________________
४
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા
છે તે તેમના નથી. તેમના નામથી ખોટી સહી કરી એ લેખ *પ્રગટ કરવામાં આવ્યે છે.
પત્રિકામાં પ્રગટ થયેલા ઉપલા ખુલાસે વાંચી અમને અત્યંત અજાયબી ઉત્પન્ન થઈ.' પત્રિકાના સંચાલકાની જ હતી કે, તે લેખ પ્રસિદ્ધ કરવા અગાઉ મુંબઈ સમાચાર”માં જે લેખ પ્રગટ થયા હતા તેના હાથઅક્ષર અને સહીની તપાસ કરવી જોઇતી હતી.
આ ઉપરથી અમારા મનને લાગ્યું કે, રતીલાલ નામના એ પુરૂષો છે કે એક? યા એક રતીલાલ એ જુદે જાદે ઠેકાણે એ જુદા જુદા અને એકમેકથી ઉલટાસુલટા ખુલાસા કરે છે? એ વિષે અમેએ મુંબઇમાં તપાસ કરી અને જે આસામીઓએ મી રતીલાલના પત્ર અને તેમની સહી માટે અમને ખાત્રી આપી હતી તેને ખુલાસે પુછ્યા. સુભાગ્યે તેજ દીવસે મી રતીલાલ મુંબઇમાં હતા અને તેમને અમારી રૂબરૂમાં હાજર કરી તેમને ખુલાસો તેમને મેહીથીજ મેળવી લેવાની અમને અરજ કરવામાં આવી. અમેએ મી રતીલાલને અનેક સવાલ પુછ્યા. ‘મુ`બઇ સમાચાર’માં પ્રગટ થયેલા તેમના પત્ર અને તેની હેઠળની સહી તેમને બતાવી અને તેમણે અમને ખાત્રી આપી કે, મુંબઇ સમ ચાર'માં તા૦ ૧૧ મીના અંકમાં જે પત્ર પ્રગટ થયે તે તે તેમનેાજ છે અને તે સિવાય જૈન યુવક સંધમાં જે જે નીવેદને પ્રગટ થયાં છે તે તેમના નથી, તે નીવેદ બનાવટી છે અને તેની ટુઠળની સહી પણ ખોટી છે. આ મુલાકાત તા૦ ૧૬ મીએ રાત્રે ૧૦ કલાકે થઇ હતી. તેજ વેળા અમેએ એ ભાઇના અક્ષર ઓળખાવવા તેમજ તેઓએ જે ખુલાસા કર્યાં હતા તે પોતાના હાથ અક્ષરે લખી આપવા વિનતી કરી અને તેઓએ તુરતજ નીચે મુજબ લખાણ કરી આપ્યું:—,
“ મહેરબાન મુંબઇ સમાચારના અધિપતી જોગ, આપે મારા લેખ તા ૧૧-૬-૩૧ ના રાજ મુંબઈ સમાચારમાં છાપી જૈન પ્રજાને જે સતાપ આપ્યા છે તેને માટે હું આપના અંતઃકરણપુર્વક આભાર માનું છું.” તીલાલ અમનલાલ, સહી ૬, પોતે. તા. ૧૬-૬-૩૧,
“ મુંબઇ સમાચાર”માં તા ૧૧ મીના અંકમાં તેમને જે પત્ર પ્રગટ થયેા હતેા તેની હેઠળ જે સહી હતી તેના અક્ષરા અને ઉપલા ખુલ્લાસાના અક્ષરો અને તેની નીચેની સહી કાઈપણ સાધારણ મનુષ્ય પારખી શકે એટલી મળતી અને એક સરખી હતી.
આ ખુલ્લારો લઇ અમે તેમને બીજે દીવસે અમારા સાલીસીટર મી ત્રીકમદાસ દ્વારકાદાસ આગળ તેમના મકાને
લઈ ગયા.
મી. રતીલાલની તપાસ લઇ મી ત્રીકમદાસે સલાહ આપી કે, તેમને ખુલાશે નેટરી પબ્લીક આગળ કરાવવેા અને તે ખુલાશે। અમારી તરફના કાંઇપણ ટીકા વગર “મુંબઇ સમાચાર''માં પ્રસિદ્ધ કરવા કે જેથી જૈનસમાજની ખાત્રી થાય કે મુંબઇ સમાચારે મી॰ રતીલાલને જે પત્ર છાપ્યા હવે તે તેમનેજ ખરા પુત્ર હતા.
આ સલાહ મુજબ મી॰ રતીલાલે મી॰ કાંગા સેાલીસીટર આગળ કરેલા ખુલાસે મુંબઈ સમાચારમાં તા॰ ૧૯ મી જાનના અંકમાં અમારી તરફના કાંઇ પણ ટીકા વગર પ્રસિદ્ધ
મંગળવાર તા૦ ૭-૭-૩૧
કરવામાં આવ્યેા હતે.
અમે ધારતા હતા કે આ ખુલાસા પછી આ ચર્ચાના અંત આવી જશે પરંતુ તેમ થવાને બદલે જૈન યુવક
સધ્ધ પત્રિકાના તા- ૨૨-૬-૩૧ ના અંકમાં મુળ સમાચારને અસત્ય આક્ષેપ એ મથાળાં હેઠળ એક લેખ પ્રગટ કરવામાં આવ્યા અને તેની જોડે મી॰ રતીલાલ અમૃતલાલે લખેલાં પત્રમાંના એક પત્રને બ્લેક બનાવી તે પ્રસિધ કરવામાં આવ્યે. તેજ દિવસે જૈન યુકસધ પત્રિકાના તત્રી મી. ગાંધી જમનાદાસ અમરચંદ તરફથી અમને નીચલા પત્ર મળ્યા કુતાઃ
શ્રી મુંબઈ સમાચાર અધિતિ જોગ, મુાઇ. મહેરબાન સાહેબ,
આપના ત: ૧૯-૬-૩૧ ના અંકમાં અમારી યુવક સંધ પત્રિકા રતીલાલે દીક્ષા કેમ છેડી'' તે વિષે બનાવટી પત્રા પ્રગટ કરે છે એવા અમારી પત્રિકા ઉત્તર આપે અણુ ઘટતા આક્ષે કર્યાં છે તે સબંધમાં જણાવવાનુ કે રતીલાલના
જે પત્ર! અમારી પત્રિકામાં પ્રગટ થયા છે તે ખુદ રતીલાલના હાથના લખેલા અમારી પાસે મેાજીદ છે. જેમાંનાં એક પત્રને બ્લેક બનાવીને તેની છાપેલી નકલ આ સાથે આપની ખાત્રી માટે આપની ઉપર ખીડી છે. તઉપરાન્ત તે સરવે પત્ર!ની મુળ નકલા આપતા પ્રતિનિધિને જોવી હોય તે। અમારી એરીસે મેકલશે અને તે પત્રાની મુળ નકલે અમે રાજી ખુશીથી તેને બતાવીશુ. આ ઉપરથી આપતે જો લાગતુ હાય કે આપે ઉપર જણાવેલ આક્ષેપ કરીને અમારી પત્રિકા ઉપર અણઘટતા અન્યાય કર્યાં છે તે આપને એક જવાબદાર પત્રકાર તરિકે અમારી વિનંતિ છે કે આપે આ સબંધમાં તાકીદે આપના પત્રમાં મેગ્ય ખુલાસે બાર પાડવા. જો રતી. લાલનાં પત્રને બ્લેક આપને જોઇતા હોય તે આપના વાળ મળે આપને તરત મોકલી આપીશું. આશા છે કે આ બાળતમાં ચેગ્ય કરીને અમને આગળ વધના અટકાવશે.
લી. ગાંધી જમનાદાસ અમરચંદ, તંત્રી જૈન યુવક સંઘ પત્રિકા,
આ પત્ર મળ્યા પછી મી૰ રતીલાલના આવા અરસપરસના વી।ધી ખુલાસાથી અમને શક પડયા અને જેન પત્રિકાના તંત્રીની અરજના સ્વીકાર કરી તેના કબજામાં જે જે પુત્ર હતા તેની અમેએ તપાસ લીધી અને અમારી પાસે રતીલાલના જે જે પત્ર! અને હસ્તાક્ષર હતા તેની સાથે તે પત્રાના દુસ્તાક્ષરની સરખામણી કરી જોઇ અને ખાસ અનુભવી Expertની દ્રષ્ટિએ નહીં પરંતુ સામાન્ય દ્રષ્ટિએ તપાસ કરતાં અમારી પાસેના તથા અમારા સેાલીસીટર પાસે કરેલા એક રારનામાની સહી સાથે સરખાવતાં યુવકસધ પત્રીકામાં પ્રગટ થયેલા પત્રાના અક્ષરા એકસરખા મળતા આવે છે અને તે ઉપરથી એમ લાગે છે કે મી॰ રતીકાલે અંતે ઠેકાણે એક ખીજાની વિરૂદ્ધ જાય એવા ખુલાસા કર્યાં છે અને તેમ કરીને જૈન યુવક સધ પત્રિકા અંતે સું...બઇ સમાચાર'ને આડે માગે દેરવવાની તેણે કાગેશ કરી છે.
હવે મુંબઈ સમાચાર'' સામે જે આક્ષેપ છે તેને ટુંક ખુલાસો આપવાની અમે અમારી ફરજ વિચારીએ છીએ. પત્રિકાને માત્ર એકજ વાંધા તા. ૧૯ મી જુનના મુંબઈ