________________
સુઇ જૈન યુવક સંઘ પત્રિકા.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
મોબાઇ
યુવાનોનો આત્મભોગ.
સામવાર તા૦ ૨૮-૪-૩૦
સહારના સ્થાને જાતે દુઃખા સહન કરી સાચું. આત્મતેજ દેખાડી આપવાનુ છે એ એની વિલક્ષણતા છે. આમાં બાહુ ખળ કરતાં આત્મબળ વધુ જરૂરનું છે. આમ જ્યાં એક પ્રકારના પૂર્વ ઇતિહાસ લખાઈ રહ્યા છે, ત્યાં એ ગારવયુકત જૈન સમાજ, તું કેમ પાછળ રહી શકે? જેને ભૂતકાળ, ઉપર વર્ણવ્યા મુજબ ઝગમગતા હોય તેને વર્તમાન ઝાંખે નજ પડે. એકાદા ખૂણામાં ધર્મના નામે ગોઠવાયલા સમેલનેાના રીપોર્ટ પરથી એના માપ ન કહાડી શકાય. અલબત, ધર્મના શ ંમેલનના નામે માટી માટી જાહેરાતેા કરી, અરે ખાદી પહેરવામાં પાપ નથી એવા મુનિ નામે ઇન્ટરવ્યુ પ્રગટ કરી, સંમેલનમાં એ સબંધને એક ઠરાવ સરખા પણુ ન કરવામાં ત ધમ ના આ ઇજારદાર ભીંત ભુલ્યા છે, એમ કહેવામાં જરાપણ અતિસ્પેકિત નથી. કયાં તે તેમને ખુલ્લું કબુલી લેવું ઘટે કે, ખાદીના ઠરાવ લાવતાં કિવા સત્યાગ્રહીને અભિનદન આપતાં ટાંટીયા ધ્રુજે છે, અગર એમાં રાજ પ્રત્યેની વધુ દારીમાં ખામી આવે છે! આવી ડરપોકતા જગતની ચક્ષુ સામે ધરી આ જેને અને આવા સમેલના શ્રી મહાવીર દેવના શાસનની કેવી શેલા વધારવાના હતા? કેવળ ડરપોકતા કે ગળા સુધી ભરેલી નિર્માલ્યતાના દર્શન કરાવી, આ મહાશયેએ ધર્માંના સમેલ
નામે સારી જૈન સમાજને એક રીતે દ્રેષ કરી છેતર સમાજોમાં એને હાસ્ય પાત્ર બનવા જેવું ધૃણાસ્પદ કામ કર્યુ છે! રાષ્ટ્ર નાયક પ્રત્યે કે ખાદી જેવી પવિત્ર ચીજ પ્રત્યે લૂખી ભક્તિ બતાવવાના યુગા વહી ગયા છે, એ વાત હુ આવીસમી સદીના શાસનપ્રેમી ગૃડસ્થાના હૃદયમાં ઉતરી જણાતી નથી. દેખાવ રૂપે ગોઠવેલા ઇન્ટરવ્યુ થી કે લાંબા લાંબા રીપેર્ટોથી દેશસેવા બજાવી શકાતી નથી જનતા એટલી ભેજુળી નથી કે આવાના બણગાથી છેતરાઇ જાય. ઉપરચેટીયા ભક્તિના કસ તે સારી રીતે કહાડી શકે છે.
ભારતવર્ષના આ અપૂર્વ` સગ્રામમાં, જૈન યુવાનેાની જે નામાવળિ પ્રગટ થઇ છે એ હરકાઇ જૈનને આનંદ ઉપજાવે તેવી છે. જૈન યુવાનેએ આવેા જવલત રાષ્ટ્રપ્રેમ દાખવી સારાયે જૈન સમાજનું મુખ ઉજવળ બનાવ્યુ છે. શ્રી વીરના સંતાનને છાજે તેવું કાય. આચરણમાં ઉતારી જના • સામે, દયાધમના હિમાયતી સામે, જૈન સાહિત્યના ઊંડાણમાં નહિ ઉતરેલા તરફથી કરવામાં આવતી ટીકાઓ કેવી નિમૂ ળ અને ભ્રમમૂળક છે તેને જનતાને ભાસ કરાવી આપ્ય છે. એ પણ પુરવાર કરી આપ્યું છે કે જૈન સાજમાં ‘અમીચ દે’ની સ ંખ્યા તો આંગળીના ટેરવે ગણાય તેટલીજ છે !
ભૂતકાલિન ઇતિહાસ પણ એજ વાત ડગલે ને પગલે દર્શાવી આપે છે, શ્રી. મહાવીર દેવના પરમક્ત શ્રેણિકરાનના સખ્યાબંધ યુધ્ધેમાં વીરતા દેખાડી છે. અભયકુમાર જેવા ચુસ્ત જતે રાજ્યધમ બતાવવામાં રેંચમાત્ર પાછી પાની નથી કરી, અને વૈશાલીપતિ ચેટકરાજનુ ઉદાહરણ તે આશ્ચ મગ્ન મનાવી દે છે.
એ રાજવી એટલે ક્ષાર વ્રતને ધરનાર પરમ દેશવાંત, ધમ પાળનારમાં અગ્રણી; છતાં રાજધમ અર્થે સમરાંગણમાં જતાં વાર ન લગાડે. પ્રજા રક્ષણમાં ડગ ન ભરે. શા પણ એવુ બતાવે કે એનું ફેકેલુ' ખાણુ નિષ્ફળ ન જ જાય. અને જેવા જીપ તેવા સારથિ, દિવસભર એક પ્રખર સરદારને છાજે એવી રીતે રાંગણમાં વીરતા દાખવી કાણિકના લશ્કરમાં જબરૂ ભંગાણ પાડનાર એ રણકેશરી શત્રુના ધાયી ધાયેા. ધ્રા મરણાંત નિવડવાની પ્રતીતિ થતાં, યુદ્ધભૂમિના ત્યાગ કરી એકાંત સ્થાનને આશ્રય લઈ આવશ્યક ક્રિયા કરવામાં લીન થયે.. દિવસભરન –જીવતભરના–પાપોથી પાછા વળી સાચુ પ્રતિક્રમણ કીધું. કહેવાનુ તાત્પ એજ છે કે જૈન, જેમ કીડી કથવાની દયા પાળી શકે છે, તેમ જનતાના સંરક્ષણ અર્થે કેડે તરવાર કે કરમાં ધનુષ્ય પણ ધારી શકે છે. અરે સમર ભૂમિમાં ફરજ તરફ લક્ષ્ય રાખી ત્રિના સંકાચે ઘુમી પણ શકે છે. જૈનત્વ સાથે વીરતાને ભાઇ વ્હેન જેવે નાતા છે, તેથીજ ‘મે શૂરા ધર્મો શૂરા ' જેવુ વચન જ્ઞાતાના મુખપદ્મમાંથી બહાર આવ્યું છે. ઈતિહાસમાં જે નામેા ઉલ્લેખાયલા છે, તેઓ શૂરવીરાજ હતા કાપુરૂષા માટે ભાગ્યેજ ઇતિહ્રાસ લખવાને સમય આવે છે. આટલાથીજ જૈન સાહિત્યના શાયનું પ્રકરણ સમાપ્ત નથી થતુ. સંખ્યાબંધ રાજા અને અગણિત અમાત્ય કાપાધ્યક્ષો કે દુ પાલકાએ જૈનધમના ઉપાસક તરિકે રહીને સમય પ્રાપ્ત થયે. પ્રશંસનીય બહુ!દુરી દેખાડી આપી છે. ભામાશા, મંત્રીશ્વર વિમળ, અને આનુ આદિના પરાક્રમા, તેમના ધાર્મીિક કાયાની જેમ અમરતાને વર્યાં છે, એ કાળે હિંસક યુધ્ધ થતાં એટલે એમાં દાખવેલી બહાદુરીવન ગવાતા. આજે ભારતવર્ષમાં અહિંસક યુધ્ધના ઉદ્દય થયા છે.
શ્રાવક, પાલન
પા
સુરતના સંમેલનેએ માત્ર કાન્ફરન્સ અને યુવક સધ સામે જે કાત્ર ઉરાડી અને પેાતાની જાતે પોતાના મનફાવતા ગુણગાન કરી અષ્ઠકલતાનું પ્રદર્શન કરી બતાવ્યુ' છે, તેમ દેશમાં પ્રવૃતિ રહેલ અહિંસક સંગ્રામ પરત્વે મૈન સેવા પોતાની નબળાઇનુ પોત પ્રકાશ્યું છે. અંતરમાં રમી રહેલી નપુંસકતાનુ દિગ્દર્શન કરાવ્યું' છે.
સમાજના સાચા તુર સમા યુવાને, અરે એ વરના શાસનના પ્રકાશીત તારલા એવા કપુરૂષોના સંમેલનની વાતે અંધારા ખુણામાં ધકેલી દઇ, તમે તમારી લડતમાં મંડયાજ રહેા. તમારા ભેગા નિષ્ફળ નથી જવાના. આજે
તમે આપી રહેલા ભે!ગના પ્રત્યેક અણુપે અણુતા ઋતિહાસ લખાય છે. એના પર ભાવિ પ્રજાના કીર્તિ કળશા ચઢે છે. જૈન સમાજના ઉજ્જવળ ઇતિહાસનું અને એના અમા ગૌરવનુ` માન, વિના સ્વાર્થે અપાઈ રહેલા ભગા અને એ આપનારાનેજ ધટે છે. યુવાનાના વિજય હે,
કાન્ફરન્સના દીક્ષાના ઠરાવને માન.
રા. ટેકદ મગનીરાયજી જાહેર કરે છે કે મને ત્યાગવૃત્તિ ઉત્પન્ન થયેલી છે. સમસ્ત હિંદની મહાસભાના દીક્ષા સંબંધી ઠરાવને સ’પૂર્ણ માન આપી હું શ્રી ભાગવતી દીક્ષા 'ગીકાર કરનાર છુ', જેની નોંધ આપશ્રી લેશેાજી, અમે ટેકય મગનીરાયને કાન્ફરન્સના ઠરાવને માન આપવા બદલ અભિનંદન આપીએ છીયે.