________________
૧૬
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકાં
નકશા અને દરેક સ્થળતા ગ્રંથભડારામાં રહેલ ગ્રંથા આદિ સુરક્ષિત રાખવાની અને પ્રસિદ્ધ કરવાની જરૂર છે એમ આ કોન્ફરન્સના ચોક્કસ મત છે અને તેથી ખાસ ભલામણ કરે છે કે:
(ક) સર્વ લેખાને ઉતરાવી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા,
કરાવવા.
(ખ) ગ્રન્થ ભંડારાની ટીપ, ઐતિહાસિક સ્થળેા અને સાધનાની શેાધખાળ કરવી અને કરાવવી. (ગ) ગ્રન્થ ભડારાને દેશના જૈન વસ્તીવાળા મેટામાં મેટાં શહેરોમાં એકત્રિત કરીને ‘કયુરેટર' આદિના પ્રશ્નધવાલા એક ફાયર મુક્' મકાનમાં રાખવા જોઇએ કે જેથી આખા દેશમાં કાઇપણુ અભ્યાસીતે યા પ્રકાશકને અમુક શરતે કાઇ પણ કૃતિ મળી શકે તથા તેજ પ્રમાણે
(*) ઉપયોગી ઐતિહાસિક જાણવા મેગ્ય વસ્તુઓને સંગ્રહ એક શ્યુઝીયમ’ના આકારમાં સારા મકા
નમાં કરવા.
૮ હુંડીના દર.
જૈન કામ એ વ્યાપારી કામ હોવાથી શ્રી જૈન વેતાંબર કાન્ફરન્સની આ બેઠક એવા અભિપ્રાય ધરાવે છે કે ૧- શીલીંગ ૬ પેન્સના હુંડીના દરે હિન્દના વ્યાપાર ઉદ્યાગ અને ખેતી ઉપર ઘણી માઠી અસર ઉત્પન્ન કરી છે. તેની સાથે ટ્રેઝરી ખીલે વેચાણથી નાણાં ખેંચવાની પદ્ધતિ અને ચાંદીના ઓછામાં ઓછા ભાવના વેચાણથી દેશની ખર આદી થતી જાય છે તેથી આ કાન્ફરન્સ નામદાર. વાઈસરાય અને હિન્દી સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરે છે કે વિલાયતની હુ'ડીતે દર વિના વિલંબે ૧ શીલીંગ ૪ પેન્સના નક્કી કરવા અને ઊંચા વ્યાજના દરવાળા ટ્રેઝરી ખીલથી નાણાં ખેંચવાની અને ચાંદીના વેચાણની ચાલુ નુકશાનકારક પતિ અંધ કરવી.
૯ એક વહીવટ.
આ દેશમાં નાણાંની સગવડેાની ઘણી ખામી છે . અને તે દૂર કરવા ઇઇડીયન મરચન્ટસ ચેમ્બર તથા ખીજા વ્યાપારી મડળાએ, ઇમ્પીરીઅલ અગર સ્ટેટ બેંકની શાખાઓના વહી વટ શરાફાને ગેરટીડ એજન્ટ તરીકે સાંધી દેવા અને તે પતિ અખત્યાર કરવા જે ભલામણા કરી છે તેને કાન્ફરન્સ સંપૂર્ણ ટેકા આપે છે.
આ
૧૦ ડેક્કન એગ્રીકલ્ચરિષ્ટ રીલીફ એકટ,
ખેતાના 'સર'ક્ષણુ માટે ધડાયેલા ડેક્કન એગ્રીકલ્ચારષ્ટ રીલીફ એકટ નામના કાયદા જે હેતુ પાર પાડવા માટે બડી કાઢવામાં આવેલ છે તે હતુ પાર પાડવાને બદલે તે ખેડુત અને વ્યાપારીઓના હિતને નુકશાનકારક નિવડયેા છે. તેથી આ કારન્સ સદરહુ કાયદો રદ કરવા નામદાર મુળ કારને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
સર
સ્થળ સ’કાચને લઇ બાકીના હરાવેા આવતા અકમાં આપવામાં આવશે.
સામવાર તા૦ ૧૭-૨-૩૦,
(અનુસંધાન પાના ૬ નું ચાલુ. )
ભાઇ સંધવીએ સ્ત્રીસમાનતાની હીમાયત કરી હતી, રાટી વ્યવદ્ગાર ત્યાં બેટી વ્યવહારની આવશ્યકતા સમજાવી હતી. વૈધવ્યની બાબતમાં પણ ન્યાય અને અહિંસાને સ્થાન હેવુ જોઈએ તે સમજાવ્યું હતું. છેવટે જૈન કામમાં રહેલું સડેલુ” નૈતિક ધારણ દુર કરવા આગ્રહ કર્યો હતો.
* સબ સત્તા તેા ઠરાવ રા. મુળચંદ આશારામ વૈરાટીએ રજી કર્યાં તે ઠરાવ ઉપર વિવેચન કરતાં, સાધુએ જો ઉન્માદ કરી સમાજને હાનિકર્તા બને તે તેમને દુર કરવા ભલામણુ કરી હતી.
ત્યારબાદ રા. અમીચંદ ખેમચંદે દીક્ષા ? સબ્ધીને ઠરાવ રજુ કર્યાં હતા. ઠરાવ ઉપર વિવેચન કરતાં દીક્ષાઅે જે કલહુ જગાવ્યા છે, તે દુર કરવા, અને તેવા કલહોને પોષનારાઓને દુર કરવા ભલામણ કરી હતી.
મીરતવાળા લાલા કીત પ્રસાદજીએ પણ પ્રસગે પાત વિવેચન કર્યું હતું. રાવેા થાય તેને અમલમાં મુકવા અને કામની ત્રુટી દુર કરવા સુચના કરી હતી.
પંજાબવાળા લાલા આયુરામજીએ પણ એલ-ઇન્ડીયા મેગેનીઝેશન કરવા ભલામણ કરી હતી. ભાષાની .સામ્યતા વિષે ખેલતાં હિન્દી ભાષાના જે સત્ર સ્વીકાર કરવામાં આવે તે કાર્યં કરવામાં સરલતા ઘણી થઇ જાય તે સમ જાવ્યુ હતુ. છેવટે પંજાબના યુવકે દરેક પ્રસંગે આપને સાથ આપશે તેવી ખાત્રી આપી હતી.
શ્રી. દુરગાવીંદ વીરપાળે દેવદ્રવ્ય અને કાન્સ સંબધી ઠરાવ રજુ કર્યાં હતા. દેવદ્રવ્યને જન્મ અને દેશકાળની જરૂ રીઆત સંબધીની વિગતો સુંદર રીતે સમજાવી હતી.
શ્રી. ચંદુલાલ સારાભાઇએ 'રાષ્ટ્રીય ધ્યેય'ના ઠરાવ રા કર્યાં અને જૈન કામને રાષ્ટ્રીય કાર્ય માં ફાળો આપવા સુચના કરી હતી.
બાદ શ્રી. બરોડીયાએ ‘ કેળવણી ’ સંબધીના રાવ રા કર્યાં હતા અને તે રાવ સબંધી સામાન્ય વિગતો સમજાવી હતી.
ત્યારબાદ પ્રમુખ સાહેબે રાધનપુરવાળા ભાઈ લક્ષ્મીચંદ પ્રેમચંદ તથા કલકત્તા યુવક મંડળ તરફથી આવેલા સહાનુભૂતિના સ ંદેશા વાંચી સ ંભળાવ્યા હતા. છેવટે પ્રમુખ સાહેબે પ્રસ’ગાનુકુળ વિવેચન કર્યું હતું. કાન્સની અત્યાર સુધીની નિષ્ફળતાના કારણેા તરીકે ડરપોકપણુ, પૈસાદાર પ્રમુખ અને સાધુએને સહકાર જોઇએ તેવા કાન્ફરન્સને ન મળ્યે, તે જણાવ્યાં. છેવટે યુવકાને, કાન્ફરસને પ્રાણવાન બનાવવા સુચના કરી હતી. ત્યારબાદ સભા વિસર્જન થઇ હતી.
આ પત્રિકા જી. પી. ગોસલીયાએ સ્વદેશ'' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ, નાં ૩ મધ્ છાપી, અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઇ નાં ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે,