________________
:
સામવાર તા૦ ૧૯-૧-૩૧
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
મુનિશ્રી રામવિજયને
સાથે અનેક દેશભકતાને તથા દેશ સેવિકાને ઉતારી પાડવાના, ખાદી ન પહેરવાની પ્રતિજ્ઞાઓ આપવાના, ખાદી પહેરનાર શિષ્યને શિક્ષા કરવા વગેરે માટે આપશ્રી ઈજારા લઇ બેઠા છે તે. જેનાથી તે શુ પણ જેનેતરેથી પણ હવે કયાં અજાણ્યું છે? છતાં જેમ ડુબતા માણસ તણખલે તરી જવાનાં કાંકાં મારે તેમ આપશ્રી અને આપના ટળી ગમે તેવા છુટ્ટા ઉભા કરીને શુકરવારીયાના પાનાં ગમે તેટલાં કાળાં કરા તે પણ આખરે સત્ય તરશે અને ચારના પેટલે ધુળની ધુળજ રહેશે. આપ શુકરવારીયામાં સ્વસ્થ આચાર્યશ્રીના મજકુર
આવ્હાન.
સ્વસ્થ પુયનીય શ્રી વિજ્યાન દસૂરીશ્વરજીએ પોતાના હુસ્તાક્ષરે આજથી લગભગ અડતાલીસ વર્ષ ઉપર અમદાવાદ નિવાસી શેઠ દલપતભાઇ ભગુભાઈને કાગલ લખેલે તેને બ્લેક ગુજરાતી તરજુમાં સાથે તા. ૨૯-૧૨-૩૦ ની યુવક સંધ પત્રિકાગળની ભાષા, અને વપરાયેલા શબ્દોના ઉતારા કરી લેને કામાં છાપવામાં આવ્યા છે તે વાંચનાર વાંચીને વાકેફ થયાજ હશે. ઉધે રસ્તે દોરવવા બનાવટીની ખુમાણુમ કરવા માંડી છે. ધ્યાન રાખો કે આ પ્રમાણે ખુમાબુમ મારવાથી પાસા પોબાર નહિ. પડે. ખરી વસ્તુ સ્થિતિને સમજો અને સ્વસ્થ સુરીશ્વરજીના સાચા શિષ્ય હું 1. તેમ તેમના પ્રત્યે લાગણી ઉભરાઇ જતી હાય ! તે તેમના આદેશ પ્રમાણે વર્તો તેમના મજકુર કાગળ ઉપરથી દરેક સમજી શકે તેમ છે કે તેવા મહા પુરૂષ પણ ભૂલ થાયતે શ્રવક સમક્ષ પશ્ચાતાપ કરતા અને સંધની સત્તા સ્વીકારતા એટલે આ કાગળ તથી પણ સાચી સાધુતા, સરળતા, સત્યતા, અને સજ્જનતાના દસ્તાવેજ છે. આવા વખતે આવા દસ્તાવેજ બહાર પડે એટલે તેની વિરૂદ્ધ વર્તાવ કરનારનાં અંતર વલવાઇ જાય, એ સ્વાભાવિક છે.
આચાર્ય શ્રીને પત્રિકામાં છપાએલે એ કાગળ અયોગ્ય દીક્ષાના હિમાયતી અને શ્રી સંધની સત્તને ઠોકરે મારનાર ભાનલે આના ભાન ઠેકાણે લાવવા માટે પડકારરૂપ છે. એમ સમજીનેજ તેને ‘કાવત્રાં' તરીક ાહેર કરવાનાં ચેડાં કરવામાં આવ્યાં છે. કાવત્રાની બાંગ પોકારનારને લેશપણ વિચાર ડાયતા જેમ આવે તેમ શુક ઉડાડવા પહેલ્લાં લગાર તપાસ કરે કે કાગળ બનાવટી છે કે ખુદ સ્વર્ગસ્થ સુરીશ્વરજીના હસ્તાક્ષÖા છે. તેના પુરાવા બદ્ગાર ખેાળવા નદ્ધિ જવુ પડે. કારણ કે તેઓશ્રીના હસ્તાક્ષરના અનેક કાગળ અને પુસ્તક માજીદ છે. તેમજ આપના ઢાળામાં પણ ધણા પાસે તેમના હસ્તાક્ષર હશે. જરા એની સાથે સરખાવે અને પછી કાવત્રુ લાગે તે હિન્દુસ્થાનમાં અનેક એવા પ્રેફેસર પાય છે કે અસલ અને બનાવટી અક્ષરની પરીક્ષા કરી શકે છે. તેવા ખાત્રી કર્યાં પછી ખુમાણુમ કરી હોત તે અરૂણ્ય રૂદન જેવુ ન થાત છતાં આપે તે કાગળને ‘કાવત્રા’ તરીકે જાહેર કરી સ્વર્ગસ્થ સૂરીશ્વરજીની ભયંકર બદનામી કરી છે. સ્વસ્થ સૂરીશ્વરજીએ ના રાજ દલપતભાઈ ભગુભાંઇને જે કાગળ લખ્યા છે (જે અમે છાપ્યા છે) તે અમને વિશ્વાસપાત્ર સ્થળેથી મળ્યું! છે તેના માટે બનાવટીની શંકા ઉઠાવી શકાય તેમ છે નહિ. અને શ્રી સુરીશ્વરજીના હસ્તાક્ષરને છે. એમ અમારૂ ચેકસ માનવુ છે. છતાં જેએને બનાવટી લાગતા હોય તે સાચા ખોટાના પરીક્ષા માટે લવાદકા એસાર્ડ અને કાગળ બનાવટી છે તેવુ સીદ્ધ થાય તે શ્રી સંધ જે પ્રાયશ્ચિત આપે તે લેવાને અમે તૈયાર છીયે. અને કાગળ સ્વસ્થ સુરીશ્વરજીના ડરે તો રામવિજ્ય અને લબ્ધિવિજ્યએ અત્યાર લગી સમાજમાં કલેશ્વની" હોળી સળગાવી જે છીન્ન ભીન્ન દશા કરી છે તે માટે પ્રાયશ્ચિત લે. અને હવેથી યાગ્ય દીક્ષા ન આપવાની તેમ શ્રી સધની સત્તાને માથે ચડાવવાની મેળાધરી આપે.
સુઈ જૈન યુવક સંઘ પત્રિકા
સગીર બાળકોને નસાડી ભગાડીને, વિશ્વાસ ધાતના ધધા કરી જેલ જવાની ધાસ્તીવાલાને, પેટને ખાડા પૂરવાની લાલચવાળાને, દેવાદારને, પૈસા આપીને ખરીદેલાને, ઇત્યાદિ આવા અનેક અયેગ્ય માણસને શાસ્ત્રની પરવા કર્યાં સિવાય દીક્ષા આપવાના ધંધા લઇ બેઠેલા, શ્રી સધની સત્તાને હાડકાના માળાના વિશેષણેા લગાડનારા, અને સાધુતાને લજવે તેવા અયોગ્ય ખાટા અને ગલીચ ભાષામાં જેમ આવે તેમ આક્ષેપો કરનાર રામસાગર લબ્ધિની ત્રીપુટી ટેળીમાં મજકુર કાગળથી મહા ગભરાટ ઉત્પન્ન થયા છે.
કાગળ
આટલા ગભરાટનું કારણ ? કારણુ એજ કે રામવિજયજી વિગેરે જે પ્રાત્ત (અયેગ્ય દિક્ષા અને સંઘસત્તાને ઠોકરે મારવાની) આદરી રહ્યા છે તે પ્રવૃત્તિની વિરૂદ્ધ આ જતા હેાવાથી તેમના ભકતોમાં જે કંઇક સમજુ અને સ્વસ્થ સુરીશ્વરજી પ્રત્યે માનભરી દ્રષ્ટિએ જોનાર હેાય તે અધશ્રદ્ધાના ચસ્મા ઉતારી પૂછગાછ કરવા મ`ડી પડે અને સરવાળે ગણ્યા ગાંઠયા ભકતામાંથી પણ કાઈ ઓછા થઇ જાય. તેમ `ભના કીલ્લાના ભૂકા થઈ જાય એ બીકથી ગભરાટમાં આવી પડેલાએ છેવટે ગભરાટમાં ને ગભરાટમાં કીલ્લાનું રક્ષણ કરવાની યુકિત તરીકે ‘કાવત્રાને પાસે ફેંકયે છે.
દાના કીલ્લાનું રક્ષણ કરવા રામવિજયજીએ એમના શુક્રવારીયામાં તા૦ ૯ જાન્યુવારી ૧૯૩૧ ના અંકમાં ‘ મહાપુરૂષના નામે ભયંકર કાવત્રુ ' એ મેટા અક્ષરના મથાળા નીચે એક જૈન'ની સંજ્ઞાથી લેખ લખીને અથવા લખાવીને ચેરી ઉપર શીરોરી કરી ‘સતા ' બનવાને પાસે ફેંકવાને પ્રયાસ સેવ્યા છે. રામવિજયજી ! આપથી અને આપના શુક્ર વારીયાથી, તેમ આપની ડચકાં ખાતી સીસાટી બાઈથી જૈન જનતા સારી પેઠે જાણીતી થઇ ગઇ છે. કારણ કે આપે અને આપની ટાળીયે, ચન્દ્રકાન્ત, મેન્દ્ર, જૈન, એક જૈન, તટસ્થ જૈન, સત્યને પૂજારી, ભમતા ભૂત, એવા જુદા જુદા બનાવટી નામેાથી શ્રીર્માંત કેન્ફરન્સ દેવી, જૈન યુવક સંઘ તેમજ જૈન સમાજના માનનીય આચાર્ય શ્રી સામે ધુળ ઉછા ળવા લેખા લખીને, હેન્ડીલે કડાડીને જનતાને ઉંધા રસ્તે દોરવવા કયાં ઓછા પ્રયાસો કર્યા .છે! છતાં જૈન જનતા છેતરાઇ નથી. તે છેતરાય તેમ નથી કારણ કે જનતા આપને સારી રીતે જાણી ગઇ છે. એટલે આપ સ્વર્ગીસ્થ સુરીશ્વરજીના કાગળને કાવત્રુ કે તેથી પણ બીજા કાઇ વિશેષણ લગાડા કૅ ગમે તેટલા ખાટા ધમપછાડા મારા પણ તે સ ફોગટ ફાંફા માત્ર છે, સગીરાને નસાડવાનાં કાવત્રાં કરવાને, છાપાઓ ચલાવવા, આપની મેરલીએ નાચતી સસ્થાઓને પોષવાને, મહાત્માજી જેવા સર્વોતમ પુરૂષ
טן
...
..
રાવિન્યજી ? આપનુ શુકરવારીયુ કાવત્રુ કાવત્રુ કરીતે ખુમાબુમ કરી રહ્યુ છે તેથી આપને આબ્બાન કરવામાં આવ્યું છે તે આન્દ્વાનને સ્વિકારી આપની સહીથી જવાબ આપશે. બાકી ગમે તેવાભાઙતાની શહીથી ગમે તેટલું લખશે કે લખાવશે તે કચરાની ટાપલીને વાધિન થશે.