________________
સામવાર તા૦ ૧૭-૨-૩૦
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ.
( ૧૩ મું અધિવેશન. )
11(8)11
મુખઈ જૈન યુવક સંઘ પત્રિકા.
પસાર કરેલા ડરાવેા.
૬ સ્વસ્થ થયેલ આગેવાનો માટે શાક ઃ
જૈન સમાજના આગેવાને અને કાન્ફરન્સના કાર્યોમાં અગ્રગણ્ય ભાગ લેનારા અને સહાનુભૂતિ ધરાવનારા શેઠ ગુલાબચંદ દેવચંદ ઝવેરી, રાવ સાહેબ તેજી કાયા,શેઠ દેવકરણ મૂળજી, બાયુ રાજકુમારસિંહજી, શેઠ મણીલાલ સુરજમલ ઝવેરી, શેઠ કુકીરચંદ નગીનચંદ કપુરચ'દ, શેઠ જેઠાભાઇ નરસી અને શૈ ચુનીલાલ છગનલાલના દુઃખજનક અવસાનથી આપણી કમતે ઘણીજ ખામી પડી છે તે માટે આ કેન્દ્ગરન્સ દીલગીરી જાહેર કરતાં તેમના કુટુમ્બી પ્રત્યે પૂણ સહાનુભૂતિ પ્રદર્શિત કરે છે. ૨ ધાર્મિક અને વ્યવહારિક કેળવણી :-~
માનવજાતિની દરેક પ્રકારની ઉન્નતિના મુખ્ય પાયે સુસંસ્કારવાળી કેળવણી છે તે માટે,
(ક) દરેક જૈન કન્યા તથા કુમારને ધાર્મિક સંસ્કારનું
શિક્ષણ તથા પ્રાથમિક કેળવણી ફરજીત આપી છેવટ સુધીની ઉચ્ચ કેળવણી આપવા અને તે અથે, (ખ) પાઠશાળાએ! માટે ધાર્મિ ક પાઠ્ય પુસ્તક અને યુનિવર્સિટીના અધ્યયનને મેગ્ય પ્રાકૃત અને સંસ્કૃત જૈન સાહિત્યગ્રંથ તૈયાર કરાવવા, આગ ળનાં સૂત્રગ્રંથો તથા બીજા પ્રમાણિક ગ્રંથોના હિંદી વગેરે લોક ભાષામાં સ`શાધન સાથે અનુવાદ તૈયાર કરાવવા પ્રાકૃત માગધી ભાષાને ઉધ્ધાર કરવા અને પાઠશાળાઓ સ્થાપવા,
(ગ) શિષ્પત્તિઓ અને નામે થાપન કરવા, (ધ) અનાથ વિદ્યા’િગૃહા, પુસ્તકાલયા, વિદ્યાર્થિભુવને, અભ્યાસગૃહ, ગુરૂકુળ અને કેળવણીની સ’સ્થાએ ખાવા.
આ કૉન્ફરન્સ અત્યંત આગ્રહપૂર્વક ભલામણ કરે છે, અને વધુમાં આ કારન્સ એજ્યુકેશન ખાતે ભલામણ કરે છે કે કામની કેળવણી સંબંધીની હાલની પરિસ્થિતિના વિગતવાર આંકડા સાથે અભ્યાસ કર્યાં પછી કામની હાલની કેળવણીની જરૂરી ખાતે પુરી પડે અને અન્ય કામેાની સાથે સરખામણીમાં જૈન કામ કેળવણીમાં વધુ પ્રગતિ કરી શકે તેવું એક પાંચ વર્ષનું પ્રેગ્રામ છ માસમાં બ્રડવુ' અને તે પ્રેગ્રામને અમલમાં મુકવાના દરેક પ્રયાસે કરવા અને તેને રિપેટ કાન્ફરન્સની આવતી ખેઠક વખતે રજી કરવા.
૩ હાજી ખીલને ટૂંકા :
મહારાષ્ટ્ર તરફથી ચુંટી વડી ધારાસભામાં મેકલવામાં આવેલા આપણા જૈતબ શ્રીયુત્ સારાભાઇ તેમચંદ હાજી એરીસ્ટર તરફથી હિંદી વ્યાપાર અને દેશી વહાણવટાના ઉદ્ય ગની ઉન્નતિ અર્થે કાસ્ટલ રિઝરવેશન ખીલ ( હિંદી કાંઠાના વ્યાપારને લગતુ ખીલ) વરિષ્ટ ધારાસભામાં રજા કર્યુ છે
૧૫
તેને આ કાન્ફરન્સ સોંપૂર્ણ સહમત છે અને આ ખીલ દેશહીતને અનુલક્ષી મ ́ાર કરવા એસેમ્બલીના સભાસદોને તથા નામદાર હિંદ સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરે છે, ૪ શારડા એકટ.
બાળલગ્ન પ્રત્યે આ કાન્ફરન્સે મૂળથીજ વિરોધ દર્શાવ્યો છે અને તેથી એવા લગ્ના અટકાવવા માટે શ્રીયુત્ હરવિલાસજી શારડાએ જે કાયદો વરીષ્ટ ધારાસભામાં પસાર કરાવ્યા છે તેને આ કાન્ફરન્સ વધાવે છે, તેટલા માટે શ્રીયુત્ શારડાજીને ધન્યવાદ આપે છે અને દેશી સંસ્થાના આવા કાયદો પોતાના રાજ્યમાં જલ્દીથી કરી અમલમાં મૂકે એમ. આ કાન્ફરન્સ તેમને ભલામણ કરે છે. ૫ જૈન એક,
જેનામાં બેકારી વધી છે, વેપાર ધંધા મેાટે ભાગે પડી ભાંગ્યા છે તે તદન પડી ભાંગવા સભવ વધતા જાય છે. નાણાંની સગવડતાના અભાવે જતા આગળ આવી શકતા નથી, તે તેના નિવારણના એક ઉત્તમ ઉપાય જૈન બેન્ક જેવું ખાતુ છે અને સાનિક ખાતાનાં નાણાં સામાન્યે સરકારી એકા કે સિકયોરીટીમાં શકાય છે તે જમાને આશ્રય તે સદ્દાય આપવા રૂપે જૈન મેંક દ્વારા તેને વિશે સદુપયેાગે થઇ શકે એમ આ કાન્ફરન્સ માને છે. આવી ાંત એકને વ્યવહારૂ રૂપમાં મુકવા માટે એક યોજના ઘડી કાઢવા નીચેના ગૃહસ્થાની એક કિમિટ વધારાની સત્તા સાથે નીમવામાં આવે છે. શેઠ અમૃતલાલ કાળીદાસ, અમદાવાદ, શેઠ સારાભાઇ તેમચંદ હાચ્છ, મુંબર્ટ, શેઠ રવજી સોજપાલ, મુબઇ, શેઠે શાંતિદાસ આશકરણ, મુંબઇ, 'શેઠ નગીનદાસ જગજીવનદાસ શાહ. મુંબઇ, શેઃ ચતુરભાઇ પીતામ્બર શાહ, સાંગલી, શેઠે આંબાલાલ સારાભાઇ, અમદાવાદ,શે. દલીચ'દ વીરચંદ્ર સુરત, શેઠ દોલતચંદજી અમીચછ, મુંબઇ અને શે. બાબુલાલ નાનચંદે,
પુના.
કમિટિ પોતાના રીપોર્ટ એક વર્ષ સુધીમાં ઘડશે અને તે આ કમિટિ કૉન્ફરન્સના સેક્રેટરીએ ખેલાવશે અને તે પરના સ્ટેન્ડીંગ કમિટિના અભિપ્રાયો લઇ સેક્રેટરીએ આવતી એકમાં રજુ કરે.
હું સાર્વજનિક ધર્માદા ખાતાઓની વ્યવસ્થા :
દરેક સાર્વજનિક સંસ્થા તેમજ ધર્માદા ખાતાને વહીવટ સુવ્યવસ્થા માગે છે. તેથી એ જરૂરનું છે કે તેનાં નાણાં સાચવવા માટે ટ્રસ્ટીઓ નીમવા અને તેની વ્યવસ્થા પોતાને ત્યાં ન રાખતાં સદ્દર જામિનગીરીમાં રાખવા ધટે કરવા માટે વ્યવસ્થાપક સમિતિ નીમી. ટ્રસ્ટીઓએ નાણાં અને વ્યવસ્થાપક સમિતિએ કરેલી વ્યવસ્થાને હિસાબ ખરાઅર રાખી તેને દર વર્ષે એડીટ કરાવી પ્રસિદ્ધ કરવા ઘટે એમ આ કાન્ફરન્સના ખાસ અભિપ્રાય છે, કે જેમ થતાં વહીવટદાર અને ટ્રસ્ટીઓ ઉપર થતા આક્ષેપો દૂર થશે અને ચોકખા વહીવટની લેકામાં શ્રદ્ધા એસો. ૭ ઐતિહાસીક સાધનાના ઉદ્ગારઃ-~
જનાની પ્રાચિન સ્થિતિ. મહાન પૂજો અને તેમના સાહિત્ય સ્થાપત્ય આદિ પ્રત્યે કાલા વગેરેના ઇતિહાસ સમાજ પાસે યથાર્થ સ્વરૂપે સિલસિલાબંધ મૂકી શકાય તેટલા માટે ઐતિહાસિક સાધના જેવાં કે શિલાલેખે, ધાતુપ્રતિમાલેખે,