________________
ચુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
ચાલુ લડત.
વર્ષ ૧ લુ. અક ૩૧ મે.
સંવત ૧૯૮૬ ના શ્રાવણ સુદી ૩.
તા૦ ૨૮૭–૩૦
હાલની રાજકીય લડત.
4
મહુવાના સમાચાર
પુણ્યàાક મહાત્માજી અને ખીજા દેશનેતા જેલમાં હોય ત્યાં સુધી, નાતવરા નવકારશી વગેરે જમણવારમાં ભાગ ન લેવા તેવી પ્રતિજ્ઞા ઉપર ૪૭ જણાની સહી થતાં, જ્ઞાતિ તેમજ સંધને હાલતુરત જમણવારા ન કરવા સંબંધમાં લેખીત અરજી શ્રીસધને કરવામાં આવી.
છતાં અશડ ૬દી ૧ ના રાજ જમણવાર થતાં લગભગ ૧૫૦ થી ૨૦૦ સ્ત્રી પુરૂષાએ તેમાં ભાગ ન લીધા.
ત્યાર ખૂદ સહી કરનાર યુવાનને સહકાર મેળવી એક મિટિંગ તા ૧૬-૭-૩૦ ના રોજ રાત્રીના આઠ વાગે વિશા શ્રીમાળી મહાજન વાડીમાં શેઠ ખુલચંદ ખુશાલદાસ શાહના પ્રમુખપણા નિચે . મળી હતી. તે વખતે પ્રાસંગીક વિવેચને થયા પછી નિચેના ઠરાવે! પસાર કરવામાં આવ્યા હતા. ઠરાવ ૧ લા.
મુકનાર--શા. કેશવલાલ ગીરધરલાલ. ટેકા આપનાર-શા. હરગેવિંદ જીવન
“સ. ૧૯૮૬ ના આસા વદ ૦)) સુધી જ્ઞાતિ, સંધના મોટા જમણવારામાં ભાગ ન લેવાની પ્રતિજ્ઞા કરનાર બધુઆની, સંધ, જ્ઞાતિને, ત્યાં સુધી તેવા જમણવારા અધ કરવાની અરજ સબંધે વિચાર કરી નિણૅય આપવા જ્ઞાતિ સંધ એકત્ર થયેલ, તે વખતે પ્રતિજ્ઞાઓ લેનારને નહીં મેલાવવાની, નહીં પૂછવાની કે ખુલાસે વટીક નહી લેવાની દાખવેલ આપખુદ વલણ માટે આ સભા પોતાના ખેદ જાહેર કરે છે, તેમની આવી પ્રથા કાર્ય વંખત દુઃખદ પરિણામ ન લાવે તે માટે વિશેષ ધ્યાન ખેંચે છે.'' ૨ વિરૂદ્ધ મતે પસાર. ઠરાવ ૨ જશે.
મુકનાર-ઢાશી ગીરધરલાલ દુર્લભદાસ. ટકા આપતાર-દેશી વનમાળી ગેાપાળજી.
* આ સભા પ્રતિજ્ઞા ન લીધાં છતાં, આવા પ્રસંગેામાં ભાગ ન લેનાર દરેકને પોતાના અંત:કરણપૂર્વકના અભિનંદન આપે છે.” સર્વાનુમતે પસાર.
ઠરાવ ૩ જો.
મુકનાર-દાશી અમૃતલાલ ગુલામચંદ ટકા આપનાર-શા. હુગાવિંદ જીવન ત્થા સભાગ્યચંદ્ર જીવનલાલ.
“ આજથી ૧૯૮૭ ના અશાડ વદ ૨ સુધી નવું વિદેશી કાપડ પેાતાના અંગત ઉપયોગ માટે નહીં ખરીદવાને સભા ઠરાવ કરે છે.' સર્વાનુમતે પસાર.
આ
Reg No. B. 2616.
છુટક નકલઃ ના આને.
રાવ ૪ થા. મુકનાર--હુલ ભદાસ લક્ષ્મીચંદ વાસા. ટેકા આપનાર પન્નાલાલ લલ્લુભાઇ.
“ આ સભ., આ ઠરાવા લાગતાવળગતાને અને પેપશમાં પ્રસિદ્ધિ અર્થે મેકલી આપવા પ્રમુખને સત્તા આપે છે.'' ૧ વિરૂદ્ધ મતે પસાર. લી
શા. ફુલચંદ ખુશાલચંદ
ઉપરોક્ત સભાના પ્રમુખ. ત્યાર બાદ રાવેાના અમલ સંબંધમાં એક કામચલાઉ કમિટિ નિમવામાં આવી છે. તેમજ દશા શ્રીમાળી ભાઇઓએ પણ એજ પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરી છે, તથા કાળ જ્ઞાતિના આગેવાન શેઠ હરીલાલભાઇ મેાનદાસ અને ખીજા આગેવાના ચારાસી નાત પાસે જમણવારા હાલતુરત બંધ છે કરવા માટે મહેનત કરે છે; અને કપાળની સેાળવલ્લાની જ્ઞાતિએ તે નિચે મુજબ ઠરાવ પણ પસાર કરેલ છે.
૧ જમણવારા તથા પારણા સ. ૧૯૮૭ ના જે જુદી ૨ સુધી બંધ રાખવા.
૨ પચીસ ટકા ધર જમાડવાની છુટ (બહેનેા, ભાણેજ, સગા પુરતુ જ.)
","
૩ ખાંડ, સાકર તદ્દન બંધ (ગાળ - વાપરવા.) ૪ પરદેશી કાપડ સ’. ૧૯૮૭ ના જેઠ સુદી ૨ સુધી કેઇએ ન ખરીદ કરવુ.
કાન્ફરન્સ બહિષ્કાર સબંધીના
ઉપરોક્ત ઠરાવા કપાળ ખાર વલ્લાની જ્ઞાતિ પાસે પસાર કરાવવા પ્રયાસે ચાલુ છે.
વીરશાસનના પાકારની પાકળતા.
તા. ૨૧-૭–૩૦ ના મુંબઈ સમાચારમાં મારા પર પોતાના પુત્ર પ્રકટ કરાવી ડભોઈના સાગર પક્ષના આગેવાન જેચંદભાઇ લલ્લુભાઇએ કાન્ફરન્સના બહિષ્કારને નિષ્ફળ પ્રયાસ સેવ્યા છે. ડભોઇમાં જેનેાના લગભગ ૨૫૦ અઢીસો ઉપરાંત ધરે છે તેમાં કેટલાક વખતથી એ પક્ષ વિજય અને સાગરના પડેલા છે. વિજયમાં લગભગ સવાસો ધર છે. જ્યારે સાગરમાં ત્રીશથી પાંત્રીશ ધા છે આ જવાબ ડભાઇની જૈન વસ્તીના સાતમા આઠમા ભાગ તરફના છે કે જેમના પક્ષમાંથી કેટલાક ભાઇએ આચાર્ય મહારાજશ્રી વિજયદાનસુરીના સધાડામાં દીક્ષા લીધેલી હોવાથી એકાંત રામભક્ત હાવા સંભવે છે. શ્રી. રામવિજયજીના મુખ્ય શિષ્ય શ્રી વિજયજી ગ્રહસ્થપણાંમાં ડભાઇના રહીશ તેમજ સાગર પક્ષના છે આ પરથી સમજાશે કે આ બધું દ્રષ્ટિરાગ કરાવે છે. સમાજ કચન કથીરની પરિક્ષા સારી રીતે કરી શકે છે. એટલે વિશેષ લખવાની જરૂર નથી.
લી, વાડીલાલ મગનલાલ વૈદ્ય, પ્રાંતિક સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર ફ્રાન્ફરન્સ,
વાદરા, તા. ૨૨-૭-૩૦