________________
:
!
સુબઈ જૈન યુવક સથ પત્રિકા
સામવાર તા૦ ૧૫-૬-૩૧
શ્રી રામવિજયજીની ચેલેજના સ્વીકાર પરમ ઉપકારી આચાય` દૈવવેજય કમળસૂરીશ્વરજી તથા મહે
પાર્ટ, તા.-૭-૬-૩૧
શ્રીમાન રામવિજયજી,
આપે તા. ૧-૬-૩૧ ના રાજ આપના વ્યાખ્યાનમાં વ્યાસપીઠ ઉપરથી એક ચેલેંજ પાટણના જૈન તેમજ જૈનેતર જનતાને ઉદ્દેશીને ફેંકી છે કે જે આ મુજબ છે ‘દિક્ષા સબંધે વિવાદ કરી યેાગ્ય નિર્ણય કરવા એ સેલીસીટરા તથા બાર એટલે. તૈયાર હાય તો હુ કાઇ પણ મધ્યસ્થની રૂબરૂમાં તૈયાર છુ. યેાગ્ય નિર્ણય મુજબ હું મારી પ્રવૃતિને ત્યાગ કરૂ અને કાં તે લે મ્હને અનુસરે, તમે એ લીકાને લખે. અને જાહેર છાપાઓદ્વારા ચેલેજ કરે અને જો તે ન આવે તે ખુલ્લુ બહાર પાડા કે તે જુઠ્ઠા છે.”
પાધ્યાયજી શ્રી વીરવિજયજી કે જેના આપ પ્રશીષ્યના શીષ્ય છે. તેઓ ખ'ને ' મહાત્માએ શાસ્ત્રના પારગત તેમજ વયેાદ્ અને અનુભવી હતા એટલે તેઓશ્રીએ સર્વાનુમતે કરેલા ઠરાવેા ઉપર શાસ્ત્રથ કરવા તે તેઓશ્રીના શાસ્ત્રના જ્ઞાનની બુદ્ધિની હાંસી કરાવવા જેવુજ છે અને તેઓશ્રીના જ્ઞાન અને બુધ્ધિ ઉપર શકા કરવા જેવુ છે અને તેથીજ તમે તેઓશ્રીના પ્રશીષ્યના પણ શીષ્ય અને અમે તેના દાસાનુદાસને તેઓશ્રીએ કરેલા ઠરાવ ઉપર શાર્થ કરવા જેવું કે વિવાદ કરવા જેવું રહેતુંજ નથી અને તે તમે તેમ અમેને ઇષ્ટ નજ હાય
અત્યાર સુધીમાં દિક્ષાની ચર્ચા અંગે હેન્ડલા, ટૂંકા, પુસ્તક શાસ્ત્રાના આધારા સહીત બહાર પડી ગયા છે એટલે હવે શાસ્રની ચર્ચા કરવા જેવુ કાં' પણ બાકી રહ્યું હોય તેમ અમે માનતા નથી તેમજ સોંવત ૧૯૬૮ માં વડાદરા મુકામે પરમપૂજ્ય આચાય' મહારાજશ્રી ૧૦૦૮ શ્રી વિજયકમળસૂરીજી મહારાજના અધ્યક્ષપણા નિચે પ્રાતઃસ્મરણીય પુજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજના વયે‰દ્ધ નાની અને અનુભવી, શાસ્ત્રજ્ઞ મહાપાધ્યાયજી, પ્રવત કજી, પન્યાસે, અને મુની મહારાજોને મળેલા સંમેલનમાં જે જે ઠરાવેા કરવામાં આવેલા તે શાસ્ત્રની મર્યાદા અહાર તે નહીજ કરવામાં આવ્યા હોય, તેમ આપ પણ કમુલ કરશેાજ. સદરહુ સંમેલનમાં થયેલા ઠરાવે। પૈકીના ઠરાવ ન', ૨૦-૨૩ કે જે નીચે મુજબ છે તે આપશ્રીના ખ્યાલ બહાર તે! નહીજ હોય,
વડાદરા સંમેલનમાં થયેલા ઠરાવા ઠરાવ ન. ૨૦
જેને દિક્ષા આપવી હાય તેની ઓછામાં ઓછી એક મહીનાની મુદ્દત સુધી યથ શકિત પરીક્ષા કરી તેના સબંધી માતા, પીતા, ભાઇ, સ્ત્રી વીગેરેને રજીસ્ટર કાગળથી ખબર આપવાના રીવાજ આપણા સાધુઓએ રાખવે તેમજ દિક્ષા નીમીતે આપણી પાસે જે વખતે આવે તેજ વખતે તેના સબંધીઓને રજીસ્ટર કાગળથી તેની પાસે ખબર આપવાને ઉપયાગ રાખવા.
ઠરાવ નં. ૨૩
આજકાલ કેટલાક સાધુએ શીષ્ય કરવા દેશકાળ વિરૂદ્ધ વન ચલાવે છે જેથી શાસનની ઢેલના થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે તેમજ મુનીને કાઇ કાઇ વખત અનેક મુશ્કેલીમાં ઉતરવુ પડે છે. જેથી આ સંમેલન આવી રીતે દિક્ષા લેનાર તથા આપનાર, અપાવનાર માટે અત્યંત નાપ સદગી જાહેર કરે છે કે આપણા સમુદાયના સાધુઓ પૈકી કાઇએ પણ આવી ખટપટમાં ઉતરવુ નહી અને જે મુની આવી ખટપટમાં પડશે તેને માટે આચાર્યજી મહારાજ સખ્ત વિચાર કરશે.
વે તો ફકત એકજ મુદ્દે સ્પષ્ટ કરવાની જરૂરીઆત છે, અને તે એ કે સદરહુ ઠરાવ નં. ૨૦-૨૩ સદરહું સમેલનમાં થયા હતા કે કેમ ?
સદરહુ ઠરાવા ન. ૨૦-૨૩ થયા છે એમ સિધ્ધ થાય તે પછો ખીજી ચર્ચાને સ્થાન રહેતુંજ નથી. એટલે અમે આપશ્રીની ચેલેજના એ રીતે સ્વીકાર કરીએ છીએ કે
આપશ્રી સદરહુ ઠરાવે। થયાજ નથી એમ સાબીત કરવા તૈયાર છે ?
અમે સદરહુ ઠરાવા નં. ૨૦-૨૩ થયા છે એ સાખીત કરી આપવા ચે!ગ્ય મધ્યસ્થની રૂબરૂમાં તૈયાર છીએ.
આપ સદઃહુ ફેરાવ નં. ૨૦-૨૩ થયા છે એમ કબુલ કરતા હેા તે! પછી પાટણના શ્રો સથે કરેલા ઠરાવને શાસ્ત્ર વિરૂદ્ધ કહી શકેાજ નાં કારણ સદરહુ ઠરવાને અનુસરીને સદરહુ ઠરાવેાના ત્રણ મુદ્દાઓને દ્રષ્ટિ સન્મુખ રાખી સ ંમેલનમાં થયેલા હરાવે તે અમલમાં મુકવાની હાલની પરિસ્થીતિમાં જરૂર લાવાયી પાટષ્ણુના શ્રી સ ંધે નીચે મુજબ હરાવ કર્યાં છે.
પાટણના શ્રી સથે કરેલા હરાવ
હાલની પરિસ્થીતિ જાતાં પાટણમાં જેઓને દિક્ષા લેવી હાય તેઓએ એક માસ પહેલાં જાહેર. છાપાઓમાં નહેરાત કર્યાં પછી તેની યાગ્યતાની ખાત્રી થતાં સંધી સંમતિ મેળવી દિક્ષા આપી શકાશે. આની વિરૂધ્ધ વર્તનાર અથવા તેમાં ભાગ લેનાર સત્રને ગુન્હેગાર ગણાશે.
આ ઉપરથી જોઇ શકાય છે કે સમેલનમાં થયેલા ઠરાવ નં. ૨૦ તથા પાટણના શ્રી સથે કરેલા ઠરાવના મુદ્દા નીચે મુજબ છે.
૧ વાલીવારસાની અનુમતી
૨ લાયકાતની પરિક્ષા
૩. પરિક્ષા માટે કમમાંકમ એક મહીનાની મુદ્દત આ પત્રના જવાખ આપશ્રી પાતાની સહીથી તા. ૧૨-૬-૭૧ સુધીમાં રજીસ્ટર પેસ્ટ મારફત યાતા જાહેર પત્રિકા મારફત આપશે.
તા. ૧૨-૬-૩૧ સુધી આપશ્રી તરફથી જવાબ નહિ આવે તે અમને જાહેર કરવાની અનિવા` ફરજ પડશે કે આપ ગુરૂઆજ્ઞાને છડેચોક ભંગ કરી ભાળી અને અજ્ઞાન જનતાને પ્રભુ મહાવીરની આજ્ઞાના નામે કેવળ દૃલ સેવી અવળે રસ્તે દોરી રહેયા છે. તા. મજકુર,
તા. ૩ઃ—આ પત્રની અસલ કાપી રજીસ્ટર પાસ્ટથી શ્રી રામવિજયજીને મેડલવામાં આવી છે.
સદરહુ ઠરાવા વયે અને ગીતા એવા પરમેપકારી સ્વસ્થ આચાર્ય મહારાજ તથા મહેપાધ્યાયજી તથા તમારા ગુરૂ પ્રેમવિજયજી અને તેઓના ગુરૂ તથા આપના દાદા ગુરૂ કે જેએની આજ્ઞામાં હાલ તમે વર્તે છે તે વિજયદાન સૂરીની હાજરીમાં સર્વાનુમતે થયેલા છે. એટલે તમારા અને અમારા આ પત્રિકા મહામદ અબ્દુર રહેમાને ‘સ્વદેશ’ પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઈ ૩ માં છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ ન. ૧૮૮, ચટાઇવાળા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ ૩ મળેથી પ્રસિદ્ધ કરી છે
લી
શ્રી પાટણ જૈન યુવક સંઘ તરફથી શ્રી સધને સેવક. કેશવલાલ માંગળચંદ શાહ,