________________
ચુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
મુંબઈ જેન ચુવક સંઘ પત્રિકા
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧ લું. અેક ૨૪ મા.
અનેકાન્તવાદ અને વર્તમાન કાળ,
( પંડિત સુખલાલજીના મર્યાદા' ના લેખમાંથી ઉદ્દભૃત. )
અનેકાન્ત વાદની
જે સમયે રાજકીય ક્રાંતિનું અનિષ્ટ પરિણામ સ્થાયીરૂપે ધ્યાનમાં આવ્યું ન હતું. સામાજિક બદીઓ આજની માફક ખટકતી ન હતી, ઔદ્યોગિક અને ખેતીની સ્થિતિ આજની મા±ક અસ્તવ્યસ્ત ન હતી, સમજપુષઁક યા સમજ્યા વિના પણ લેાકા પોતાની સ્થિતિ પર સ ંતુષ્ટ હતા અને જ્યારે અસતોષના દાવાનળ આજની માફક ચારે બાજુ વ્યાપક બનેલા ન હતા ત્યારે આધ્યાત્મિક સાધનામાંથી ઉત્પન્ન થયેલ અનેકાંતદ્રષ્ટિએ કેવળ દાનિક પ્રદેશમાં રહી માત્ર ચર્ચા તેમજ વાદવિવાદનો વિષય બની જીવનથી જ રહેવા છતાં પણ પેાતાનું અસ્તિત્વ ટકાવ્યું, કાંઈક પ્રતિષ્ઠા પણ મેળવી; જે સ` તે સમય માટે બરાબર હતું, પરંતુ આજે એ સ્થિતિ પલટાઇ છે, દુનિયાના ગમે એ ધનાં તત્ત્વા ભલે ગંભીર હોય, પરંતુ જો તે માત્ર ધર્મની સસ્થાએ, તેના પડિતા અને ધ`ગુરૂનાં પ્રવચને સુધીમાંજ પરિમિતસૌંકુચિત રહેશે તે આ વૈજ્ઞાનિક પ્રભાવવાળા યુગમાં તેની કદર પુરાણી કારથી વધારે તે નથીજ થવાની, અનેકાંતદ્રષ્ટિ તથા તેની માધારભૂત અહિંસા એ એ તત્ત્વા મહાનમાં મહાન છે; તેના પ્રભાવ અને પ્રતિષ્ઠા જમાવવામાં જૈન સપ્રદાયને ભારે હિસ્સા, 'પણ છે, પરંતુ આ વીસમી સદીનાં ગાન રાષ્ટ્રીય અને સામાજિક જીવનમાં તે તત્ત્વથી જો કાંઇ ક્રાયદો ન થાય તા મંદિર, મઠે કે ઉપાશ્રયમાં હજારો પડતાદ્દારા કાલાહુલ મચાવવા છતાં પણ તેને કાઈ પૂછવાનુંય નથી, એ નિઃસશય વાત છે. જૈનર્લિંગધારી સેકડે, ધમગુરૂએ અને સે કડી પડિતા અનેકાંતના વાળ તે નિરતર પીંખ્યા કરે છે. અને અહિંસાની સુક્ષ્મ ચર્ચાએ કરી લેહી સુકાવે છે તેમજ માથાફોડ કરે છે; તેમ છતાં પણ લોકો પોતાની સ્થિતિના સમાધાન માટે તેમની પાસે નથીજ જતા. કાઈ યુવક તેમની પાસે પહોંચી જાય અને તેને પૂછે કે આપની પાસે જ્યારે સમાધાનકારી અનેકાંતદૃષ્ટિ અને અનેકાંત તત્ત્વ માજી છે, ત્યારે આપ ખીજા–જીતરાની માફ્ક માંહે।પાંહે તકરાર શા માટે કરી છે? મદિર, તીથ, ધર્મક અને સામાજિક રીતરીવાજો જેમકે વેશ કેટલા અને કેમ રાખવા? હાથમાં શુ' અને ક્રમ પકડવું ? આદિ છેકરમત વાતેને માટે આપ મહામાંહે કેમ ઝઘડા છે? શું આપના અનેકાંતવાદ એ વિષયમાં ક્રાઇમ માગ કાઢી આપતા નથી? શું આપના અનેકાંતવાદ અને અહિંસા તત્ત્વમાં પ્રીત્રીકાઉન્સીલ, હાઈકા અથવા મામુલી અદાલત જેટલી પણ સમાધાનકારક શક્તિ નથી ? શું
}
સ`વત ૧૯૮૬ ના જેષ્ઠ સુદી ૧૩
તાવ ૯-૬-૩૦
Reg. No. B. 2616.
છુટક નલઃ ના આને.
આપની અહિંસા આપણી સુક્ષ્મ ચર્ચાને માટે મારામારી કરવામાં અને અહિંસાની ઉપેક્ષા કરવામાં અયેાગ્યતા નથી દર્શાવતી ? અમારી રાજકીય અને સામાજિક અવનતિને
ઉન્નતિમાં લઇ જવાની શકિત શુ આ એ તત્ત્વમાં નથી ? જો આ સપ્રનેાના સરળ અને સમાધાનકારક ઉત્તર આપ ‘હા'માં ના આપી શકા તે આપની પાસે આવીને અમે શું કરવાના ? અમારા જીવનમાં તે ડગલે અને પગલે અનેક મુશ્કેલીઓ આવ્યાં કરે છે તેને પહેાંચી વળ્યા વિના - જે અમે હાથમાં પોથી રાખી કચિત્ એકાનેક, કથ'ચિત્ ભેદાભેદ અને કચિત્ નિત્યનિયતુ ખાલી નાડુ પકડી રાખીએ તે અમને શા લાભ થાય ? તથા અમારા વ્યાવહા રિક તેમજ આધ્યાત્મિક જીવનમાં શા ફેર પડે? આ સધળા પ્રશ્નો સ્વાભાવિક છે; પરંતુ તેને ઉત્તર આજે તેમની પાસેથી મળવા અસંભવિત છે.
એમાં સદેહ.નથી કે અહિંસા અને અનેકાંતની ચર્ચા વાળી પેથીઆની, એ પોથીના ભડારાની, તેના રચનારના નામની, તથા તેના રચતાસ્થાનની એટલી બધી પૂજા થાય છે કે તેમાં માત્ર કુલજ નહિ પણ, સૈાના ચાંદી અને ઝવેરાતના પણ ઢગલા થઇ જાય છે; તે પણ તે પૂજા કરનાર અને કરાવનારના જીવન ખીજા સામાન્ય માણુસની માફક પામરજ દેખાય છે; ખીજી તરફ નજર કરતાં અમને સ્પષ્ટ દેખાય છે કે હિંસાની સાપેક્ષ સૂચના કરનાર ગાંધીજીના તેમના સમન્વયશીલ વહેવારના કારણે તેમના પ્રતિપક્ષી પશુ અહિંસા તત્ત્વ તરફ આખી દુની જોઇ રહી છે અને આશ્ચય પામે છે. ભ॰ મહાવીરની અહિંસા અને અનેકાંતની દાંડી પીટનારા તરફ કાઇ બુદ્ધિમાન આંખ પણ ફરકાવતા નથી; જ્યારે ગાંધીજીની તરફ આખા વિચારશીલ વર્ગ ધ્યાન આપી રહ્યા છે. આ તફાવતનું કારણ શું? આ સવાલના જવાબમાંજ બધુ આવી જાય છે. હવે કેવા ઉપયોગ થવા જોઇએ ?
અનેકાંતદષ્ટિ જો આધ્યાત્મિક માર્ગમાં સફળ થઈ શકે અને અહિંસાને સિદ્ધાન્ત જો આધ્યાત્મિક કલ્યાણનું સાધન થઇ શકે તે એમ માનવુ જોઇએ કે એ બન્ને તત્ત્વ વ્યાવહારિક જીવનના પણ કલ્યાણુકારક સાધન અવશ્ય થઈ શકે, કારણ કે જીવને વ્યાવહારક હોય કે આધ્યાત્મિક, પરંતુ તેના શુદ્ધિના સ્વરૂપમાં ભિન્નતા નથી હોતી; અને આપણે માનીયે છીયે કે જીવનની શુદ્ધિ અનેકાંતદષ્ટિ અને અહિંસા સિવાય ખીજે પ્રકારે થઈ શકતી નથી, એથીજ આપણે આધ્યાત્મિક કે વ્યાવહારિક ગમે તે જીવન પસદ કરીએ તેમાં પણ જો તેને ઉચ્ચ બનાવવું હોય તે તે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અનેકાંતદૃષ્ટિ અને અહિંસા તત્ત્વને વિચારપૂર્વક લાગુ પાડવાં જોઇએ. જેમા વ્યાવહારિક જીવનમાં આ બે તત્ત્વાના