________________
મ
સેામવાર તા૦ ૨૨-૯-૩૦
મુંબઇ જૈન ચુવક સંઘ પત્રિકા. વીરશાસનની ન્યાયશીલતાના નમુના.
વીરશાસન તા ૫-૯-૩૦ ના ટેંકમાં રા, મેાતી દ ભાઈ તથા ભાઈશ્રી પરમાણુંદ માટે ખાટા સમાચાર પ્રગટ કર્યાં પછી જૈન ધર્મ પ્રસારક સભાના મત્રીએ તેમની ઉપર કાગળ લખ્યા હતા તે કાગળ તથા વીરશાસન તરફથી સભા ઉપર આવેલા જવાબ નીચે પ્રગટ કરીએ છીએ. મંત્રીના પત્ર.
જા. ન. ૧૧૩૪,
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, તા. ૮-૯-૩૦.
શ્રી વીરશાસન પત્રના અધિપતી સાહેબની સેવામાં અમદાવાદ. આપના અંક ૪૯ ના પૃષ્ટ ૭૫૨ ઉપર શ્રી જૈન ધમ પ્રકાશના સંબંધમાં મોતીચંદ સાલીસીટર તથા પરમાણુંદ વકીલને ખતલ કર્યાંની ખબતમાં જે ઉલ્લેખ કર્યો છે તે સત્ય હકીકતથી વેગળા છે, તમેએ લખેલી છે તેવી અરજી સભાની મેનેજીંગ કમિટ કે જનરલ મિટિંગ રૂબરૂ રજા થઇ નથી અને તમે લખો છે તેવા મેતીચંદભાઇ કે પરમાણંદભાઈના સબધમાં ઠરાવ થયેલ નથી, ગયા અંક માટે તેમના તરફથી નોંધ કે ચર્ચા લખાઈને આવીજ નથી અને તે આપને વિદિત થાય. આ હકીકત માપના હવે પછીના અ’કમાં દાખલ કરવા જરૂર તસ્દી લેશેાજી. લી સેવક, કુંવરજી મુળચંદ શાહ
સેક્રેટરી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. વીશાસનના વ્યવસ્થાપકના જવાબ. શ્રો વીરશાસન કાર્યાલય, રતન પોળ પાંજરા સામે. અમદાવાદ, તા ૧૦-૯-૩૦,
પ્રભાત ફેરી.
પ્રાત:કાળમાં સૂદય પૂર્વે જાગ્રત થઈ, રાષ્ટ્રધ્વજ સાથે ગીત ગાતાં ગાતાં મ`ડળીમાં નિકળવુ એ પ્રથા ઘણી સુંદર છે. એમાં સ્ત્રી તથા બાળકૈા સુદ્ધાં હથી ભાગ લે છે. આનાથી પ્રચારકાય તે સતત ચાલુજ રહે છે અને જનતાને ગાંધીજીની લડતના જૂદા જૂદા રાષ્ટ્રગીતા પરથી ખ્યાલ આવે છે. એ ઉપરાંત સૂર્યોદય પહેલાં ઉઠવાથી શરીર તંદુસ્ત રહે છે, સવારમાં કરવાથી તાજી હવા ને કસરતને લાભ મળે છે અને કેટલીકમાં હાથવાળ, ચગડીયા (કાંસી) આદિ વાંજિત્રા હાય છે તેમજ ગાનારના કંઠ મધુર હાય છે તેા સંગીતના માહર આનંદ લુટવાની મઝા પડે છે. આમ આખી યે:જના સુંદર પ્રકારે નિર્માણ થયેલી છે. વળી જ્યાં રાષ્ટ્રધ્વજ વંદન થવાનું હાય છે ત્યાં ખાસ કરી દરેક પ્રભાત ફેરીએ આવે છે એટલે એ સ્થાન ત્રણ ચાર કલાક વિવિધ પ્રકારના સ્વાંતંત્ર્ય ગીતાથી કિવા રામધુન કે પ્રભાતીયાયી ગાજી રહે છે.
ગત્ રવીવારે આવા પ્રસંગ ઝવેરી બજાર પ્રભાત ફેરી મંડળ તરફથી ખુલીયનના હાલ નજીક ઉજવાયલે. એક મકાનમાં રૈાડા જેલને દેખાવ ગાઠવવામાં આવેલ, પાછલા ભાગમાં ગાંધીજીની છતી મુશ્કેલી જ્યારે આગળના ભાગમાં ચાંદી જડિત સુદર્શન ચક્ર યાને રેંટીયા મુકેલા. આજુબાજુ જૂદા જુદા નેતાઓના ફોટા 'મુકી માખી ગલી આસપાલવના તોરણાથી શણગારી દીધેલી. આખું દૃશ્ય ઉડીને આંખે વળગતુ અને પડેાસમાં વસતા નરનારીઓમાં રાષ્ટ્રિયભાવનાના આંદલને પ્રગટાવતુ. જેણે દેશની ચલવલ સમજવા પરિશ્રમ પણ ન સેવ્યા હોય એવાના કાન ઉધડી નાખતુ. એક તરફ મુબઈ જૈન સ્વયંસેવકમંડળનું બેન્ડ આવકાર આપતુ વાગી રહ્યું હતું. બીજી બાજુ શૈખમેમન સ્ટ્રીટના માર્ગ પર ઉક્ત મ`ડળના સ્વયંસેવકાની ટુકડી આવતી જતી પ્રભાત ફેરીની વ્યવસ્થા ફરી રહી હતી. મંડળના નાયક જેલમાંથી તાજા છુટ્ટી આવેલા શ્રી મણિભાઇ જેમલના હાથે રાષ્ટ્રધ્વજવંદનની ક્રિયા થઇ ચુકયા બાદ રાષ્ટ્રધ્વજ પરત્વે આપણી ભાવના કેવા ઉચ્ચ પ્રકારની હોવી ઘટે એ સબંધમાં જોસદાર ભાષામાં સારૂ વિવેચન એમના તરફથી કરવામાં આવ્યું હતું. જૂદાં જુદા દેશના ધ્વજો જોઇ એક પારસીભાઇને 'દિ માટેના ધ્વજ સંબંધે લાગણી રજુરી, બાદ આંધ્રના એક બંધુ તરફથી એનુ પ્રાથમીક સ્વરૂપ ધડાયું અને ગાંધીજીની પ્રેરણાથી અત્યારનુ આ ત્રિર’ગી સ્વરૂપ આપણી રાષ્ટ્રિય મહાસભાએ માર રાખ્યા સબંધેતા ઇતિહાસ ટુંકમાં કહી બતાવ્યો. ધ્વજમાં હિંદની દરેક કામેાના ચિન્હ સુચવતા રંગે છે. જ્યારે રેંટીયાનું ચિત્ર એ સ્વાતંત્રતાનું નિશાન છે. એ માટે નાગપુરમાં હજાર ભાઈઓએ જેલમાં જઇ અપાર કષ્ટ સહન કરેલાં છતાં ધ્વજનુ લેશમાત્ર અપમાન થવા દીધેલું નહિ. શીર જવા દઈને પણ એનુ રક્ષણ કરવું એ આપણી સર્વેની ફરજ છે. ભારતવર્ષ આજે આઝાદીના માગેકુચ કરી રહેલ છે. એ માટે આપણા નામાંકિત નેતા અને હારી બંધુઓ લાઠીના લા ને જેલના સકટા વેઠી રહ્યા છે. આપણે એ ધ્વજને ફરકાવી નિશ્ચય કરવાને છે કે એને ઉડતા રાખવામાં આવતાં દરેક કટા આપણે હસ્તે મુખડેૠહીશું :
મહાશય,
જમજીને તા ૮–૯–૩૦ નું લખેલું કવર મળ્યું. ખુલાસે સૂચવવા માટે આભાર એ વિષે તપાસ કરાવી છે. પછી ચેાગ્ય થશે, એની ખાત્રી રહે. એજ. લી શ્રી કાન્તના યવીર. વ્ય, વીરશાસન,
એ જાણીતા બ' માટે સમાચાર પ્રગટ કરતાં પહેલાં વીરશાસનના અધિપતિને તપાસ કરાવવાનું ચેગ્ય લાગતુ નથી પણ જ્યારે સત્તાવાર સમાચર જવાબદાર અધિકારી તરફથી આપવામાં આવે છે ત્યારે તે છાપવાને બદલે અધિપતિ તપાસ કરવા દાડે છે, કારણ કે ઉપરોક્ત બંને બધુએ ઉપર વીરશાસનને નિષ્પક્ષપાત ' પ્રેમ, સતે જાણીતા છે.
ત્યારબાદ શ્રી મુંબાઈ જૈન સ્વયંસેવક મંડળને ચાંદીના ચંદ્રક ભેટ અપાયા હતા. સાસનિકાને ‘વંદેમાતરમ’ના ગીત પૂર્વક રાષ્ટ્રધ્વજ વંદન કરાવ્યા બાદ કાય ની સમાપ્તિ થઇ હતી.
આવા પ્રેરણાદાયક દ્રશ્ય। આજે મુંબાઇની ભૂમિ પર ઠેર ઠેર થઇ રહ્યા છે; એ પરથી રાષ્ટ્ર પ્રવૃત્તિ કેટલી સજીવન છે અને કેટલા વધુ પ્રમાણમાં સજીવન થતી ચાલી છે. એનું માપ નિકળી શકે છે. બાળકામાં પણ એને પ્રચાર પુરતા વેગથી થઇ રહ્યા છે, એમાંથી સ્વતંત્ર ભારતનાં નિર્માણુ " અવશ્ય થવાનાજ.
આ પત્રિકા અબાલાલ આર પટેલે “સ્વદેશ” પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બીલ્ડીંગ, મસ્જીદ બંદર રાડ, છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ નાં૦
૨
માંડવી, મુંબઇ નાં॰ ૩ મધે
મધેથી પ્રસિદ્ધ કરી છે.