________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
ચલ મ
મુંઅઇ જૈન ધ્રુવક સદ્ય પત્રિકા.
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
જૈનસમાજની સ્થિતિ
અને મહા વદ ૭.
વેપારની છિન્નભિન્ન દશાથી દુનિયાભરની આર્થિક સ્થિતિ દિવસે દિવસે ગડતી જાય છે. તેમાં હરિયાળે, અને ફળદ્રુપ આપણા ભારત દેશ પણ સપડાયેા છે. તેની જમીનં પેદાશ અને ભારતવાસીઓની સાદાઇ ભરેલી રહેણી કરણી છતાં પરતંત્રતાના લીધે ગરીબાઈના પાર નથી. આ ગરીબાઇના દુ:ખમાંથી જૈન સમાજ પણ બચી શકવા પામ્યા નથી. તેમાં પણ જૈન કામને મોટા ભાગ વેપારી છે. સામાન્ય વા મોટા ભાગ વેપારીની નેકરી કરવાવાળા પણ વેપારની સ્થિતિ હાલમાં બગડતી જતી હોવાથી જૈન કામના સાધારણુ વર્ગોના દુઃખની અવધીજ નથી. છતાં ધૃણા તે આબરૂને ગાલને તમાચે મારી મેઢુ ગુલાબી બનાવી રહ્યા છે.
જૈન સમાજની આર્થિ ક સ્થિતિ દિવસે દિવસે અગડતી જતી હેાવાથી, સાધારણ વર્ગોં પૈસાના અને સગવડાના અભાવે પોતાના બાલબચ્ચાંને કેળવણી આપવા તેમ પેટના ખાડા પૂરવા કમાણી કરવાના ફાંફાં મારે છે. ત્યારે ગરી” વગ માટે તે લખવું જ શું! સમગ્ર કામમાં વગર પૈસે કેળવણી મેળવવાનું સાધન હોય તે મુંબઇમાં બાપુ સાહેબ પન્નાલાલજી હાઇસ્કુલ અને કાલેજ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તે પણ
ત્રીસ હજારની જૈત વસ્તીવાળા શહેરમાં પ્રેજ સંસ્થા. જ્યારે પારસી જેવી કામમાં કેળવણી માટે, આરગ્યતા માટે, રહેવા માટે,
વેપાર માટે, શહેર શહેર ને ગામે ગામમાં પુષ્કળ સાધના
સાથે જન કામના હીતાર્થે ઉભાં થયેલા સાધનાને મુકાબલે કરીયે તે આપણે એમ કહીયે તે ખોટુ નથી કે કંઇ કર્યુ નથી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાને કેટલા ભેગે અને મહેનતે ઉભી કરી છે તેને તોડી પાડવા કેટલાકા હુવામાં ખાચકાં ભરી રહ્યા છે. તે સામાજીક હિતકારી નવી સંસ્થાઓ સ્થાપી શકે તેમ તેા છેજ નહિ ભૂતકાળમાં જે જૈત કામ ધનાઢયતામાં અગ્રસ્થાન ભાગવતી અને તેના અનેક લક્ષ્મીનંદને કરોડો રૂપીયા, સમાજ, દેશ અને ધમ અર્થે ખર્યાં લક્ષ્મીના સદૂપયોગ કરત; જ્યારે જૈન કામની જાહોજલાલી ઝળહળી
રહી હતી. ત્યારે આજની જૈન ક્રામની દુરૈશાના વિચાર કરીયે તે અશ્રુ વહ્યા વિના નહિ રહે. શું! જૈન કામના તારણહાર તરીકેના દાવા કરનાર ધર્મગુરૂએ નિંદ્રામાં છે? શુ જૈન કામમાં ધનાઢયા નથી? છે. પણ દે રસ્તે ચડેલાને જરૂરી માર્ગે લાવવાની જરૂર છે. અને પ્રમાદ સેવતા ભાઇઓને પ્રમાદ ઉડાવવાની જરૂર છે.
સેઅવાર તા ૧૦-૧૧-૩૦
હે।ળી સળગાવી રહ્યા છે. તેને જન કામ મરે કે જીવે તેની પરવા નથી, તેએ તે। ઉપાશ્રયની ચાર ભીંતેાની વચમાં ત્યાગના એઠા નીચે પાતાના ગણ્યા ગાંઠયા ભકતે આગળ ધર્મી, અધર્મી, ખરસતાને, વિ. જેમ ક્રાવે તેમ ઉપદેશ આપીને ભાઈએ ભાઈના માથાં ફોડાવી રહ્યા છે, સમાજના પૈસાને કાર્ટ માં દુર ઉપયોગ કરાવી રહ્યા છે અને ઘેરે ઘેર કલેશના હાળી સળગાવી એ ખીલાડી ને વાંદરાના ઇન્સાફની પેઠે ભાળા લેાકાતે ભભેરી, ફેંકતે નસાડી ભગાડી, ચેલા ચેલકી એનુ ટાળુ વધારવામાં અનેક કાવાદાવા ખેલી રહ્યા છે. જેમ ભારતવર્ષની ગુલામી દશા ટકાવી રાખવામાં ભારતમાતાનાજ પુત્રા કુહાડીના ડાંથા બની રહ્યા છે તેમ આપણા સમાજની દુર્દશા કરવા કટીબદ્ધ થયેલ આ કહેવાતા તારણહારાને પણ સમાજમાંથી કુહાડીના હાથા જેવા અકકલના એથમીરા મળી રહ્યા છે, એટલે આ બિચારા પંતુજીએ સમાજની માઠી દશા કરવામાં હાલ તા ફાવી રહ્યા છે; પરંતુ જ્યારે કુહાડીના હાથા રૂપ બનેલા ભાઈની અંધશ્રદ્ધાનાં ચડેલાં પડા ઉતરી જશે ત્યારે આ કહેવાતા તારણહુારાને સુધરવાની ફરજ પડશે અને સુધરે તે રેતીના રણમાં વિચરવું પડશે,
ન
જૈન સમાજના સાધુઓના મોટા ભાગ માન સેવાને
એઠે
છે. તેના માનપણાથી સમાજને એમ કહેવાની તક મળે છે કે તેને પણ જૈન સમાજની પરવા નથી. નદ્ધિ તે તે માન કૅમ સેવે ? તેમાં પણ લાગવગ ધરાવનારા, સમ આચાર્યાં છે. તેમાંના એક આચાય મહારાજ જેએ વિદ્વાન છે, વૃદ્ધ છે, અનુભવી છે, સમયને ઓળખનારા છે, સમાજમાં પણ જેમના માબા છે, તેવા શ્રી વિજયનેમીસૂરીશ્વરજીને અમે વિનવીએ છીએ કે જૈન સમાજની સ્થિતી દિવસે દિવસે બગડતી જાય છે, તેને અસાધ્ય રોગ લાગુ પાયે છે, તેમાંથી જૈન સમાજનું રક્ષણ કરવા આપ જેવાએ બહાર આવવુ દેશથી એક ગ્રહસ્થ સંધ કહાડેલે તેમાં સંધ કહાડનાર ગ્રહસ્થને જોઇએ. તેના બદલે ગુરૂદેવ ! ત્રણજ વર્ષ ઉપર આપના ઉપઅને સમાજને લગભગ દશ લાખને ખચ થયા હશે, તે વખતે ગામડીયા, અલણા, અને જેણે વિચાર કરવાની
મુદ્ધિ ખેાઇ નાખી છે, તેવા માણસો સધવાની, જૈન મની
વાહ વાહ લલકારતા, અને ભેળા એમ સમજતા કે જૈન કામની જગતમાં જયપતાકા ફરી રહી છે, જૈન ધર્માંતે ડંકા વાગી રહ્યા છે, જ્યારે સમા વગ એમ કહે કે જૈન જેવી વહેવાર કુશળ નેપારી કામ લાખા રૂપી આ પ્રમાણે ખર્ચ કરે છે. તેઓ કામના ઉધ્ધારાથે કેળવણી પાછળ, સાધારણ વર્ષોંને ધંધે લગાડવા પાછળ કે એના વડવાએ લાખે ખલકે કોડે ખરચીને બેનમુન બનાવેલ જૈન મંદિરાના ઉધ્ધાર અશે† ખરચે તો કેટલો લાભ થાય. શું! જૈન ક્રેમમાં બુદ્ધિતુ દેવાળુ" નીકળ્યું છે ? કે આ પ્રમાણે આપણી કથા બહારના
લેકા કરતા હતા. છતાં વિચારક જનોએ તે નાનજ સેવવામાં ડહાપણ માનેલું આટલા બધા ખર્યાંના પરિણામે જનાની સ્થિતિ સુધરી નથી. ખર્ચ કરનારની તથા ખચ કરાવનારની ભાવના વિષે અમારે કઈ કહેવાનું નથી.
જૈન કામના તારણુહાર તરીકે ગણાતા સાધુએકમાં પીએની પંચાતાને લીધે સાધુઓના અમુક વર્ગોં સાધુ સંસ્થામાં કલેશની હાળી સળગાવી ન ધરાયા હાય, તેમ જત. સમાજમાં
મતે મર્દ સ્થિતિમાં મુકનારા કારણેાની તપાસ કરી તે કારણેા દુર કરવાના ઉપાયેા યેાજવામાં આવે તે યેાજના મુજબ ખર્ચ થાય તેને માટે જરૂર પુરતાં ફંડ એકત્ર કરવાની જરૂર છે. વળી આ બધી પરિસ્થિતિ ને તેના રસ્તા આચાર્ય મહારાજ નથી જાણતા તેમ પણ નથી.