________________
સામવાર તા૦ ૧૦-૧૧-૩૦
છતાં તેવી કાઇ યોજના થવાને બદલે અમે સત્તાવાર રીતે જાણુવા પામ્યા છીએ તે મુજબ આપશ્રીના ઉપદેશથી આપ ખીરાજો છે. ત્યાંથી આવતા મહા વદ ૭ તે એક સંધ નીક ળવાના છે. તે સંધ કહાડનાર ગૃહસ્થને અને જૈન સમાજને મળીને લગભગ પાંચ લાખથી વધારે ખર્ચ ચા સભવ રહે છે. આપ જેવા વિદ્વાન અને વિચારશીલ મુનીશ્રીએ વિચારવાની જરૂર છે કે હાલ જૈન સમાજમાં કેળવણીના સાધનેાની ઘણી ઉગ્રુપ છે. જીવન ટકાવવા ઉપયોગ પૂરતાં સાધનાની જરૂર છે, એકારોના પ્રશ્ન હ્રદ વાળી છે. ઉજળાં લુગડાં પહેરી બહાર નીકળનાર ઘણા ભાઈ સાધન વિના અકળાઇ મુઝાઇ રહ્યા છે, તેવા કટોકટીના પ્રસંગે આવી રીતે લાખો રૂપીયા ખરચાવી નાખવા કરતાં જૈનસમાજના હિતાર્થે તે રકમ ખરચાવવાની ખાસ જરૂર નથી લાગતી ? શાસ્ત્રકાર પણ કહે છે કે ‘સ્વામી સમુ અવર ન સગપણુ કાય ' ખીજી બાજુ સાત ક્ષેત્રમાં સ્વામીભાઇનું ક્ષેત્ર સીજાતુ હોય તો તેને મદદ કરવા પ્રથમ સ્થાન અપાયું છે. છતાં તે તરફ દુર્લક્ષ કરવું વ્યાજબી લાગે છે ?
જે જમાનામાં રેલ ગાડીઓનાં સાધના નહાતાં, તેમ ખીજી પણ અગવડા હશે, તે જમાનાંમાં ધનીક વસધ કહાડી લાખા ખર્ચે તે ઉપયોગી હતુ. પરંતુ જ્યારે જૈન સમાજની સ્થિતિ ખરાબ હોય, યાત્રા કરવા માટે અનેક સગવડે હોય, તે વખતે આવી રીતે લાખો રૂપીયાના ખર્ચ કરી નાખવા એ જૈનેતર સમાજમાં હાંશીપાત્ર થવા જેવું છે. આ વીસમી સદીમાં ચાદમી કે પંદરમી સદીની વાતા સમાજના ગળે નંઢુ ઉતરે. આ સદીમાં દરેક સમાજ અને દેશ તેના ઉદ્ધારના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તે ટાણે જૈન સમાજ સાચી ઉન્નતિના માર્ગ નહિં પડે તે સમાજની હસ્તી જોખમમાં આવી પડરો. વળી એક બીજા મુદ્દા ઉપર આચાર્યશ્રીનું
ધ્યાન ખેંચીયે છીયે. હાલની દેશની ચાલતી ચળવળમાં જન કામે પોતાના ફાળે સારી રીતે આપ્યા છે. જૈન વેપારીઓએ વ્યાપાર કાઢયો છે. યુવાનાએ જેનિવાસ મેળવ્યેા છે કેટલાકના માથા ભાંગ્યા છે. વેપારની સ્થિતિ તદ્ન કફોડી છે. જન નાકરા તદ્દન નાકરી વગર રખડે છે. ખાનદાન કુટુંબના બાળકને જ્યાં ખાવાના વખાં હેાય ત્યાં તેની કેળવણીના ખેંચ કયાંથી નીકળે ? તેવા પ્રસંગમાં દ્રવ્યની મોટી રકમ જૈન બએના તાત્કાળિક જરૂરીયાતોમાં વપરાવવાની ખાસ જરૂર છે. સધ કહાડનાર શેઠના પુજ્ય પિતાશ્રીએ દુષ્કાળા પ્રસંગે મનુષ્યદયાને અંગે અને પાંજરાપાળમાં ધણા પૈસા ખર્ચેલા છે તે કામના સામાન્ય વર્ગની ને મુંગા પ્રાણીની આશીષ મેળવી છે, સ્વામી લાઓને છેડી આગળ ચાલીશું ને મનુષ્યદયાને અંગે ખર્ચ કરવા માટે આજની લડતને અંગે ઘણું વિશાળ ક્ષેત્ર પડેલુ છે. રાજદ્વારી બાબતેને કારે મુકીયે તો પણ અમદાવાદ જીલ્લાની બાજુમાં ખેડા ને આવેલું છે. ખેડુતેાના ભાગા જાણ્યા પછી તે ખેડુતને મદદ માટે અને ગળ દ્રવ્યની જરૂર છે, આગળ બાÝલી જીલ્લાની પણ તેજ સ્થિતિ છે. ખેડુતા ધરબાર ાડી જંગલનિવાસ સેવે છે. ટાઢ તડકા કાંઇ જોતાં નથી. તેમની મદદ માટે આજે દ્રવ્યની જરૂર છે. મુંબાઇ શહેર અનેક પ્રકારે દ્રવ્યની મદદ કરે છે શા માટે અમદાવાદના તે ગૃહસ્થ તે જીલ્લાને સંભાળી ન લ્યે. અમે આશા રાખીયે છીયે કે પુજ્ય આચ.શ્રી આ બાબતમાં પુરત વિચાર કરી કાર્યક્રમ ફેરવશે. આવી પરિસ્થિતિમાં સમાજના સમા અને ધનિક વગે ચેતવાની જરૂર છે. તે પોતાના નાણાંના, ના ઉપયોગ સમાજના હિતાર્થે કરવાની જરૂર છે. સમાજ જીવતી હશે તેાજ ધર્મ ટકશે. અસ્તુ.
તે જીલ્લાના
મુદ્ર જૈન યુવક સદ્ય પત્રિકા,
૩
સખી! મેાહનાં તિમિરને ટાળવા રે, * સર્જ્યોર્જ્યો પ્રભુજીએ ત્યાગ કરા માર્ગ જો; —આત્મન રમે સમભાવમાં, સખી! જગનાં એ ઝેર ક્રમ. વામશે ? ૐ હૈયે જો ત્યાગમાંય રાગ કેરાં ઘેન જો; —આત્મન રમે સમભાવમાં.
*
જૈન પત્રના ગયા અંકના તંત્રીલેખમાં લખાયુ છે કે, વર્ષ પુરૂ થતાં વેપારી વેપારનું સરવૈયું કાઢે છે, તેમ (મુનિવરેએ) ચાતુર્માંસનું સરવૈયું કાઢવાનેા સમય હવે નજીક આવી . પહેાંચ્યા છે.’
~આપણે રહ્યા વણક, અને વણિકવૃત્તિજ એવી છે, કે નક્ા તાટાને હિસાબ પહેલે ગણે. આપણા વણિક સમાજમાંથી દિક્ષિત થયેલા અને વાતાવરણની અસરને લીધે ઘણુંખરૂ વણિકવૃત્તિથીજ ચાલનારા, આપણા સાધુ સમુદાયને એક વણિક પત્રકાર સરવૈયુ હાડવા સિવાય શ્રીજી શી - વિનતી કરી શકે ! !
+ +
વ્યકિતગત્ કે સમિષ્ટિગત જીવનમાં વિકાસ' થયા કે ‘વિકાર’ પેઠે એનુ' સરવૈયુ નીકળે એમાં કાષ્ઠને વાંધા પણ શા હાય? અને તેમાંય જ્યારે સમાજ કે શાસનની ચઢતી થઇ કે પડતી થઇ તેનાં સરવૈયાં કાઢનાર ત્યાગમૂર્તિ એ હોય પરંતુ ત્યાગ રાગથી ઘેરાઇ જ્યારે તાંડવનૃત્ય આદરે છે, ત્યારે ત્યારે તે આપણે આપણાં સદ્ભાગ્ય માટે રાચવાનુંજ હાયને1
શું દશા થાય છે, તેના દાખલા આપી જનતાને સમજાવવાનું શું હાય બાકી છે ?
* * *
મુંબાઇમાં છે, એ ચામાસાથી દ્રઢાસન લગાવી તપ આદરી રહેલા તપસ્વીએાને ઉપાધિ' અને શિષ્ય' ની સિદ્ધિ લાધવાની છે એમ ધર્મીપક્ષ-શાસન સ’ધ' (?)ના આગેવાનેાની સહી સાથે બહાર પડેલી આમત્રણ પત્રિકાએ સૂચવે છે, કતે કેટલુ અને શુ મળે છે તેની વિગતમાં ઉતરવા કરતાં એટલું જ નોંધવું બસ થશે કે, સાની ઋચ્છા પણ થતી હોય એમ દેખાય છે..
—અને આ બાબતમાં તે માન સેવવુ તેજ ઠીક લાગે છે. પરંતુ વાવટા અને લાઈટેની ધામધુમ કુ. વરધાડા અને જમણવારના આડંબર વગર ‘ઉપાધિએ ' ગ્રહણ કરવામાં કયા ગ્રહ આડે આવતા હરશે તે નથી Rsમજાતુ ! તેમ પેાતાને આંગણે મુકિત યજ્ઞ આદરી ચુકેલી પ્રજાના એક અંગના ‘અમુક વ'ની આ નદશાને 'ટ્રદ્રોહી ' એ વિશેષણ સિવાય મી` શુ` વિશેષ લગાડવું તે પણ નથી રહમજાતુ
船
- પત્રિકા 'ના' વધારા -દંભના ઉચકાએલે। પડદો દૂર ફેંકી ‘સાચુ ચિત્ર’હીન્દી જનતા સમક્ષ રજી કરે છે, એટલે એ પડદાને પડેલેજ રાખવા એક ભાઈ કુદી પડે છે. અને એક હેન્ડીશ ક્ન્ડાર પાડી જનેતાને આંજી નાખવા ‘વરને કાણ વખાણે : વરની મા' એ કહેવત અનુસાર ગુરૂદેવ'નાં વખાણ કરે છે અતે · યુવક સંધ,' · પત્રિકા 'ના સંચાલકા, શ્રી મા. ગી. કાપડીઆ, અને શ્રી. પરમાનંદને મનગમતા લંકામે આપી અંતમાં જાહેરને આમત્રણ આપે છે કેઃ
T