________________
સુઈ જૈન ચુવક અથ પત્રિકા
BERBH
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
શુક્રવારીયાનો બળાપો.
આજ કાલ શુકરવારીયુ એના સ્વભાવ પ્રમાણે ગાળગ લીચયી ધેાળા કાગળાને કાળાં કરવામાંજ મહુત્તા સમજે છે.
જ્યારે સમગ્ર દેશમાં ભારત મૈયાની આઝાદી માટે રણભેરીયે વાગી રહી છે, યુવકા, તે યુવતિએમાં આઝાદી માટે અમુક પ્રકારના કષ્ટો સહન કત્તાઁ જેલમાં જઈ બેઠાં છે, હુજારાના પર લાઠીના પ્રહાર થયા છે, ત્યારે આ શુકરવારીયુ એના દુધપાકીયા ભાઇબંધેની શ્રી લઈને વકીલાત કરવા મેદાનમાં ઉતર્યું છે. એને બિચારાને ફાળ પડી છે કે પર્યુષણ જેવા ધાČિક દિવસમાં એના દુધપાકીયા ટાળાને માલ મિષ્ટાન ખાતા બંધ કરવા કાન્સ હીલચાલ કરવાની છે. એવી એને ગંધ આવી છે. આ ગધથી ગાળલીચમાં આક્ષેપે કરવા માંડયા છે અરે! એણે તે જેલમાં ગયેલા શહીદે પર પણ આક્ષેપ કરવામાં અવધી કરી છે. જેમ ભાન ધુમાડાથી બાચકાં ભરે તેમ તેને તે આજથી સનેપાતના ચાળા ઉપડયો છે, ભાઇ શુકરવારીઆ ! ધ્યાન રાખજે, જે વખતે દેશમાં ધર્મયુદ્ધ મ ડાયુ હોય તે વખતે તારા દુધપાકીમા ટાળાને ધર્મોના નામે ભીષ્ટાન ઉડાવવા મળે એ અમને તો અસાવીત લાગે છે. ભાઇ આ મુખર્જી છે. માલીકને પુછી જે ?. મુંબઇ કેવું છે, તેના જીવાના કેવા છે. પછી તને ખાત્રી થશે.
ભુલ્યે
તારા
પ`ષણ જેવા પવિત્ર દિવસે માં તપસ્યા વિ.કરીને ધર્મ ધ્યાન આરાધીનેજ આત્મનુ કલ્યાણ સાધવાનું છે નહિં કે જે ખાંડમાં ભ્રષ્ટ ચીજો આવે છે, જે ખાંડ ખાવાથી ધમને ધોકા પહોંચે છે તે ખાંડના માલ મસાલા ખાવાના ઉપદેશ
સામવાર તા૦ ૨૧-૭-૩૦
શ્રી રામવિજયજીના દંભ પ્રગટ થાય છે.
કાઁ" તારી કલમ કેમ ચાલે છે? શું? તું જેની શ્રીક્રૂ લઇને અદ્ના તદ્દા લવરી કરી રહ્યા છે. તે તારા દુધપાકીયા અશીલા ધર્માંના બાના નીચે અધમ કરે તેને પણ તુ તે ધમ જ ઢાંકી ખેસાડવા માગે છે. ભલે તારૂ દુધપાકીયુ ટાળું માલ મીષ્ટાન
ખાવામાંજ ધર્મો સમજતુ હોય તે ભલે એ બિયા નાંખુ
જમી લે. અહિં એની કાને પડી છે, એ અને તુ' યાને પાત્ર છે; પર્યુષણ પર્વ ક્રમ ઉજવવા તે આવતા કે.
ઇન્ટરવ્યુના બહાને વાણીછળ રચાય છે.
ગૃહસ્થા જે આપે તે લેવાની વાયડી વાતા થાય છે.
આનુ નામ તે સાધુતા ?
લખનાર : પતિ આણંદજી દેવસિંહ શાહુ
કેટલાંક દેશી સ્ટેટમાં અમલદારોના એથે કાઇ તોફાની અને બદમાસ 2ળકી ઉભી થાય છે. નિર્દોષ પ્રજના પર ખાટા કૅસા કરે છે, મારપીટ કરે છે, અને એ બધું રૂશ્વતખાર નોકરશાહીની સીડી નજરે નભે છે. ફાની ટાળકીને ભય, ત્રાસ, અને થથરાટ ત્યારે વધી પડે છે ત્યારે પ્રશ્ન અને એના મ`ડળે સ્ટેટના રક્ષણ ખાતાના ઉપરીને રિપેર્ટા, અરજી અને તારા કરી આ ટોળકીના પરાક્રમથી વાકેફ્ કરે છે. પ આ તફાની ટાળી એવી તો પાવરધી હોય છે; કે તે પકાર બનાવટી હૈાવાની ખાજી ગાઠવે છે; ફ્રાની ટોળીના મુખ્ય માણસો કાઇ બહાનું લખું રક્ષણુ ખાતાના અમલદારની હાજરીમાં જાય છે અને બરાબર ત્યારેજ એજ ટાળકીને કાઈ માણુસ એ ટાળકીના કાષ્ઠ મુખીએ અમુક ગામમાં તફાન કર્યુ” છે, માર માર્યાં છે, ત્રાસ વર્તાવ્યા છે, વિગેરે બનાવટી સમાચારાને લાંખા તાર કરે છે. તાર, રક્ષગુખાતાના વડા સમક્ષ પહોંચે છે, ત્યારે પેલી તેફની ટોળકીના સરદારે એ અમલદારને કહે છે કે જુએ સાહેબ અમે તા આપ હાર હાજર છીએ અને અમારા વિરૂદ્ધ આવા ખેાંટા તારા થાય છે, તેથી સાપ સમજી શકશો કે આજ પહેલાં અમારા વિરૂદ્ધ થએલાં બધા પોકારા આ રીતે બનાવટીજ હતા. આ બાજીગરાતી બાજીમાં ભોળે। અમલદાર ભ્રમિત થાય છે અને એ લકાને છુટા મૂકે છે,
જૈન સમાજમાં પણ શાસન પક્ષ, શાસનપ્રેમી, ધમિવ' વિગેરે નામેથી ઓળખાતી એક ટેળકીતા પરાક્રમે આજ પ્રમાણે પ્રસિદ્ધ છે. તે સુધારાને, સત્શાસ્રા વિચારકતાના, વિકાસના જૈન યુવાનેતા કુચ કદમતા અને એમ સમાજની પ્રગતિના એકે એક પવિત્ર માર્ગોના ધર્મ અને શાસનસેવાના દંભી બહાના નિચે વિરેધ કરે છે, અને જેમ જેમ એ વ વિરોધ વધે છે, તેમ તેમ તે વર્ગ તરફ જૈન અને જૈનેત્તર સમાજને ખુલ્લા અને સ્પષ્ટ તિરસ્કાર પણ વધે છે. તેથી જૈનત્વ, ધર્મ, શાસન સેવા અને એવા બધાએ સદ્ગુણું! સમાજમાં નિંદાય છે. આ વના મેલા પ્રચાર, રીત અને વલણથી ઇતર સમાજેમાં જૈન ભાવની ઉચ્ચતા, શ્રેષ્ઠતા અને સુસ્લાય્યતા અમુક અંશે ઘટી છે. શાસન પક્ષ વિગેરે ઉપનામેાથી પ્રસિદ્ધ થએલ મૂઠ્ઠીસર શ્રહ્માંધ અને ધર્માંધ આ વ`ના મુખ્ય પૈષક, પ્રેરક, સંચાલક અને ઉત્પાદક શ્રી રામવિજયજીને ગણી શકાય અને તેમાં થેડા ભીન્ન મુનિઓને
પણ સાથ અને સહકાર હોવાનું માની શકાય. શ્રી રામવિજ
યજીના સબંધમાં ગઇ અશ..સુદી ૧૪ ના રાજે જે વત માન, જાહેર પત્રામાં પ્રકટ થયા છે તે બનાવટી હાવાનું પાછળથી જાહેર થયું છે જો એ સમાચાર બનાવટીજ હોય તે તે પ્રકટ