________________
સામવાર તા૦ ૧૫-૬-૩૧
વર્ષો થયાં થયેલી છે. એમાં રહેલા લાભ પણ મજકુર ઉતારાએ કમીટીના શબ્દામાંજ બતાવે છે. આ ઇચ્છાઓમાં કાઇપણ જગ્યાએ આ હકકની ઉપર ક્રેઇપણ જાતની મર્યાદાએ મુકવાના ઇસારી સરખા પણુ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત જીના વિદ્યાર્થી એના યુનીયન તરફથી પણ આવી
માગણી કરવામાં આવી હતી.
મુંબઈ જૈન યુવક સૌંચ પત્રિકા
જાના વિદ્યાથી આ હકકની રૂએ મેનેજીંગ કમીટીના મૈમ્બર થવા માટે જનરલ કમીટીના સભાસદ હાવા જોઇએ એટલી પણ મર્યાદા સંબધી કર્યાંય પણ ઉલ્લેખ જણાતા નથી. અને આવી ઉદાર ભાવનામાં સંકુચિત મર્યાદાઓને સ્થાનજ કયાંથી હોય ! ! કારણ કે આવા હકક આપવાને મુળ ઉદ્દેશ ાના વિદ્યાય એને સંસ્થાના કાર્ય તરફ આકર્ષ તેના વિકાસમાં વિશેષ રસ લેતા કરવાને હતેા. અને જો આવેાજ ઉદેશ હાય તો પછી એ હકક ઉપર કાઇપણ પ્રકારની મર્યાદા મુકવાથી તેનું ગૈારવ અને સુંદરતા જતાં રહે છે તે સ્વમાન ધરાવતા વિદ્યાયી એ એવા સંકુચિત અને મામુલી કકના લાભ લેતાં અચકાશે અને મુખ્ય ઉદ્દેશ માટૅ જશે.
આમ છતાં, જ્યારે આવા તક આપવાની તક આવી ત્યારે મેનેજી ંગ કમીટીએ ઉમેયુ" કે આવી રીતે મેમ્બર થનાર વિદ્યાર્થી જનરલ કમીટીને સભાસદ હોવા જોઇએ. જો કે આ શરત જરૂરી લાગતી નથી, કારણ કે ગ્રેજયુએટ થયા પછી, વિદ્યાલયને મેમ્બર થવા માટે જીના વિદ્યાર્થીને પૈસાની છુટ હોયજ એમ માની શકાતું નથી. છતાં આ શરત સ્વીકા રવા યેાગ્ય છે કારણ કે તે આત્મભાય સાથે સંસ્થા તત્કૃતે પ્રેમ સૂચવે છે.
પરંતુ જ્યારે આવા પ્રકારની દરખાસ્ત મેનેછ ગ કમીટી તરફથી જનરલ સભામાં આવી ત્યારે તે ઉપર એવા સુધારા મુકવામાં આવ્યા ક જીના વિદ્યાર્થી જ્યાં સુધી સંસ્થાના દેવાદાર હોય ત્યાં સુધી તે મેનેજીંગ કમીટીમાં મેસી શકે નહી. અથવા તે તેણે પાંચ વર્ષમાં પેાતાનુ દેવુ' ભરપાઇ કીધેલું હેવુ તેઇએ ત્યારે તે! લાગે છે કે સંકુચિત દૃષ્ટિની હવે તા હદ્દ થઇ.. કારણુ કે
આવા સુધારા.
૧. જુના વિદ્યાર્થ`એ પ્રત્યે અવિશ્વાસ સૂચવે છે ૨. તેઓની સેવાની જાણે જરૂર ન હેાય તેમ તેને દૂર હડસેલતા હાય એમ લાગે છે.
૩. વિશેષમાં એમ પણ તે સુધારા સૂચવે છે કે જલ્દી પૈસા કમાવાની શકિત એજ કેળવણીના ઉદ્દેશ અને એજ સમાજ અથવા સંસ્થાની સેવા કરવા માટેની લાયકાત.
૪, તે ઉપરાંત આવા સુધારા મુકનારાઓ સામાન્ય વ્ય:પારી લેાન અને કેળવણી માટેની લેન-એમાં રહેલે ભેદજ સમજતા ન હોય એમ લાગે છે
સા ક્રાઇ મધ્યસ્થપણે જોનાર સમજી શકે છે કે આ એ પ્રકારની લેાનમાં માટે તફાવત છે. વ્યાપારી લેનમાં ક્રમા વાના ઉદેશ રહે છે જેથી તેના વ્યાજ અને ભરપાઇ ઉપરજ લક્ષ આપવામાં આવે છે જ્યારે કળવણી લેાનમાં, યુવાન કે જે જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજીના શબ્દોમાં ભવિ જ્યની આશા, સમાજના દેશની દોલત, શાસનની શાભા અને સેવાના પુજ છે. તેને મદદ કરી સુશિક્ષિત બનાવવાને મુખ્ય ઉદ્દેશ છે. અને જ્યારે સમાજ મેટે ભાગે કળવણી હીન અનેક પ્રકારના કુધારા અને કુમાન્યતાએમાં તલ્લીન
પ
અને સાધનહીન હોય ત્યારે તે કેળવણી પ્રચારનું કાર્ય એ યુગ ધમ થઈ પડે છે.
જયાં મદદની ભાવના રહેલી છે ત્યાં દેવું, કરજ એ શબ્દોને ઉપયોગજ અસ્થાને છે.ભલે કાયદાની દૃષ્ટિએ વ્યાજી હોય પરંતુ નૈતિક દૃષ્ટિએ સંસ્થાને અ ંગે અમુક પ્રકારના હક
વાસ્તુ સૈાન વિદ્યાથીને નાલાયક ઠેરવવા એ સ`સ્થાના મૂળ ઉદ્દેશાને ભૂલી જવા જેવુ છે.
ઉપર દર્શાવેલા કહેવાતા સુધારામાં એવી એવી વિચિત્ર તાઓ રહેલી છે કે તે તેના પક્ષકારે સમજયાજ ન હેાય એમ લાગે છે, નહીં તે આટલા જોર શોરથી તે સુધારા મુકાયેાજ
ન હત
પ્રધમ તે, આ સુધારાની રૂએ પેર્ટીંગ વિદ્યાથી (ભલે તે છ મહિના વિદ્યાલયમાં રઢુર્યેા હોય કે લાંખો વખત રહયા હોય) ગ્રેજ્યુએટ થતાં ખીન અંકુરો કમીટીને મેમ્બર થઇ શકે છે પરંતુ લાન વિદ્યાથી લાંબે વખત રહયા હેાય અને સંસ્થાના ઉપકારથી સંસ્થા સાથે જીદગી ભરના સંબંધથી બંધાયેલા હાય છતાં, પેાતાનુ દેવુ કાઇપણ કારણે જલ્દી ભરી ન શકવાથી મેમ્બર ન થઈ શકે. પેઈંગ અને લેન વિદ્યાથી વચ્ચે કેટલા મોટા તફાવત ! ! ! શું પેદ્યમ વિદ્યાર્થી ને આડકતરી રીતે અને દેખીતી રીતે સંસ્થામાં રહેવાથી આર્થિક લાભ થતો નથી? અને એ રીતે દેવાદાર નથી. ?
બીજી વિચિત્રતા તે! એ લાગે છે કે આ સુધારાની રૂએ, સમાજની બીજી ક્રાઇ ટ્રીસંસ્થાના લાભ લીધે! હાય તેવા ગૃહચે! કે જેમને તે સંસ્થાના નિયમ પ્રમાણે પાછું કાંઈપણ આપવ:તુ હતું નથી, તે સંસ્થાની વ્યવસ્થા માટે લાયક અને પ્રતિષ્ઠિત ગણાય પરંતુ વિદ્યાલયના લેન વિદ્યાર્થી એ જ્યાં સુધી પોતાનું દેવુ નથી આપી શકતા ત્યાં સુધી, ભલે પછી તે બધી રીતે કુશળ હેાય, તે પણ નાલાયક ઠરે છે. ગુન્હા માત્ર એટલેજ કે તેઓએ વિદ્યાલયના નિયમ પ્રમાણે બનતી સગવડ, પેાતાના અભ્યાસ માટે અેલા ખર્ચ પા આપવા માથે લીધું છે. કવેશ ન્યાય !!!
મૂળ દરખાસ્ત ઉપરના સુધારાના પક્ષકારોમાંથી કેટલાકા કહે છે કે આટલી સરત ન રાખવામાં આવે તે સંસ્થાની લેન જલ્દી ભરપાઇ થરો નહી. તેઓ એમ માનતા હૈાય કે આવે. મર્યાદિત હક આપવાથી, ાના વિદ્યાર્થી એ મેમ્બર થવા જલ્દી પૈસા ભરી દેશે તે તે ભૂલે છે. કારણ કે દેવું વસુલ આપવું તે પોતાની કમાવાની શકિત ઉપર આધાર રાખે છે. અને નહી કે આવા હુક ભોગવવા. બીજા, કમાતાં છતાં, ભરપાઈ ન કરતા હોય તેવા વિદ્યાર્થીને પણ આ ફુંકતી લાલચ કઇ અસર કરી શકશે નહી. અને લેન રીતસર વસુલ કરવાને ધણી રીતે છે પણ આ હક અને લેાનની ભરપાઇ વચ્ચે કંઇપણુ જાતને! સબંધ નથી. આ પૂ.
લી એક જૈન.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય. સારાભાઈ મગનભાઈ માઢી લેાન-સ્કોલરશીપ ફંડ, ઉપરોકત ફંડમાંથી ચંચળ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન વિદ્યા આને અ ંગ્રેજી ચેયીથી સાતમા ધારણ સુધી અભ્યાસ કરવા, દેશી અંગ્રેજી વૈદક શીખવા, તેમજ કળાકાશલ્ય, લોજીંગ, ફોટોગ્રાફી, ઇજનેરી, વીજળી, વિગેરેનું કામ શીખવા વગર વ્યાજે લેાનરૂપે સહાય કરવામાં આવે છે. મદદ લેવા ઇચ્છનારે ઓનરરી સેક્રેટરીને ગોવાળ્યા ટેન્કરોડ, ગ્રાન્ટરેડ, મુંબઇ લખવું.