________________
સામવાર તા૦ ૨૮-૪-૩૦
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
લેખક :
હાડકાના માળા (?) “ઋષભદાસ.” એકાંકી નાટકઃ પ્રવેશ ૩ જે.
પાત્રે લક્ષ્મીચંદ શે' પાછળથી
નથુશા, કમાé, વખતા, ખુમાશા, પાછળથી હરકાર શેઠાણી, સ્થળ : શેડના મેસવાને ઓરડે, સમય ઃ રાત્રિના આઠ વાગ્યા પછી.
પડદા ઉપડે છે.
(વિચારમાં ડુબેલા શેઠ હંમેશાં બેસવાના ખંડમાં આને અઢેલી ખેડેલા નજરે પડે છે.)
તકી
લક્ષ્મીચંદ્ર શેઠે—(સ્વગત) આ શુ થવા એઠું છે ?! આનુ જેવા શાન્ત અને ડાઘા છોકરો આટલે ઉદ્દત ?! બહુજ ઓછા ભેલી, નમ્ર, શાણી અને ઘરમાં ચાલતાં જેનાં પગલાંના અવાજ પણ ન સંભળાય એવી સુમન પણ છેક શરમ છેાડી મ્હારી રત્ન લેવા આવી ! (અટકે છે......ઘેાડીવારે) ખરેખર આ અંગ્રેજી કેળવણીના અને વસંતલાલનાજ પ્રતાપ! સ્ક્રુતે શી ખબર છેાકરા. આમ હાથથી જશે ! આ તે સાત પેઢીતું નામ ડુબાડવા ખેડા ! ધા' વાત લઈ જશે અને આબરૂના કાંકરા થશે! એ શાસન દેવ ! હાય કરે!! હાય કરે!!! (અટકે છે......થોડીવારે) શે। પવન વાગે છે ? જ્યાંરે ત્યાં બસ ખંડ! મરણ પાછળ રડે ફૂટ તાય બડ! બારમુ−કારજ-કરો તેય બંડ! ન્હાની વયે છેાક રાનાં લગ્ન કરીએ તોય અંડ! કાઇ ઘરડા જીવ ઘેાડે ક્રુડે તોય ખંડ ! (અટકે છે......ઘેાડીવારે) અરે! આ બધુ તે જાણે હમજ્યા, પણ આવા ધર્માંના કામમાં પણ ખંડ ! | આ તે નાસ્તિકતાની અવધીશને ?!..... આ કેમ ચલાવી લેવાય ? અને એક વખત નરમ મુકુ તો હુ મેશની પીડા, ના, ના, નરમ તે નજ મુકાય. આનુ કયાં જવાના છે? એ તે એની માને કહીશ એટલે હુમજાવી લાંવશે......જોઇ લેવાશે કંઇ નહી હવે તે—
(આમ વિચારમાળા ચાલે છે ત્યાં શેઠના જાહેરજીવન ઉપાશ્રય, જ્ઞાતિની કે સંધની સભાએ ઈન્પના સાથે દારા નથુશા, કમાશા, વખતશા, ખુશ્નાશા ઓરડામાં દાખલ થાય છેઃ)
ચારે જણુ-(સંગાથે) જે જે! શેઠ શા વિચારમાં ? લક્ષ્મીચંદ્ર શેઠ-(વિચારમાંથી જાગી સ્વસ્થ થતાં) આવે, આવેા! નથુશા, કમાશા, આમ. આમ આવેાને વખતાશા. અહીં મેશે. ખુબાશા.
(એમ આવકાર આપતાં સહુને બેસવાની સૂચના કરે છે......બેસતાં બેસતાં નથુશાની જીભ ચાલવા માંડે છે.)
નથુશા (બહુજ ખાનગી વાત કરતા હાય તેમ આ ખાજા જોતાં, શેઠના કાન પાસે મ્હાં રાખી બધા સાંભળે તેમ ધીમેથી )
ક્રમ ધું. ખરેખર છેને? હવે કયારે નકકી છે!? લક્ષ્મદ્રશે.–(વિચારથી ઘેરાએલા છતાં સ્વસ્થતાથી) નથુશા, આ કામ સહેલાઇથી પાર ઉતરી જાય તે શાસન દેવની કૃપા । કમાશા–(જરા જાસ્સાથી) શેઠ, એમ ઢીલી ઢીલી વાત શુ' કરે છે? અંતે કૃપાજ છે, અને અમે છીએને?
લક્ષ્મીચંદ્રશે–હાસ્તો, હમે તા જ, પણ હમે બહુ હેાળાઠહાળ ન કરી તો સારૂ!
નથુશા-કેમ કંઇ છે? હમારા જેવાને કાનાથી ડરવાનું છે, અને આ ધર્મનું કા છે. એમાં કાણુ આડે આવવાનું છે!. એતા હમે ભદ્રીક જીવ છે, તે પોતાના કામકાજ વેગળાં મુકી આવા કામમાં માથુ મારા છે. બાકી આ જમાના તે હવે એવે આવ્યા છે કે : ન પુછે વાત !
લક્ષ્મીચંદ્રશે—(નિશ્વાસપૂર્વક) ભાઇ, હું' એ જમાનાથી
ડરૂ છું !
કમાશા (હીંમત આપતાં) અરે શેઠે ! કાની તાકાત છે કે, તમારા પેગડામાં પગ ધાલે!! આ પેલા એચાર નવરા’ નાસ્તિ સિવાય કાઇ ખેલવાનું નથી. જરા સારા-ઠાઠમાઠથીવરઘોડે ચઢાવીશું; જરા શ્રીફળની પ્રભાવના કરીશું; બહુ થશે તો એકાદી કારસીનાં નેતરાં ફેરવીશુ કે, આબાદ ગાળીહાર ! લક્ષ્મીચ'દ્રોઢ–(જરા મુછમાં હસીને) કમાશા ! હમે પણ કમાલ કરે છે હૈ! ! કંઇ અધી તૈયારી કરીનેજ આવ્યા લાગે છે, અને–
કમાશા-(વચમાંજ-પોતાની હૅશિખારી બતાવતા ) શેઠ મારા કામમાં ખામી હાય ! આ જૂએ વખતશા શ્રીફળની પ્રભાવના કરવા તૈયાર છે! વરઘેાડામાં જે કઇ ખરચ થશે તે જાવને હું આપીશ અને...અને કારસાનાં નેતરાં લક્ષ્મીચંદ્ર પ્રેમચંદ્રનાં છે, કંઇ બાકી? કહે એટલે ? !
લક્ષ્મીચંદ્રશે−(જરા ગંભીર બની) કમાશા, તમે ધારે, છે. તેમ શ્રીફળની પ્રભાવના કે નાકારસીનાં નેતરાંથી કામ પતી જાય તેવા મામલે હવે નથી. હવેજ ખરી ખબર પડશે ?
વખતશા-ક્રમ શેઠ, આજ હુમે ભેદમાં ખેલે છે. ખુભાશા-કહે ના કહે, પણ શેઠ કઇ ઉંડા વિચારમાં પડી ગયા લગે છે. માટે કઇ હેતુ તો જોઈએ !
તે,
શું શેઠ આપણને કહ્યા વિના રહેવાના છે? નથુશા–(ખુબાશા! ઉદ્દેશીને) બહુ ઉતાવળા ! જે હુશે મેલે છે.) (શેઠ જરા ટટ્ટાર થાય છે, ગળુ ખેાંખારે છે અને
લક્ષ્મીચંદ્ર શે–ભાઇ, તમારે તે ખેલવુ છે, અને મારે કરવુ` છે. પહેલા મારો આનુજ આ દીક્ષાથી વિરૂધ્ધ છે ખેલે ?
કમાશા-( ચમકીને ) હું....... શું કહે છે ?
લક્ષ્મીચંદ્ર શૈટ-હા, ભાઇ હા. અને છેક તે વહુ અને મારાથી લડીને ધર છેડી હમણાજ ચાલ્યાં ગયાં.
વખતશા(ન માનતા હોય તેમ) શું કહેા છે. શેઠ ? ! આટલી હદે વાત ? !
નથુશા-શેઠ આતે ગજન્મ કહેવાય. દ્ઘમારા જેવા ભદ્રીક અને ચેથા આરાના જીવ જેવા શેઠના કુળદીપક વૈ નાસ્તિક નીકળ્યો?! શેઠ, શે। કળીયુગ આવ્યા છે? આ છેક તો ઠીક પણ વહુ, પણ હમારી હુામે થઈ!?? હાય ભાઇ હાય, એ પણ મ્હેન તા વસતલાલનીજ તે !
લક્ષ્મીચંદ્ર શેઠ—(નિશ્ચયપૂર્વક) જે થયુ' તે થયું, પણ હવે હાથમાં લીધેલું કામ પુરૂ કરવાનુ ંજ, અને આ બધી વાત હમણાં પેટમાં રાખો, હવારે વાત ચે. જે તે થોજ, પણ હમણાં આનુની ‘મા' અપાસરેથી આવશે એટલે તેને મેકલી બન્નેને પાછાં ખેલાવું છું....અને પછી શું કરવું તેને વિચાર પણ હું કરીશ, અને તમને કઇ સુઝે તે તમે પણ વિચાર ગાઢવો. લ્યો ત્યારે મ્હારે તો હુ સામાયિક કરવાનુ બાકી છે એટલે—
નથુશા–(બીજા ત્રણ તરફ જોતાં) હા, હા, ખરેખર છે. મોટા માણસને બિચારાને કઇ એછી ઉપાધિ છે ? ત્યા ઠીક ત્યારે ચાલ.