________________
સુખઇ જૈન યુવક સથ પત્રિકા.
૨. વૃદ્ધ–જેની ઉમર સાઠે કે સીતેર વર્ષથી વધારે હાય તે દીક્ષાના અધિકારી નથી.
૩. નપુંસક-નપુ’સકના બે પ્રકાર છે. પુરૂષાકૃતિ નપુ સક અને નપુ ંસકાકૃતિ નપુસક,
જે કામદગ્ધ મનુષ્ય, સ્ત્રી અને પુરૂષ બન્નેને અભિ-પુરૂષા જાણવા. લાજ કરે અથવા જે મનુષ્ય કામા દ્રારા નિમંત્રિત થયે છતા કામાભિલાષ કરે, કે સ્ત્રીને નગ્ન જોઇને વા તેના ક્રીડા શબ્દ સાંભળીને કામાભિલાષ કરે તે પુરૂષાકૃતિ નપુંસક આ જાતને મનુષ્ય દીક્ષાને લાયક હેાઇ શકતે નથી.
૪ કલીબ— પુરૂષાકૃતિ કલીબ.' આની પીંછાનના ચાર પ્રકાર છે : (૧) સ્ત્રીને નગ્ન જોતાંજ જે ક્ષેાભ પામે તે દૃષ્ટિ કલીબ (૨) સ્ત્રીના સ્વર સાંભળતાંજ ક્ષેાભ પામે તે શબ્દ કલીખ; (૩) કામાસક્ત થી આમત્રિત થયા સતે જે વ્રતને નજ જાળવી શકે તે નિમત્રણ કલીબ અને (૪) સ્ત્રીથી આલિંગન કરાયેલ પણ જે તને ન સાચવી શકે તે અશ્લિષ્ટ કલી.
(૫) જડ્ડ-આની પીષ્મન ત્રણ રીતે થાય છે. (૧) પાણીના પરપાટાની જેમ ખેલનાર, ખેલતા થાયરા અને બકરાની માફક અવ્યક્ત ખેલનાર તે ભાડા જo (૨) જે શરીરે એટલા બધા ભારે હોય કે ભિક્ષા લેવા જવાને કે વડીલના વિનય કરવાને પણ અશકત હોય તે શરીર જડ અને (૩) જેતે વારંવાર ઉપદેશ દેતાંય સંયમને લગતી કાઇ ક્રિયાની સમજણુજ ન પડે તે કારણ જડ. આ બધા પ્રકારના કલીખ અને જડ પણ દીક્ષાના અધિકારી નથી.
૬ વ્યાધિત-જે કઈ પ્રકારના અસાધ્ય વ્યાધિથી ઘેરાયેલ હાય તે. એવાને દીક્ષા આપીને આષધ કરતાં છ કાય જીવની વિરાધના થાય છે અને સારવારમાં રહેનાર સાધુના સ્વાધ્યા.
યમાં વિઘ્ન આવે છે.
છ સ્તન-ખાતર પાડે કે ચેરી કરે તે; ૮ રાજાપકારી-રાજદ્રોહી મનુષ્ય,
૯ ઉન્મત્ત-ગાંડા હોય કે જેને કઇ પ્રકારને વળગાડ થયે! હાય તે.
૧૦ અદન--જે જોઇ શકતા નથી તે.
૧૧ દાસ-ક્રાઇએ ખરીદીને જેને નાકર તરીકે રાખેલ હાય, કે ક્રાઈના લેણા બદલ નેકરી કરતા હોય કે 'ગુલામ આદિ; આવા મનુષ્યને તેના માલિકની રજા વિના દીક્ષા આપી શકાય નહિં.
૧૨ દુષ્ટ-એ પ્રકારના છે: અતિ વિષયી હૈાય તે વિષય : દુષ્ટ; જે અત્યંત ક્રોધી, માની, કપટી કે લે ભી હૈાય તે કાય દુઃ.
૧૩ મૂઢ-અજ્ઞાનતા, દષ્ટિરાગ કે તેવા ખીજા ક્રાઇ મેહુના કારણથી જે વસ્તુ ન સમજી શકે, માત્ર સ્નેહુને લઇ જી જી
કરે તે મૃ.
૧૪ અણુત્ત ઋણાત –દેવાદાર.
૧૫ જીગિત-જે અશુભ સંસ્કારપ્રધાન જાતિમાં જન્મ્યા છે; જેની પ્રવૃત્તિ પણ તે પ્રકારની છે તે; અથવા શરીરની ખેડખાંપણવાળા હોય તે,
૧૬ અવબદ્ધ-જે કાઇ પોતાના પૈસા કે વિદ્યાના પ્રયોજન અર્થે કાંઈ બધાને રહેલ હોય તે.
સામવાર તા૦ ૫-૧-૩૨
૧૮ શૈક્ષ નિસ્ફટીકા-માતા, પિતા, ભાઇ, વ્હેન વગેરે વડીલેાની રા વિના અપહાર કરી, ચેરી, સ'ત્તાડીને જેતે દીક્ષા આપવામાં આવે તે.
આ અઢાર પ્રકારના મનુષ્ય દીક્ષા માટે અયોગ્ય
૧૭ મૃતક-જે અમુક ધન કડ લઇ અમુક ધનવાનને કે અમુક શેરીમાં રાજ મજુરી આપતા હોય તે. -
ચેરીને દીક્ષા આપવાથી દીક્ષા લેનારના વડીલેાને કલેશ થાય છે; તે નિમિત્તે ક બંધ થાય છે, દીક્ષા દેનારને અદત્તાદાન વ્રતની વિરાધના લાગે છેઃ તેના પરિણામરૂપ પાપ છુપાવવા અસત્યને આશ્રય લેવાજ રડ્યા; ચેરી કરતાં પ્રમત્ત યુગને લઇ પ્રવૃત્તિ થતાં દ્વિ'સા પણ થઈ ચૂકી; લાભને લક્ષ્મ પરિગ્રહ ત્યાગનું પણ વ્રત ગયું અને પ્રતિજ્ઞા ભંગ રૂપ વ્યભિચાર પણ થઇ ગયા. એ રીતે પાંચે તેને લેપ કરાવનાર આ માર્ગ છે.
આ અઢાર પ્રકાર, પુરૂષો માટે કહ્યા છે; સ્ત્રીઓને આ અઢાર ઉપરાંત અાશ્યતાના બે પ્રકાર વધારે બતાવ્યા છે; ગર્ભિણી સ્ત્રી કે બાળકવાળી સ્ત્રીને દીક્ષા લેવાને નિષેધ છે. આ સબંધી વિશેષ માહિતી પ્રવચનસારહારમાં ઘણી છે. (જાએ શ્રી. દેવચ’દ લાલભાઈ પુસ્તકાÜાર ફંડ તરફથી પ્રકાશિત થયેલ પ્રવચનસારોદ્વાર-નવી આવૃત્તિ પૃ૦ ૨૨૯ થી ૨૩૧.)
આ પ્રમાણે શાએ તો દીક્ષાના અધિકારીએ બતાવ્યા છે, તેઓને અયોગ્ય રીતે દીક્ષા આપનાર માટે પ્રાશ્ચિત્તમાં પણ વિધાન કર્યાં છે. આથી વિશેષ શાસ્ત્ર તે શું કરે? શસ્ત્ર તા મૂંગું છે; તેની કાંઇ થેડી સરકાર છે ? શાસ્ર તે માર્ગ બતાવે અને તેજ તેની આપણા ઉપર મહાન સેવા.
વિશેષમાં છેકરાંને નસાડવાની આ પ્રવૃત્તિથી માબાપે સાધુ પાસે પોતાનાં કરાંઓને મેકલતાં ડરશે અને એથી એવું પરિણામ આવશે કે છે!કરા ધમના સસ્કાર વિનાના રહેવા પામશે. આમ થવાથી શાસનનું હિત વધશે. કૅક્રમ વળી જાનાકાળમાં સંયમ માર્ગોમાં મુશ્કેલી ઓછી હતી; કેમકે શરીરબળ સારા, મેજોખ આછા, અને વાતાવરણ પણ સ`સ્કારી અને સંયમી હતાં. આજ કાલનું વાતાવરણ કેટલું બધું અસયમી, વિલાસી અને તામસી છે કે જેથી આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારાજ હિત થાય ખરૂ? સંજોગામાં તે કહેવાતા શ્રાવકાને સાચા શ્રાવ બનાવવાની જરૂર છે; અને તેઓ સામાન્ય રીતે સાત્ત્વિક પ્રકૃત્તિના સારા સંસ્કારવાળા, સંયમની ભાવનાવાળા અને વિલાસના(મેહના) સંસ્કારથી વિમુખ બને તેવી પ્રવૃત્તિ કરવાની જરૂર નથી શું?
પ્રશસ્ત કષાય કયા અને તેને ઉપયોગ કેટલે સંકુચિત અને ગુંચવણુ પ્રસંગે કરવાના છે તે પણ જાણુવુ જરૂરનું છે. પ્રશસ્ત કાય પણ આચરણીય તે નથીજ; તે તે કાઇ ગુંચવણુ પ્રસ ંગેજ માત્ર અણુછુટકે ટેકારૂપ છે. જો તેને સ્વાર્થ સાધક અને વાસનાડ બનાવી દેવામાં આવે તે તે પ્રશસ્તકાય પ્રશસ્ત ન રહેતાં મેાહજ મુની જાય.
આજની પ્રજાને સાચી શ્રદ્ધા સહિત શાસ્ત્રના વિવેકપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે, તે ઉપરની વસ્તુ વાંચવાયી સમજાશે. ગમે તે પ્રકારે ઉપદેશાતી અને લખાતી વસ્તુને અંધ શ્રદ્ધાથી સાચી માની લેવાને બદલે શ્રદ્ધારૂપી અગ્નિ અને બુદ્ધિ રૂપી કસેટી દ્વારા તપાસી ગ્રહણ કરવામાં આવે તાજ આવી વસ્તુસ્થિતિમાંથી ઉગરવાના આરે છે. (“સુધાષા”માંથી.) (સ'પૂ.)