________________
*
શ્રી જીન્નરમાં ભરાતી જન કેાન્ફરન્સ.
મુંબઇ જૈન યુવક સદ્ય પત્રિકા,
હાલની પરિસ્થીતિના અંગે કરવા જોઇતા અગત્યના ઠરાવ.
આપણા સમાજમાં કેટલાક સાધુએ તરથી દીક્ષાને માટે જોશભેર મનગમતા ઉપદેશો સતત્ ચાલુ હેાવાથી જે કલુષીત વાતાવરણ ઉપસ્થીત થયુ' છે તેવા સાધુએના ત્યાગના ઉપદેશને આ ઠરાવ પાષણકર્તા હેાવાથી, તેમજ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં ચારિત્રવાન અને સયમી જીવન વ્યતીત નાર સંત પુરૂષોને સન્માનનીય થઈ શકે તેમ હોવાથી તેમજ કેટલાક કહેવાતા સાધુએ ત્યાગના ઉપદેશમાં શરા પણ આચરણમાં શુન્ય ? તેવા એને કસોટીકારક હોવાથી આ નીચેને -હરાવ સર્વાનુમતીથી પસાર કરાવવાને કાન્ફરન્સના સન્માનનીય સર્વે ડેલીગેટાને નમ્ર વીન'તી છે.
આ ઉપરના ઠરાવથી આપણી જૈન સમાજને ધૃષ્ણેા લાભ થવા સભવ છે. ઠરાવને પહેલે અને ખીજો ભાગ ત્યાગના માતા પોષણકર્તા છે તે સાચા ત્યાગીને સન્માન ીય છે, ખરા ખાટાની પરીક્ષાની કસેટી જેવા છે અને હાલનાં કર-વાતાવરણમાં આ ઠરાવ કરવાની ખાસ આવશ્યકતા છે. ઠરાવા ત્રીજો ભાગ જો અમલમાં ફરજીયાત મુકવામાં આવે તે હાલનું ડેળાએલ વાતાવરણ સ્વયમેવ સુધરે તેમ છે. રચનાત્મક કાર્યક્રમ જેવા છે. નાના નાના ગામામાં, જ્યાં આપણા ભાઇ ધમ થી વંચીત રહે છે તે તરધમ માં ભળતા જાય છે ત્યાં સાધુના વીહારથી, તેમના ઉપદેશથી તેમના ગૃહુવહેવાર સુધરશે. એકંદર આ ઠરાવથી ઘણાં ફાયદે થાય તેમ છે અને શાસ્ત્રની મર્યાદાની અ‘દરના છે તેથી આ ઠરાવ સર્વાં નુમતે પાસ કરાવવા સર્વે ડેલીગેાતે.નમ્ર અરજ છે.
રાવ.
આ કાન્ફરન્સ એવા અભિપ્રાય ધરાવે છે કે, શ્રી તીર પ્રભુના શાસનમાં ત્યાગ (દીક્ષા) એ આત્માના સર્વાંત્તમ
કલ્યાણકારી માર્ગ છે, તે તેવા યાગમાં વીચરતા સાચા ગીતે આ કાન્સ' સાચા હૃદયથી સન્માને છે. પણ સાથે સાથે આ કારન્સના એવા પણુ અભિપ્રાય છે કે ત્યાગના મામાં કેટલીક અવ્યવહારૂ પ્રકૃતીએ શાસ્ત્રના નામે ત્યાગના સુંદર માને વાયડા કરી મુકયેા છે તે ત્યાગના ઉપદેશના બહાના નીચે શાસ્રાયી અનબીન ભાળી જનતાને છેતરી પોતાનાં માનસને પોષી રહેલ છે, તેથી તેવાઓની કસેટી કરવાને અને સાચે. સાધુ, સંત તરીકે તરી આવે તેની ખાત્રી થવાને નીચે દર્શાવેલ ત્રણ બાબતપર આ કારન્સ જૈન જનતાને આગ્રહભરી વીનંતી કરે છે કે
મેક્રમવાર તા૦ ૩-૨-૩૦
અભાવે ત્યાંની આપણી જૈન પ્રા ઇતર ધર્મોમાં ભળતી જાય છે અને દિનપ્રતિદિન આપણી સખ્યા ઘટતી જાય છે, તેથી મોટા શહેરમાં રહેવાને હાલમાં વિનતી કરવી નહિ; પણ મારવાડ આદિ દેશમાં, તથા નાના નાના ગામેામાં કે જ્યાં જૈન ધર્મ'ના ઉપદેશની ખાસ જરૂર છે ત્યાં વીહાર કરવાને આ યાગીઓના માથે વિનતિપૂર્વક ફરજ પાડવી,
ત્યાગ માર્ગમાં વીચરતા ત્યાગીઓ (સાધુ) પોતાનેા સયમ સુખેથી નીર્વાહ કરી શકે તેવાજ આવારપાણી આપણુ કરવા. ઇન્દ્રોએને ઉન્માદ કરાવે તેવા પદાર્થો જેવા કે ચાહ, દુધ, મિષ્ટાન્ન) આદી માદક પદાથેાં સાધુઓને વહેરાવવા નિહ. વસ્ત્ર (કપડુ) દેહરક્ષણ પુરતા વધારે વખત ચાલી શકે તેવાજ વહેરાવવા. ઝીણા, મુલાયમ, કે ભારી કીંમતના વહેારાવવા નહિ.
ૐ મુંબઇ, સુરત, અમદાવાદ વિગેરે મોટા શહેરમાં સાધુને વહેવાર હાલમાં વિશેષ પડતા હોવાથી ગામડાનાં ક્ષેત્રો શુન્ય રહે છે, તેથી નાના ગામેાના રહીશ આપણા ધર્મોબન્ધુઓને, આપણા ધર્મોનાં સામાન્ય એધ પણ હતા નથી તેમજ મારવાડ આદિ દેરામાં સાધુના વિહારના
લી શ્રી સધને સેવક, રાયચંદ લાલચંદ શાહ
શ્રી સુરત જૈન સુધારક મંડળના તરફથી ચુટાએલ પ્રતિનિધિ.
પાટણ, તા ૨૯-૧-૧૯૩૦
જાહેરાત.
-(0)
આયી સર્વેને જણાવવામાં આવે છે કે પાટણ નિવાસી આધાલ જ્ઞાતીના ધર્મ પ્રેમી શેઠશ્રી અમૃતલાલ નહાલચંદ ફાગણુ સુદી ત્રીજને સામાર તા॰ ૩ જી માર્ચ ૧૯૩૦ નારાજ પાટણમાં પૂજ્યપાદ પન્યા: ધી, કસ્તુરીધજી મહારાજના શુભ હસ્તે વૈરાગ્યપૂર્વક પરમ પવિત્ર માગત દિક્ષા અંગીકાર કરવાના છે.
એજ લી,
રોડ પેપલાલ હેમચંદ નગરશેઠ, સંઘપતિ, પાટણ (ઉ. યુ.)
: : લવાજમ :: વાર્ષિક (ટ. ખ સાથે) રૂા. ૨-૦-૦ સંઘના (સ્થાનિક) સભ્યા માટે રૂા. ૧-૭-૦ મુંબઇમાં અડધા આને છુટક નકલ : બહારગામ પાણા આને.