________________
યુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
Reg. No. B. 261G.
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
જમણવારોના સવાલ.
વર્ષ ૧ લુ.. અંક ૩૨ મે,
સંવત ૧૯૮૬ ના શ્રાવણ સુદી ૧૦.
તા૦ ૪-૮-૩૦
પર્યુષણ કેમ ઉજવશે !
પર્યુષણ પર્વ એ દરેક પર્વમાં શ્રેષ્ઠ પર્વ છે. એ મહાપમાં દરેક ભાઈ અને બહેને પોતાના આત્માના કલ્યાણુ અર્થે પોતાના જીવનને ઉત્તમ બનાંવા અને ભવફેરામાંથી અચવા મહાપુરૂષોના ચિરત્ર ઉપરથી મેધ લઇ, બ્રહ્મચ, તપ, દયા, દાન, સત્ય, ઇત્યાદિ ઉત્તમ ગુણ્ણાના પંથે વળી જીવનને ઉત્તમ પ્રકારનું બનાવવામાંજ સાર્થકતા છે.
- પર્યુષણના અર્થ એ છે કે આપણે આપણા અસલી સ્વરૂપને પ્રગટ કરવા પ્રયાસ કરવા. આત્માને મૂળ ધ આહાર કરવાના નથી, એટલે પર્યુષણ દરમિયાન જેમ બને તેમ આહાર લેવાની વૃત્તિને સ'કેલી લેવી જોઇએ. આ હેતુને ધ્યાનમાં રાખીને તપશ્ચર્યાં થાય તે તે લેખે લાગે, વળી આત્મા નિંદ્રા સેવે તે એનુ સ્વભાવિક સ્વરૂપ નથી, તે જેમ અને તેમ પ્રમાદના ત્યાગ કરી દરેક ભાઇ અને બહેને આત્મજાગૃતિ માટે પ્રયત્ન કરવા જોઇએ. એમ ન થવુ જોઈએ કે જ્યાં પચમહાવ્રતના ખપી, દંભના દુશ્મન, તે સત્યના સાથી ચારિત્રવાન મુનિ મહારાજ ઉપાશ્રયમાં કલ્પસૂત્ર વાંચતા હાય ત્યાં જ ને બગાસા ખાઇએ, કાં ખાઇએ, અને કેટલીકવાર જોવામાં આવે છે તેમ કાઇ ઢઢાળે ત્યારે જાગીએ, અને કયારૅ વખાણુ ઉઠે તે જઈએ ! ચાલે પર્યુષણુ છે માટે ઉપાશ્રયે ' જઇએ, હું તે લેાક નિદા કરશે. આવી રીતના પ્રમાદ સેવતા અને તેમની દ્રષ્ટિએ શાભતા પોષાક પહેરીને દેખાવ કરવા ઉપાશ્રયે જનારા કરતાં ઘેર બેસી આત્માનું કલ્યાણ સાધનાર હજાર દરજ્જે સારા છે એમ કહીએ તો શું ખોટું?
છુટક નકલઃ ના આને.
કરીયે છીયે તેના ખ્યાલ લાવવા વાનગી તરીકે આટલુ તમારી આગળ ધર્યું" છે. હવે આવી કઢંગી સ્થિતિનું કારણ તપાસૌશુ' તા દીવા જેવું જણાશે કે તે આપણી અજ્ઞાનતાને આભારી છે. ત્યારે પ્રથમ તો આપણી અજ્ઞાનતા દુર થાય તેવા પ્રયાસો થવા જોઇયે. કારણ કે સમ્યજ્ઞાન વિના સમ્યક્ ચારિત્ર હે શકે નહિ. એમ માનીયે છીયે છતાં એકડા છુટયા વિના જેમ મેટ્રીકની પરિક્ષામાં બેસાડવા જેવું કર્તા ચેલાયેલ કીના મેહમાં લપસી પડેલા અમુક નામધારી સાધુઓ લાયકાત તપાસ્યા વિના ખીન લાયકને દિક્ષા આપવાની ધમાલ મચાવી સમાજ રૂપી ઇમારતના પાયા ખાદી રહ્યા છે. તેઓ સમાજની અને તેમની અજ્ઞાનતા દુર કરવાના પ્રયાસ કરે તે તેમને તે આપણને આ મહા પર્વની મહત્તા સમજાય.
પર્યુષણ એ આત્મ ઉન્નતિનું અનુપમ સાધન છે તેથી તે ઉત્તમ પત્રમાં આત્માની ઉન્નતિ માટે ઉપાશ્રયમાં વ્યાખ્યાન શ્રવણ કરવા જઈએ છીએ ત્યારે આ ચારિત્ર્ય ઘડનારી શાળામાં કેટલેક સ્થળે ગલીચ ભાષાના હેન્ડખીલાની વૃષ્ટિ કરાવનારા વ્યાખ્યાનમાં શાસ્ત્રના એઠા નીચે અમુક સાધુ અને શ્રાવકાને ઉતારી પાડવાના મુદ્દાથીજ મનના ઘેાડા દેાડાવી નવા નવા મુટ્ટા ઉભા કરી દ્વેષનેા દાવાનળ સળગાવવાના ધંધા લઇ ખેડેલા આવા નામધારી સાધુઓના ઉપાશ્રયમાં આ ભવ્ય ૫ના દિવસે કાઇ ભાઇ કે વ્હેન જાય તે કમની નિરા થવા કર્તા કર્મ બંધન થાય તેથી જે સ્થાને આત્માનું કલ્યાણુ થાય તેવું લાગે ત્યાંજ જવું લાભદાયી છે.
આવા ઉત્તમ દિવસેાની અંદર ખાસ કરીને દરેક જણે આઠે આઠ દિવસમાં સપૂર્ણ બ્રહ્મચય પાળવુ જોઇયે. તેને નભાવવા સાદે પોષાક અને સાદા ખારાકનુ સેવન કરવામાં આવે. અથવા તેને લગતાજ દેખાવા દ્રષ્ટિગાચર થાય તાજ એ બ્રહ્મચય નૃત્તને વધુ મજબુતાઇ મળે. ત્યારે હાલ તેના બદલે તે આપણા ઉપાશ્રયમાં અને બહાર આ મહાપર્વના દિવસમાં અમુક સ્ત્રીએ તેા તેના બાળબચ્ચાં સાથે જાણે નાટક સીનેમામાં ભાગ લેવાને જતાં હોય તેવા જા ગલશાહી અને નિલજ઼ પોષાક કે જેના ઉપર સૂર્યનારાયણુના કરણ પડે તા નગ્નાવસ્થા દેખાય તેવાં મુલાયમ કપડાં પહેરીતે વ્યાખ્યાનમાં જવુ' અને પાટ અડે।ડ જઇને એમના ગુરૂજી પાસે વાસખેપ નખાવવા આ બધાં દ્રશ્ય બ્રહ્મચય ને મજબુત
કરનારાં છે કે હલાવી નાખનારા છે?
ભાદરવ! સુદ ૧ જે દિવસે પ્રભુના જન્મકલ્યાણ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે સુપન ઉતારવાના અને શ્રીફળ વધેરવાના સમયે કાપણ સંસ્કારી જૈનેતર આવે અને તે વખતની આપણી રીતભાત તરફ ધ્યાન આપે તે હસ્યા વિના રહું ? લગાર વિચારે ? જે સુખને ઘીઈની ઉપજ માટે અથવા ગમે તે આશયે અમુક વર્ષોથી દાખલ કરવામાં આવ્યા છે તે સુપને ઉતારવામાં આવે છે તે વખતે આપણે શાન્તિથી બેસીને અગર જગ્યાના સાચે શાન્તિથી ઉભા રહીને તે પ્રસંગ ઉજવવા કરતાં જમવા પ્રત્યેની ધમાલ, ચેાખા ઉછાળવાની અધિરાઇ અને શ્રીફળ વધેરવાની ધમાધમ, આ દ્રષ્ય આપણે માટે શાભા ભરેલુ ગણાય ? અગર તે પ્રસંગની મહત્તા સમજ્યા નથી એમ કહીએ તે ખોટુ છે? આપણી નજર આગળ આઝાદ મેદાનમાં, જાહેર સભામાં લાખા માણસની મેદની હાય, કદાચ વર્ષાદ પડે તો છત્રી સરખી. પણ ન ઉધાડતાં શાન્તિથી બેસી રહેવામાં આવે છે. ત્યારે આપણે આ મહા પર્વના મહા દિવસે કેટલી અને કેવી ધાંધલ
મ્હેતા, સાદાઈમાંજ સંયમના વાસ છે, એ તમે જાણા છે છતાં આવા અમર્યાદીત રંગભેર ગી ફેશનેબલ પાષાઢા અને વધારે પડતાં અલંકાર પહેરી તમારા ચારિત્ર્ય ઉત્તમ અનાવી શકશે નહીં. તેથી મારી તમને નમ્ર વીન ંતી છે કે સાદા અને જાડાં કપડાં પહેરે. એ વાત દીવા જેવી સીધ્ થઇ છે કે મીલેામાં જે કપડાં બને છે તેના ઉપર ચરમીની કાંજી ચઢાવવામાં આવે છે, તે કાઇનાથી પણ ના કહી શકાય છે, જેઆ નાનામાં નાના જીવની રહ્યા કરવાના પ્રયાસ કરે તેમ છે નહીં. ત્યારે જેના ધર્મના મુખ્ય સિધ્ધાંત અહીંસાને છે તેઓજ આવા હીંસામય કપડાં પહેરી હિંસાને ટેકા આપે છે. (પાતુ ૩ . )
mad As levityCelery best sta