SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મુખઇ જૈન યુવક સંઘ ત્રિકા. સુધારે કરાવે છે તે નવી નવાઈ! શું! જમાના પેળ` ? કંઇ નહિ, ચાલે. એમ વિચારમાં જેવાં પગલાં ઉપાડુ ત્યાં પેલા ભાઈ પુલની તે ચેાખાની કથા ખીજાને સમજાવતા સાંભળી વિચાર આવ્યા ૬ પ્રભુને ખીલા ઠોકવાના મહા ઉપસ'ના ટુંકા ઇતિહાસ સમજાવવામાં વખત લીધે હાત તે જોનાર ઉપર શ્રેણીજ ઉંડી અસર થાત, પણ તેના બદલે લબ્ધિવિજયના શિષ્યના કુલ તે ચેાખાની બહેરાતમાં વખત ગુમાવતાં લકા હસતા ને આગળ વધતા તેમ હું પણુ આગળ વધ્યા. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી લગભગ નવા વર્ષ પુસ્તકાર કરનાર આચાર્ય દેવશ્રી દેવક્ષમાક્ષમણુ વચમાં બીરાજેલા. આજુબાજુ ૫-૬ મુનિરાજો અને લહીઆનાં ભાવલાં ખનાવી ગોઠવણ ઠીક કરી છે પરંતુ તેની આજીભાજીનું વાતાવરણું તેજ જમાનાનુ` હૈં।ત તા વધારે શાલત. પરંતુ તેવી ગઠવણુ દ્ધિ કરતાં વીસમી સદીનું ભાતાવરણ ઉભું કરેલુ. દાખલા તરીકે આચાર્યશ્રીની આજુબાજાની દીવાલના ચિત્રમાં સુંદર કબાટા અને બાઇન્ડીંગવાળા પુસ્તકા આવા વિરોધભાસથી ચિત્રમાં વિચિત્રતા લગતી, એટલે સમાએ ભૂલ કહાડતા અને બેઠેલા ભાઇને પૂછપરછ કરતાં. આગળ વધતાં શ્રોમદ્ હેમચન્દ્રાચાય એક બાજુ પાતાનાં શિષ્યને પાદ આપે છે. બીજી બાજી લહીખા પુસ્તકા લખવામાં રાકાયેલા છે. આ દ્રષ્ય હાલનાં મુનિરાજોમાં જે પેાતાના શિષ્યોને ભણાવવા માટે જૈનેતર પંડીતે રાખી હજાર રૂપીઆ ખરચાવે છે તેવાઓને મેધ લેવા સરીખું' છે, અહિંથી આગળ વધતાં સાહિત્યનાં-જ્ઞાનનાં દર્શન થાય છે. તેમાં ઘણા પ્રાચિન પુસ્તક એકઠાં કરી ઉત્તમ રીતે ગેાઠવ્યાં છે. ત્યાં આગળ વધ્યા કે શ્રી આગમનાં એટલે જૈન શાસ્ત્રનાં દન થાય છે. આ વિભાગને બાજ સુંદર રીતે સણુગારવામાં આવ્યું છે, એટલે સેાના ચાંદીના કસબથી ભરેલા ભભકાદાર નવા પુંઠીયા ચંદરવા, સેના ચાંદીના રમકડાં અને વીજળીની રેશની ગાઠવણ વિગેરેથી આ વિભાગ ઘણાજ સુંદર શણગારેલા ગણાય. તેમ પુસ્તકા નાચે મેટા બેડ ઉપર આગમનું નામ, કેટલી ગાથા, કૈાની ટીકા, વિગેરે ઉપયોગી માહિતી લખી હતી. છતાં દુર ઉભા રહીને તેાંધી લેવાની મનાઇ હતી. વધારે પુછપરહ કરતાં છેલ્લા હુકમ નીકળતા કે કમીટીનેા હુકમ નથી. ત્યાંજ સાંભળ્યું કે રા. મહાસુખભાઇને પણ અટકાવેલા. અરે ! શ્રી વિજયનેમીસરીશ્વરજીને પાનાં જોવા માગતાં નહિ આપેલાં, ત્યાંજ આપણે તે પેનસીલ કાગળ થેલીમાં મુકયાં મૈં વિચાર થ્યા કે શાથી આવે એરડીનન્સ પાસ કર્યાં હશે ? આ સિવાય પ્રદર્શનમાં રા. માણેકલાલભાઈએ સધમાં લઈ જવા બનાવેલું ચાંદીનું દહેરાસર, ઇન્દ્રધ્વજવાળી ચ'દીની ગાડી પણ રોભામાં વૃદ્ધિ કરતાં હતાં; પણ નવાઇ જેવું તે એ લાગ્યું કે માણેકલાલભાઇના પુત્ર રાજેન્દ્રકુમારને સગાં સ્નેહિઓ તરફથી ભેટ તરીકે સાતા ચાંદીના મળેલ રમકડાંને પ્રદર્શનમાં ગેહવવાના શા હેતુ હશે ? સોના ચાંદીના રમકડાં પ્રઃનની શોભા માટે મુકયાં હશે કે જાહેરાત માટે મુકયાં હશે ? આ પ્રમાણે પ્રદર્શન નિહાળતા, વિચારતા બહાર નીકળું હ્યુ ત્યાં સાંભળ્યું કે ' જે હેતુ માટે આટલી મહેનત કરી હતી તેમાંના એક બર આવશે. પણ એક ન આવ્યે. આને વિચાર કરતાં સમજાયુ કે, સાસાયટીની જાહેરાતને હેતુ થોડ સામવાર તા૦ ૧૬-૨-૩૧ ઘણે અંશે ખર આવ્યા મણાય. પણ પૂરતા ખર કયારે આવે ? આશાતના થવા જેવી વસ્તુઓ રહેવા દઇ પેલે સે!સાયટી વિભાગ વિ. ગઢવી રેલ્વે કે મેટર લેરીએ મારફત ગામડે ગામડે અને શહેરે શહેર કરતું પ્રદર્શન રાખવામાં આવે તે સારી જાહેરાત થાય, ખીજો હેતુ સાધુ સ ંમેલનના બાના નીચે આચાર્ય વિજયવલ્લભસુરિને દુર કરવાના હતા તે આશય વિજયનેમીસૂદ્દિશ્વરજી અને આચાર્ય વિજયનિ તસૂરિશ્વરજીએ ન્યાયના રસ્તે રહી ચેોખ્ખી વાત કરી એટલે સમેલન થયું દ્ધિ અને જે હેતુ સાધવા હતા તે ન સધાણા. આ જે હેતુ લાગ્યા. બાકી દુર દુરથી પ્રાચીન સાહિત્ય મંગાવી જનતાને દનને લાભ આપવાનું જે કાર્યો કર્યું છે તે પ્રશંસનિય છે, બાકીના ઘણા ભાગ કટળેા આપનારા અને અમુક હેતુથી ગાવેલું લાગવાથી નકામા હતા હું. પ્રદર્શનમાંથી કઇ પણુ સતેષ લઇને બહાર નીકળ્યે હું તે ફકત પ્રાચિન સાહિત્ય, આગમ વિ નાં દર્શીનને લાભક રમેશ એમ. મહેતા. વીસમી સદીના જૈન ખેડુતઃ લેખકઃ રતિલાલ ભીખાભાઇ, ---- (દરેક જૈન પત્રાને છાપવા માટે છુટ છે.) પાત્રા – જૈન ખેડૂત-યંગમેન્સ જૈન સોસાયટીના પછીથી બનેલા સભ્ય.) તેની સ્ત્રી તેના દાદા-તેની દાદી-છેકના-છેકરીએ પાડાશી, જૈન સોસાયટીના મુખ્ય ચાર વડીલે: ( સાધુ, સાધ્વી. શ્રાવક, શ્રાવીકા,) સેતાનમુખી ઉર્ફે નરકના પરમાધામી તેના મોંત્રી. ભપકાદાર સેતાન-મટુક બીજો સેતાન-બટુક ત્રીજો, ચેાથેા અને પાંચમેા સેતાન-બટુક. પહેરેગીગ અને દ્વારપાળે. અંક પહેલા. જૈન ખેડુત--(ખેડે છે-આકાશ સામુ જેમ) પેર થયા. હળ છેડવાને વખત થયો. ચાલ, આગળ ચાલ, થાકી ગયા? ગરીબ બિચ પ્રાણી! એક વધારે ફેર અને ફરી પાછા આવ એટલે છેલ્લા ચાસ પુરા થશે. પછી જમવાનુ,ટલે સાથે લઇને આવ્યો એ ઠીક કર્યું. હું ધેર જવાના નથી; પણુ કુવા પાસે બેસીને રોટલાને ન્યાય આપી જરા આરામ લઇશ, અને બળદ એટલામાં આમતેમ ચરશે. પછી નસીબની મહેરબાની કરી કામ ઉપર અને વખતસર ખેડ પુરી થશે. (એક બહુક-સેતાત પ્રવેશ કરે છે અને એક ઝડની પાછળ સતાઈ જાય છે). બટુક સેતાન–જાએ કૅવે સાદો માણસ છે. પરમાત્માનું જ નામ લીધા કરે છે. નસીબની મહેરબાની ઉપરજ પુરૂષા કરનાર છે, ઘેાડા વખતમાં સેનાનનુ નામ લેવડાવતા કરૂ' તે!જ
SR No.525916
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1931 Year 02 Ank 01 to 32 - Ank 09 21 and 29 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy