SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સુબઈ જૈન યુવક સથ પત્રિકા, મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ શ્રીમદ્ હરિભદ્રસૂરિ, યુગસૃષ્ટા ગાંધીજી. » ગાંધીજીના પગલે પગલે આજે નર્ધનતાના સૂર સભળાય છે. તેમના ટુંકા ભાષગૢા માજે રસભર વંચાય છે અને જનતાના મોટા ભાગ માટે એ કથાના વિષય થઇ પડયે છે. ગ્રામ્યજના તેમની વાણીને પેગંબરી ગણી ભાગ આપવામાં પાછી પાની કરતાં નથી. જો કોઇપણ પાછી પડતુ હાય તો તે માત્ર જો-તે'ના વિચારાજ. આત્માની અગ ંત શક્તિના જાણકાર છતાં વનમાં ભાગ્યેજ જીવી બતાવનાર જા હીલચાલને ઇતર શમની માફક જલ્દીથી અપનાવી શકતા નથી. એમાં બુદ્ધિમત્તા કરતાં ભિતાની ગંધ વધારે છે. એ સતના કાર્યક્રમને અભ્યાસ કર્યાં વગર જીવનનું' સાચું રહસ્ય, ધનું સત્ય સ્વરૂપ અગર તો આત્મનું અખુટ સત્વ સમ જાવાનું નથી. એમની સર્જનતા રૂપી ઈમારતના પાયામાં જૈનદર્શનના કેટલાયે સિદ્ધાન્તાનાં ઇંડા મૂળીયા રાપાયલા છે. એમની ચાલુ `` લડતના મંડાણુ અપેક્ષાથી કહીએ તે જન ધર્મના સ્થાપા અને પ્રચારકાએ ચીંધેલા માર્ગ પરથીજ મંડાયા છે. જ્યાં આ વસ્તુસ્થિતિ છે ત્યાં સાચા જૈનથી એ હરફ ઉપેક્ષાવૃત્તિ કેટલી ઘડી રાખી શકાય? આજે એ સતના આહાર અને પહેરવેશ પ્રતિ નજર કરી, આપણા ત્યાગી મહાત્માએને વર્તમાનકાળમાં દાખલ થયેલી શિથિલતાઓને દૂર કરવા કટિબદ્ધ થવું પડશે. મશાલા વગરના સામાન્ય ખારાક લેનારા સત્યાગ્રહીઓના ઉદાહરણથી ચા દુધની તરપણીના મેહ અને ઉપધાન સમયના મિષ્ટ આહારના સ્વાદ તજવા પડશે. ખાદી જેવા જાડા અને ખડબચડા વજ્રથી ચલાવી લેનારા સાડી વટાવી ગયેલા છતાં યુવાનને પણ ઝેબ પહેોંચાડે તેવું કાર્ય આચરી બતાવનારા સાધુ પુરૂષને જોઇ. પરિશ્ર્ચત-સંગ્રહના નિયમે સુધારવા પડશે. અરે શરબતી મલમલના સ્નેહ અને ઝીણા વસ્રાની માયા વિસારવી પડશે. વિકટ પ્રશ્નને અને મુઝવણભર્યાં તત્વોને ઉકેલી સાદી, અને સીધી ભાષામાં રજી કરી, જનસમુદાય ભોગ્ય બનાવી કણપ્રિય વાણીમાં પીરસવાની એની શકિત પિછાણ્યા વગર, અરે એનું અનુકરણ કર્યાં વગર મહાવ્રત્તધારી મહાપુરૂષે ના સદેશાએ અણુઝીલ્યા રહેવાના. જ્ઞાનગરિમા કે વિદ્યાનિધિને લાભ પૂર્ણ પણે આમ વર્ષાંતે મળી શકવાના નોંઢુંજ, તે પછી પરમાત્મા મહાવીર દેવના અણુમલા સિદ્ધાન્તા, તેમના સુંદરતમ ઉદેશે ધરે ધર તે! કયાંથી પહાંચવાના? શાસન રસી સીજીપ કરૂ એ તે છાગ્રેજ રહેવાનું છે ! તેથીજ નજર સામે બની રહેલા જીવંત ખનાવતા તલસ્પર્શી અભ્યાસ કરી સુકાન ફેરવા પ્રાર્થના છે. સરળ જ્યાં યુવક સમુદાયની આંખે એ સાબરમતીના સંત, રાષ્ટ્રના સાચા નાયક તરફ મીંટ માંડી રહી છે ત્યાં આ, જૈન યુવક, તારા ગુરૂએ સમય ઓળખે કે ન ઓળખે, સેામવાર તા૦ ૩૧-૩-૩૦, દેશકાળ પિાને કે ન પિછાને અને આગેવાન તરિકે ઓળ ખાતા શ્રીમ ંતા સમજે કે ન સમજે છતાં પણ હારી ફરજ એના સંદેશને અક્ષરશઃ અપનાવી લેવાની છે. જૈનધર્મીમાં વીરતાના દ્રષ્ટાન્તા કે સ્વદેશ પ્રીતિના વૃતાન્તો શોધવા જવા પડે તેમ નથી. જ્યાં ભામાશા જેવાએ અને વસ્તુપાળ તેજ પાળે હિંસક યુધ્ધામાં ભાગ લીધાની વાતા વિસ્તારથી લખાચેલી છે, ત્યાં ગાંધીજી જેવાના અહિંસક રીતે લડનારા ધમયુદ્ધમાં સાથ આપવાની વાત સામે અવરોધ હોઈજ ન શકે. ખુણે ખાચરેથી એ સામે લવનારા કે વાત વાતમાં પાપ દેખાડનારા ભલે હાય પશુ નિડરતાથી કહેવું જોઇએ કે એ સાચી શિક્ષા દેનારા નથી. ભય, ભીતાથી ગભરાયેલા પામર પુરૂષો છે. પીઠ ફેરવી સમરાંગણમાંથી પાછા ફરવાના ઉપદેશ આપનારા મહાપુરૂષો છે. જૈનત્વને ઓળખનારા યુવાન હૃદયને એની લેશ માત્ર પરવા ન હોવી જોઇએ. નિર્માલ્ય દશામાં લઈ જનારા એ મધને આજે તે ધુતકારી કહાડી, વારતે છાજે એવી રીતે કમર કસે. એની સામે કરવાના કાર્યો એટલાં બધાં છે કે, જેથી એ સબંધી ચર્ચામાં યાકાળક્ષેપ કરવાનું અને પાલવે તેમ નથી. એને! મુદ્રાલેખ તેા એજ હોય કે જે કા`થી રાષ્ટ્ર હિતને હાનિ પહેાંચતી હોય અગર પૂજ્ય નેતાની હીલચાલને ધકા લાગતા હોય એમાં એ નજ ભળે. રાષ્ટ્રિય મહાસભાને વફાદાર રહેવાય પ્રત્યેક યુવકના ધર્મ છે. એ પાલનકર્યાં જાતીય લાભના ભાગ આપવા પડે તે આપવા ઘટે ————— અંધશ્રદ્ધાના નમુના રામવિજયના બચાવ અંગે તા૦ ૨૮ માર્ચના ‘સમાચાર’ માં ખોટા આક્ષેપેાવ.ળે એક લેખ પ્રગટ થયા છે. સહીએ કરનારાઓમાં લાલભાઇ ચંદુલાલ ઝવેરીની પહેલી સહી છે અને જેએ તેમની સોસાયટીના પ્રમુખ છે. આ સેાસાયટીના પ્રમુખ મહાશય લગભગ એક માસથી બહારગામ હતા; તે તા૦ ૨૭ માર્ચે મુંબઇમાં આવ્યા છે, તેમ કૅસરીચંદ હીરાચંદ ઝવેરી પણ બહારગામજ હતાં, તે પણ મજકુર તારીખ લગભગજ મુંબઈ આવ્યા છે. ત્યારે આ કહેવાતા શાસનપ્રેમી બધુ શા આધારે કહે છે કે મહારાજ મેલ્યા નથી? શું બહારગામ ખેઠે વ્યાખ્યાન ' સાંભળ્યું ? બીજાના કહેવાથી લખી નાંખ્યું? કે અંધશ્રધ્ધાના લીધે પે:તાના ગુરૂજીને ખચાવવા બહાર પડવુ પડયું ? જાણકારે તે રામવિજયજીનેજ લેખદ્રારા સ્પષ્ટ પુછેલું, તે તેને જવાબ આપતાં ગભરામણ થઇ, એટલે મુંબઇમાં નદ્ધિ હોવા છતાં પોતાના કહેવાતા ગુરૂને ખેાટી રીતે ખેંચાવ કરવા ભકતને બહાર પડવુ પડયું; આ પણ અંધશ્રધ્ધાનો નમુને. મુનિ રામવૅિજયજી ! નીચેના પ્રશ્નાને જવાબ આપવા તસ્તી લેશો? ૧ પરદેશી કાપડ જેવી ભ્રષ્ટ ચીજને વળગી રહેવા કરતાં શુષ્ક કપડાં કેમ નથી પહેરતા ૨ આપના લકતાના ખુલાસાથી કદાચ માની લઈએ કે તમે નથી ખેાલ્યા તા તમારા ભકતામાંથી કાર્ય પૂછવા આવે કે આ રાષ્ટ્રિય લડતમાં મહારે તન, મન, અને ધનથી સેવા કરવી છે તો આપ યુ' સલાહ આપશે?
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy