________________
શુક્રવારીયાના બળાપો યુવાન નવષ્ટિના સરજનહાર છે.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી : 'જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧. અંક ૩૦ મે.
સંવત ૧૯૮૬ ના અષાડ વદી ૧૦. તા૦ ૨૧-૭–૩૦
વીરશાસનનું જર્નાલીઝમ.
રા. મોતીચંદભાઈએ તા॰ ૪-૭-૩૦ ના વીરશાસન'' પત્રમાં પ્રગટ થયેલા લેખને અંગે વીરશાસન”ના તંત્રી ઉપર એક પત્ર લખ્યા હતા પણ વીરશાસન પત્રે તે પ્રગટ કરવાની નદી લીધી નથી પણ તેમની હંમેશની ટેવ મુજબ ભૂલ કમુલ કરતાં કરતાં પણ અંગત ટીકા કરી છે. વાતને જવાબ આપવા નહિ ને વાત કરનારની અંગત ટીકા કરવી તે વીરશાસનનું જન્મેલીઝમ છે. તે કાગળ નીચે મુજબ છે.
9–9-૩૦,
શ્રી વીરશાસન પત્રના અધિપતિ જોગ.
તમારા તા. ૪-૭-૧૯૩૦ ના સપ્તાહિકના અંકમાં પૃ. ૬૨૦ ઉપર એક લેખ પ્રકટ થયે છે તે પર કાઇએ
મારૂં ધ્યાન ખેંચ્યું છે. તેને 'ગે જણાવવાનુ` કે તમે લખા છે તેવા કાષ્ઠ પુત્ર મેં ડભોઈ યુવક મંડળ” ઉપર લખ્યું। નથી, હાલમાં કૉન્ફરન્સના સભ્યોના નામે નોંધવામાં આવતા નથી અને મારે એવા પત્ર સદર સંસ્થાને કે કાને લખવાના પ્રસંગ પ્રાપ્ત થયા નથી.
વધારે ખૂબિતી વાત એ છે કે સદર ડભોઇ યુવક મંડળ મારા ઉપર તા ૨૬-૬-૩૦ તે રાજના કહેવાતે પત્ર તમારા પત્રમાં છપાવે છે તેવા કાઇ કાગળ પણ મને મળ્યા નથી.
આવા કૃત્રિમ પત્ર વ્યવહાર, ઉભા કરીને પર મન: કલ્પિત ચર્ચા અને નોંધ લખવામાં કેવુ' માનસ વતુ હો તે પર ટીકા કરવી ણુ મારે માટે અસ્થાને છે. આપની આખી ટીકા અને તેની ભાષા ખરેખર તમને શાભા આપે તેવીજ છે.
Reg No. B. 2616.
પત્રકારિત્વને કાંઇ અશ બાકી રહ્યા હોય તે। આ પત્રને આપના સપ્તાહિકમાં યોગ્ય જાહેરાત આપશો. જો કે કહેવાતે પત્ર મારાથી લખાયા નથી, છતાં સભ્યા વધારવા માટે સેક્રેટરીઓ ઉપરાંત સસ્થાના મેંબરા પ્રયત્ન કરે તો તેમાં હું કાંખ઼ અનુચિત જોતા નથી, પણ તમારે ત્યાં અત્યારે ન્યાય (લેાજીક)જ જૂદા પ્રકારને વર્તે છે, એ મનેદશામાં મને ખેંચવાના પ્રયત્ન તમારા નિરક છે. તસ્દી માફ કરશે।. લી સ્નેહી, મેાતીચંદ ગિરધરલાલ કાપડી (૨) ધાર્મિ ક જમવાર ઉપરના ઘાટકોપરના પીકેટીંગ માટે કાંઇ દલીલ બાકી રહી નહિ ત્યારે નાતે કાષ્ટ વ્યકિતએ ઉશ્કેરી હતી એમ જણાવી તે વ્યકિતને ભારાભાર ગાળે! તા- ૧૧ મી જુલાઇના અંકમાં આપી છે. તે વીરશાસનના જર્નાલીઝમના ખીજો નમુને.
છુટક નકલઃ
ના આના
અહિષ્કાર સમિતિનું કામકાજ,
જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ તરફથી નીમાયેલ સ્વદેશી પ્રચાર અને હિષ્કાર સમિતિનુ આવાડીક થયેલું કામ
સમિતિની કાર્યવાહક કમિટિ હંમેશાં રાત્રીના ૮૫ થી ૧૦ના સુધી કેન્ફરન્સ ઓફીસમાં મળે છે. જતેનુ અપૂ સરઘસ કાઢયા પછી સમિતિએ, કૉંગ્રેસે ખેલાવેલી ભાયકાટ કમિટિઓની સાથે વીચારાની આપ લે કરવા સારૂ ભાગ લઈ સમિતિએ કરેલા અને કરવા ધારેલા કામકાજની રૂપરેખા સમજાવી હતી. આજ સુધીમાં કુલ્લે ખાર પત્રિકા શાઠ હજારની સંખ્યામાં બહાર પાડી વહેંચવામાં આવી છે ભાવી કાર્યક્રમમાં સમિતિ તરફથી પખવાડીકે ભાષણશ્રેણીનુ રાખવામાં આવ્યુ છે જુદા જુદા લત્તામાં ભાઇઓ અને મ્હેતાના ભાષણાની ગોઠવણુ કરવામાં આવી છે. શનીવારે સાંજના કા વાહક સમિતિના આઠેક સભાસદોએ કાટ મેદીખાને કાનજી ખેતસીની વાડીમાં રેટીઆ પ્રચારક વની મુલાકાત લીધી છે. આવતા રવીવારે રેટીઆ સબંધી વધુ સમજ આપવા સારૂ ડા. ભાકર પટેલને કાન્ફરન્સીસમાં કાર્યવાહક સમિતિ આગળ ખેલવા વિનંતી કરવામાં આવી છે. શનીવારે રાતના શ્રીયુત્ નગીનસ ટી, માસ્તર સેાલીસીટરના પ્રમુખપણા નીચે મુમ્બાદેવી જુવારા પાસે તેની જાહેર સભા ખેલાવી હતી. ધરગથુ અને તાત્કાલીક હંમેશની ઉપયાગી વસ્તુનું પ્રદર્શન કરવા સારૂ યોજના અને વીચારોની આપ લે થાય છે. પરદેશી કાપડ પહેવાતુ તદ્દન બંધ થાય એને માટે ઉપાયે કયા લેવા એ વિષે પણ ઉહાપોહ થયા કરે છે.
(3)
તા॰ ૪-૭-૧૯૩૦ ચાલુ લડતને અ ંગે અગ્ર લેખ લખે છે તેમાં લડતના હેતુ સમજાવતાં જણાવે છે
* આપણે એટલે કે હિંદી પરદેથી સત્તાઓને વ્યવસ્થિત લુટારૂ માનતા થયા છીયે અને આજ સુધી એણે ચલાવેલી લુંટને બદલો લેવા ઇચ્છીયે છીએ. આ દ્રષ્ટિએ મુનિઓ તેમાં જોડાઇ ન શકે. ઈંગ્રેજી કહેવતમાં છે કે પહેલાં કુતરાને ખરાબ નામ આપે ને પછી તેને મારી નાંખે, તેમ લડતના હેતુ ખાટ સમજાવી મુનિરાજ તેમાં ન જોડાઇ શકે તેવી દલીલ કરે તે વીરશાસનના જર્નાલીઝમને ત્રીજો તમને છે. મહાત્માજી કે અન્ય કાઇ. પણ દેશભકતાએ આ લડત બદલે લેવાના હેતુથી ચલાવવામાં આવે છે એવુ' જણાવ્યુંજ નથી. ફકત ગરીબ દેશને પૈસા બહાર ન ધસડાઇ જાય ને દેશ ધુઓ વધારે દુ:ખી ન થાય તેવી મનુષ્યદયાના હેતુથીજ આ લડત ચલાવવામાં આવી છે. પણુ વીરશાસનને લડતનું સાચું સ્વરૂo કયાંથી સમજાય?