________________
૭-૧૨-૧૯
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
તા તેની ઉપરવટ થઇનેજ કરવામાં આવ્યા હશે. જ્યારે સંવત્સરી પાંચમની ચાય કરવામાં આવી હશે, જ્યારે સાધુએએ નગ્નત્વના સ્થાને વસ્ત્ર પરિધાનની આવશ્યકતા સ્વીકારી હશે અને મૂર્તિમાં પણ તદનુસાર અથવા તે તેથી અન્ય પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યા હશે, ત્યારે તે ફેરફાર થયા પહેલાં તે તે ફેરફારને અનુકુળ એવે! કાઇપણ ઉલ્લેખ શાસ્ત્રમાં હાવા સભવ નથી એમ કહી શકીએ છતાં એવા ફેરફારો થતાજ ગયા છે. આજે આપણે દેવ પૂજામાં કેશર ન વાપરવું જોઈએ અને રેશમી વસ્ત્ર વાપરવા ન જોઇએ એમ કહીએ છીએ નેા અર્થ એમ નથી કે પૂર્વ કાળના શાસ્ત્રોમાં કેશર કે રેશમી વસ્ત્રના ઉપયોગના પક્ષમાં કશા ઉલ્લેખ છેજ નિહ. સાધારણ રીતે ધાર્મિક ફેરફારો કરવાના સંબંધમાં શાસ્ત્ર વિરૂદ્ધ કશું કરવું નહિ એમ ધારણ રૂપે હંમેશા સ્વીકારવામાં આવ્યું છે છતાં ફેરફારા પણ થતાજ આવ્યા છે તે શું ફેરફારો કરનાર મહાન આચાર્યો જાણી જોઇને શાસ્ત્ર વિરૂદ્ધ જવું પસંદ કરતા હશે?. આમ કહેવું એ. પરિવત નકારને ખાટા માપે માપવા બરાબર છે. ‘શાસ્ત્ર વિરૂદ્ધ'ના ખરા અર્થ ‘મૌલિક સિદ્ધાન્તની વિરૂદ્ધ' એટલેાજ થઇ શકે. આત્મા, પાપ, પુણ્ય અને મેાક્ષ અને મેક્ષે જવાના માર્ગ રૂપ અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવા તત્વાને મૌલિક સિદ્ધાન્તની કાટિમાં મુકી શકાય. આ તત્ત્વોથી અન્યથા પ્રતિપાદન કરનાર શાસ્ત્ર વિષ્ણુ કથન કરે છે એમ કહી શકાય. બાકી ખોન્ત સ વ્યવદ્વારામાં એકજ દૃષ્ટિબિન્દુ કાઇપણ ફેરફારનું નિર્ણોયક બની શકે. અને તે એ કે અત્યાર સુધી આ પ્રમાણે ચાલતું આવ્યું છે તેમાં સૂચવાતા ફેરફાર પ્રસ્તુત ધાર્મિક સંસ્થાના અસ્તિત્વ કે વિકાસ માટે આવશ્યક છે કે નહિ. ખાલી ફેરફારના તરંગ ખાતર ફેરફાર નજ થઇ શકે તેમ કરનાર અનવસ્થાના કુવામાં ડુબી મરે, પણ જ્યારે ધાર્મિક સ્થા સ્વતઃ કરતા જતા કાળ સાથે અનુકુળતા સાધવા ખાતર અમુક પ્રકારના ફેરફારો માંગે છે ત્યારે શાસ્ત્રોટ્લેખના બહાના નીચે જે કાઇ તે ફેરફારની સામે પડે છે તે ધાર્મિક સંસ્થાના ઘાતનુ કારણ અને છે, માટે પ્રસ્તુત ચર્ચામાં શાસ્ત્રીય વાંધા લાંબે વખત ટકી શકે તેમ નથી. કેટલાક એમ કહેરો કે દેવદ્રવ્ય તે મૌલિક વિષય છે, તેમાં
તે પરાપૂર્વથી ચાલી આવતી પ્રથામાં કરોા ફેરફાર થઇ શકેજ નહિ. આમ કહેનાર કરતાં જે ચાલે છે તેમાં જરા પણ ફેરફાર થઇ શકે નહિ એમ કહેનાર વધારે મુદ્ધિ સગત ખેલે છે એમ મારૂં માનવું છે. કારણ કે દેવદ્રવ્યની વ્યવસ્થા ઉપર ધર્મોચાયોએ ભલે ખુબ ભાર દીધા હાય અને લોકમતનો તે બાબતમાં ભલે ખુબ આગ્રહ હોય તો પણ તેથી તે કાંઇ મૌલિક વિષય અની રાકતા નથી. ધર્મ સાધનાનાં અનેક સાધનોમાં ભક્તિ એક સાધન ધ. ભક્તિ વ્યકત કરવાના અનેક માર્ગોમાં મૂર્તિપૂજા એક મા, મૂર્તિપૂજા માટે મૂર્તિ ઘડવામાં આવી: સ્મૃર્તિ રાખવા માટે મિશ બનાવવામાં આવ્યા. મદિશમાં સંમુ પૂજાનો વ્યવહાર શરૂ થયો. મોટા મોટા દેશના નિભાવખ માટે દ્રવ્યની આવશ્યકતા ઉભી થઈ. ભકિતપ્રણત લકાએ દ્રવ્ય આપવા માંડયુ. ભક્તિને વશ થઇને લોકા મંદિરમાં શા માટે દ્રવ્ય આપવું તે ભુલીજ અને 'દિરના ભંડાર લેાલ ભરાવા લાગ્યા. હવે
|
ગયા
આમ
એકઠા થતા દ્રવ્યનો ઉપયોગ શું કરી તેને સમાજેસ્થે કાંને કાંઇ નિર્ણય કરવો રહ્યો, અત્યાર સુધી સૌ કોઇને એમજ ભાસ્ય' કે દેવ મંદિરની આવક દેવ મંદિરમાંજ ખરચાવી જોઇએ અને તે સ્ક્રુત અનુસાર દેવદ્રવ્યની વ્યવસ્થા થતી રહી. આજે સમાજની અનેક નવી જરૂરિયાતો ઉભી થઇ છે, ત્યારે એને એ સમાજ ફરીથી એકઠા થઇને વિચાર કરી શકે છે કે આપણે આમ એકઠા થતા દ્રવ્યને જેમ ચાલે છે તેમ નિર્જીવ પડી રહેવા દેવું અને ડાકારજીને શણગારવા પાછળજ ખરચવું કે તેના ઉપયાગના ક્ષેત્રને વિસ્તૃત અનાવી તેનાથી સીદાતા અનેક પુણ્ય ક્ષેત્રાનુ સીંચન કરવું? આ તે એકઠા થતા દ્રવ્યના ઉપયોગનો સાદા સીદ્દા પ્રશ્ન છે અને તેનો યોગ્ય નિકાલ લાલાલાભની દૃષ્ટિએ કાષણ સંઘ કરવાને મુખત્યાર છે. આમાં શાસ્ત્રોનો મૌલિક ભગ કયાં આવ્યા ? આમાં શાસ્ત્રના મૌલિક સિધ્ધાન્તાની અવમાનના કયાં આવી? મૂર્તિ તેમજ મંદિર સામાજિક, મીલ્કત છે, તેમાં થતી આવક પણ સામાજિક મીલ્કત છે, સાધારણ રીતે મંદિરનો અન્યથા ઉપયોગ થઇ ન શકે એમ આપણે જરૂર કહીએ તેા પણ · અસાધારણ પ્રસગાએ મંદિરનું મકાન પણ સમાજના ઉપયોગ માટે લઇ શકાય છે. દાખલા તરીકે . ચારે તરક આગ લાગી હાય તા માણસોને બચાવવા માટે મંદિરન ઉપયેાગ કર્યો સિવાય છુટકાજ ન રહે. મંદિરના નિભાવ માટે લેાકા જોઇએ તેથી વધારે દ્રવ્ય આપ્યું જાય તે દ્રવ્ય પડી રહે, નિરર્થક વેડફાઇ જાય તે કરતાં સમાજ પોતાના ઉપયોગમાં લઇ લે તેમાં જરા પણ અનૌચિત્ય દેખાતું નથી. આજની દૃષ્ટિએ જે સમાજ એમ ન કરે તે એકાંત જડ છે અને લાભાલાભની દૃષ્ટિ તેણે સદન્તરે ગુમાવી છે એ સિવાય બીજો અભિપ્રાય ન આપી શકાય. આ સ ચોના સાર એજ કે દેવદ્રવ્યના સાર્વજનિક ઉપયાગ સામે શાસ્ત્રની દલીલ લાવવામાં આવે છે તે ખાટી છે અને ભોળા લેાકાની બુધ્ધીને, ભરમાવનારી છે. તેથી સમજી સમાજ રૂઢિગ્રાહથી જેમ બને તેમ જલ્દીથી મુકત થઈને અત્યારે દુ:ખી દારિદ્રય અને અજ્ઞાનનો ચોતરફ જે દાવાનળ સળગી રહ્યો છે તે ધ્યાનમાં લઇને દેવદ્રબ્યૂને સત્ત્વર મુકિત આપવી જોઇએ. દેવદ્રવ્યતા માક્ષ એ આજના [અપુર્ણ ] જૈનનું સૌથી વધારે અગત્યનું કર્તવ્ય છે.
પાનદ.
""
66
‘ પાટણના નરકેસરી
સોંઘવી નગીનદાસ કરમચંદને
ખુલ્લા પત્ર નોંબર ૨. નરકેસરી કે નરકેશ્વરી ? લઘુતાસે... પ્રભુતા મીલે, પ્રભુતાસે... પ્રભુ' દુર ” ( લેખકઃ–રા. મહાસુખભાઈ ચુનીલાલ..) મહાવીર સ્વામીના પરમ શુભટ, સેનાપતી, જૈન પીલેબારવ્રતધારી, ક્રિયાતપુર, નરકેસરી સંધવી નગીનદાસ કરમચંદની સેવામાં. મુકામ-મુંબઇ. તા. ૧૫-૧૧-૨૯ ના વીરશાસનમાં રા. મધુકાંતે આપને પાટણના પ્રતાપરાણાની ઉપમા આપી અને તા. ૨૯-૧૧-૨૯ ના વીરશાસનમાં છાણીવાળા રા. ચુનીલાલે
સાકર,