરાધક સમાજની આડ્ડીસ લાવવામાં આવી છે. આ વાત તદ્દન ગલત છે. હેમાને આવવા શરૂ થઇ ગયા છે.
આ ‘વધારે’ અ’બાલાલ આર. પટેલે ‘સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ અંદર રાડ, માંડવી, મુંબઇ ૩ માં છાપી અને જમનાદાસ અમરદ ગાંધીએ ન. ૧૮૮, ચટાઈવાળા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ ૩ મધેથી પ્રસિદ્ધ કરી છે.