________________
સામવાર તા૦ ૧૭-૨-૩૦
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
જીન્નુર કાન્ફરન્સ.
સ સ્મરણેા.
(૧) લેખક: પરમાનંદ
~~~~
તેર કાન્સે આખા જૈન સમુદાયમાં નવું વિચાર ચૈતન્ય પ્રગટ કર્યું છે. આ કાન્ફરન્સના કાર્યની સાંવસ્તર સમાલાચનાને અહીં અવકાશ નથી પણ મે ત્રણ મુખ્ય ખાખતાની અહિં ખાસ તૈાંધ લેવી ઘટે છે. પ્રથમ તે શાસનપ્રેમી વર્ગનુ જીન્નેર ખાતે ગમનાગમન પ્રકરણ આપણા સમાજમાં કઈ હદની ગુડાશાહી પ્રવર્તી રહી છે, તેનુ સુન્દર ચિત્ર રજુ કરે છે. આ ગુંડાશાહીને જ્યાં સુધી નિમૂળ કરવામાં નહિ આવે ત્યાં સુધી કાઇ પણ પ્રકારની પ્રગતિ કે પરિવત નની આશા રાખવી વ્યર્થ છે. પ્રસ્તુત ગુ’ડારશાહીને જીન્તર કેન્ફરન્સે સખ્ત મ`પ્રહાર કર્યાં છે અને સમસ્ત સમા વર્ગોમાં સચેટ રીતે તે અપ્રતિષ્ઠિત થઇ ચુકી છે. ખીજું યુવકાના આખા વને એ બાબત સિદ્ધ કરી છે. યુવા જેટલા મતાગ્રહી છે તેટલાજ સમાધાનીના સિધ્ધાન્તને સમજે છે અને કાન્ફરન્સના અસ્તિત્વની તેના મુખ્ય કાર્ય વાલુકા જેટલીજ ચિન્તા ધરાવે છે. દીક્ષાના રાવ જે રીતે પસાર થયા તેથી નવા વર્ગને ભારે અસાધ રહી જાય તેમ છે પણ કાન્સની ષ્ટિએ આ ભારે મહત્વનું પગલું ગણાય. વળી આવે ઠરાવ નરમ હોવા છતાં આખી કાન્ફ્રન્સ સર્વાનુમતે સ્વીકારે એ નવ વિચારના દિવિજય સુચવે છે, આ ઠરાવ સ્પષ્ટપણે જાહેર કરે છે કે સાધુ કે દીક્ષાનેા વિષય અત્યાર સુધી કેટલાકનેે મને કાન્ફ્રન્સ જેવી સસ્થા માટે અસ્પૃસ્ય મનાતા હતા, તે સુક્ષ્ય અને નિયમન યોગ્ય સ્વીકારાયા છે, સામાજિક સુધારાના સબંધમાં કાન્ફરન્સે કશુ આગળ પગલું ભર્યું' નથી એટલુંજ નહિઁ પણ જૈન સમુદાયમાં જયાં રેટી વ્યવન્દ્વાર ત્યાં એટી વ્યવહાર હવા જોઇએ' એ પ્રમાણે કલકત્તા કાન્ફરન્સે સ્વીકારેલા સુધારાને પણ આ કાન્ફરન્સે ઉડાડી મુકયા છે, એ ભારે ખેદના વિષય છે. પણ વિષય વિચારિણી સમિતિના બનાવથી જે કાઈ વાકેફ હશે તે કબુલ કરશે કે, આગેવાન ગણાતા છતાં' જડતાપૂર્વક પોતાના વિચારોને વળગી રહેવાને આચંદ્ર ધરાવતા કેટલાક ભાઈઓને મૂળ ચર્ચાના વિષય ઉપર એકત્ર રાખવા ખાતર, યુવાનોએ પોતાના પક્ષમાં બહુ મોટી બહુમતી હેાવા છતાં આ વખતે નમતુ આવું યોગ્ય ધાર્યું છે. મા કાન્ફરન્સના અંગે સાથી વધારે મહત્વની વસ્તુ નવું બંધારણ પસારું થવાને લગતી છે અને તેમાં પણ ૩-૪ બહુમતીને ઉડાડીને સામાન્ય બહુમતી જે ઠરાવ સ્વીકારે તે કાન્ફરન્સની બેઠકમાં આવી શકે, એ પ્રકારને અતિ વિપુલ બહુમતીએ જાહેર કેન્ફરન્સમાં સ્વીકારાયલા સુધારા કાન્ફરન્સના ભાવી ધૃતિહાસમાં ણા અગત્યના ભાગ ભજવશે એમ આશા રહે છે, પ્રસ્તુત ૩/૪ બહુમતી સ્થિતિચુસ્ત કાર્યવાહક અને શાસનપ્રેમીઓના હાથમાં મેાટામાંમેટી ઢાલ હતી અને એ કાનુન નીચે અનેક બહુમતીથી સ્વીકારાયલી બાબતે વિષયવિચારિણી
સમિતિમાં ઉડાડી મુકવામાં આવી હતી. આખા નવા બંધારણમાં આ એક મેટામાંમોટી અત્યારના જમાનાને પ્રતિકુળ આડખીલ હતી, તે દુર થવાથી યુવક્રાતે ભારે પ્રાત્સાહન મળ્યું છે. અને કાન્ફરન્સનું ભાવી લડવામાં હવે તેમને ખુબ અવકાશ પ્રાપ્ત થયા છે. આમ સમગ્ર રીતે વિચારતાં જાન્ગેર કાન્ફરન્સે જૈન સમાજના વર્તમાન ઇતિહાસમાં એક નવુ અગત્યનું પ્રકરણ ઉમેર્યું છે, જેના પરિણામે આખા સમુદાયને પ્રગતિના માર્ગે લઇ જવામાં સહાયભૂત બનશે એમ આશા અંધાય છે.
(૨) લેખકઃ-વીરચંદ્ર પાનાચંદ શાહ
-***—
મહારાષ્ટ્રમાં ાનેર ખાતે શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ ભરવાના પડઘા જેમ જેમ સાંભળાતા ગયા તેમ તેમ જૈન ક્રામમાં જાગૃતિ અને ચમક આવવા લાગ્યાં. પક્ષકા જેવી સ્થિતિ તે અગાઉથી ઘણે અંશે ઉભી થઈ ચુકી હતી, એટલે સા અને તેટલી વધારે સંખ્યામાં પહોંચવા ઇચ્છા ધરાવતા હતા છતાં મધ્યસ્થ ભાવ ધારણ કરનારા વર્ગની પણ સારી હાજરી જોવામાં આવતી હતી.
તા ૭ મીની સવારમાં કચ્છી ભાષએની સ્પેશીઅલ ઉપડી ચુકી હતી. રાત્રે ૧૦ના થી ૧૨ વાગ્યા સુધીની ગાડીઆમાં મોટે ભાગે આપણા જૈન બન્ધુએજ હતા. સાના મેાઢા ઉપર આનંદ અને ઉત્સાહ દેખાતાં હતાં. સા કાઇ પોતાના વિચારને સ્પષ્ટપણે વ્યક્ત કરતા અચકાતા નહિ અને છતાં ઝઘડતા નહિ. મારેિંક ભાલાના ખુબ પ્રહારા થતા અને 'તે સૈા સાથે હસી પડતા અને મેરીબ દરના સ્ટેશનને ત્યારે વચ્ચે કાઇ કેટલી ઉરંતુ ગજાવી મુકતા હતા કે આવું જ વાતાવરણ તેર ખાતે સાંગેપાંગ રહે તે લ સારૂં, પરંતુ પુના ઉતર્યાં પછી અને જીન્નર પહેાંચ્યા પછી વાતાવરણમાં કાંઇક ઉગ્રતા જાવા લાગી.
અપેારના સા મંડપમાં ભેગા થયા ત્યારે એક પક્ષની ગમે તે કારણે ગેરહાજરી દેખાતી હતી, અથવા સો છૂટા છૂટા એસી ગયા હશે એમ માનવામાં આવતું હતું. સ્વાગત પ્રમુખે પોતાનું ભાષણ શરૂ કર્યું. તે નખશીખ શુદ્ધ ખાદીમાં હતા. તેઓનુ ભાષણ આગળ ચાલ્યું અને બહારથી કાંઇક ધેાંઘાટ આવતા સંભળાયા. થેડી વારમાં તે એટલે વધી ગયે કે મંડપના લગભગ અર્ધા માણસો ઉભા થઇ ગયા અને અવ્યવસ્થા વધી જશે એવી ભીતિ લાગી. પરંતુ દેશ ખાતર એ વખત જેલમાં જઈ આવેલા આ પ્રમુખે જ્યારે સભાને ઉદ્દેશીને ખાત્રી આપી ત્યારે બધું શાંત થઇ ગયું, અને તેઓએ પાતાનુ ભાષણ પછી નિર્વિઘ્ને પૂરૂ વાંચ્યું.
રીતસર પ્રમુખની વરણી થયા પછી તેનુ ભાષણ શ્રી. ક્ષમાન જી તરથી મુલદ અવાજે વાંચવામાં આવ્યુ. આ અવાજે શાન્તિ પૂરવામાં સારા ફાળે આપ્યો. બન્ને પ્રમુખના ભાષણામાં વિચારની સ્પષ્ટતા જોવામાં આવી, ઘણી વાર એમ બને છે કે, વિવાદમ્રરત પ્રશ્નેા ઉપર પ્રમુખા ક મેાલનારા જ્ઞાન સેવે છે, તે કાઇને નારાજ કરવા માગતા હાતા નથી કે અપ્રિય થવા ખુશી હાતા નથી, પરંતુ આ અને વ્યાખ્યાનમાં હૃદયની સ્વતંત્રપિત્તને પૂર્ણ અવકાસ આપવામાં આવ્યા હતા અને કામના ધામિ ક અને સામાજિક તેમજ સમસ્ત દેશના આર્થિક અને રાષ્ટ્રીય હિતના પ્રશ્નાને ચર્ચવામાં આવ્યા હતા, અને તે Àાતાજનાના આંભનદનને પાત્ર થયા હતા.