SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ૧૪ ચુબઇ જૈન યુવક સંઘ પત્રિકા નેતાઓના ભય’કર અપમાન, કાન્ફરન્સના પિતા શ્રી. ગુલાબચંદજી દ્ના સાહેબ, જે વયેતૃદ્ધ અવસ્થાએ પણ કોન્ફરન્સને જીવન્ત રાખવા તનતે.ડ મહેનત કરી રહ્યા છે; તેઓશ્રીને પણ ગબડી પડવાના વખત આવ્યા. કેન્ફરન્સના માનદ્ રેસીડન્ટ જનરલ સેક્રેટરી શ્રી રણછેાડભ'ઈ રાયચંદનુ અપમાન કરવા માટે તેમની પાઘડી ઉડાડી મુકી અને ગાળા ભાંડી આટલાયી સતેષ ન થયો એટલે વધુ ખીજાઈને સ્વય ંસેવા પર અને મંડપ ઉપર પત્થરા ફેંકવામાં આવ્યા, જેને અ ંગે ચાર પાંચ સ્વયં સેવકાને ઇજા થઇ હતી. આશ્રયદાતાનું ખાદવાની તેમની રીત મુજબ જેમના ઘરે તેઓએ ઉતારા લીધેલ, જેમણે આટલા માણસોની ખાસ સગવડતા કરી તનતૅડ સેવા પ હતી, તે સુલેહ માટે સમજાવવા જતાં, તે શેઠ દલપતભાઈને બેશુદ્ધ થયા ત્યાં સુધી માર્યાં. સ્વયંસેવા ઝડપથી બચાવી તેમને મંડપમાં લાવ્યાં. આજ આગેવાને માંડમાંડ સખ્ત ઇજામાંથી બચી ગયા હતા છતાં ખડક જેવા મહારાષ્ટ્રીય સ્વયંસેવકસેના ડગી નહિં અને શાસન પ્રેમીએ તેમની નીચ તેમમાં તે ન ફાવ્યા. સી વ`ના દરવાજા તરફ ધસાર ખાસ કરીને મંડપના પાછળના ભાગ તરફ જ્યાં સ્ત્રી વર્ગો ખેડેલ હતા ત્યાંથી દાખલ થવામાં ફાવશું તેમ ધારી તે તરફ હલ્લે લઇ ગયા. સેતાનીયતે હવે હદ છેડી સ્ત્રી વર્ગમાં ગભરાટ ફેલાયા, પરંતુ જોત જોતામાં મજબુત સ્વયંસેવક માંરબંધ આડા ગેલાઇ ગયા. એટલામાં તેા હથીયાર બધ પોલીસ આવી પહેાંચી અને શાસન સેતાનેાની તોફાની ટોળાની ધારણા કાયમ માટે ધુળમાં મળી ગ, અને વીરગઢ અણનમ રહ્યા. તોફાન દરમ્યાન હિમત આપતા સ્વાગત સમિતિના પ્રમુખે કહ્યું હતું કે ‘“ જરાપણુ ગભરાશે નહિ. મહારાષ્ટ્ર સત્ર ને પુરા પડવા તૈયાર છે. મહારાષ્ટ્રે પ્રથમથીજ વિચાર કરી સર્વ તૈયારી કરી રાખી છે. અમારામાં સંપૂર્ણ રક્ષણની શકિત છે એટલેજ તમાને આમંત્રણ આપ્યું છે. ધમના ફાળામાં સાધર્મ ભાઇપર બહારથી પત્થરા ફેંકાય છે, પરંતુ તમારા સંરક્ષગુની વ્યવસ્થા અમાએ કરેલીજ છે.” આ વખતે યુવક વર્ગ તેમજ બીજા સ્વયંસેવક દળાએ પોતાની મદદ આપવા જણાવ્યુ, પરંતુ તે સ્વીકારવા સ્વાગત પ્રમુખે ના પાડી હતી, અને વધુમાં જણાવ્યું કે સર્વવ્ય વસ્થા થઈ ચુકી છે, ગભરાશો નહિં. કેટલાએક કાન્ફરન્સ તાડવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેના ઉત્પાદક નેતાઓ આપણી વચ્ચે હાજર છે ત્યાં સુધી કાન્ફરન્સ મરવાની નથી '' (કાન્ફરન્સ ઘણુ વે'ના પે!કારો), આટલા તાકાની વાદળાં મડપ દ્વાર ઘેરાયાં હતાં છતાં કોન્ફરન્સનું કામકાજ શાંતિથી ચાલ્યા કરતું હતું. સામવાર તા ૧૭-૨-૩૦. દરખાસ્તના સમર્થનમાં જણાવ્યું હતું કે, આ ભૂમિમાં વીરસતાના જન્મ્યા છે. હિન્દુઓનું હિન્દુત્વ ટકાવી રાખનાર શિવાજી અહીંજ જન્મ્યા હતા, લોકમાન્ય તિલક જેવાં રત્ના અત્રે પેદા થયા છે. તેમનુ આખુ જીવન ઝગડામય પસાર થયુ હતુ. તેમના મરણ પછી તેમનાં બાવલાં વખતે પણ ઝગડા થયા હતા, પરંતુ આખરે તે વિષયજ થયા છે. તેમજ આપણુ કામકાજમાં પણ વાદળો ઘેરાશે, પરંતુ તેમાંથી આ વીરભૂમિ સારૂ' પેદા કરશે. છેવટે શાંતિ થશે તેમાં શકદ નથી. અત્યારના કટોકટીના પ્રસંગે કચ્છતા વીરપુત્રપ્રમુખપદ સ્વીકારે છે અને વીરભૂમિમાં વીરપુત્રને યોગ મળે છે. તે કાળ પરિવર્તનને અંગે પ્રમુખશ્રી આખા વષઁતુ નેતૃત્વ સ્વીકારે છે. આપણે તેમનાં નેતૃત્વ નીચે વિજયધ્વજ ફરકાવવાનો છે. સ્વાગત્ પ્રમુખનું ભારણ પુરૂં થતાં, રાવસાહેબ રવજીભાઈ સાજપાળને પ્રમુખ તરીકે ચુંટી કાઢવાની દરખાસ્ત, શેઠ ભાલચ’દ હીરાચ ંદે મુકી હતી. દરખાસ્તને અનુમેદન આપતાં શ્રી. પોપટલાલ રામય શાહે જણાવ્યુ કે, આજે આપણે જૈન ધમ, સમાજ અને જગતનું કલ્યાણ કરવાના વિચાર કરવા મળ્યા છીએ. શ્રીજાએ! તેની અદેખાઇ કરી કાન મચાવે છે. (શરમ, શરમના ગાકાર) કોન્ફરન્સ વિના સંધાન થઇ શકે નહિં. એવી દરેકની અંતઃકરણની લાગણી દેખાઇ આવે છે. પરંતુ શાસનના ઇજારા લઇ ફરનારા શયતાના તોફાન કરી રહ્યા છે. આ ભૂમિના વીરપુત્રાએ પોતાનુ માન્યુ કર્યું છે, તેમ આપણે પણ વીરગઢનુ સરક્ષણ કરવાને વખત આવ્યો છે. ધીરગઢમાં ગાબડાં પડયાં છે, તે વખતે એક જાતની મશીનગન ચાલુ છતાં કિલ્લા સુધારનાર કે ટૂટર અને તે શેડ ૨૧૭ભાઇ સોજપાળ આ વખતે પ્રમુખપદ બરાબર લાયક છે. તે મહાવીરગઢની વિજયપતાક ફરકાવશે. શેઠ રતનચંદ ખીમચંદે વધુ અનુબેદન આપતાં જણાહ્યુ કે, શે રવજીભાઇ સોજપાળતે આપણે પ્રમુખ તરીકે ચુંટયા છે. આપણે હવે તેએશ્રી જે હુકમ ક્રમાવે તે પળવા જોઇએ. શેઠ બાબુલાલ નાનદે વધુ ટેકા આપતાં જણાવ્યું કે, મહારાષ્ટ્રને અપયશને રાંઢલે આપવા બદ્ગારથી પ્રયત્નો થાય છે. સ્વયંરાવક ભાઈઓ ઉપર પત્થરોના મારા ચલાવવામાં આવ્યા છે, એક ભાઈને બેભાન બનાવવામાં આવ્યા છે. ચેરોના પગ ખરખર આળખે છે. મહારાષ્ટ્ર સપૂ મહારાષ્ટ્ર આવું અપમાન સહન ન કરે આ ભૂમિ વ્યવસ્થા કરી રાખી છે. (કાન્ફરન્સ ધÀાના પોકારા) ત્યાર બાદ પ્રમુખશ્રીને તાળીઓના અવાજ વચ્ચે હારતારા આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં પૂનાથી આવ્યા શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી, કાન્ફરન્સની ક્રુતે ઇચ્છતા સંદેશ વાંચવામાં આવ્યો હતો (વિજયવલ્લભસૂરિજીની જયના પોકારા.) (ચાલુ.)
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy