________________
મુંબઈ જૈન યુવક સદ્ય પત્રિકા,
સામવાર તા૦ ૯-૬-૩૦
બહાદુરી પુર્વક પાછા હઠી ગયા અને અદ્રષ્ય થઈ ગયા. એ ગુલીચ લેખાના કાઇ ધંધાધારી લેખકે કાઇ વેષધારીએ હમણાં હમણાં ધમ સેવકન શ્વાંગ સજ્યું છે જુઠ્ઠાણા, સુધારા, પ્રગતિ, અને વિકાસની નિંદા, એ બધી આ સડેલા શાસનપક્ષની મિસ મેયેાને શરમાવે તેવી ગટર મુકાદમી જેમની તેમ કાયમ છે. આ લેખક પોતાનું ખરૂ નામ આપતાં ડરે છે કે શરમાય છે? તેથી તેનું પ્રચાર કાય નામજોગ નથી કરી શકાતું; તેટલુ હલકી કાટીનું અને નિંદ્ય છે એ સામીત છે. આ માણસે ધર્મોસેવકનું નામ ધારણ કરી, ધર્મોને અને એના અનુયાયીઓને શાભાવવાને બદલે નિંદ્યાવ્યા છે. ક્રાઇ અપક્ષપાત જૈનેત્તર ધર્મ સેવકે કેવા હોય છે તેનું માપ આ ધર્મસેવકની મનેાદશા પરથી ખેચવા માગે તે સાચેજ ધમ ના સબંધમાં તે હલકામાં હલકા અભિપ્રાય બાંધવાની ભૂલ કરી બેસે, વૈષધારી ટાળકીના ઘેાડા ગુલામેાના આ ભડુતી ધધાધારી લેખક કે કાઇ વૈષધારી પોતાના લેખની સાથે ધમ શાસન કે એવા પવિત્ર અને તારક શબ્દોના ઉપયેાગ કરતાં અટકે તે તેમાં ધર્મ અને શાસનની સેવા છે, પણ ધમ અને શાસનની સેવાના મુર્ખા નિચે શાસન અને ધના નર્યાં દ્રેશહ કરતી આ ટાળકીને એ સદ્ગુદ્ધિશે સુઝે ? ગઈ તા ૩-૬-૩૦ ના મુંબઈ સમાચારમાં ધમ સેવકના મુખા ઉચકાય છે અને પડદા નીચે રહેલું એણે પેાતાનું જે અસત્ય સ્વરૂપ પ્રકટ કર્યું છે તેની જડતી લઈએ. એ કહે છે કે વાગડવાળા ઉપાધ્યાય ૫. શ્રી. કનકવિજયજી ગણી સમક્ષ અમદાવાદના સાંકળચંદે દિક્ષા લીધી તેમાં મુંબઇ અને રાધનપુરના સુધારક યુવકોએ ભાગ લીધે અને એ દિક્ષા કાન્ફ્રરન્સના હરાવને અનુકુળ ન હતી. કેન્ફરન્સના ઠરાવમાં ચોગ્ય જાહેરાત એ શબ્દોને ઉડાવી દઇ તે મહિના પહેલાંની જાહેરાતની ગે।ઠવણી કરે છે. હું જાણું છું ત્યાં લગી તા ભાઈ સાકળચંદની દીક્ષાની જાહેરાત મુંબઇના દૈનિક પત્રોમાં, જૈન, આ પત્રિકા, વિગેરે અનેક પત્રમાં થઇ હતી. કુટુ ખી એની રાહુતી અને સ્થાનિક સંધ સંમત હતા. ખુલ્લી વાત છતાં ધર્માંસેવક ધર્મને નામે ઉંધે કકકા ઘુટાવે છે અને પોત પ્રકાશે છે. તેણે બીજું એ બાપુ છે કે સુધારા અને યુવાને જન મુનિઓને દારૂનાં પીડાં પર કરવાનુ કહે છે, તે પેાતાના પક્ષના કેટલા મુનિ ચેકી કરે છે ? પીઠાં પર ચેકી કરવાની ભલામણ માત્ર શાસન પક્ષના નામે ધાંધલ કરતા મુનિએ માટેજ છે, એ તે ધ સેવકના ભેંસાની ભ્રમણા છે. પ્રગતિવાન યુવાને અને સાચા સુધારકાને મુનિ પરત્વે પક્ષ હાવાની વાત જીઠ્ઠી છે. પીડા પર ચેક કરવાની મુનિએની ફરજ વિષેનુ કથન પંડિત સુખલાલજી, લેખક અને ખીજાવુ છે અને તે સ સામાન્ય શ્રમણુ સમાજ માટે છે. ધર્માંસેવક શ્રમણેાનું આ કબ નથી, એમ કહેવાની હિમ્મત તે નથી કરી; પણ તે શબ્દ છળ રચે છે કે રાત્રીના દશ વાગ્યા સુધી પીઠ ઉપર મુનિએ ક્રમ જઈ શકે ? પણ કાણે કહ્યું છે કે મુનિએએ રાતના દશ વાગ્યા સુધી જવુ. ગાચરી કરી ખપેરના ખારથી તે સાંજના પાંચ લગી મુનિએ જાય તેમાં ધમ સેવક અને એના માનેલા મુતિએને હરકત ન હોય તેા બાકીના સમયની ત્રેવડ માટે ધર્મસેવકે ચિંતા કરવાની નથી પણ સાચી વાત તે એજ છે કે રાત્રીના ન જવાય એ બહુાના નીચે કત બભ્રષ્ટતા અને અકર્મણ્યતા છુપાવી છે પણ એ વા¥છળથી છળવાના ટુકા દહાડા આંગળીનાં વેઢે ગણાય છે, તે ધ°સેવક સમજી લે ધમ સેવકનુ' ત્રીજી' તુત એ છે કે. દીક્ષા માટે ન:સભાગ કરાવવામાં આવતી નથી અને ઉઠાવગીરી થતી નથી, એના ટેકામાં એડવેટ અમીચંદની ચેલેન્જ આગળ ધરે છે અને દાખલા માંગે છે. અમીચંદભાઇ અને મગનલાલ માદી જેવાએની
આ
ચેકી
આંધળી વકીલાત નગઢ સત્ય સમક્ષ નહિ ટકે તે ધમ સેવક સમજવું રહ્યું.
રતનબાઈની કસ; વાસદના વરધોડે, મુનિઓને મળેલ મેથીપાક, શ્રી પ્રતાપ વિજયજી પાછળ, વાગડ, વડાદરા, મહે
સાણા વિગેરે સ્થળે નિકળેલ વેરા અને ટંકારા, પાટણ, અમદાવાદ, સુરત, વડાદરા. અને જામનગરમાં થયેલાં ધાંધલવાળાં દાખલા ધમ સેવક ન જાણે કે જાણવા છતાં જતાં કરે અને એડવેકેટ સાહેબના ચસ્મે ન ચડે તેમાં દોષ કાના? કહેવાતે ધમ પક્ષ રાષ્ટ્રહીત વિરોધી છે તેણે દેશ ધર્માંરાધક સભા, સંમેલન કે કહેવાતા સેાસાયટી સ ંમેલનમાં દેશહીતને લગતા ઠરાવ એક ન કર્યું એ એને પૂરાવેા છે. જૈન જનતા આ ધમાલીયા વગતે દેશદ્રોહી કહે છે એ ધમ સેવકને નિમાવનાર ટાળકીને ખૂંચે છે. ધમ સેવક એના એ લેખમાં કળીયુગની મિમાંસા કરે છે. એ નવી શેષ સમાજે સમજવાની હાઈ એનાજ શબ્દોમાં આ નિચે ઉતારૂ છુ',
“ આ યુગ કળીયુગ નહિં પરંતુ કરયુગ છે—હાથયુગ છે અર્થાત સત્ય પણ ત્યારેજ તરી શકે છે કે જ્યારે સત્યના અનુયાયીઓ હાથ અને જીમ ચલાવે છે” પ્રભુ ? મહાવીરે આ યુગને કળાકાળ કહ્યા છે. સ્મૃતિકારા એને કળીયુગ' કહે છે ત્યારે ધર્માંસેવકને પોતાના પ્રચાર માટે રોકનાર ટોળકીતે। સુર છે કે આતા કરયુગ છે હાથયુગ છે. અને સત્યની તારવણી માટે સત્યના અનુયાયીઓએ હાય અને જીભ ચલાવવી જોઇએ. આ માન્યતા વાણીમાં આજે પ્રગટ થાય છે પણ તેરમાં આ પક્ષે ક્રિયામાં તે ગયા ફેબ્રુવારીમાંજ મુકી દીધી હતી. સત્યની તારવણી માટે એ. ગુડાએ હાય બરાબર ચલાવ્યા, પથરા ઉડાડયા અને મુંબઈ લગી સત્યની તારવણી કરતા કરતા પાછા ફર્યાં; વચ્ચે પુનામાં પણ કરયુગના અનુયાયીઓએ ઉપાશ્રય આગળ હાથ ખ઼તાવ્યા અને જીભ તા સાસાયટી સમ્મેલન અને કહેવાતા દેશવિરતિના સભામાં કયાં એછી ચલાવી છે? બહિષ્કાર, તેરમું, દન, . અમે સારા બીજા બધા ખરાબ, અમે ધર્માં બાકી બધા અધર્મ એ રીતે વર્ષોંથી જીભ ચાલે છે અને તે ત્યાં લગી કદાચ ચાક્ષરો કે પોતાના બાયડી છેાકરાંના પણ બહિષ્કાર કરી ઘા; આમ આ પક્ષ, શાસન પક્ષ, શાસન રસીક, ધર્મી વના તબક્કામાંથી નિષ્ફળતા પૂર્વક હટી જઇ હવે કરયુગ અને જીભયુગમાં પેઠો છે. અને હાથ અને જીભ ચલાવી ભીંડી બારની લાયકાત મેળવતા જાય છે. આ લાયકાત જેમ વધશે તેમ સમાજ એમને નવગજના નમસ્કાર કરશે જય કરયુગ' શ્રી વિજય સીંધુજી અમગજવાળાએ શ્રી સાગરજી સમક્ષ સ્વીકારેલ સામાયીકત પરિશુામે એમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ, એ વાત એ પક્ષનુ વાજીંત્ર ખુદ અમદાવાદનું શુક્રવારીયુજ એના સમ્મેલનેાના ખાસ અંકમાં લખે છે છતાં ધર્મસેવક પ્રજાબંધુ પત્રની શ્રી સાગરજી બદલે દાનવિજયજી લખાઈ ગયાની નિર્જીવ ભૂલપર મદાર બાંધી પ્રજાબંધુના લેખક મેરૂ રાજાબાદૂરના મૂખમાં સામાીકથી પૂત્ર મળવાની વાત મૂકે છે એમ લખી રાજાબહાદુર તેમ ખેલ્યા ન હોય એવે મિથ્યા યત્ન કરી જનતાને ચૈતરે છે. આ બધા ધમ પક્ષના જાટ્ઠાણાઓ, રંભા અને પ્રલાપે કાઇ ધર્મસેવકના નામે કેવી રીતે સક્ પ્રથી પ્રકટ થાય છે અને જનતાને ભમાવવાને યત્ન થાય છે તેના નમુના છે. શ્રી જીનવિજયજીએ દશ વર્ષ પહેલાં મુનિવેષના ત્યાગ કર્યા છે. સાધુતાનું રાજીનામુ વર્તમાન પત્ર જોગ જાહેર કર્યું છે છતાં જ્યારે શ્રી જીવિજયજી જેલની દિવાલા પાછળ પુરાય છે તે તકનેા લાભ લઇ છાપા વાળાઓએ એમના નામ સાથે જોડેલ મુનિ શબ્દનું બહાનું લઇ એ આઝદ, દેશપ્રેમી અને વ્યં પરાયણુ પુરૂષને પી પાછળ ધા કરવાનું એમને નિંદવાનું અને ઉતારી પાડવાનુ હિંચકારૂં કૃત્ય ધમ સેવકની લેખીની કરે છે, સાચેજ આવા સેવક થી સેવા, ધમ, કત્તવ્ય અને શાસન લાજે છે, ભૂમિ ભારે મરે છે, સમાજ આ પાપીથી ચેતે, એજ અભ્યર્થના પંડિત આણંદજી દેવસ’હુ શાહુ,
ધ