________________
સામવાર તા૦ ૯-૨-૩૧
જમણું, ઉપધાન, વરધાડા, વિ.ની વ્યવહારિક દૃષ્ટિએ ટુંકી મિમાંસા
‘મુંબઈ જૈન ચુવક સદ્ય પત્રિકા
યાત
સહમિ આની સેવા.
લેખક : સ દમન,
જૈન શાસ્ત્રમાં સહધર્મીઓની સેવાને ઘણુંજ અગ્ર સ્થાન અપાયુ' છે, તેવીજ રીતે અન્ય ધર્મોમાં પણુ, તે ઉચ્ચ ભાવનાં વિષે ધણું લખાયું છે. સધર્મીની સેવા એટલે શ્રૃતૃભાવ, સમાજ ઉન્નતિ અને મનુષ્ય સેવા, પારશી, ખ્રીસ્તી વિ. દરેક કામ સહધર્મીઓની અનેક પ્રકારે સેવા કરી રહી છે. દરેક ધર્મ અને જાતમાં સિદ્ધાંત પરત્વે મતભેદ હાયપરંતુ છેવટનુ ધ્યેય તે ઉત્સજ હોય છે અને તેથી અમુક અમુક વિષયામાં એક ખીજાનુ સારૂં' તત્વ અન્તરાય તા તે ઉચિત છે. વિશ્વ બંધુત્વમાં માનનાર કાઇ પણ વ્યકિત ન્યાત, જાત કે વ્યક્તિ સંબંધી ભેદ રાખતાજ નથી અને એજ પ્રકારનું વિશ્વ બંધુત્વ ‘આખીએ આલમમાં ફેલાશે, પ્રા પ્રન માંહે અને એક બીજા રાષ્ટ્રો માંહે ભાઇચારા વધશે ત્યારેજ, આજની ખાળ અને વિનાશકારી લડાઈએ, અસ ંખ્ય શેણિત સરિતા અને માનવ સ ંહાર અટકશે. પરમેશ્વર કહે કે ખૂદા કહો યા કોઇ પણ માન્યતા મુજબ યા તેના ફરમાન મુજબ મનુષ્ય આત્માર્ક માટેજ જગતમાં જન્મ્યા છે. વસુધૈવ કુટુંવરમ્ એજ એનું રટણુ હાવું જોઇએ અને એવીજ એને માબાપ, શિક્ષણ યા ધર્મોપદેશકા તરફથી પ્રેરણા મળવી જોઇએ. દેશભકિત એ વિશ્વપ્રેમની આડે નજ આવવી જોઇએ.
ખરી રીતે માનવજાતના વ્યવસ્થાપકોએ પ્રગતિ ક સગવડતા ખાતર મર્યાદાએ! બાંધી હરો. એ મર્યાદાઓં અવસર જતાં આજે ઉર્જાતમાં આડખીલી રૂપ થઇ રહી છે. આજે જગત એટલું જડલકત બન્યુ છે કે અધ્યાત્મની વાતો એ હવાઇ કિલારૂપ મનાય છે. પરંતુ એ ઠંપા જગતને શીરે તા નજ આરોપાય. ઉદર ભરવાને ખાતર જ્યારે આત્માની વાતા વેચાતી હોય ત્યારે તેનાં ફળ માાં આવે તેમાં 'શુ'એ આશ્રય' નથી. આપણે તે, ઇચ્છીએ કે વિવિધ પચધારીઓ સ્વપથે સરળ રીતે. સંચરે તે ઠીક છે; પરંતુ જ્યારે પોતાનું સર્વાંશે સત્ય અને પારકાનું મિથ્યા એ હુંપદ દુનીયાની શેરીઓમાં તુંકાતુ હાય ત્યારે અવનીમાં અજ્ઞાનતાનાં વાદળ ઉલટે ને કાને કયાં દેષ દે? આજે આપણે ગચ્છભેદ અને પથભેદને લીધે કેટલા પીડાઇએ છીએ ? આપણી માન્ય તાઓ અને રહેણી કહેણીમાં કેટલું વિષ અને કેટલી અનિચ્છનીય કટુતા વ્યાપી રહી છે? હું નથી ધરતા કે આપણી આ સ’કુચિતતાએ કાષ્ઠ રીતે દિગત માપના શાભા વધારતાં હોય !
આજે પાસેનાજ શ્વરમાં એક ભાઇને પહેરવાં વસ્ત્ર ન મળતાં હેાય, પેટ ભરવા મુઠ્ઠી ખાજરી ન મળતી હોય, એક મ્હેનને દળણાં દળવા પડતા હોય અને તેનાં ખારાં બાળુડાં મુ‘ડીવાદીએનાં કરાંની દેખાદેખીથી અને રીતભાતથા મન બાળતાં હૈાય ત્યારે અમારા ભૂલેલા ભાઇએ શારાના જમણુ કરે છે. કમાઇના એવા ખચ થી સુકમ ની ગાંસડીમા પરભવનાં ભાથાં માટે બાંધતા હૈાય તેમ માની. ગારવ લે છે.
-
અને જ્યારે આવા જમણવાર કલેશનાં કારણે બનતાં હાય. આવા દુષ્ટ “ભાજના આપણી શાખ ઘટાડતાં હોય, આપણાંજ ભાઇઓ ઉપર એને કારણે જીમ વર્ષાવાતા હોય ત્યારે હ્રદયવાન માનવી તેને કેવી રીતે ધમ કહી શકે? તેને પ્રીતિભોજન કે સાધર્મી વાત્સલ્ય કેમ ગણી શકે! અરે શું શાણા કહેવાતા . એ પક્ષના કેટલાક અગ્રગણ્ય શ્રાવકા આવે વખતે અંધેરી નગરીમાં શાણુપણુ ગુમાવી બેઠા હતા ? વણીક કહેવાતા -વણી. એ શુ બુદ્ધિ ગીરા મૂકી હતી ? અંધશ્રદ્ધાને પણ કઇક હદ હાય છે. આવું અંધેર યુવકે પ્રેમ સાંખી શકે? લેકા કહે છે. મુંબઈમાં મવાલીએ ” વધવા માંડયા છે; તેમતે મેઢે ડુચો હવે કેવી રીતે દઇ શકાય?
વરવાડા કે ઉજમાં પ્રસંગેજ અને અત્યંત સરળ રીતે થતાં હોય તો કાઇને તેના વિરોધ કરવા નજ ગમે. વરધાડામાં એન્ડ કે ધામધુમ ન હેય, ઉજમણાંમાં પરદેશી વસ્ત્ર કે શાખની વસ્તુઓનાં પ્રદર્શન ન થતાં હોય તો તેવી પ્રભાવનાએ ભલે થાય. આવા પ્રસંગો ખર્ચોળ, એજારૂપ અને 'ભતેમજ વ્યકિતગત ખાટી કીર્તિના કારણા બને તેની સામે અમારે પ્રડ વિરોધ છે, આજે અમારી લગ્ન પ્રથામાં અમે પાંચ રૂપીયા ખર્ચી પતાવતા શીખીએ ત્યારે બાહ્યાડ બરતેજ ખાતર થતી વિધિએમાં અમે શા માટે વિઘ્ન ન કરીએ? જો કાઇ સાધુ અમારા ભાઇઓને વાચાતુ થી એવા નાણાના ધુમાડા કરાવે, ચારિત્ર અને પવિત્રતાને નામે કલેશ કરાવે, અમારા દેશની વિરૂદ્ધ થવા પ્રેરે, અમારી તિમાં અને મહાવીરનાં શાસનમાં જગતની દૃષ્ટિએ ડોધ લાગે તેવી ઉશ્કેરણીએ કરે તે તેવા સાધુમાં અમને કયાંથી સાધુતા લાગે?
અને આજે ફકત ઉપરાંત વિધિ દુનીયામાં ધર્મ ફેલાવશે, એમ માનવું મિથ્યા છે. દુનીયા' હવે સડે નથી સહી શકતી. આંતર પરિક્ષાની આજે બહુ જરૂર છે. અનેક ધર્માં એ અનેક સરિતા રૂપ છે અને તે સર્વે વિશ્વ સંસ્કૃ તિના મહાસાગરમાં મળે છે. ધમાંની તુલના ધર્મના વ્યકિતગત ફાળા ઉપર થાય છે. એટલે આજ તા કંઇક સવિત્ (concrete) કાર્યાં કરવાની જરૂર છે. આજે જૈન સમા મંદિશ કરતાં માનવ મદિરાના ઉધ્ધાર કરવા કંઇક કરે તો તે સત્ય ધર્મ કહેવાશે અને આજે સાધુ સમુદાય ગુજરાત કરતાં દેશના અન્ય પ્રદેશે।માં વિશેષ વિદ્વાર કરી જનતાને જૈન ધર્મથી પરિચિત કરે, દંભ નહિ પરંતુ સંસ્કૃતિના ખરા પાઠ પઢાવે, ' મહાવીરનો પંથ વધારે, એ વાત કહેવાની વિશેષ આવશ્યકતા નથીજ, ફેંકત સંખ્યા વધારવાથી જૈન સમાજના શુક્રવાર નહીં વળે,
જના
આજે પારસી કામની સુવ્યવસ્થાથી, તેમના ખરા બધું. ભાવથી અને ગુપ્ત દાતાથી તે કામ કેટલી દીપી રહી છે ? તેમનામાં કેવી સરસ નાગરિક તરીકેની ભાવના પ્રવર્તી રહી છે ? અરે વિશાળ એવી ખ્રીસ્તીએની જાત આજે અવનીને ખૂણે ખૂણે પડી છે, અમુક અંશ બાદ કરતાં તે ક્રમના પાદરીએ ઠેર ઠેર શાળાઓ, ઉદ્યાગ, મદિશ, દવાખાનાં, વ્યાયામશાળાઓ સ્થાપી પોતાના સિધ્ધાંતાનું કેવું પધ્ધતિસર પ્રચાર કરી રહ્યા છે? તે માનવ જાતિના હિત માટે તન, મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે. જન ક્રમ દુનીયાને કઇ સત્ય સુણાવવા માગતી હોય તે તેણે અવશ્ય આવું પદ્ધતિસર કાર્યાં કર્યાં સિવાય છૂટા નથી.
જૈના ! જાગા અને જૈનત્વ દીપાવે.