________________
૪
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
સામવાર તા૦ ૧૬-૬-૩૦
ગણનાર અને તેનું વેર વાળવાનુ નિયાણુ કરનાર તે મા ક્રોધી, મહા મિત્સ્યાત્વી, બહુલ સંસારીજ હોય શકે. સાચે જૈન તે, બધા ખુનીને માફ કરે. ભાઇ ગણે તેજ હાઈ શકે. પ્રભુ મહાવીર દેવ અને કેટલાએ મુનિવરેશને અનાય અને અજ્ઞાન જનતા તરફથી ધેર ઉપસ થયા છે. નિ. સ્ના થઇ છે અને એ વખતે સેંકડા જૈન રાજા મહારાજાએનુ શાસન હતુ; છતાં મહાપુરૂષોને ઉપસર્ગ કરનાર અને
બતાવ્યા છે તે, મને ઉપરનું અનુમાન કરવા લલચાવે છે. આ રહ્યા એમના એ વિચારે! અથવા કોઇ એમ કહે કે હું એમનેા ( શ્રી આત્મારામજી મહારાજને ) ભકત, પણ મૂર્તિનું ખંડન કરનારને પણ ભાઇ તરીકે ગણું તો એને એમના ભકત કહેવાય ? અર્થાત નજ કહેવાય. જે આપના મરનારને ભાઇ બનાવે તે ખાપતા ભકત નથી અને જે બાપને ભકત નથી. તે ભાઈને શી રીતે બનવાના ? આપણા તારકતે ગાળ દે તેને ભાઇ કહીને ભેટી પડવાની બેવકુફી તે। નજ થાય, ઍને ભાઈ કહેવામાં
ભાવને
નાશ છે.” ઉપરનું અવતરણ શ્રી રામવિજયજીના વ્યાખ્યાનના ફકરા છે એ ખુલ્લી વાત છે કે આ વિચાર તેમણે મૂત્ત પુજક અને સ્થાનકવાસી સમાજ પરત્વે બતાવ્યા છે આજે એ એક વિચાર ચાલે છે કે મૂત્તિપૂજક અને સ્થાનકવાસીને
પોતપોતામાં છૂટાં પાડતાં મુદ્દાને બાદ કરીને જે મુદ્દાઓમાં આપણે એક થઇ શકીએ છીએ તેટલા પૂરને સહકાર કરવા અને તેટલા પૂરતી એક સ`યુક્ત સંસ્થા ઉભી કરી સાથ અને સહકારના સંયુકત બળથી કામ લેવુ' અને જે મુદ્દામાં આપણે છુટા પડીએ છીએ ત્યાં ત્યાં તે તે ફીરકાએની સસ્થાઓએ જાદુ કામ કરવુ. આ વિચારની સ:મે શ્રી રામવિજયજીનુ ઉપરનુ મંતવ્ય સમાજને હુ પેશ કરૂ છું.
ત્તિ પૂજક સમાજ મૃત્તિ પૂર્જામાં માને છે, તેથી તે પોતાને તારણ થવાનુ સ્વીકાર કરે છે. આથી વિરૂદ્ધ વિચાર ધરાવનાર વર્ગ સાથે આ બાબતમાં તે એકમત ન થાય તે સમજી શકાય. વૃત્તિ પૂજાના વિધ એ એક ભયંકર ભૂલ છે એવી દ્રઢ માન્યતા મૂર્તિ પૂજક ધરાવે એ સમજી શકાય છૅ અને જીનવ્રુત્તિ અને તેની પૂજાની નિંદા જીવનને નુકશાન પહેાંચાડે છે. વિનિપાત કરાવે છે. અને વિકાસ અટકાવે છે એવી અટલ શ્રદ્ધા મૃત્તિ પૂજક ધરાવવાને સ્વતંત્ર હક્ક ધરાવી શકે એ પણ સમજી શકાય છે, પણ તેથી તેને વિરેધ કરનાર આપણા આ જન્મ દુશ્મન છે કટ્ટર વૈરી છે અને ન માફ કરી શકાય તેવા જાલીમ છે. એવી માન્યતાની જડ મુત્ત પુજકમાં હોય તેા તે જીનવૃત્તિને પૂજક નથી, જીનેશ્વર દેવની માન્યતાને અનુયાયી પણુ નથી. જૈત નથી પણ કહેવું જોઇએ કે તે મિત્થાત્વી છે. દરેકને પોતપોતાની માન્યતા, વિચારો અને અભિલાષા પ્રમાણે આચરણ કરવાનું સ્વાતંત્ર હાવુજ જોઇએ. હા? મૂર્તિપૂજકની માન્યતા અને શ્રદ્ધા સામે ટીકા કે નિંદા કરવી એ અયોગ્ય છે; પશુ તેમ કરનારને આપણે ભાઈ ન માનવા. દુશ્મન માનવા એ વાત જૈનભાવ ક્રમ કબુલૈ? એમ તે મૂર્ત્તિપૂજકના સેકડે! પ્રીરકા સ્થાનક વાસીના તેટલા કે તેથી વધારે ફીરકા, દીગંબરાની સંખ્યાબંધ પેટા માન્યતાએ અને ઇતર દર્શીતના હજારા મતપ'થા એ બધાને એક પેાતાની માન્યતા સિવાયનાને ભાઇ ન ગણવામાં આવે. દુશ્મન ગણવામાં આવે તા, તે સારાયે જગતમાં આપણને ઝેર અને ઝેરનાંજ દન થાય. થડક સમાન વિચારો ધરાવનારા સિવાયના સમસ્ત માનવ સમાજ સાથે વેર વર્ષાવવું પડે અને “અયનિજઃ પરૈવેતિ ગણના લચેતસાં'' એ ગંદી ગટરમાં સડી જઈ ખપી જવુ પડે, ઉદાર ચરીતાનાંતુ વસુધૈવ કુટુમ્બક” એ વિશાળ, રમ્ય અને ગગનગામી દિવ્ય ભાવનાના દ્િદન પણ ન થાય. બાપના મારનારને દુશ્મન
એમને પજવનાર એ અજ્ઞાન કે અનાર્યાંને કાષ્ટ જૈન રાજાએ
ન્
ફ્રાંસીએ લટકાવવાની વાત જાણી નથી. આથી એમ માનવાની ભૂલ કરવાનું કારણ નથી કે એ પરમ પુષોને પજવનાર એમના આદર્શને ઉતારી પાડનાર કે આપણાં સગાં સંબંધીએને હેરાન કરનાર પાગલ માણુસનું કૃત્ય પ્રશંસાપાત્ર છે. જરૂર એ કૃત્ય અયોગ્ય, ન ઇચ્છવાયોગ્ય તે અનિષ્ઠ છે. તેમ કરનારને સુધારવા જૈન દરેકે દરેક યત્ન કરે, જીવતેડ મહેનત કરે અને તેવાને હેવાનમાંથી માણસ બનાવવા મથે, પણ તેમ છતાં એના બહુલકમાં એને વિકાસ સાધવા ન આપે તે જૈન તેના પર કરૂણા લાવે, દયા કરે અને બિચારા કર્માંવશ છે, અસાધ્ય આંતર રાગના દર્દી છે એમ કહી તે પર મધસ્થ ને. આવા સંયોગો માટેજ જૈન મદ્રાપુરૂષાએ મધ્યસ્થ ભાવના યેાજી છે અને તે વ્યાજખ્ખી છે. જ્યારે ચતુ ગુણસ્થાન વતી સમ્યગદ્રષ્ટિ આત્મા પણ અપરાધીનું અંતરથી અશુભ ન વાંધે ત્યારે છઠે પગથીએ ઉભા રહેવાના દાવેા કરનાર શ્રી રામવિજયછું, મુનિપણાના અબ્બામાં, દુશ્મનાવટ કેળવે છે. પ્રભુ વીરના વિશ્વબંધુત્વના વિરેધ કરે છે, તે ધર્મ અને જર્યાન્તના નામે ઝેરી પ્રચાર કરે છે એ સાચેજ દુઃખને વિષય તેા છેજ પણ જેને માટે તે। શરમને પણ વિષય છે. મારી જૈન વિચારકાને અને શાન્ત લેખકાને વિનંતિ છે કે તા. ૧૦-૬-૩૦ ના મુંબઇ સમાચારમાં પ્રકટ થયેલ શ્રી રામવિજયજીનું એ આખુ એ વ્યાખ્યાન સંગતિપૂવ ક વાંચી જાય અને તે પર પેતાને જે યગ્ય લાગે તે વીચારા ખતાવે. શ્રી રામવિજયજીને પણ આથી નિવેદન છે કે તેએ આ પર શાંત અને અનભિનિવેષી પરામ કરે. દલીલ, બુદ્ધિ અને શ.સ્ત્રીય પદ્ધતિએ આ પર એમના વિચારાં દર્શાવે આમાં મારી માન્યના સદેષ કે ભ્રામક હશે તેા તેને સુધારવા હું હરગીજ તૈયાર રહીશ પાતાના અંગત માની લીધેલા વિચાર કે વિરેલ ખાતર નઝમને ઉલટાવનારી ભાવના, વિચાર અને વકતવ્ય ન થાય ન બતાવાય તેને ધર્મ, સેવા, શાસન કે પરમ પુરૂષોના નામ સાથે જોડવાને જુલમ અટકે એમ હતો. આણંદજી દેવશી શાહુ
(અનુસંધાન પાના ૧ લાનું ચાલુ)
શ્રીસંધ તરથી બહાર પાડવામાં આવેલા મુની સંમેલનની હિન્દી ભાષાની ચેપડી રદ કરવાનું જાહેર કર્યું" તે પ્રમાણે ગુજરાતી ભાષાની ચેપડી પણુ, રદ કરવાનું જાહેર કરતે. આચાય શ્રીએ મુની સંમેલનનાં ઠરાવેા રદ કર્યાં નથી તેમજ રદ કર્યાંનું જણાવ્યું' નથી, છતાં પણ આચાર્ય શ્રીની હયાતી ખ:દ સ્વકલ્પીન રીતે એ હરાવા રદ કર્યાં છે, એવું ખેાટુ જાહેર કરવું' એ અધટીત અને ગુરૂ દ્રોહ કરનારૂ' છે. લી વાડીલાલ મગનલાલ દવે.
આ પત્રિકા અંબાલાલ આર. પટેલે “સ્વદેશ” પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ નાં॰ ૭ મધે છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઇ નાં૦ ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે.