SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સુબહ જૈન યુવક સદ્ય પત્રિકા સામવાર તા૦ ૮-૬–૩૧ ભાષણના એક તૃતીયાંશ ભાગે. આવી આત્મપ્રશંસા અને વાહિયાત ઉદેશાની ગણનામાં પૂરા થાય છે, બીજો તૃતીયાંશ અમદાવદની પ્રાચીન જાહેાજલાલીમા વર્ણનમાં શંકાય છે અને બાકીના તૃતીયાંશ પોતાના સ્વધમી બન્ધુઓને ગાલી પ્રદાનમાં અને ગાડા તળેના કુતરાની માફેંક સોસાયટીને માથે ઝઝુમતી ભારે, જવાબદારીની ગણત્રીમાં ખલાસ થાય છે. તેમના વચનામૃતો કેવા અસત્ય આક્ષેપોથી અને અહું ભાવથી ભરપુર છે. તેતે વિદ્ધાળા જૈન થતની સામે એ સુરા અવાજો નીકળી રહયા છે, શાસ્ત્રાની સામે ખંડ ઉઠાવવાની પ્રવૃત્તિ આદરી કુવામાં પડી પેતાને વિનાશ કરાઇ રહયે છે. મુમુક્ષુ આત્માઓના આવિશુદ્ધિના એ મામાં પાંચ પ્રમાદને વશ થયેલા, તત્વની અજાણ જૈન કુટુમ્બમાં જન્મ લેવાથી પેાતાનાંમાં જૈનત્વની ગ ંધ ન હોવા છતાં જનત્વ છે એમ માનનાર તથા અઢારે પાપ સ્થાનક સેવતા કેટલાક અજ્ઞાની આત્મા વિશ્વ નાંખવા અગર અંકુશ મૂકવા તૈયાર થયા છે.' આવા વાર્ડિયાત અને બેશરમ વચના પ્રમુખના મેઢામાં શોભે છે ?: આ શબ્દોથી એવા ભાસ થાય છે કે પ્રમુખ સાહેબ અને તેમની આ ટાળકી તદન અપ્રમત્ત દશામાં . છે,.ત.ત્વની સોંપૂર્ણ પણે અણુકાર. છે તેમના હાર્ડદાડમાં જનવસી ડાંસીને ભરેલું છે, એક પણ પાપ સ્થાનથી દૂર નાસનારા છે, જ્ઞાનથી પરિપૂર્ણ છે. ટુકમાં તે સિદ્ધ, બુદ્ધ, મુકત સ્વરૂપ કેળવી આત્મા છે. શી ધૃષ્ટતા ! શા નર્યાં દંભ ! આ ટાળકીના પામર જા તદન દયાને પાત્ર છે, કારણકે તે કયી શદીમાં વસે છે તેનુ તેમને ભાન નથી. ઘુવડની દ્રષ્ટિએ સત્ર રાત્રી અને અધકારજ છે. પ્રભુ ! પ્રભુ ! અમારા આ મુમુક્ષુ બયી . અમને બચાવે !.. તેમના ભાષણમાં ડગલે ડગલે સુધારા અને બુધ્ધિમાને તફના ડરનુ પ્રદર્શન થાય છે. સાસન સામે ઝેરી પ્રચાર થઇ રહયા છે. આક્રમણા થઇ રહ્યાં છે, સાસનની હેલના થઈ રહી છે. તેના પ્રતિકાર હે મહાનુભાવે મને બતાવે '' આમ જાતી અંતમાં 'સાસાયટીના લાગતા વળગતાએ ને તેમણે જે અમુલ્ય ઉપદેશ આપ્યા છે તે જરૂર સોસાયટીના સભ્યાએ અમલમાં મૂકવા જેવા છે-“જનધમ ના નામે કાઇ પેાતાને સ્વાર્થ સાધવાની ઇચ્છા ન રાખે, મનગમતી રીતે મ્હાલવા અગર સ્વચ્છંદને પોષવા શાસ્ત્ર વિરૂધ મનગમતી પ્રવૃત્તિએ ન આદર, વાણીના વિલાસથી સરલ પ્રકૃતિના મનુષ્યને આજી દૃષ્ટ તેમના જીવનને શ્રાવકકુળ હરાવી દેવાની પેરવીએ ન કરે.” વગેરે સાસાયટીના લાગતા વળગત.એ. અને તેમના માની લીધેલા' સંભે આટલુ અમલમાં મૂકે-એટલે અયેગ્ય દીક્ષાના પ્રચાર કરીને પોતાની ગાડર-જમાત વધારવાનાં સ્વા સાધવાની ઇચ્છા ત્યાગે, મનગમતી રીતે મ્હાલવા, શ.સ્ત્રને ઉંચા મુકી પુસ્તકના આશ્રય વગર યદ્દા તદ્દા એકવાટ કરવાનું છેડી દે, વાણીના વિલાસયી જિંચારા ભેળાં ભૂલકાંઓને અજ્ઞાન જાતે આંજી અવળે રસ્તે ચઢાવવાનું બંધ કરે, શ્રાવક ધર્માંમાં દ્રઢ કરી તેમને વિનાશ કરાવી તેમને ભવ હરાવી દેવાની પેરવીએ ન કરે તે અવશ્ય પ્રમુખના વચન પ્રમાણે સાસનને વિજય વાવટા ફરકે સેસાયટીના બન્ધુ માં ! કાંઇ વિચારશેકે ? તમારા પ્રમુખના વચને માન્ય કરોકે ? સમાજ અને ધર્મોમાં તમારા કલહે। સડતા બધ થશે.કે? અને આ મહિત તેમજ પરહિત સાધશે કે લેકિન વે દિનકાં કે મીયાંકા પામે જી કી ભી રિ ૐ શાન્તિઃ શાન્તિઃ! રામવિજય સામે વિરાધના કરાવેા. — ''(),— અમદાવાદ જૈન યુથ લીગની એક કાર્યવાહક સભા તા. ૨૫-૫-૩૧ ને સામવારના રાજ ઝવેરી મુળચંદ આશારામ બૈરાટીના પ્રમુખપણા નીચે મળી હતી જેમાં નીચેના ઠરાવા સર્વાનુમતે પસાર થયા હતા : (૧) અમદાવાદ જૈન યુથ લીગના માજીમંત્રી શ્રી શાન્તીલાલ સમચંદ શાહનું અવસાન થયું છે. તે બદલ આ સંસ્થાની કા. વા, સમિતિ ખેદ દર્શાવે છે અને તેમના આત્માને શાંતિ મળેા તેમ ઇચ્છે છે સાથે તેમના કુટુબની દીલગીરીમાં દીલસાજી ભર્યાં ભાગ લે છે. (૨) મુનિ રામવિજયના પાટણમાં પ્રવેશ સમયે ત્યાંના શ્રી સંધે પેાતાના મેભા અને પ્રભુવની રક્ષા માટે જે પ્રયત્ન કર્યાં તે બદલ તેમજ તે પ્રસંગે ધઞાની હિંસક પ્રભાવ નાને વધાવી લીધી તે બદલ ત્યાના શ્રી સંઘને મુબારકબાદી આપે છે અને જણાવે છે કે વડાદરા રાજ્યમાં ધોળે દિવસે આવા બનાવ અને તેની રાજ્ય ખબર ન લ્યે તે 'સુલેહ અને શાંન્તિ જાળવાના દાવે! કરનાર કોઈપણ સરકાર પોતાની સત્તા અસ્તિત્વમાં છે એમ પ્રજા' માની શકે નહિ. તેથી રાજ્યના અમલદારો આ બનાવની તપાસ કરે અને યોગ્ય ગુન્હેગારને તે બદલ મેગ્ય નશ્યત કરે. શ્રી ભાવનગર વિજયધમ પ્રકાશક સભાની તા. ૩૧-૫-૩૧ રવીવારના રાજ મળેલી જનરલ મીટીગેનીચે મુજબ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યાં હતા. રાવ. પાટણમાં મુનીશ્રી રામવિજયજીના પ્રવેશ સમયે તેમના આગમન સામે શાંત અવરોધ દર્શાવનાર જાહેર જનતા ઉપર ચાલેલા લાઠી પ્રહાર સામે આજરાજ તા. ૩૧-૫-૩૧ ના રાજ મળેલી. શ્રી ત્રિજ્યધમ પ્રકાશક સમાની જનરલ મીટીંગ પોતાના સખ્ત વિરાદ્ધ જાહેર કરે છે. અને દૃઢના પૂર્વક માને છે કે મુનીશ્રી રામવિજયજીને પાટણના જૈન સંઘનું આમંત્રણ નહી હોવા ઉપરાંત મોટા ભાગને વિરાધ છતાં પાટણમાં તેમને પ્રવેશ થવાથી ઉપરનુ ખેદજનક પરીણામ બનવા પામ્યું છે. માટે મુનીશ્રીને બિનતી કરે છે કે તે પોતાની અયેાગ્ય પ્રવૃત્તાં સુધારો કરે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય. સારાભાઇ મગનભાઇ માદી લેાન-સ્કોલરશીપ ફંડ. ઉપરે તકે ડમાંથી ચંચળ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન વિદ્ય થી આને અગ્રેજી ચેાથીથી સાતમા ધારણ સુધી અભ્યાસ કરવા, દેશી અંગ્રેજી વૈદક શીખવા, તેમજ કળાકાંશય, ડ્રેઇંગ, ફોટોગ્રાફી, ઇજનેરી, વીજળી, વિગેરેનું કામ શીખવા વગર વ્યાજે લાનરૂપે સહાય કરવામાં આવે છે. મદદ લેવા ઇચ્છનારે ઓનરરી સેક્રેટરીતે ગોવાળીયા ટેન્કરેડ, ગ્રાન્ટરે, મું!' લખવું,
SR No.525916
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1931 Year 02 Ank 01 to 32 - Ank 09 21 and 29 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy